[100+] શ્રદ્ધાંજલિ મેસેજ ગુજરાતી Death Quotes In Gujarati Text | Shayari | Meassages

Death Quotes In Gujarati [શ્રદ્ધાંજલિ મેસેજ ગુજરાતી]

[100+ New] શ્રદ્ધાંજલિ મેસેજ ગુજરાતી Death Quotes In Gujarati Text | Shayari | Meassages

Death Quotes In Gujarati [શ્રદ્ધાંજલિ મેસેજ ગુજરાતી]

મારી ખુબ ઈચ્છા હતી કે હું તમારા માતા/પિતાને મળી શક્યો હોત.
મે તમારી વાતો પરથી જાણ્યું કે તે તમારા માટે કેટલા ખાસ હતા
🌹ભગવાન તેમના પવિત્ર આત્માને શાંતિ આપે🌹

હૈ ઈશ્વર તારા ખજાનાં માં એવી તે કેવી ખોટ પડી કે તે અમારો ખજાનો લૂંટી લીધો,
હૈ ઈશ્વર મારા પરમ મિત્રની દિવ્ય આત્મા ને શાંતિ આપજે💐

તમે અમારાથી દૂર ગયા છો પણ તમે હંમેશા અમારા હૃદયમાં હમેશા જીવિત રહેશો,
આપનો આપેલો પ્રેમ ખૂબ મહાન હતો.
🌹ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે🌹

જીવન માં એક વાર આપના ભાઈ ને મળવાનો મોકો મળ્યો હતો,
તે ખરેખર જિંદા દિલ વ્યક્તિ અને બીજા નાં જીવન માં સુવાસ ફેલાવે તેવા વ્યક્તિ હતા.
ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે

તમારી યાદ માં હું આંસુ રોકી શકતો નથી,
તમે હંમેશા મારા હૃદયમાં રહેશો.
🙏ભગવાન આપની દિવ્ય આત્માને શાંતિ આપે🙏

સમય ની સાથે જખ્મ તો ભરાય જાય છે પરંતુ જે જિંદગીના સફર માં ખોવાય ગયા, તે ક્યારેય પાછા નહિ આવે.
🌷 ૐ શાંતિ 🌷

અમોને ઋણી બનાવી, મોતને સામેથી ભેટનાર એ ભડવીર ભામાશા ને કોટી કોટી વંદન.
🌹 ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે 🌹

તમે ખૂબ પ્રેમાળ હતા. આપની સાથે વિતાવેલી દરેક ક્ષણ મને આજ પણ યાદ છે.
ૐ શાંતિ

Death Quotes In Gujarati [શ્રદ્ધાંજલિ મેસેજ ગુજરાતી]

[100+ New] શ્રદ્ધાંજલિ મેસેજ ગુજરાતી Death Quotes In Gujarati Text | Shayari | Meassages

ભગવાન ખરેખર સારા માણસોને પોતાની સાથે રાખવા માગે છે.
ભગવાન આપની માતાની દિવ્ય આત્માને મોક્ષ આપે અને તમને ધૈર્ય આપે.

આ દુ:ખદ ઘટના સાંભળીને હું ‌ સ્તબ્ધ થઈ ગયો,તમારી પ્રિય માતાનો સ્વર્ગવાસ થયો એ ખૂબ દુઃખની વાત છે.તમને અને તમારા પરિવાર પ્રત્યેની મારી સંવેદના!

તમે અમને ભગવાનની ઉત્તમ ભેટ હતા, અમે તમને ક્યારેય નહીં ભૂલીએ,
ભગવાન તમારા આત્માને શાંતિ આપે,
શ્રદ્ધાંજલિ

આ દુ:ખદ ઘટના સાંભળીને હું ‌ સ્તબ્ધ થઈ ગયો,તમારી પ્રિય માતાનો
સ્વર્ગવાસ થયો એ ખૂબ દુઃખની વાત છે.તમને અને
તમારા પરિવાર પ્રત્યેની મારી સંવેદના!

