[300+] દર્દભરી શાયરી ગુજરાતી Sad Shayari Gujarati Text | Quotes | Wishes | Images

Sad Shayari Gujarati [દર્દ શાયરી ગુજરાતી]

Sad Shayari Gujarati [દર્દ શાયરી ગુજરાતી]

[300+ New] દર્દભરી શાયરી ગુજરાતી Sad Shayari Gujarati Text | Quotes | Wishes | Images

જયારે માણસ અંદરથી તૂટી જાય છે ત્યારે મળતી બધી ખુશી
માણસને બહારથી હંસાવી શકે છે પણ અંદરથી ખુશ નથી કરી શકતી !!

જીંદગી ભર કોઈ સાથ નથી આપતા એ જાણી લીધું અમે, લોકો તો ત્યારે યાદ કરે છે, જયારે એ પોતે એકલા હોય છે !!

માનો કે ના માનો પણ આ પસંદગીના લોકો, તકલીફ બહુ આપે છે !!

ક્યા ખૂબ સિલા દિયા હે દિલ લગાને કા, લહજા ભી ભૂલ ગયા હૂઁ મૈ મુસ્કુરાને કા !!

બાજી આ જિંદગીની હારી ગયા એનો સહજેય અફસોસ નથી સાહેબ,
જેને ભરોસાના એક્કા સમજ્યા હતા એ જ જોકર નીકળ્યા બસ એનું દુઃખ છે !!

હમને તો સિર્ફ અપને આંસુઓ કી વજહ લિખી હૈ, પતા નહીં લોગ ક્યોં કહતે હૈ કી વાહ ! ક્યા ગઝલ લિખી હૈ !!

કઈ રીતે બયાન કરું પોતાના દર્દ ને, સાંભળવા વાળા બહુ છે પણ મહેસુસ કરવા વાળા કોઈ નથી !!

તમે ગમે તેટલી લાગણીઓ વરસાવી લેજો,
રેઇનકોટ પહેરેલા લોકો ક્યારેય નહીં ભીંજાય સાહેબ !!

Sad Shayari Gujarati [દર્દ શાયરી ગુજરાતી]

જે લોકો પરથી આપણું મન જ ઉઠી જાય,
એ લોકો વિશે પછી કોઈ ફરિયાદ ક્યાં રહે છે !!

જવાબ તો દરેક વાત નો આપી દવ હમણાં પણ જે મારા સંબંધ નું મહત્વ ના સમજી શક્યા એ મારા શબ્દો ને શું સમજશે.

મોટાભાગે એ દીવા જ આપણા હાથ જલાવી દેતા હોય છે,
જેને આપણે તોફાની પવનથી બચાવવાની કોશિશ કરી રહ્યા હોઈએ છીએ !!

પ્રેમનાં પ્યાલા થોળા હળવેક થી પીજો…
હોઠ તો પચાવી લેશે પણ દિલ ને બહુ તકલીફ પડશે…💕

કોઈને દુઃખ આપીને ખુશ થનારા લોકો એ કેમ ભૂલી જાય છે કે
કોઈ નિર્દોષને આપેલી પીડાનું ફળ તો ખુદ ભગવાને પણ ભોગવવું જ પડે છે !!

જે લોકો મને નફરત કરે છે, એ ખુશી ખુશી કરો.
કારણ કે હું બધાને લવને કાબેલ નથી સમજતી….

એક દિવસ તમને પણ સમજાઈ જશે સાહેબ કે
અમુક લોકો માટે તમે જીવ આપી દો
તો પણ બદલામાં તમને દુઃખ સિવાય બીજું કશું જ નહીં મળે !!

તમને જો ખુશી મળતી હોય મારા દર્દથી,
હું હસતા હસતા બધા જ દુઃખ સહન કરવા તૈયાર છું !!

Sad Shayari Gujarati [દર્દ શાયરી ગુજરાતી]

[300+ New] દર્દભરી શાયરી ગુજરાતી Sad Shayari Gujarati Text | Quotes | Wishes | Images

તારાથી દુર રહેવું એ મારા જીવનનો સૌથી
વ્યર્થ હિસ્સો છે !!

જો આંધળા માણસને દેખાવા લાગે તો સૌથી પહેલા
એ લાકડીને ફેંકી દે છે જેણે હંમેશા એ માણસને સાથ આપ્યો છે !!

