Best 801+ દિવાળી ની શુભેચ્છાઓ ગુજરાતી Diwali Wishes in Gujarati Text | Quotes | Shayai | Messages

દિવાળી ની શુભેચ્છાઓ ગુજરાતી Diwali Wishes in Gujarati

Best 801+ દિવાળી ની શુભેચ્છાઓ ગુજરાતી Diwali Wishes in Gujarati Text | Quotes | Shayai | Messages

Diwali Wishes in Gujarati [દિવાળી ની શુભેચ્છાઓ ગુજરાતી]

દિવાળીનો પાવન પર્વ આપને અને આપના પરિવારને
સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી મારી અને મારા પરિવાર તરફથી
દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ.

દિવાની સાથે પોતાના અવગુણ પણ જલાવજો,
ફક્ત દિવા સાથે થાય એ દિવાળી શું કામની.
શુભ દિવાળી

થોડા દિવા કરી જો અજવાળું લાગશે,
અંદરથી ઝળહળી જો દિવાળી લાગશે.
દિવાળીની હાર્દિક શુભકામનાઓ

દિવાળીના લાખો દીવડાઓ તમારા જીવનને ખુશીઓ,
આનંદ, શાંતિ અને આરોગ્યથી પ્રકાશિત કરે.
તમને અને તમારા પરિવારને દેવ દિવાળીની ખૂબજ શુભકામનાઓ

દિવાળીનો પ્રકાશ તમારા જીવનમાં ફેલાવે શાંતિ,
સમૃદ્ધિ, સુખ, સારું સ્વાસ્થ્ય અને ભવ્ય સફળતા.
🌹Happy દિવાળી 2023🌹

પ્રકાશનો આ તહેવાર તમને અને તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.
મારા તરફથી દિવાળીની 🌷 હાર્દિક શુભકામનાઓ 🌷

ચાલો આપણે ઉત્સવને સાચા અર્થમાં ઉજવીએ અને,
આનંદ પ્રસન્ન સાથે દુનિયાને પ્રકાશિત કરીએ.
🌹સુખી, સલામત અને હેપ્પી દિવાળી!🌹

દિવાળીના લાખો દીવડાઓ તમારા જીવનને ખુશીઓ,
આનંદ, શાંતિ અને આરોગ્યથી પ્રકાશિત કરે.
તમને અને તમારા પરિવારને 💐 દિવાળીની ખૂબજ શુભકામનાઓ 💐

Diwali Wishes in Gujarati [દિવાળી ની શુભેચ્છાઓ ગુજરાતી]

Best 801+ દિવાળી ની શુભેચ્છાઓ ગુજરાતી Diwali Wishes in Gujarati Text | Quotes | Shayai | Messages

વાઘ બારસ એ મારી જોડે “વાઘ” નથી ને બાર એ ચો “સ”? ધનતેરસ એ મારી જોડે
“ધન” નથી, “તે” રસ એ ચો સ ને દિવાળી એ “દી લ” વાળી” ચો કોઈ સ! કાળી ચૌદશનું નહીં કેવું
——–🌷*દિપાવલીની શુભેચ્છા🌷———

જગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘરના આંગણામા ધન-ધાન્ય, સુખ, અને
સમૃદ્ધિ સાથે ભગવાનના અનંત આશીર્વાદ લઈને આવે એવી દિવાળીની હાર્દિક શુભકામનાઓ.
Happy Diwali

છમ છમ પગલે લક્ષ્મી આવે દ્વાર ખુલ્લા રાખજો
દિવાળી નો પહેલો દિવસ છે ખુશીના દીવા પ્રગટાવજો
આવયો દિવાળીનો તહેવાર.
Happy Diwali

દિવાળીના આ પાવન પર્વ પર જીવનની પાવન શરૂઆત થાય
તેવી બધા મિત્રોને શુભકામના.
Happy Diwali

ફુલ ખીલતું નથી બાગમાં પણ સવારમાં મળી આવે છે
બસ કંઇક આવી જ રીતે મારા ઘરમાં દિવાળી આવે છે.
Happy Diwali

દીપવાલીના આજથી તે ભાઈબીજ સુધીના,
ઉજવાતા આનંદમય, ઉત્સાહપૂર્ણ મંગલમય પર્વની
તમને અને તમારા પરિવારને હ્રદયપૂર્વક શુભેચ્છાઓ!

