505+ ગુજરાતી મોટીવેશનલ સુવિચાર Inspirational Quotes in Gujarati Text | Shayari | Thoughts

ગુજરાતી મોટીવેશનલ સુવિચાર Inspirational Quotes in Gujarati

Best 505+ ગુજરાતી મોટીવેશનલ સુવિચાર Inspirational Quotes in Gujarati Text | Shayari | Thoughts

Inspirational Quotes in Gujarati [ગુજરાતી મોટીવેશનલ સુવિચાર]

હારેલો માણસ જે કરી શકે છે,
તે જીતેલો માણસ ક્યારેય કરી શકતો નથી.

તમે ક્યારેય પણ હાર માનશો નહીં,
કોને ખબર તમારો આગલો પ્રયાસ જ
તમને સફળતા તરફ દોરી જાય.

જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,
તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે.

ખુદની ઓળખાણ બનાવવામાં
જે મજા છે
એ બીજાની પડછાય બનવામાં નહી.

જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,
તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે…

મળ્યો મોકો લડી લે તું, દોડી લે તું,
લોકો તને જોવા આવે એવું કામ કરી લે તું,
સપના ને કરવા સાકાર દોડી લે જે તું…

ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ
કામયાબી
પર તાળીઓથી પણ મૂલ્યવાન હોય છે.

જે વ્યક્તિ પોતાને
Control કરી શકે છે,
તે જીવનમાં કંઈ પણ કરી શકે છે.

Inspirational Quotes in Gujarati [ગુજરાતી મોટીવેશનલ સુવિચાર]

Best 505+ ગુજરાતી મોટીવેશનલ સુવિચાર Inspirational Quotes in Gujarati Text | Shayari | Thoughts

જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,
તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે.

તમારા ડર કરતા મોટા સપનાઓ
જોવાથી સફળતા મળે છે

તમારી કામયાબી એટલી હદે વધારી દો કે
તમને હરાવવા લોકોને કોશિશ નહીં કાવતરા કરવાં પડે…💕

તમે જ્યાં છો ત્યાંથી પ્રારંભ કરો.
તમારી પાસે જે છે તેનો ઉપયોગ કરો.
તમે કરી શકો તે કરો.

લાંબુ જીવવાની જ નહીં પણ
સારું જીવવાની ઈચ્છા રાખો
જીવો ભલે થોડો સમય પણ
બધું જ કરી જાણવાની ઈચ્છા રાખો..❣️

નિષ્ફળતાઓની ચિંતા ન કરો,
જ્યારે તમે પ્રયત્ન પણ ન કરો
ત્યારે તમે જે તકો ગુમાવશો તેની ચિંતા કરો.

સારી વ્યક્તિ એ નથી કે જે સારું બોલે છે, સારી વ્યક્તિ એ છે જે સત્યને સત્ય અને અસત્યને અસત્ય કહે છે.

મારી નિષ્ફળતા પર હસવા વાળા મારી સફળતા જોયા વિના મરશે નહીં.

Inspirational Quotes in Gujarati [ગુજરાતી મોટીવેશનલ સુવિચાર]

Best 505+ ગુજરાતી મોટીવેશનલ સુવિચાર Inspirational Quotes in Gujarati Text | Shayari | Thoughts

વાતો બધા સાથે કરજો પણ વિશ્વાસ બધા પર નહિ, તમે ક્યારેય છેતરશો નહીં.

પૈસા ક્યારેય અટકતા નથી, આજે તમારી સાથે છે, તો કાલે મારી પાસે હશે.

ગુસ્સામાં ક્યારેય કોઈ નિર્ણય ન લો અને ખુશીમાં ક્યારેય કોઈ વચન ન આપો.

જીવનનો આનંદ માણો દરેક નાની નાની બાબતોમાં ખુશી શોધો અને આનંદ કરો, આ નાની નાની ખુશીઓ તમારી અમૂલ્ય યાદો બની જશે.

એવી વ્યક્તિને ક્યારેય ન છોડો. જેના માટે તમારા સિવાય બીજું કોઈ ન હોય

જેણે જીવનમાં કોઈ ભૂલ નથી કરી તે સમજી લેવું કે તેણે કંઈ નવું શીખ્યું નથી.

જીંદગી બહુ ટૂંકી છે દોસ્ત, તેને માત્ર પૈસા કમાવવા માટે ન ખર્ચો, થોડીક તમારા માટે અને થોડીક તમારા પ્રિયજનો માટે જીવો.

જો તમારે જીવનમાં ખુશ રહેવું હોય તો સારા મિત્રો પસંદ કરો, સારા મિત્રો તમારા જીવનને ખુશીઓ અને રંગોથી ભરી દેશે.