હૈ ઈશ્વર તારા ખજાનચી ને એવી તે શી ખોટ પડી કે, મારા પરમ મિત્ર ને અમારા થી દૂર છીનવી લીધો.
💐ભગવાન તેની દિવ્ય આત્મા ને શાંતિ આપે💐

ઘા તો સમયની સાથે રૂઝાઈ જશે, પરંતુ તમે પરત ફરીને કેવી રીતે આવશો. તમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

તમે અમારાથી દૂર ગયા પણ તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો, તમારો પ્રેમ મહાન હતો.
🌹ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે🌹

જીવનમાં બે વાતો કહેવી ખૂબ જ કઠિન છે,
એક પ્રથમ વખત હેલો અને બીજું છેલ્લી વખત અલવિદા.

💐 ૐ શાંતિ 💐

Death Quotes In Gujarati [શ્રદ્ધાંજલિ મેસેજ ગુજરાતી]

[100+ New] શ્રદ્ધાંજલિ મેસેજ ગુજરાતી Death Quotes In Gujarati Text | Shayari | Meassages

હું તમને અને તમારા પરિવાર પ્રત્યેની દિલથી સહાનુભૂતિ વ્યક્ત કરું છું.
તમારી માતાના આત્માને આપણા સ્વર્ગીય પિતા સાથે શાંતિ મળે.

🙏 ઓમ શાંતિ 🙏

રા લોકોની એ ખાસિયત હોય છે કે તે એ રીતે હૃદયમાં
ઊતરી જાય છે,કે મૃત્યુ પછી પણ તેઓ અમર થઈ જાય છે.
ૐ શાંતિ

મને તમારી બહેન/ભાઈને જાણવાનો મોકો મળ્યો તેનો મને આનંદ છે. તે/તેણી એક વિશેષ વ્યક્તિ હતી.

🌹ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ આપે🌹

રડી 😢 પડે છે આંખો અમારી, દરેક પ્રસંગે ખટકશે ખોટ તમારી,
પળભરમાં છેતરી ગયા અમને, માત્ર યાદગીરીના પુષ્પો અને વહેતા
આંસુના અભિષેક અર્પણ કરીએ છીએ.
પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે તે જ પ્રાર્થના…

પળે પળે યાદ આવશે અમને,
સદાચ તમારી ખોટ રહેશે અમને. દેહથી ભલે દુર થયા તમે,
સદાય અમારા હૃદયમાં વસો છો.

💐 પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે 💐

એ નિખાલસતા. એ આત્મીયતા… એ હસ્તો ચહેરો…
આજે અમારી નજરોથી દુર થયેલ છે.
થઈ વસમી છે વિરહની આ ધડી, ભુલી શકીશું બધુજ પણ તમને ભુલવા બહુ કઠીન છે.
તમે જે અમારા સમાજ માટે સેવા આપી એ કદી ભુલશ નહીં.
પ્રભુ આપના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

રડી 😢 પડે છે આંખો અમારી, દરેક પ્રસંગે ખટકશે ખોટ તમારી,
પળભરમાં છેતરી ગયા અમને, માત્ર યાદગીરીના પુષ્પો અને વહેતા આંસુના અભિષેક અર્પણ કરીએ છીએ.
પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે તે જ પ્રાર્થના…

આપની પ્રેરણાના દિપ બુઝાશે નહીં, વાત્સલ્યની વર્ષા કદી ખુટશે નહીં,
રહેશો સદા અમ સ્મરણમાં તમો, સ્નેહના બંધન કદી તુટશે નહીં.
પરમાત્મા આપના આત્માને ચીર શાંતિ અર્પે એ જ અંતરથી પ્રાર્થના …

Death Quotes In Gujarati [શ્રદ્ધાંજલિ મેસેજ ગુજરાતી]

[100+ New] શ્રદ્ધાંજલિ મેસેજ ગુજરાતી Death Quotes In Gujarati Text | Shayari | Meassages

હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ,
શરણ મળે સાચું તમારૂ એ હૃદયથી માંગીએ,
જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…