દિલમાં તિરાડ પડી તો સારું જ થયું ને સાહેબ,
નહિ તો અંધારું જ રહેતું એમાં હંમેશા માટે.

દિમાગ વાળું દિલ મને પણ આપ ભગવાન,
આ દિલ વાળું “દિલ” બહુ તકલીફ આપે છે.

આદત બનાવી લીધી મેં પોતાને તકલીફ આપવાની, કેમકે પોતાનુ કોઈ તકલીફ આપે ત્યારે વધારે તકલીફ ન હોય !!

ભૂલી જઈશ તું મારી લાગણીઓને હસતાંહસતાં, ને સદાય તું યાદ આવતી રહીશ મને અમસ્તા અમસ્તા

ટુટે હુએ સપને ઓર છૂટે હુએ અપનોને માર દિયા, વરના ખુશી ખુદ હમસે મુસ્કુરાના શીખને આયા કરતી થી !!

જરૂરી નથી કે ખુશી આપે એની સાથે જ પ્રેમ થાય,
દિલ તોડવાવાળા પણ ગજબના યાદ રહે છે

Sad Shayari Gujarati [દર્દ શાયરી ગુજરાતી]

જે ગઈકાલે સાંજે મારી સામેથી પસાર થઈ, મેં આખી રાત તેને યાદ કરીને વિતાવી.

.આટલી ઉતાવળ ન કર મારાથી અલગ થવાની, તારે મારી આંખોથી નહીં દિલથી દુર થવું પડશે

હૂ તારા થી હવે કઇ નહીં માંગુ હે ભગવાન, તારી આપી ને પાછી લઇ લેવાની આદત મને મંજુર નથી !!

આશાની મીણબત્તી સળગી રહી હતી, જે આંસુના વરસાદથી ઓલવાઈ ગઈ હતી,
તન્હા એકલી ખુશીથી જીવતી હતી, આજે ફરી તારી યાદે મને રડાવી દીધો.

એ ન પૂછ મને શરાબી હૂ કેમ થયો, બસ એ સમજી લે કે, ગમો ના ભાર કરતા નશા ની બોટલ સસ્તી લાગી !!

મારો મતલબ તને છોડવાનો ન હતો, સાથે રહેવાનું કોઈ વચન ન હતું,
અમે જાણતા હતા કે તમે ચૂકી જશો. પણ મને ખ્યાલ નહોતો કે તું મને આટલી બધી મિસ કરશે.

જીંદગી સારી ગુજર ગઈ કાંટો કી કગાર પર, પર આજ ફૂલો ને મચાઈ હે ભીડ હમારી મજાર પર !!

આજ જીસ્મ મે જાન હૈ તો દેખતે નહીં હૈ લોગ, જબ રૂહ નિકલ જાએગી તો કફન હટા હટા કર દેખેંગે લોગ !!

Sad Shayari Gujarati [દર્દ શાયરી ગુજરાતી]

[300+ New] દર્દભરી શાયરી ગુજરાતી Sad Shayari Gujarati Text | Quotes | Wishes | Images

ચહેરા પર હાસ્ય અને આંખોમાં ભેજ ફરીથી મારું પોતાનું ચૂકી ગયું!!

ક્યારેક મને યાદ આવે છે, ક્યારેક હું તેમને સ્વપ્ન કરું છું, તેઓ મને ત્રાસ આપવાની ઘણી રીતો જાણે છે.

અત્યારની દુનિયાનો એક જ નિયમ છે, પહેલા પારકાને પોતાના બનાવે અને પછી પોતે જ પારકા થઇ જાય.

ઉજ્જડ દુનિયાને વસાવો નહીં, વીતેલી ક્ષણો યાદ નથી,
એક પાંજરામાં બંધ પક્ષીએ અમને આ કહ્યું હું ઉડવાનું ભૂલી ગયો છું, મને મુક્ત કરશો નહીં.

ભૂલ થાય ત્યારે છોડીને જવા વાળા બહુ મળ્યા આ દુનિયામાં, પરંતુ ભૂલને સમજાવીને સાથે રહેવા વાળા આજ સુધી નથી મળ્યા.

થોડા દિવસોથી તમારી બેદરકારીનો અહેસાસ, જો આપણે બદલાઈએ તો યાદ રાખો, તેથી મનાવવાની તમારી ક્ષમતામાં નથી.