Inspirational Quotes in Gujarati [ગુજરાતી મોટીવેશનલ સુવિચાર]

Best 505+ ગુજરાતી મોટીવેશનલ સુવિચાર Inspirational Quotes in Gujarati Text | Shayari | Thoughts

જીવનમાં સફળતા મેળવવી હોય તો મહેનતમાં વિશ્વાસ રાખો. નસીબ તો જુગારમાં અજમાવવામાં આવે છે.

થોડો ડૂબી જઈશ, પણ હું ફરીથી તરી જઈશ, હે જીદગીં, તું જો, હું ફરીથી જીતી જઇશ.

સીડીની જરૂર તો એને હોય છે જેને છત સુઘી જવુ છે.

મારી મંઝિલ તો આકાશ છે, રસ્તો જાતે જ બનાવવાનો છે.

ભાગ્યથી જેટલી અપેક્ષા રાખશો, તેટલા નિરાશ થશો.

કર્મમાં વિશ્વાસ રાખો અપેક્ષા કરતાં વઘુ મળશે.

જે વઘુ બોલે છે તે કંઇ નથી કરી શકતા, જે કરી બતાવે છે તે વઘારા બોલવામાં નથી માનતા.

સફળતા સુઘી ૫હોચવા માટે નિષ્ફળતાના રોડથી ૫સાર થવુ ૫ડે છે.

દરેક માણસ જન્મથી જ કોઇ ને કોઇ કાર્યમાં ચેમ્પિયન હોય છે, બસ એ ખ્યાલ આવવામાં સમય લાગે છે.

આશા અને વિશ્વાસનું નાનકડુ બીજ, ખુશીના વિશાળ ફળ કરતાં સારૂ અને શકિતશાળી હોય છે.

Inspirational Quotes in Gujarati [ગુજરાતી મોટીવેશનલ સુવિચાર]

Best 505+ ગુજરાતી મોટીવેશનલ સુવિચાર Inspirational Quotes in Gujarati Text | Shayari | Thoughts

જો તમે પોતે હાર ન માનો, તો તમને કોઇ હરાવી નથી શકતુ.

લક્ષ્ય નહી, રસ્તો બદલી જુઓ, સફળતા જરૂરી મળશે.

તક ઉગતા સૂરજ જેવી છે જો તમે લાંબો સમય એની રાહ જોઈને બેસી રહ્યા એ તક જાતીજ રહેવાની

થશે બધી ઈચ્છાઓ પૂરી તું બસ મહેનત કર
થશે બધા જ સપનાઓ પૂરા તું બસ શરૂઆત તો કર

ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે એ આપણી સમજણ છે પણ હકીકતમાં તો ખુશી મેળવવા માટે ઘણું બધું જતુ કરવું પડે છે

જેઓ તેમના પગલાઓની ક્ષમતામાં
વિશ્વાસ રાખે છે તેઓ હંમેશા લક્ષ્ય સુધી પહોંચે છે

કાંટા આવશે રસ્તે પણ એને બાજુમાં ખસેડીને તું આગળ વધજે
મુશ્કેલીઓ આવશે ગણી પણ બધાને માત આપી તું દુનિયાને બતાવજે

તમારા સપના માટે તમારા પ્રિયજનોથી દૂર રહેવું એ ગુનો છે
તો તમારા પ્રિયજનો માટે તમારા સપનાથી દૂર રહેવું તેના કરતા મોટું પાપ છે
યાદ રાખો કે લોકો ફક્ત સફળ લોકોને જ યાદ કરે છે.

Inspirational Quotes in Gujarati [ગુજરાતી મોટીવેશનલ સુવિચાર]

Best 505+ ગુજરાતી મોટીવેશનલ સુવિચાર Inspirational Quotes in Gujarati Text | Shayari | Thoughts

સંઘર્ષ વગર કોઈ મહાન બનતું નથી
જ્યાં સુધી કોઈ ઘા ન હોય ત્યાં સુધી પથ્થર પર પણ
ત્યાં સુધી તે ભગવાન ન બને

આજના યુગમાં પ્રેમ અને દોસ્તી જેવી કોઈ ચીજ નથી
જો બની જાય તો માત્ર જરૂરિયાત
જરૂરિયાત પૂરી થાય છે અને બધું ખતમ થઈ જાય છે

જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શીખતા રહો
કારણ કે અનુભવ સૌથી મોટો ગુરુ છે

મહેનત કર્યાનું ફળ આજે નહીં તો કાલે મળે જ છે
તું એક વાર જાતે તો ઉઠી જો
કરેલી મહેનત જીવનમાં ગમે ત્યારે તો ફળે જ છે

જિંદગીમાં એક વાત કાયમ યાદ રાખજો કે તમે ઓળખાણ બધીજ જગ્યાએ રાખજો પણ ભરોષો પોતાના ઉપરજ રાખજો