પરિવાર જેનું મંદિર હતું, સ્નેહ જેની શક્તિ હતી.
પરિશ્રમ જેનું કર્તવ્ય હતું. પરમાર્થ જેની ભક્તિ હતી.
ધર્મ કદી ભૂલ્યા નહીં, વ્યવહાર કદી ચૂક્યા નહીં,
પરિવાર માટે ફૂલો પાથરી ગયા, એવા દિવ્ય આત્માને પ્રભુ પરમ શાંતિ આપે એ જ પ્રાર્થના…

સત્કર્મો અને સદભાવના સભર જીવન જીવનાર પરિશ્રમ અને પરોપકારના મૂર્તિમંત સ્વરૂપને કોટિ કોટિ વંદન 🙏 સાથે શ્રધ્ધાંજલિ અર્પણ.

આપ સરળ સ્વભાવી, ઉત્તમ મિત્ર અને આદર્શ વ્યકિત રહ્યા છો,
આપે મિત્રોના તમામ કાર્યો નિષ્ઠાપૂર્વક કર્યા છે, જીવી ગયા જિંદગી જે રીતે તમે તેની યાદગીરી મનમાં કોતરાયેલી રહેશે,
મિત્રોને આપની હંમેશાં ખોટ સાલશે. પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે તે જ પ્રાર્થના.

સતત પરિશ્રમી, હસ્તો, ચહેરો, જનસેવા અને સમાજ સેવા માટે હર હમેશ તત્પર એવા તમારી ખોટ કદી નહી સમાય.
તમે સદાય અમારી સાચે માર્ગદર્શક અને શક્તિ બનીને રહેશો.
ભગવાન તમારી દૈવી આત્માને શાંતિ આપે.

હૈ ઈશ્વર તારા ખજાનચી ને એવી તે શી ખોટ પડી કે, મારા પરમ મિત્ર ને અમારા થી દૂર છીનવી લીધો.
💐ભગવાન તેની દિવ્ય આત્મા ને શાંતિ આપે💐

તમે અમારાથી દૂર ગયા પણ તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો, તમારો પ્રેમ મહાન હતો.
🌹ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે🌹

આપની હયાતી અમારી પ્રેરણા હતી, આપના આદર્શ અમારા માર્ગદર્શન હતા,
આપનો પ્રેમ કદી ભુલાશે નહીં, ખોટ આપની કદી પુરાશે નહીં,
પરમકૃપાળુ પરમાત્મા આપના દિવ્યઆત્માને શાંતિ અર્પે એવી અમારી પ્રાર્થના…🙏

Death Quotes In Gujarati [શ્રદ્ધાંજલિ મેસેજ ગુજરાતી]

[100+ New] શ્રદ્ધાંજલિ મેસેજ ગુજરાતી Death Quotes In Gujarati Text | Shayari | Meassages

શબ્દો વર્ણન કરી શકાતા નથી કે હું તમારી ખોટ પર કેટલો દિલગીર છું.
ઈશ્વર ને મારી પાર્થના છે કે, તમારી દિવ્ય આત્મા ને શાંતિ આપે.🌹

જીવન એવું જીવી ગયા કે સઉ ના દિલ માં વાસી ગયા.
આપનો આનંદિત અને સરળ સ્વભાવ હંમેશા માર્ગદર્શી રૂપે અમારી સાથે રહેશે.
🙏 💐 ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. 💐🙏

મારી પાસે તમારા માતા/પિતા ની બાળપણની અમૂલ્ય યાદો છે. હું જાણું છું કે તમે તેમને ખૂબ જ યાદ કરશો.
💐પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે💐

અચાનક ખુબ જ દુઃખદ બનાવ બન્યો.
💐પ્રભુ તમારા પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે.💐

જે વ્યક્તિ ની ગેરહાજરી જ ન વિચારી શકાય એવી વ્યકિતના અવસાનના સમાચાર સાંભળી હદય બે ધબકાર ચૂકી જાય, મગજ સુન્ન થઇ જાય અને
ઈશ્વર ઊપરની આસ્થા ડગી જાય… ત્યારે સમજવું કે કોઈ જાંબાઝ વ્યકિત
આ દુનિયાને અલવિદા કહી ચાલ્યાં ગયા…🌸

