Best 405+ સંબંધો વિશેના ક્વોટ્સ ગુજરાતી Sambandh Quotes in Gujarati Text | Shayari | Wishes

Sambandh Quotes in Gujarati [સંબંધો વિશેના ક્વોટ્સ ગુજરાતી]

સંબંધો વિશેના ક્વોટ્સ ગુજરાતી Sambandh Quotes in Gujarati

સંબંધ કોઈપણ હોય,
વાત જયારે સરખી ના થાય
ત્યારે સમજી લેવું કે બંનેમાંથી
કોઈ એક કંટાળી ગયું છે !!

સંબંધ હવે કોડી ના દામથી વેચાવા લાગ્યા છે,
સાચાં ઓછા અને મતલબી વધારે તોલવા લાગ્યા છે.

બધો ખેલ માત્ર
લાગણીઓનો હોય છે,
જે દિવસે લાગણી ખતમ એ
દિવસે સંબંધ પણ આપોઆપ
ખતમ થઇ જાય છે !!

તૂટેલા સંબંધોને પણ એવા સૂકા ફૂલની જેમ સાચવજો કે….
જયારે પણ તેની પર સ્મરણોનું પાણી છાંટીએ
ત્યારે મહેકી ઉઠે…

અમુક માણસો
સંબંધ છોડી દેશે પણ
પોતાની ખોટી જીદ કે ઈગો
ક્યારેય નહીં છોડે !!

દુનિયા ની સાચી હકીકત
જ્યાં સુધી સાચી વાત ઘર ની બહાર નીકળે
ત્યાં સુધી ખોટી વાતે
અડધી દુનિયા ફરી લીધી હોય છે

24 કલાક રાહ જોઈ હોય
ફક્ત 30 મિનિટ વાત કરવા માટે
અને એમાં પણ વાત ન થઈ હોય
ત્યારે એ સમયે 1 મિનિટ પણ
1 કલાક જેવી બની જાય છે

સંબંધ મરતા પહેલા ઘણા
સમય સુધી વેન્ટીલેટર પર હોય છે,
બચાવવાની કોશિશ જરૂર કરજો !!

Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ)

પ્રેમ થવો એ આત્મા નો સ્વાભાવિક ગુણ છે
વિશ્વાસઘાત ની શોધ તો કરી આ માનવી એ

એ સંબંધને છોડી દો
જેમાં પ્રેમ અને સમય માટે
આપણે ભીખ માંગવી પડે !!

તકલીફ તો ઘણી છે આ દુનિયામાં
પણ જ્યારે કોઈ પોતાનું
નજર અંદાજ કરે તો સહન નથી થતું

જેની સાથે દરેક વાત
SHARE કરી શકાય એવું કોઈ
ખાસ વ્યક્તિ તમારી પાસે છે તો
તમે ખુબ જ નસીબદાર છો !!

દરેક લાગણી ને શબ્દ માં લાવવાની જરૂર નથી
કયારેક એને અનુભવી પણ શકાય છે

સમય આપવાથી
સંબંધ સલામત રહે છે,
ફોર્માલીટી પૂરી કરવાથી નહીં !!

અંગત પાસે થી અપેક્ષા રાખવી એ ગુનો નથી
પણ અપેક્ષા માટે અંગત બનવું એ ગુનો છે

એ સંબંધ તૂટી
જાય એમાં જ ભલાઈ છે,
જેમાં તમે પોતે તૂટી રહ્યા હોય !!

Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

અમુક સંબંધોનું
ભલે કોઈ નામ નથી હોતું પણ
એ સૌથી અણમોલ હોય છે !!

વીતેલા સમયને યાદ ન રાખો તો ચાલશે
પણ તેમાંથી મળેલા અનુભવ ને
હંમેશા યાદ રાખજો

અમુક લોકો
નકામા ઈગો માટે,
કિંમતી સંબંધો ખોઈ
નાખતા હોય છે !!