ઘણીવાર જિંદગીમાં એવા દીવા પણ દઝાડતા હોય છે, જેને આપણે જ પવનથી ઓલવતા બચાવ્યા હોય છે !!

મારું ક્રૂર હૃદય મારી ફરિયાદથી પણ થાકી ગયું છે, હે પ્રિય, હું તારી યાદથી પણ પ્રભાવિત થતો નથી.

Sad Shayari Gujarati [દર્દ શાયરી ગુજરાતી]

જ્યારે રડવાની હદ આવી જાય છે, ત્યારે માણસ ખોટું હસવાનું શીખી જાય છે !!

ખુદને બેવફા સમજી તને ભૂલી જઈશ પણ દુનિયા સામે તને બેવફા કહી બદનામ નહિ કરું.

ઊંઘ હજી પણ મારી આંખો શીખવે છે, હું તને યાદ કરું તે પહેલાં મેં તેને આવવા ન દીધો.

તને યાદ કરવું એ પણ એક લાગણી છે, એવું લાગે છે કે તમે દરેક ક્ષણે મારી સાથે છો.

એકલતામાં તું મને કેમ આટલી યાદ કરે છે, મને થોડીવાર શાંતિથી સૂવા દો.

જવાબ તો દરેક વાત નો આપી દવ હમણાં પણ જે મારા સંબંધ નું મહત્વ ના સમજી શક્યા એ મારા શબ્દો ને શું સમજશે.

હું ઈચ્છું છું કે તેઓ તેમના ફાજલ સમયમાં આ વિશે વિચારે કે કોઈ તેમને જીવન સમજીને યાદ કરે…!!!

કોઈની પાસે એટલી પણ ઉમ્મીદ ના રાખવી કે, ઉમ્મીદની સાથે સાથે તમે પણ તૂટી જાઓ!

Sad Shayari Gujarati [દર્દ શાયરી ગુજરાતી]

જે લોકો મને નફરત કરે છે, એ ખુશી ખુશી કરો.
કારણ કે હું બધાને લવને કાબેલ નથી સમજતી….

દિલમાં લાગણી હોવી જોઈએ,
પ્રેમ પણ થશે અને નફરત પણ થશે.

તારી યાદોએ મને વહેલી સવારે જગાડી દીધો,
નહિ તો આજે રવિવારે મોડે સુધી સૂવાનો ઈરાદો હતો!!

પ્રેમ કરવો હોય તો જીવતા હોય ત્યારે કરી લેજો સાહેબ,
કેમ કે મર્યા પછી તો નફરત કરવા વાળા પણ રડી પડે છે !!

સ્મૃતિમાં થોડું નબળા પડી ગયા હશે
પરંતુ હૃદય સાથે સંબંધિત નથી યાદ રાખો તે તૂટી જશે !!

ધુમ્મસ માં
મારું શહેર આવરી લેવામાં આવ્યું છે, અને ચાની ચુસ્કીઓ
તારી યાદો ઓગળી ગઈ!!

આંખો થાકી ગઈ છે આકાશ ને જોય-જોય ને, પણ એ તારો તૂટતો જ નથી, કે જને જોઈને હું તને માંગી લવ.

નફરત કરીને શું કામ કોઈનું માન વધારવું,
માફ કરીને શરમાવી દેવાની ટેવ પણ ખોટી નથી‼️

Sad Shayari Gujarati [દર્દ શાયરી ગુજરાતી]

[300+ New] દર્દભરી શાયરી ગુજરાતી Sad Shayari Gujarati Text | Quotes | Wishes | Images

દિલમાં તિરાડ પડી તો સારું જ થયું ને સાહેબ,
નહિ તો અંધારું જ રહેતું એમાં હંમેશા માટે.

તારી યાદો અગ્નિની જેમ બળી રહી છે,
વર્ષોનો પ્રેમ, તું પણ મારા દિલમાં બુઝાઈ ગયો!!

સાચે જ કેટલું દુઃખ થાય છે, જયારે કોઈની જરૂર હોય અને એ આપણી પાસે ના હોય !!😞

તમને ફરિયાદ કરો છે અને પ્રેમ પણ છે,
તું આવશે એવી મને અપેક્ષા પણ નહોતી અને રાહ પણ !!