સારા માણસો તો તરત હૃદયમાં જગ્યા મેળવી લે છે. દુઃખ તો એજ છે કે સાથ પણ જલ્દી છોડી ચાલ્યા જાય છે.
💐પ્રભુ ને બસ એલટી પ્રાર્થના કે તેના આત્મા ને શાંતિ મળે.💐

🙏 💐 ભગવાન શ્રી સ્વામિનારાયણ સદ્દગતનાના મુક્ત આત્માને શાશ્વત શાંતિ આપે તેવી બસ એક જ પ્રાર્થના 💐🙏

અમને સદાય માટે ઋણી બનાવી
દેશ માટે મોત ને સ્વીકારનાર વીર શહિદ જવાન ને કોટી કોટી વંદન.
🙏પ્રભુ આત્મા ને અક્ષરવાસ આપે🙏
🙏જય હિન્દ🙏

Death Quotes In Gujarati [શ્રદ્ધાંજલિ મેસેજ ગુજરાતી]

[100+ New] શ્રદ્ધાંજલિ મેસેજ ગુજરાતી Death Quotes In Gujarati Text | Shayari | Meassages

શત શત નમન વીર જવાન ને
રક્ત વહાવી દેશ ની રક્ષા માટે જીવન નો ત્યાગ કર્યો.
🙏જય ભારત 🙏 જય હિન્દ 🙏

પિતા વિષે તો શું લખું.
એમના તો હસ્તાક્ષર છું હું.
🙏🏻પ્રથમ પુણ્યતિથિ એ પપ્પા ને શ્રદ્ધાંજલિ🙏🏻

આજ તો વાદળ પણ ખુબ રોયા છે.
કેમકે
આજે તો મારા દેશે વીર જવાનો ને ખોયા છે.
🙏જય હિન્દ ભારત માતા કી જય🙏

હંમેશા તમારી ખોટ નો અનુભવ મને થશે.
પરમ મિત્ર તારા દૂર થવાનું મને ખુબ દુઃખ છે.
💐🙏🏼કૃપા કરી અને પ્રભુ મારા દોસ્ત ને તારા ચરણો માં સ્થાન આપજે.🙏🏼💐

હે ઈશ્વર તારા ખજાનો એવી તો શું ખોટ પડી
કે
મારા મિત્ર ને તે મારી પાસે થી છીનવી લીધો.
💐તને એક જ પ્રાર્થના કે મારા મિત્ર ના દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરજે💐

જેટલી વાર આપણે એક સાચો મિત્ર ગુમાવીએ તેટલી વાર આપણુ પણ જીવતા મૃત્યુ થાય છે.
💐🙏મહાદેવ દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરે.🙏💐

તમે આમાં એકલા નથી. મારા વિચારો અને પ્રાર્થના હંમેશા તમારી સાથે છે. ભગવાન તમને સાહસ પ્રદાન કરે.

હું જે અનુભવી રહ્યો છું, તે શબ્દોનું વર્ણન થઈ શકતું નથી,
મારી પ્રાર્થના તમારા અને તમારા પરિવારની સાથે છે.
ઇશ્વર તમારા પવિત્ર આત્માને શાંતિ અર્પે

Death Quotes In Gujarati [શ્રદ્ધાંજલિ મેસેજ ગુજરાતી]

તમારી યાદ માં હું આંસુ રોકી શકતો નથી,
તમે હંમેશા મારા હૃદયમાં રહેશો.
🙏ભગવાન આપની દિવ્ય આત્માને શાંતિ આપે🙏

રા લોકોની એ ખાસિયત હોય છે કે તે એ રીતે હૃદયમાં
ઊતરી જાય છે,કે મૃત્યુ પછી પણ તેઓ અમર થઈ જાય છે.
ૐ શાંતિ

તમે અમારાથી દૂર ગયા પણ તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો, તમારો પ્રેમ મહાન હતો, ભગવાન તમારા આત્માને શાંતિ આપે, શ્રદ્ધાંજલિ