જે માણસ ભગવાન ને ભરોસે કામ કરે છે
એની સાથે થયેલા દગા નો હિસાબ પણ
ભગવાન જ કરે છે

જે આપણું નથી
એને ખોવાની બીક જયારે
વધારે લાગે ત્યારે સમજી લેવું કે
સંબંધ સ્વાર્થનો નહીં પરંતુ
અતુટ સ્નેહનો છે !!

કુદરતની પરીક્ષા ચાલે છે
જેને જે આવડે એ કરો
લૂંટવાનું આવડે એ લુંટો
સેવા આવડે એ સેવા કરો
અને પરિણામ માટે તૈયાર રહેજો
કેમકે ઉપર કોઈ લાગવગ નહીં ચાલે

કર્મ હંમેશા પાછું આવે જ છે
પછી ભલે સારું હોય કે ખરાબ
જે તમે બીજા સાથે કર્યું હોય
એ તમારી પર વીતશે એ તો ચોખ્ખી વાત છે

જે સંબંધમાં આપણું
કોઈ મહત્વ જ ના રહ્યું હોય,
એ સંબંધને છોડી દેવામાં જ
સમજદારી હોય છે !!

Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

કેટલાક ઝગડા એવા હોય
જેમાં બંને લોકો સાચા હોય છે
બસ સમય ખોટો હોય છે !!

જમાનો એવો છે કે
ફરજ નિભાવી લેવાની,
કદરની અપેક્ષા નહીં રાખવાની !!

રૂપિયો જયારે સંબધથી
વધારે મુલ્યવાન થઇ જાય ત્યારે
લાગણીના દરવાજા બંધ થઇ જાય !!

વેદના સમજવા સંવેદના હોવી જોઈએ સાહેબ
કેમ કે ભાષા નો અનુવાદ શકય છે…. પણ ભાવનાઓનો નહિ

તમારું કર્મ જ તમારી સાચી ઓળખાણ છે,
બાકી એક નામના હજારો લોકો હોય છે આ દુનિયામાં!

જો તમારા સંબંધના મૂળ
મજબુત અને જોડાયેલા હોય તો
અંતરથી કોઈ ફરક નથી પડતો !!

એટલું બધું પણ સામાજીક અંતર ના રાખવું જોઈએ કે લાઈન માં ઊભા હોવ તો બે વ્યક્તિ વચ્ચે આવી ને ઘૂસી જાય.

પરિસ્થિતિ ગમે તેવી હોય
એ આગળ ઉભો રહી જાય છે,
મોટો ભાઈ આપણો પહેલો દોસ્ત અને
બીજો પિતા બની જાય છે !!

Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

સંબંધ ટકાવી રાખવા
એક વાત હંમેશા યાદ રાખજો,
એકબીજાથી ક્યારેય કંઈ
છુપાવતા નહીં !!

કોઈની ધીરજની એટલી પણ પરીક્ષાના લો સાહેબ કે…
એ માણસ સંબંધ તોડવા માટે મજબુર થઇ જાય !!!

સંબંધ તો જ ટકે,
જો બંને તરફથી સમાન
કાળજી લેવામાં આવે !!

પદ ની પાછળ ના ભાગશો સાહેબ…
પદ થી પ્રતિષ્ઠા… સમય મર્યાદિત છે , વ્યક્તિત્વ થી પ્રતિષ્ઠા… આજીવન છે.

માત્ર હાથ પકડવો જરૂરી નથી,
એ હાથને હંમેશા થામી રાખવો જરૂરી છે !!

SORRY ભલે બહુ નાનો શબ્દ છે,
પણ બે લોકો વચ્ચેના સંબંધને
તૂટવાથી બચાવી શકે છે !!