તમારી ઉદાસીનતાને પણ દરજ્જો આપવામાં આવે છે, તમારા પ્રેમની દરેક ફરજ ચૂકવવામાં આવે છે,
એવું ન વિચારો કે હું તને ભૂલી ગયો છું, દરરોજ તમને ભગવાન સમક્ષ યાદ કરવામાં આવે છે.

મને તારા થી જુદા રાખે છે અને કોઈ દુઃખ પણ થવા નથી દેતું, મારા અંદર કોણ છે આ તારા જેવું જે મને ચેન થી જીવવા પણ નથી દેતું.

Life માં એક એવી વ્યક્તિ તો
જરૂર હોય જ છે, જેની સાથે ફોટો ભલે ન હોય
પણ યાદો બહું હોય છે…!!

નસીબમાં હશે તે તો‌ મળી જ જશે પણ, મહેનત કરશો‌ તો‌ જે નહિ હોય એ પણ‌ મળશે…

Sad Shayari Gujarati [દર્દ શાયરી ગુજરાતી]

“પ્રેમ તો આંખો માં વંચાય જાય. બાકી i Love You.
કહેવા વાળા પણ દગો દઈ જાય છે સાહેબ..”.

અનુભવ વિનાની દલીલો તમારી કહે છે તમે બસ કિતાબો જ વાંચી

ક્યારેક આકસ્મિક સફળતાઓ મળી છે મને બાકી તો જે યાદ છે યાદ ન રાખવાના પ્રસંગો છે

સમય સમયની વાત છે સાહેબ, કાલે કે રંગ હતા એ આજે દાગ થઇ ગયા.

પ્રેમમાં હંમેશા એવું જ થાય છે, એક વાત કરવા તરસતું હોય અને બીજાને એની કદર પણ ના હોય

કિસ્મત સમજીને અપનાવ્યો હતો તને, ખબર નહોતી કે કિસ્મત બદલતા વાર નથી લાગતી

નિર્દોષ લાગણીઓ ત્યાં જ નમી જાય છે, નસીબમાં નથી હોતું હંમેશા એ જ ગમી જાય છે

જ્યારે તું પહેલી વાર મારી સામું જોઇને હસી હતી,
ત્યારથી જ મને ખબર હતી કે તું મને એક દિવસ રડાવીશ જ

Sad Shayari Gujarati [દર્દ શાયરી ગુજરાતી]

[300+ New] દર્દભરી શાયરી ગુજરાતી Sad Shayari Gujarati Text | Quotes | Wishes | Images

સાગર તરનારો પણ ક્યારેક તો,
ગાલના ખાડામાં ડુબી જ જાય છે !

મનને બદલી શકાય છે સાહેબ,
મનમાં હોય તેને નથી બદલી શકાતું

છલકાયેલા આંસુઓનો એમાં ભાર છે,
ને ફીદા છે લોકો કે આંખો કેટલી પાણીદાર છે

પ્રેમ હોય તો હૈયા માં રાખજો,
મળવાનું ના થાય તો કંઈ નહિ,
પણ સંબંધ જરૂર રાખજો….

અજાણ્યા સાથે પણ પ્રેમ થઇ જાય છે,
તો કોઈ પ્રેમ કરીને પણ અજાણ્યા થઇ જાય છે

ગઈ કાલે તને પ્રેમ કરતો હતો,
આજે પણ તને પ્રેમ કરું છુ, અને
કાલે પણ કરતો રહીશ…

આ એક તરફનો પ્રેમ પણ ખૂબ અજીબ હોય છે,
હંમેશા ડર લાગતો રહે છે કે કોઈ તેને મારાથી ચોરી ન જાય.

કશું તૂટવાના સમાચાર આંસુ, અમારા જીવનનું છે
અખબાર આંસુ. પ્રસંગો બધાં હોય છે સાવ હલકા, છતાં નીકળે છે વજનદાર આંસુ.

Sad Shayari Gujarati [દર્દ શાયરી ગુજરાતી]

[300+ New] દર્દભરી શાયરી ગુજરાતી Sad Shayari Gujarati Text | Quotes | Wishes | Images

આટલું દર્દ તો મોત પણ નથી દેતી,
જેટલું દર્દ તારી ખામોશી આપે છે.

તુટેલુ દિલ પણ ધડકે છે જીવનભર
પછી ભલેને ધડકતું હોય કોઇની યાદમાં
કે ધડકતુ હોય કોઇની ફરિયાદમાં.