તમે અમને ભગવાનની ઉપહાર હતા, અમે તમને ક્યારેય ભૂલશો નહીં, ભગવાન તમારા આત્માને શાંતિ આપે, શ્રદ્ધાંજલિ

સમય ની સાથે જખ્મ તો ભરાય જાય છે પરંતુ જે જિંદગીના સફર માં ખોવાય ગયા, તે ક્યારેય પાછા નહિ આવે.
ૐ શાંતિ

મારી પાસે તમારા માતા/પિતા ની બાળપણની અમૂલ્ય યાદો છે.
હું જાણું છું કે તમે તેમને ખૂબ જ યાદ કરશો.
💐પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે💐

તેઓ હમેશાં વિશ્વાસ, હિંમત અને શક્તિથી ભરેલા હતા.
તેમને ક્યારેય ભૂલી નહીં શકાય.
🙏 ભાવ ભરી શ્રદ્ધાંજલિ 🙏

દાદી હંમેશાં આપણા હૃદયમાં કાયમ રહે છે. તેણીની વિશેષ યાદો તમને આરામ અને શક્તિ આપે છે.

Death Quotes In Gujarati [શ્રદ્ધાંજલિ મેસેજ ગુજરાતી]

[100+ New] શ્રદ્ધાંજલિ મેસેજ ગુજરાતી Death Quotes In Gujarati Text | Shayari | Meassages

કોઈ શબ્દો ખરેખર ગુમાવવામાં મદદ કરી શકતા નથી, હૃદય જાણે છે કે તમે દરેક વિચાર અને પ્રાર્થનામાં ખૂબ નજીક છો

મારી પાસે તેમની ઘણી અદભૂત યાદો છે. હું હૃદયથી તેમને યાદ કરું છું.

રડી પડે છે આંખો અમારી જોઈ તસ્વીર તારીનાની ઉંમરે તારી અણધારી વિદાય અમો સર્વેના કાળજા કંપાવી ગઈમન હજુ માનતું નથી કે તું અમારી વચ્ચે નથી. પ્રભુ તારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના..

ભગવાન તમારી આત્મા ને શાંતિ અને તમારા પરિવાર ને શક્તિ આપે.
🙏ભાવ ભરી શ્રદ્ધાંજલિ 🙏

કુદરત નો કારમો પ્રહાર કે, પહાડ જેવા ભાઈબંધ ખોવા પડે છે, કમનસીબી એવી કે, મનગમતા માણસ ને હવે ચિત્રમાં જોવા પડે છે, ભાઈબંધ ગુમાવ્યાની વ્યથા શબ્દોમાં સમાતી નથી, તેજસ્વી પુણ્યાત્મા ને ભગવાન શાંતી આપે એવી પ્રાર્થના..

આ સમયે જો તમારા માટે હું કંઇ કરી શકું એમ હોય તો મને જણાવજો.

મારી પાસે તેમની ઘણી અદભૂત યાદો છે. હું હૃદયથી તેમને યાદ કરું છું.

આ આંસુ વહેવા દો તેઓ પીડામાં દવા તરીકે કામ કરે છે દિલમાં સળગતી આગ ને તેઓ બુઝાવવાનું કામ કરે છે.

Death Quotes In Gujarati [શ્રદ્ધાંજલિ મેસેજ ગુજરાતી]

કોણ હોનીને ટાળી શકે, ભગવાનની ઇચ્છાની સામે મનુષ્ય લાચાર છે. તમારી માતાના આત્માને શાંતિ મળે. ભગવાન દુખની આ ઘડીમાં તમને ધૈર્ય અને શક્તિ આપે.

એક વ્યક્તિ જે આ પૃથ્વીથી પ્રસ્થાન કરે છે, તે ખરેખર કદી વિસરાતો નથી,કારણ કે તેઓ હજી પણ આપણા હૃદયમાં જીવંત છે,આપણા દ્વારા તેઓ જીવંત છે. મારી ભાવભીની શ્રદ્ધાંજલી.