દેવી મહાલક્ષ્મી ની કૃપા થી આપના ઘરમાં હમેશાં
ઉમંગ અને આનંદ ની રોનક રહે. આ પાવન પર્વ પર
આપ સહુને દિવાળી ની અનેક હાર્દિક શુભકામનાઓ

દિવાળી નાં દીવામાં છે આનંદ નો સાક્ષાત્કાર
વડીલોનો આધાર અને બધાનો પ્યાર.
સૌને દિવાળીની શુભકામનાઓ.

Diwali Wishes in Gujarati [દિવાળી ની શુભેચ્છાઓ ગુજરાતી]

આ દિવાળી આપના ઘરે સુખ સમૃદ્ધિ
અને આશીર્વાદ લઈને આવે.
શુભ દિપાવલી

ગણેશ પૂજા, લક્ષ્મીપુજા, સરસ્વતી પૂજા અને દિવાળીમાં દીપપૂજા
ખુશી, ઉત્સાહ અને ઉમંગ થી ઉજવણી કરો દિલથી વંદન કરો આ મંગલ પર્વને
દિપાવલીની હાર્દિક શુભેચ્છાઓ !

દીવાની રોશની , ફટાકડા નો અવાજ ,
સુરજ ના કિરણો ,ખુશીયો ની બહાર ,
ચંદન ની ખુશ્બુ સાથેસહુ નો પ્યાર ,
મુબારક છે તમને
દિવાળી નો તહેવાર

આજ કરીઅ સૌને દિલથી યાદ
તમને દિવાલી ની મુબારકબાદ
દિપ જલાવો ઘરને દ્વવાર
રહે સુખ-સમૃદ્ધિ અપરંપાર
શુભ દિપાવલી

ભગવાન તમને અને તમારા પરિવાર પર હંમેશા કૃપા દ્રષ્ટિ બનાવી રાખે,દીપાવલીની હાર્દિક શુભકામનાઓ

તમને અને તમારા પરિવારને દિવાળી અને સમૃધ્ધ નવા વર્ષની શુભેચ્છાઓ. અમે તમને તંદુરસ્ત અને લાભદાયી જીવનની શુભેચ્છા પાઠવીએ છીએ.

ગણેશ પૂજા, લક્ષ્મીપુજા, સરસ્વતી પૂજા અને દિવાળીમાં દીપપૂજા ખુશી, ઉત્સાહ અને ઉમંગ થી ઉજવણી કરો દિલથી વંદન કરો આ મંગલ પર્વને દિપાવલીની હાર્દિક શુભેચ્છાઓ !

હું ઇચ્છુ કે, તમને અને તમારા પરિવાને શાંતિ, સમૃદ્ધિ, સુખ, સારા સ્વાસ્થ્ય અને ભવ્ય સફળતાથી ધન્ય થાઓ.

Diwali Wishes in Gujarati [દિવાળી ની શુભેચ્છાઓ ગુજરાતી]

Best 801+ દિવાળી ની શુભેચ્છાઓ ગુજરાતી Diwali Wishes in Gujarati Text | Quotes | Shayai | Messages

જીવન ખૂબ જ નાની છે, તમે બધા કે આનંદ હોય છે જ જોઈએ, બધા ખાસ દિવસ ના ભાગ હોઇ શકે છે, તેથી, આજે અમે ખૂબ જ ઉમળકાભેર શેર કરવા જઈ રહ્યા છે, હેપી દીપાવલી

ચાલો આપણે ઉત્સવને સાચા અર્થમાં ઉજવીએ અને,આનંદ પ્રસન્ન સાથે દુનિયાને પ્રકાશિત કરીએ. સુખી, સલામત અને હેપ્પી દિવાળી!