“જીવંત છું હજી લોકોના હ્રદય માં,
આમ લાશ સમજી દફનાવશો નહીં”

પ્રતિષ્ઠા વધે ને એટલે નિંદા નો ટેકસ તો ચૂકવવો જ પડે,
એટલે નિંદાથી ડરવું નહીં, એતો તમારી પ્રગતિ ની નિશાની છે.
પ્યાર ભર્યા સંબંધ શાયરી

Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

સંપર્ક અને
સંબંધ પૂરો થવાથી,
સ્નેહ પૂરો ના થઇ જાય !!

ઘણાં સંબંધોને મજબુત
કરવામાં માણસ પોતે કમજોર થઈ જાય છે !

પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે.

નજીક એની રહો,
જે ક્યારેય તમારાથી દુર
ના રહી શકે !!

ભાર એવો આપજે કે,
ઝૂકી ના શકું,
અને સાથ એવો આપજે
કે હું મૂકી ના શકુંં.

તારો ગુસ્સો પણ ‘ચા’ જેવો જ,
અને તને પીવા ની પણ મજા ગરમ કરી ને જ.😜

કાશ મારી જીંદગી ને કોઈ એવી રીતે ઓળખતુ હોય કે હું
વરસાદ માં રોઉં તો .. ! તે મારા આંસુ ને ઓળખી જાય

બસ આપણું
કોઈ સાથે હોવું જોઈએ,
પછી દુનિયાની કોઈ તાકાત
તમને હરાવી ના શકે !!

Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

 જીવન મા પ્રભુ પાસે બસ એટલું જ માંગુ કે

માં વીનાનુ ઘર ના હોય અને ઘર વિનાની માં ના હોય…

 એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય

અને ત્યાંથી એકલા પાછુ ફરવું એ અઘરું છે………

વિશ્વમાં ‘બેફામ’ ભૂલાઇ જવા તૈયાર છે.

એ કહે જો આટલું કે યાદ ‘બરકત’ છે મને.

ઇમોશન્સ ની કિંમત બરાબર જાણુ છુ એટલે,

લાગણીશીલ લોકો મને કયારેય મૂર્ખ નથી લાગતા…💟

બે માણસ જ્યારે પાસે આવે ત્યારે પગ કોના ચાલ્યાએ મહત્વનુ નથી…,

અંતર કેટલુ ઓછુ થયુ એ મહત્વનુ છે..

જીવનમાં લાખો દુ:ખ પડે તોય મુખને હસાવજો,
કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તોય ઠોકર મારી ઠુકરવજો,
પણ કોઈ સાચો પ્રેમ કરે તો જીંદગીભર નિભાવજો.

Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

ખુદા જ જાણે કે તમે કેમ આ હથેળીમાં મેહંદી લગાડો છો
કેટલાં મૂર્ખ છો તમે, ફૂલો પર પંદડાઓના રંગ ચઢાવો છો

કશું તૂટવાના સમાચાર આંસુ, અમારા જીવનનું છે
અખબાર આંસુ. પ્રસંગો બધાં હોય છે સાવ હલકા, છતાં નીકળે છે વજનદાર આંસુ.

બધા આપણા જ છે,
એ આપણી સૌથી મોટી
ભૂલ છે સાહેબ !!

કોઈ વ્યક્તિ જો
સંબંધનો દરવાજો બંધ કરે,
તો એને અહેસાસ કરાવો કે દરવાજાને
તાળું બંને બાજુથી મારીશકાયછે !!

નજર સામે નથી છતાંય ઇન્તજાર કેમ છે
તુજ બતાવ ને મને તારા થી આટલો પ્રેમ કેમ છે

નસીબ થી હારી ગયા હતા એટલે નહિતર
મારો પ્રેમ તો સાચો જ હતો.

રૂહ કી તલબ હો તુમ
કૈસે કહું અલગ હો તુમ

સંબધ ઓછા રાખો
પણ જેટલા રાખો એ મજબૂત રાખો

Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

દિલ ની ધડકન બની ને દિલમાં રહીશ તું
જ્યાં સુધી ચાલે છે મારા શ્વાસ
ત્યાં સુધી સાથે રહીશ તું

સુખ નસીબમાં હોવું જોઈએ 💞
ચિત્રમાં દરેક વ્યક્તિ smile કરે છે.