તમારા પપ્પા વિષે સાંભળીને મને ખૂબ જ દુ: ખ થયું. તેઓ કેટલા નોંધપાત્ર માણસ હતા. તમારા જીવનમાં તેઓ આટલા લાંબા સમય સુધી તમારી સાથે રહ્યા તે માટે તેમનો ખૂબ જ આશીર્વાદ અનુભવો જોઈએ.”

સર્વશક્તિમાનને મારી પ્રાર્થના છે.
ભગવાન સમગ્ર પરિવારને અસહ્ય ખોટ સહન કરવાની શક્તિ આપે.
અને દિવંગત પૂજનીય આત્માને તેમના ચરણારવિંદમાં સ્થાન આપે.
🙏 🌹 શાંતિ શાંતિ શાંતિ 🙏 🌹

પરમકૃપાળુ પરમાત્મા દિવ્ય આત્મા ને શાંતિ અને મૌક્ષ ગતિ આપે તેવી ભગવાન શ્રી દ્વારકાધીશ ને લાખ લાખ વંદન 🙏 સાથે પ્રાર્થના કરી રહ્યો છું….🙏

અમે તમારા મુશ્કેલ સમયમાં તમારા માટે પ્રાર્થના કરીએ છીએ
🙏 🌹 ભગવાન તેમના આત્માને શાંતિ આપે. 🙏 🌹

તમારા માતા/પિતા એ મારામાટે બીજા મોટા માતા/પિતા સમાન હતા. મને હંમેશાં સારા સમય અને તેણે મને શીખવેલા પાઠ યાદ છે. આ મુશ્કેલ સમય માં ભગવાન તમને શક્તિ આપે…

દુઃખ ગમે તેટલું મોટું હોય, ધીરજ અને સંયમ રાખો, સમય તમને હારવા દેશે નહીં.
🙏 ભગવાન તેમના આત્માને શાંતિ આપે. 🙏

ૐ શાંતિ..

Death Quotes In Gujarati [શ્રદ્ધાંજલિ મેસેજ ગુજરાતી]

[100+ New] શ્રદ્ધાંજલિ મેસેજ ગુજરાતી Death Quotes In Gujarati Text | Shayari | Meassages

જનારા ક્યારેય પાછા આવતા નથી
બસ તેમની યાદ આવતી રહે છે.
🙏 ભગવાન તેમના આત્માને શાંતિ આપે. 🙏

તમારા અચાનક અવસાનથી અમે ખરેખર દુઃખી છીએ.
ભગવાન તમારા વતી અમારી પ્રાર્થના સ્વીકારે.
🙏 તમારા દિવ્ય આત્માને શાંતિ મળે. 🙏

મૃત્યુ આપણા હાથમાં નથી, તે ભગવાનનો આહ્વાન છે,

આપણે તેને સ્વીકારવું જોઈએ. આ સ્થિતિમાં ધૈર્ય રાખો…..//

જિંદગી હતી ટૂંકી છતાં મમતા ઘણી મૂકી ગયા,છાના ખૂણે રડી લઈશું જ્યારે આવશે યાદ.ક્યારેય કલ્પી ન શકાય તેવી તમારી ઓચિંતીવિદાય અમારૂં કાળજું કંપાવી ગઈ.પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના…

અમોને ઋણી બનાવી, મોતને સામેથી ભેટનાર એ ભડવીર ભામાશા ને કોટી કોટી વંદન.પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

તમે જે પીડા અનુભવો છો તે હું કલ્પના કરી શકું છું.
હું હંમેશાં તમારા માટે જ છું
હું હજી પણ તમારા અને તમારા પરિવાર વિશે વિચારી રહ્યો છું.

તમારી માતાની યાદોને હવે હળવા કરો
અને તેમને મુક્તિ પ્રાપ્ત થવા દો, ભગવાનને પ્રાર્થના કરો.

મને સાંભળીને દુ: ખ થયું છે કે તમારી માતાનું નિધન થયું છે.
ફક્ત તમારા વિશે વિચારવું અને તમારા માટે પ્રાર્થના કરવી.

Suraj B

Suraj Bhardwaj is a SEO expert and publishes few posts on this website. This is B.Com. Graduation with 5 years experience in SEO.

   

Leave a Comment