તમને અને તમારા પરિવાર ને ખૂબ જ ખુશ દિપાવલીની શુભકામના.
પ્રકાશનો આ તહેવાર તમને અને તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.

શાંતિ પૃથ્વી પાર કરી શકે છે. આ દિવાળી ક્યારેય તરીકે તેજસ્વી હોઈ શકે છે. તમે બધા સ્વ અખૂટ આધ્યાત્મિક સંપત્તિ પ્રાપ્ત કરી શકે છે ઉંમર અને ઊર કુટુંબ ખૂબ જ “હેપી દિવાળી” ઈચ્છતા.

આજથી શરૂ થતાં દિવાળીનાં દરેક પર્વ માટે આપને હાર્દિક શુભેચ્છા. ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ, સમૃધ્ધિ,ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામના..

આ શુભ દિવાળી પર રોશનીનો ઉત્સવ તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે એવી હૃદયપૂર્વક શુભકામનાઓ…!

દિવાળીની શુભકામનાઓ…

પ્રકાશનો પર્વ રંગો ના આ પર્વને મન ભરીને માણી લેવો અને સાથે રહીને ઉજવી લેવો ઉત્સવ.
આવા આનંદમયી રંગમયી ઉત્સવ પર આપ સૌને દિવાળીની શુભકામનાઓ.

🎉 શુભ દિવાળી 🎉

આંસુ એના જ્યોતનો વૈભવ, આશા એની આસોપાલવ…
જેને હૈયે હોય કરુણા, એને બારેમાસ દિપોત્સવ…
🙏🏻 દિવાળીની હાર્દીક શુભકામના 🙏🏻

Diwali Wishes in Gujarati [દિવાળી ની શુભેચ્છાઓ ગુજરાતી]

Best 801+ દિવાળી ની શુભેચ્છાઓ ગુજરાતી Diwali Wishes in Gujarati Text | Quotes | Shayai | Messages

અંધારાના આવરણને પાર કરીને રોશનીના પગલે આપનું જીવન આગળ વધતું રહે તેવી અંતરની મનોકામના.
નવવર્ષમાં સમૃદ્ધિ અને શાંતિ બની રહે એવી દિવાળીની અને નવા વર્ષની શુભકામના.

ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમ્રુદ્ધિ સાથે લઈને આવે એવી દિવાળીની શુભકામના.

સર્વ મિત્રો, સ્નેહીજનોને અમારા પરીવાર તરફથી દિવાળીની શુભકામનાઓ…
દિવાળીના પાવન અવસર પર ચારેતરફથી ખુશીઓ ભરેલુ આંગણ મળે.
આપના ઘરમાં ઝળહળતી સુખ શાંતિ કુમકુમ પગલે પ્રવશે.

તમને અને તમારા પરિવાર ને ખૂબ જ ખુશ દિપાવલીની શુભકામના.
પ્રકાશનો આ તહેવાર તમને અને તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.

મહાલક્ષ્મીની પૂજા કરવી લાવા દીવો આંગણું
સંપત્તિ અને સુખ તમારા જીવનચરિત્ર સાથે સારા નસીબ
લક્ષ્મી પૂજન અને દિવાળી નિમિત્તે શુભેચ્છાઓ…

દીવાઓ 🪔 પ્રકાશતા જેમ અજવાળું થાય છે
એવી જ રીતે દુઃખનું મોજું પાછું વળીને
સુખની પ્રાપ્તિ થાય આ દિવાળી એ તમારા જીવનમાં
એવી જ શુભકામનાઓ 💝
🎉તમને દિવાળીના પાવન અવસરની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎉

ઝગમગ ઝગમગ દીવા લાગ્યા,
દિવાળી આવી, દિવાળી આવી,
દિવાળીના આ શુભ દિવસે તમને અને
તમારા પરિવારને દિવાળીની શુભકામનાઓ.
શુભ દિપાવલી

કિંમતી ઘરેણાંથી અને કપડાથી નહિ
પણ પોતાના પરિવારના સાથથી તહેવાર ખાસ બને છે,
અને આવનારી બધી જ દિવાળીઓ આપનું પરિવાર
એક સાથે વિતાવે એવી શુભકામના પાઠવું છુ 🪔