જયારે પણ કઈ મનગમતું
માંગવાની વાત આવે છે
મારા મોઢે બસ તારું જ નામ આવે છે

સાવ બેફિકર બનીને મારી ફિકર કરે છે,
એ ફેરવી ફેરવીને મુજ તરફ નજર કરે છે.

હું તમને ફક્ત તમારા માટે જ પ્રેમ કરતો નથી,
પરંતુ જ્યારે હું તમારી સાથે હોઉં
ત્યારે હું જે છું તેના માટે જ તમને પ્રેમ કરું છું.

લડી લેવાની ત્રેવડ બધા માં જ હોય છે
અમુક ને જીત વ્હાલી હોય તો અમુક ને સંબંધ

ખબર છે અશક્ય છે તારો પ્રેમ પામવો,
પણ… આ દીલની ચાહત તો બસ હજુ તુ જ છે.

સંબંધ માં સાચો નિખાર ત્યારે જ આવશે
જ્યારે તમે
લાગણી થી કોઈ વ્યક્તિ સાથે જોડાયેલા હોવ
માત્ર ફરજ થી નહીં

Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

લો, ફરી છેતરાવું ગમ્યું મને,,
એ બહાને તારું હરખાવું ગમ્યું મને..

તકલીફ તો ઘણી છે આ દુનિયામાં
પણ જ્યારે કોઈ પોતાનું
નજર અંદાજ કરે તો સહન નથી થતું

સમજદાર લોકો જ છેતરામણી કરે
કયારેય અસ્થિર મગજ ના લોકો ને
દગો કરતા જોયા છે

ચલ મૌન બેઠો છું અહીં
તારા જ સાનિધ્યે,
ઘૂંટી લે એકરાર પ્રણયનો
હૈયાના કોરા કાગળે…

વર્ષો સુધી રાહ જોઈ હતી અને વર્ષો
સુધી રાહ જોવામાં આવશે,
ના કદીએ અમે કશું કહ્યું હતું અને ના
કદીએ કશું કહેવામાં આવશે.

પ્યાર ઇતના હો ગયા હૈ તુમસે કી જીને કે લિયે
“સાંસો” કી નહિ “તુમ્હારી” જરૂરત હૈ

વિશ્વ મા લગભગ 800 જેટલી રમત રમાય છે,
છતાં લોકો ની લાગણી સાથે ની રમત સહુ થી પ્રિય છે….

દરેક લાગણી ને શબ્દ માં લાવવાની જરૂર નથી
કયારેક એને અનુભવી પણ શકાય છે

Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

ક્યારેક સાથીને ફક્ત સાંભળવાની જરૂર હોય છે,
નહિ કે દલીલ માં ઉતરવાની.

પસંદ તો અમારા બન્નેની સરખી જ છે,
કાના ને રાધા ગમે અને મને તું.

સંબંધ હમેશા તેજ સફળ થાય છે,
જે અહેસાન થી નહીં અહેસાસ થી બંધાયેલા હોય.

મેહસૂસ કરે તેની જ આંખો ફક્ત ભીની થઈ જાય છે. મતલબના સંબંધ રાખવાવાળા ની આંખોમાં ના શરમ હોય છે કે ના પાણી.

મારા અને પાયલના સબંધનો એવો કંઈક છે વિસ્તાર.. 

એની પાયલનો ઝણકાર જાણે મારા હૃદય નો ધબકાર..

સંબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરાથી નથી ટકતો
એ તો ટંકે છેં સુન્દર હૃદય અને ક્યારેય ના તૂટે એવા વિશ્વાસથી

દુનિયાની બધી ભાષાઓમાં “માં” નો અર્થ તો “માં” જ થાય છે.

જે ઘરમાં માં છે, ત્યાં બધું જ સારું હોય છે.

Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

તકલીફ બંને છેડે સરખી જ છે, માણસને ઈશ્વર નથી મળતો અને ઈશ્વરને માણસ નથી મળતો.

ધુપ બહુત હી કામ આઇ કામયાબી કે સફર મેં છાંવ મેં અગર હોતે તોસો ગયે હોતે . .

મુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે જ્ઞાન આપે , એવા લોકોથી હંમેશા દુર રહેવું

બંધ પૈસાના મોહતાજ નથી હોતા,
કારણકે અમુક સંબંધ નફો નથી આપતા, પરંતુ અમીર જરૂર બનાવી દે છે..

ક્યારેક તમે બીજા માટે માંગીને જોવો, તમારે ક્યારેય માંગવાનો વારો નહિ આવે…

અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ,
મનથી જો મહેમાન થવાય ને , તો સગાનું ઝુંપડુ પણ મહેલ લાગે .

આશાવાદ એવો માર્ગ છે, જે વ્યક્તિને અચૂક સફળતા તરફ લઈ જાય છે.

સાચા અંતરના આશિર્વાદ માગવા કરતા મળે એ સાચા.

Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

સંબંધ હવે કોડી ના દામથી વેચાવા લાગ્યા છે,
સાચાં ઓછા અને મતલબી વધારે તોલવા લાગ્યા છે.

મેહસૂસ કરે તેની જ આંખો ફક્ત ભીની થઈ જાય છે. મતલબના સંબંધ રાખવાવાળા ની આંખોમાં ના શરમ હોય છે કે ના પાણી.

સંબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરાથી નથી ટકતો
એ તો ટંકે છેં સુન્દર હૃદય અને ક્યારેય ના તૂટે એવા વિશ્વાસથી

શેરડીમા જ્યાં ગાંઠ હોય છે ત્યાં રસ નથી હોતો..
અને જ્યાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી..!
જીવનમાં સંબંધોનું પણ આવુ જ છે…

જેને પાઘડી સમજીને માથે બેસાડ્યા હોય છે ને.સાહેબ.એ જ ઘણી વાર પગલુછણીયા નીકળે છે

જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ,
જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય !!

 જીવનમાં તમને કોઈ રોકવા ટોકવાવાળું હોય તો આભાર માનજો સાહેબ,
કારણ કે જે બગીચામાં માળી નથી હોતા તે બગીચાઓ વહેલા ઉજ્જડ થઈ જાય છે.

Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

સામા મળે ને યાદ આવે એને ઓળખાણ કહેવાય
પણ કોઇ ને યાદ કરો ને નજર સામે એમનો ચહેરો આવે એને સંબંધ કહેવાય

પ્રેમ આંધળો હોય છે સાથે ચેનચાળા વાળો પણ હોય છે…

દરેક વ્યક્તિ ઓ સંસ્કારી નથી હોતા, અને દરેક શિક્ષકો સરકારી નથી હોતા

ખુલ્લા પુસ્તક જેવું, ફક્ત એ લોકો માટે બનવું, જેમને એ વાંચતા આવડતું હોય…

જીવનમાં બધું આવડયું સાહેબ પણ
જેવા સાથે તેવા થતા ના આવડયું

માણસ જીવનમાં
ગમે તેટલો વેપારી બની જાય
પરંતુ પોતાની તકલીફ વેચી શકતો નથી
અને શાંતિ ખરીદી શકતો નથી

ડબલ રોલ કરવા વાળો માણસ
છેલ્લે એક રોલ પણ કરવાને લાયક રહેતો નથી

જ્યાં આપણી હાજરી નથી હોતી
ત્યાં આપણાં ગુણ અવગુણ ની હાજરી
અવશ્ય હોય છે

Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

કાચા કાન, શંકાશીલ નજર અને નબળું મન
માણસ ને સારી સમૃધ્ધિ માં પણ
નરક નો અનુભવ કરાવે છે

કહેવાય છે કે જિંદગી એક વાર જ મળે છે
એ સાવ ખોટું છે મૃત્યુ જ એક વાર મળે છે
બાકી જિંદગી તો રોજ મળે છેવસ્તુ હોય કે વ્યક્તિ હોય.