કોણ જાણે જિંદગીનો કેવો દૌર છે
માણસ ખામોશ છે પણ
ઓનલાઇન કેટલો શોર છે

શું જરૂર હતી તારે દૂર જવાની,
પાસે રહીને પણ તડપાવી શકાય ને

ઈશ્વર ના લેખ ક્યારેય ખોટા નથી હોતા સાહેબ
દૂર એમને જ કરે છે જે આપણા લાયક નથી હોતા

ઊંઘ તો બાળપણમાં આવતી હતી
હવે તો થાકીને સૂઈ જઈએ છીએ

સવાલ મારી આંખની ભીનાશનો નથી,
સવાલ તારા કોરા રહી ગયેલા દુપટ્ટા ના છેડાનો છે.

કોઈ થાકી ગયું છે જિંદગીની સફર થી
તો કોઈ હારી ગયું છે પોતાનાથી

Sad Shayari Gujarati [દર્દ શાયરી ગુજરાતી]

પોતાની જાત સાથે
વાત કરવાનો એક મોટો ફાયદો છે
Detail માં સમજાવવાની જરૂર નથી પડતી
બધી ખબર જ હોય છે

ખુદને બેવફા સમજી તને ભૂલી જઈશ પણ
દુનિયા સામે તને બેવફા કહી બદનામ નહિ કરું.

દુનિયા માટે તમે એક વ્યક્તિ છો, જ્યારે
મારા માટે આખી દુનિયા જ તમે છો….

મને એક ગિફ્ટ જોઈએ છે,
અને એ ગિફ્ટ માં તું જોઈએ છે.

નવા નવા રંગ દેખાડ્યા છે આ જીવનમાં,
બોલ ક્યાં રંગ થી હું તારો ચિત્ર બનાવું,
તું હસવા માંગે છે ને તો લેં બરબાદ થઈ જાવ છું હું

વેચ્યા છે મેં તરસ ને છીપાવવા આંસુ
કોઈ સમજી નહિ શકે મારી તલબ ને

તમે દરિયાની શું વાત કરો છો સાહેબ,
લોકો તો અમારી આંખોમાં ડૂબી જાય છે !!

તમારી આંખો ઉઠી તો દુઆ બની ગઈ
આંખો નમી તો શરમાળ બની ગઈ
જો નમીને ઉઠી ફરી તો ખતા બની ગઈ
ને ઊઠીને નમી તો અદા બની ગઈ

Sad Shayari Gujarati [દર્દ શાયરી ગુજરાતી]

કેટલી વખત માફ કરું તને તે ગઈ વખતે પણ,
એવું જ કહીયુ હતું કે હવે આવી ભૂલ નહિ થાય.

જીવનમાં સાચું બોલવાવાળા લોકો,
કોઈને સારા જ નથી લાગતાં !!

લગભગ હજારેક વાર તલાશી લીધી હશે તે મારા દિલની,
તુજ બોલ તને મળ્યું છે કઈ તારા પ્રેમ સિવાય

એક સારું ભવિષ્ય આપવાવાળી તો મળી જશે
પણ સાચો પ્રેમ કરવાવાળી ભાગ્યેજ મળે છે

હે ભગવાન તેતો લાખો ની તકદીર સંવારી છે,
મને હિંમત તો આપ કે હવે તારી વારી છે !!

તકલીફો હંમેશા એક,
નવો‌ માર્ગ બતાવવા આવે‌ છે..

તમે ફક્ત કાંટાઓને જ કાંટા કહો છો,
લાગે છે તમોને હજુ, ફૂલોએ ડંખ દીધા નથી..!!

પોતાનો પરિચય જો પોતે જ આપવો
પડે તો સમજવું કે સફળતા હજુ દુર છે

Sad Shayari Gujarati [દર્દ શાયરી ગુજરાતી]

મારા થી શીખીને મને તે કલા શીખવે છે
હવે એ બેવફા મને વફા શીખવે છે

દુઃખ ત્યારેની થયું જ્યારે તું મારાથી દૂર ગઈ
એ તો ત્યારે થયું જ્યારે તે મને ભૂલવાની વાત કરી

પાસે હતો તું મારા એ પળને હું પાછું જીવવા માંગુ છું
હકીકત કે સ્વપ્ન જે હોઈ તે
હું પાછું એને જીવવા માંગુ છું

વાત ખાલી છોડવાની હતી,
છોડીને નહિ તમે તો તોડીને ચાલ્યા ગયા.