Diwali Wishes in Gujarati [દિવાળી ની શુભેચ્છાઓ ગુજરાતી]

Best 801+ દિવાળી ની શુભેચ્છાઓ ગુજરાતી Diwali Wishes in Gujarati Text | Quotes | Shayai | Messages

તમે અમારા હૃદયમાં જીવો છો,
તેથી જ અમે તમારી ખૂબ કાળજી કરીએ છીએ,
મારી પહેલાં કોઈ શુભેચ્છા પાઠવી ના જાય,
તેથી સૌથી પહેલા દિવાળીની શુભેચ્છા પાઠવીએ છીએ

દિવાળીના લાખો દિવડાઓ તમારા જીવનને ખુશીઓ
આનંદ, શાંતિથી પ્રકાશિત કરે એવી તમને અને તમારા પરિવારને
દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
—-🌷દિવાળીની શુભેચ્છા🌷—–

હજારો દીવડાઓ તમારા જીવનને રોશની ફેલાવાની સાથે ખૂટે નહિ એટલી ખુશીઓ, સમૃદ્ધિ, આરોગ્ય અને સંપત્તિ કાયમ માટે રહે.
તમને અને તમારા પરિવારને દીપાવલીની શુભેચ્છાઓ

અંધારાના આવરણને પાર કરીને રોશનીના પગલે આપનું જીવન આગળ વધતું રહે તેવી અંતરની મનોકામના.નવવર્ષમાં સમૃદ્ધિ અને શાંતિ બની રહે એવી દિવાળીની અને નવા વર્ષની શુભકામના

દીવડા થી દીવડા સળગે તો છે… દિવાળી,
ઉદાસ ચહેરો ખીલી ઉઠે તો છે… દિવાળી,
બહારની સફાઈ પૂરતી છે… દિવાળી,
જો દિલથી દિલ મળે તો છે…. દિવાળી.

મિત્રો તમને બધા ને દિવાળી ની શુભકામના અને
આવનારું વર્ષ તમારા અને તમારા પરિવારજનો માટે સુખદાઈ જાય તેવા શુભ આશિષ

Happy Diwali, આપને અને આપના પરિવારને દિવાળીની શુભકામનાઓ…

નવા વર્ષમાં કોઇએ હરખપદૂડા થવાની જરૂર નથી,

ખાલી તારિખયું બદલશે બાકી

વાઇફ,બોસ,પગાર અને ધંધો એનો એ જ રહેશે…🙄🙄😛🤣

🌹🌹🌹 શુભ દીપાવલી 🌹🌹🌹

વાઘ બારસ એ
મારી જોડે “વાઘ” નથી ને “બાર” એ ચો “સ” 👱
ધનતેરસ એ મારી જોડી
“ધન” નથી , “તે ” “રસ” એ ચો સ 😬
ને દિવાળી એ “દિ” લ “વાળી ” એ ચો કોઈ સ ! …
કાળી ચૌદશ નું નહીં કેવું 😛😝

Diwali Wishes in Gujarati [દિવાળી ની શુભેચ્છાઓ ગુજરાતી]

Best 801+ દિવાળી ની શુભેચ્છાઓ ગુજરાતી Diwali Wishes in Gujarati Text | Quotes | Shayai | Messages

ફટાકડા ના અવાજ, ખુશીની બહાર,
આપ સૌને અભિનંદન દિવાળીનો તહેવાર.