જીવન માં સૌથી સુરક્ષિત વીમો એટલે
ઈશ્વર માં ભરોસો બસ સમયસર
સારા કર્મોનું પ્રીમિયમ ભરતા રહેવું

ક્યાં સુધી ભણવું અને ક્યાં સુધી કમાવું
એ ઉમર નહીં પરિસ્થિતિ નક્કી કરતી હોય છે

દુનિયામાં સૌથી ખુશ એ લોકો રહે છે
જે એ જાણી ચુક્યા છે કે બીજા પાસે થી
કોઈ પણ પ્રકારની આશા રાખવી વ્યર્થ છે

જીવનમાં લાખો દુ:ખ પડે તોય મુખને હસાવજો,
કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તોય ઠોકર મારી ઠુકરવજો,
પણ કોઈ સાચો પ્રેમ કરે તો જીંદગીભર નિભાવજો.

સ્ત્રીના પ્રેમમાં જો જીદ ના હોત,
તો આજે મંદિરમાં કૃષ્ણની બાજુમાં રાધા ના હોત !!

ભલેના સમજે કોઈ તારી ને મારી વેદના, ચાલને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના !!

Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

કાયમ સાથે રહેવાથી, પ્રેમ નથી વધતો..
થોડા દુર રહેવાથી, પ્રેમ નથી ઘટતો..
પ્રેમ તો માણસના, આત્મા માં વસે છે..
જે મોત ની સાથે, પણ નથી મરતો.❤

પ્રેમ પૂનમની દિવ્ય ચાંદની જેવો છે, તેમ પ્રેમ બળબળતા ઉનાળાની મધ્યાહનના ધોમ તડકા જેવો પણ છે.

પ્રેમ કરનાર સંપૂર્ણ જ હોય એ જરૂરી નથી,પણ એ માનવતાથી પૂર્ણ હોય એ પૂરતું છે.

માનવતાનું બીજું નામ પ્રેમ છે. પ્રાણીમાત્ર સાથે પ્રેમ કરવામાં જ સાચી માનવતા છે.

તારી ખુશી થી વધારે કંઈ જ નથી
રોજ દુવા કરું છું કે તું ક્યારેય
ઉદાસ નાં થાય I love you Jan

પ્રેમ ન ભૂખ હે, ન ખેલ હે💕💕
પ્રેમ તો વો પ્યાસ હે
જીતના પિયો, ઉતની પ્યાસ

કોઈનાં મળવાની માનતા લઈને,,,
ભૂલવાની બાધા સુધીની કહાની એટલે પ્રેમ..!!

મેકઅ૫ વગરની તારી એ સુંદરતા મને ગમે છે
હા તુ જેવી છે એવી જ મને ગમે છે.

Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

ઓય દીકુ !!
કંઇક મીઠું ખાવા ની ઈચ્છા છે
એક kiss તો આપી દે 😘😘

ઓય પાગલ
આપણે પણ ટોમ એન્ડ જેરી ની જેમ રહીશું
લડવાનું દરરોજ પણ અલગ ક્યારેય નહિ થવાનું..!!

મને એ આંખોમાં આંસુ જોવા નથી ગમતા.
જે આંખોમાં મારા માટે પ્રેમ હોય છે

ના ચેહરો જુવે છે
ના હૈયું જુવે છે
મતલબના સંબંધો તો બસ બેંકમાં પૈસા જુવે છે

લોકો ની અક્કલ ફક્ત બિસ્તરમાં જ સડી જાય છે
આથી જ દુનિયાને મીરાનો પ્રેમ ક્યાં સમજાય છે