ક્યા ખૂબ સિલા દિયા હે દિલ લગાને કા,
લહજા ભી ભૂલ ગયા હૂઁ મૈ મુસ્કુરાને કા !!

પ્રેમમાં રહીને તો અમે પત્થરોમાં પણ દિલ જોયા હતા
આંખો ભીંજવી હતી અમે એ વરસાદમાં
જ્યાં પ્રેમ અને નસીબએ રમત રમી હતી

કોઈ એવો સમય ની હતો જ્યારે એમણે મારી કાળજે નહિ કરી હતી
પણ અમે જ એમની કદર કરવામાં મોડા પડી ગયા હતા

સારું નથી મરજી તમારી મારા સાથે પ્રેમ કરવાની
પણ મે પણ તમને ક્યારે પરવાનગી નહિ આપી મારો પ્રેમ મટાડવાની

Sad Shayari Gujarati [દર્દ શાયરી ગુજરાતી]

સાચા પ્રેમ ની કિંમત એને જ ખબર હોય,
જેનો પ્રેમ અધૂરો રહી ગયો હોય.

આ એક તરફનો પ્રેમ પણ ખૂબ અજીબ હોય છે,
હંમેશા ડર લાગતો રહે છે કે કોઈ તેને મારાથી ચોરી ન જાય.

જ્યારે સંબંધ નવો હોય છે ત્યારે લોકો વાત કરવાનું બહાનું શોધે છે,
પણ જ્યારે સંબંધ જુનો થાય છે ત્યારે લોકો દૂર જવાનું બહાનું શોધે છે.

હસીને કબૂલ શું કરી સજાઓ અમે,
અમારા પર તો આરોપ લગાવવા નો
સિલસિલો બનાવી દીધો આ જમાના એ.

આજકાલ તો એ અમને Digital નફરત કરે છે,
અમને Online જોઈને પોતે Offline થઈ જાય છે.

મને ક્યાંથી આવડવાનું લોકોનું દિલ જીતતા,
હું તો મારું દિલ પણ હારી બેઠી છું

કદાચ તું નહીં સમજી શકે મારા પ્રેમને,
કેમ કે પ્રેમને સમજવા પણ પ્રેમ તો કરવો જ પડે છે

હમને તો સિર્ફ અપને આંસુઓ કી વજહ લિખી હૈ,
પતા નહીં લોગ ક્યોં કહતે હૈ કી વાહ !
ક્યા ગઝલ લિખી હૈ !!

Sad Shayari Gujarati [દર્દ શાયરી ગુજરાતી]

100 વાર કીધું દિલ ને ચાલ ભૂલી જા એને,
100 વાર કીધું દિલે તું દીલ થી નાથી કહતો.

કાલે રાત્રે મે પોતાના બધાજ ગમો
ને રૂમ ની દીવાર મા લખી નાખ્યા,
બસ પછી અમે સુઈ ગયા અને દીવારે રોતી રહી !!

પોતાની જાત સાથે
વાત કરવાનો એક મોટો ફાયદો છે
Detail માં સમજાવવાની જરૂર નથી પડતી
બધી ખબર જ હોય છે

કાલે રાત્રે મે પોતાના બધાજ ગમો
ને રૂમ ની દીવાર મા લખી નાખ્યા,
બસ પછી અમે સુઈ ગયા અને દીવારે રોતી રહી !!

ચા સાથે બિસ્કિટે પણ એક શીખ આપી છે મને,
કોઈની વાતોમાં જો ઊંડા ઉતરશો તો તૂટી જશો તમે.

મને એજ વાત કુદરતની બહુ ગમે છે,
ઇ મારી નથી છતાં પણ મને બહુ ગમે છે.

લોકો કહે છે સમજો તો ખામોશી પણ ઘણું કહે છે.
હું વર્ષો થી ખામોશ છું,
અને એ આજ સુધી બેખબર છે.

જ્યારે તું પહેલી વાર મારી
સામું જોઇને હસી હતી,
ત્યારથી જ મને ખબર હતી
કે તું મને એક દિવસ રડાવીશ જ

Suraj B

Suraj Bhardwaj is a SEO expert and publishes few posts on this website. This is B.Com. Graduation with 5 years experience in SEO.

   

Leave a Comment