આ પ્રકાશનો ઉત્સવ બાળપણની મીઠી યાદોથી ભરેલો છે,
ફટાકડાથી ભરેલ આકાશ, મીઠાઈઓથી ભરેલા મોં, દીવાના પ્રકાશથી ભરેલા ઘરો અને
આનંદથી ભરેલા હૃદયો બાળપણની યાદો તાજી કરે છે…
આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

દરેક તમે આ દિવાળી પ્રાપ્ત સમૃદ્ધિનો,
આ દિવાળી પીડાતા મુક્તિ મળે,
તમારી સાથે મા લક્ષ્મીની આશીર્વાદઃ
અને આ દિવાળી પર સુખ લાખો.
હેપી દિવાળી

આ પ્રકાશનો ઉત્સવ બાળપણની મીઠી યાદોથી ભરેલો,
ફટાકડા ભરેલ આકાશ, મીઠાઈઓથી ભરેલી મોં,
દીવાના પ્રકાશથી ભરેલા ઘરો અને
આનંદથી ભરેલા હૃદયો ની યાદો તાજી કરે છે…
આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

આશા છે કે રોશનીનો ઉત્સવ તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે,
તમારા ઘર અને હૃદયને શાંતિ મળે.
આ દિવાળી પર તમને ખુબ ખુબ આનંદ અને ખુશીની શુભેચ્છાઓ

દિવાળીના લાખો દિવડાઓ તમારા
જીવનને ખુશીઓ આનંદ, શાંતિથી પ્રકાશિત કરે
એવી તમને અને તમારા પરિવારને
દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ.

લેમ્પ લાઇટ, ક્રેકર્સ અવાજ
સૂર્ય કિરણો, સુખનો વરસાદ
ચંદનની સુગંધ, પ્રિયજનોનો પ્રેમ
દિવાળીનો તહેવાર તમને શુભેચ્છાઓ

રાત્રે સાથે અંધકાર દૂર
દિવાળી સાથે નવી સવાર આવી
હવે તમારી આંખો ખોલો જુઓ એક સંદેશ આવ્યો છે
હેપી દિવાળી સાથે લાવ્યા

Diwali Wishes in Gujarati [દિવાળી ની શુભેચ્છાઓ ગુજરાતી]

દિવાળી આવી છે ત્યારે દીવો પ્રગટાવો,
રંગોળી બનાવો, ફટાકડા ફોડો મીણબત્તી પ્રગટાવો
આપ સૌને દિવાળીની શુભકામનાઓ

જ્યાં સંતોષ અને મોખીની કાંચો છે, ત્યાં દિવાળીના તાર છે! શુભ દિવાળી!

દિવાળીના તહેવારે, પરયાળ અર્થિંગ આ હોય છે કે, નાની નાની ડિટેલ આપણે ફરીયાદ કરીએ સાથે સાથે સુખી હોઈએ તેવી શુભેચ્છા.

જાણીતું હસ્તક્ષેપ પૂર્વક, સૌનું પ્રિય અને પ્રસિદ્ધ ભાષા અને તેનાથી સંકળિત મુલાકાતમાં આપણા મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ!

સુંદર દિવાળી તે હોઈ જાણીતું જોયા તો આપણા અંદરનો પ્રકાશ પ્રગટ થઈ જાય! શુભ દિવાળી.

ડિવાળીની શાંતિપર અને શુભકામના આપના સ્નેહી અને પારિવારિક સંસારમાં આપણે હંમેશા ઇષ્ટરીયું હોય છીએ. શુભ દિવાળી.

દિલથી મમતા, માયજાળ કે જે સાથે આપણે ધન ભરપેટો પામીએ તેઓ ચંદન જ NO ઝાડબા ફૂલ જોવાને કહી રે છે. શુભ દિવાળી.

જામણે ધ્યાનથી ધરો સમાજની સમસ્યાઓ પર આપણું ભાગ્ય આપણી સ્મૃતિઓમાં સુધરાશે. શુભ દિવાળી.

Diwali Wishes in Gujarati [દિવાળી ની શુભેચ્છાઓ ગુજરાતી]

Best 801+ દિવાળી ની શુભેચ્છાઓ ગુજરાતી Diwali Wishes in Gujarati Text | Quotes | Shayai | Messages

આ દિવાળી આપ અને આપના પરિવાર હંમેશાથી ખુશિઓ અને શાંતિ સાથે રહે એવી હું રહેશું. શુભ દિવાળી.