આ રમત નથી તો શું છે સાહેબ કે આ જીવન પામવા માટે એક વાર માતા ના ગર્ભથી આવું પડે છે અને છેલ્લે સ્મશાનની ધૂળમાં ભળી જવું પડે છે

શાં માટે લોકોને અહીં પોતાનું ભવિષ્ય બનાવા કરતા બીજાની વાતો બનાવવામાં વધારે મજા આવે છે

પંખી હોય કે સપના સાહેબ, એ ખુલ્લા અને આઝાદ જ સારા લાગે. બાકી પીંજરામાં રહેવાવાળા તો મોતને જ ભેઠે છે

Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

આપઘાત કરવો એ ઈન્ટરવલમાં ફિલ્મ છોડી જવા જેવું છે

સાહેબ એ મુર્ખામી છે,

શક્ય છે કે ઈન્ટરવલ પછીની ફિલ્મ રસપ્રદ પણ નીકળે.

જયારે જયારે મારા અને એના વચ્ચે જગડો થાય છે,,,

ત્યારે ત્યારે મારા અને એના ઘરે

આજે કેમ નથી જમવુ એવી લપ થાય છે..!!

હસતા ચહેરાઓનો અર્થ એ નથી કે એમાં દુઃખની ગેરહાજરી છે,

પણ એનો અર્થ એ છે કે એમનામાં પરિસ્થિતિને સંભાળવાની ક્ષમતા છે.

હોય સામાન્ય કે અતિ ગંભીર,

ટોળા માટે બનાવ એક જ છે !

મરીઝ એની નિખાલસતા બહુ પાછળથી સમજાઈ

જે બરબાદીને ના સમજે અને બરબાદ થઇ જાએ

એકાંત ને ઓગળી ને વ્યસ્ત રહુ છું, માણસ છુ મુંઝાવ છું તોય મસ્ત રહું છું….

બજાવો તાલી અમારી શાયરી પર, હું જ જાણું છુ કે દિલ કેટલું બળે છે, હું સુ કરું વાત આ જમાના ની, સાચા ના શબ્દો પણ અહી ખોટા ઠરે છે…

જીવનમા કયારેક ખરાબ દિવસ નો અનુભવ થાય ને સાહેબ,  તો એટલો જુસ્સો જરુર રાખજો કે દિવસ ખરાબ હતો જિંદગી નહિ.

Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

ઉમ્મીદ કભી હમેં છોડકર નહીં જાતી બક્કી જલદબાજી મેં હમ હી ઉસ છોડ દેતે હૈ , . !

હમારી ઉપલબ્ધિમાં મેં દુસરો કા ભી થોડા યોગદાન હો સકતા હૈ ક્યાંકી સમંદર મેં ભલે પાની અપાર હૈ પર સચ યહી હૈ કી વો ભી નદીઓ કા ઉધાર છે .

જેની પાસે ધીરજ છે તે જે કાંઈ , ઈચ્છા કરે તે પ્રાપ્ત કરી શકે છે .

દ્વારકા વાળો પણ ઘાયલ થાય સાહેબ જયારે સુદામા જેવા દોસ્ત યાદ આવે ..

ટેકો કરવાવાળા ઓછાં અને ટકોર કરવાવાળા વધી ગયાં છે ..

સમજદાર ” એક મેં હી હું બાકી સબ નાદાન , બસ સી ” રામ ” મેં ઘુમ રહા હૈ આજકલ હર હંસાન

🥰લાગણી હોય ત્યાં ચિંતા હોય છે અને 💖પ્રેમ હોય ત્યાં જીદ હોય છે😍
જો આવુ હોય તો 💕સંબંધ 💖પ્રેમનો કહેવાય.

કેટલાક સંબંધોના નામ નથી હોતાં, જ્યારે કેટલાક સંબંધો ફક્ત નામ માટે જ હોય છે.

Suraj B

Suraj Bhardwaj is a SEO expert and publishes few posts on this website. This is B.Com. Graduation with 5 years experience in SEO.

   

Leave a Comment