દિવાળી ના પવિત્ર તહેવારને આપણે જાણીતા હોય છીએ છે ના અનુભવી હોય છીએ, પરંતુ આપણી હૃદયસંવેદનાથી જોવાનું અગ્રિમ દીજિએ. Happy Diwali

તમારું જીવન સારા નસીબ, ખુશીઓ, સારા સ્વાસ્થ્ય, ખુશીઓ, સફળતા, નિષ્ઠાવાન પ્રેમ અને ઘણી ઊંડી લાગણીઓથી ભરેલું રહે.
હેપ્પી દિવાળી…

મનભરી ને ફટાકડા ફોડજો, ખુશી નો તહેવાર છે માતમ નો નહિ….
જેને પ્રદૂષણ ની ચિંતા થાય ઈ ગાડી વેચી ને સાઇકલ લઈ શકે છે…

🌸 દિવાળી ની શુભકામનાઓ 🌸

પ્રકાશનો આ તહેવાર તમને અને તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.
મારા તરફથી દિવાળી ની હાર્દિક શુભકામનાઓ 🌷

ભૂખ્યાને કરાવ્યું ભોજન અને તરસ્યાને પીવડાવ્યું પાણી,
ઠારી જરૂરિયાતમંદની આંતરડી, તો સમજો રોજ તમારી.

🌸 દિવાળી ની શુભકામનાઓ 🌸

ચાલો આપણે ઉત્સવને સાચા અર્થમાં ઉજવીએ અને,
આનંદ પ્રસન્ન સાથે દુનિયાને પ્રકાશિત કરીએ.

🌹સુખી, સલામત અને હેપ્પી દિવાળી!🌹

દિવાળીના લાખો દીવડાઓ તમારા જીવનને ખુશીઓ,
આનંદ, શાંતિ અને આરોગ્યથી પ્રકાશિત કરે.
તમને અને તમારા પરિવારને દિવાળીની ખૂબજ શુભકામનાઓ 💐

Diwali Wishes in Gujarati [દિવાળી ની શુભેચ્છાઓ ગુજરાતી]

Best 801+ દિવાળી ની શુભેચ્છાઓ ગુજરાતી Diwali Wishes in Gujarati Text | Quotes | Shayai | Messages

દિવાળીનો આ મનોહર તહેવાર,
આપના જીવનમાં લાવે ખુશીઓ અપાર,
તમને અને તમારા પરિવારને👨‍👩 દિવાળીની શુભકામનાઓ🌷

લવિંગ્યામાં અગરબત્તી અડાડીને દોઢ કિલોમીટર દૂર ભાગી જાય અને સ્ટેટ્સ રાખે… ખતરો કે ખિલાડી 😂

🙏 સૌ મિત્રોને દિવાળીની શુભકામનાઓ 🙏

જો મમ્મી ને કરી આપ્યા હોય માળિયા સાફ,
તો પત્ની સાથે પણ કરો ઈન્સાફ,
ને કરો માળિયા સાફ 😂😂😂

દિવાળી સ્પેશિયલ થયી ગ્યું આતો😂

ભૂતકાળના બધા જ દુર્ભાવના કચરાને જે દિ’- વાળી લઈએ,
એ દિ’ દિવાળી!

💐 દીપાવલી ની શુભકામનાઓ 💐

ભગવાન રામ તમને જીવનના શ્રેષ્ઠ ગુણોથી આશીર્વાદ આપે અને તમને સફળતા આપે. શુભ દિપાવલી.

આ દિવાળી, દેવી લક્ષ્મી તમારા જીવનમાંથી બધી મુશ્કેલીઓ દૂર કરે. તમારા પર સુખ, સારા સ્વાસ્થ્ય, સંપત્તિ અને ધનની વર્ષા થાય.

દીપાવલીની રોશની તમારા જીવનને પ્રકાશિત કરે અને તમને દેવી લક્ષ્મીના શ્રેષ્ઠ આશીર્વાદો પ્રાપ્ત થાય.

પ્રકાશની ઉજવણીનો તમારો તહેવાર આનંદદાયક, સલામત અને આધ્યાત્મિક બની રહે. Happy Diwali

Leave a Comment