જે બીજા ઉપર ભરોષો રાખે છે એ બધીજ વખત સફળ થઈ શકતા નથી પણ જે ભગવાન
ઉપર ભરોષો રાખે છે એ કાયમ સફળ થાય છે

કોઈ તૂટે તો સજાવતા શીખો, કોઈ રિસાય તો મનાવતા શીખો
સાહેબ સંબંધો તો તકદીરથી મળે છે
બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો

તમને કોઈ સમજી ના શકે એટલા બધા અઘરા ના બનો
કેમ કે અઘરા દાખલાઓને હોંશિયાર વિદ્યાર્થીઓ પણ વિકલ્પમાં છોડી દેતા હોય છે

Inspirational Quotes in Gujarati [ગુજરાતી મોટીવેશનલ સુવિચાર]

Best 505+ ગુજરાતી મોટીવેશનલ સુવિચાર Inspirational Quotes in Gujarati Text | Shayari | Thoughts

હિંમત એ માનવ ગુણોમાંથી પ્રથમ છે
કારણ કે તે તે ગુણવત્તા છે
જે અન્ય બધાને ખાતરી આપે છે

આપશે સૌ કોઈ સલાહ એનાથી તને રસ્તો મળી જશે
પણ કરશે જો મહેનત એનાથી તને સફળતા મળી જશે

લોકો તો ટીકા કરશે જ એનાથી તારો રસ્તો ના બદલ
થવું હોય સફળ તો બસ મૂકીને શરમ સાહસ કરતા શીખ

કરતા હતા જે લોકો ટીકા તારી એને પણ કરીને બતાવી દે
કરી શકે છે તું કોઈ પણ કામ બસ એક વાર સાહસ કરીને બતાવી દે

કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી,
પોતાના પર ભરોસો હોય ને એટલું જ પૂરતું છે.

જિંદગી દરેક ને બે ઓપ્શન આપે છે,
કાં તો હારીને જાઓ. કાં તો જીતીને જાઓ.

આ આશા રાખીને જીવવું કે લોકો તમારા પર દયા કરશે,
તો એ તમારૂ નાટક બનાવીને સીધે સીધા ચાલ્યા જશે.

સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,
માટે આની ઉપર ક્યારેય અહંકાર ન કરવો.

Inspirational Quotes in Gujarati [ગુજરાતી મોટીવેશનલ સુવિચાર]

Best 505+ ગુજરાતી મોટીવેશનલ સુવિચાર Inspirational Quotes in Gujarati Text | Shayari | Thoughts

લોકો વારંવાર કહેતા હોય છે કે “જીવતા રહીશું તો ફરી મળીશું”,
પણ કોઈએ ખુબ જ સરસ કહ્યું છે કે “મળતા રહેશો તો જીવતા રહીશું”

જિંદગીમાં ક્યારેય એટલું પણ કોમ્પ્રોમાઇઝ ના કરી લેવું કે,
લોકો ભૂલી જાય કે તમે માણસ છો.

જો વ્યકતીના ઈરાદા મક્કમ હોય તો
તે દરેક મુશ્કેલીનો સામનો કરીએ લક્ષ પ્રાપ્ત કરી શકે છે!

સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ સવારે નીકળું છું,
ઇચ્છાઓ ને વેચવા માટે, સાંજે સપનાઓ ખરીદી લઉ છું.

આ ડીગ્રીઓ મેળવવા માટે તમારા મનમાં જે વિચાર આવે છે ને,
એ જ તમને બેરોજગાર બનવા માટે લાયક બનાવે છે.

ગઈકાલ એ મૃતદેહ સમાન છે,
આવતીકાલ એ નવું જન્મનારું બાળક છે.

દુનિયા શું કહે એનો વિચાર નાં કરતા,
તમારું દિલ કહે એ કરજો, કેમ કે દુનિયા પારકી છે ને દિલ પોતાનું!

હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહિ કરું,
કારણ કે તે મને એવું ઘણું આપ્યું છે , જેની મેં કલ્પના પણ નહોતી કરી.

Inspirational Quotes in Gujarati [ગુજરાતી મોટીવેશનલ સુવિચાર]

મહેનત અને લગન હોય તો, મંજિલ સુધી પહોંચતા,
તમને કોઈ રોકી નહીં શકે.

મુશ્કેલી આવું એ પણ સારું કહેવાય છે આ જિંદગીમાં,
એના લીધે ખબર તો પડે કે તમારામાં કેટલી ક્ષમતા છે.

આપણા લક્ષ્યને એટલું મોટું બનાવી દો કે,
સમય બગાડવાનો તમારી પાસે સમયજ ના વધે.

તમે ક્યારેય પણ હાર માનશો નહીં,
કોને ખબર તમારો આગલો પ્રયાસ જ
તમને સફળતા તરફ દોરી જાય.

તમારા પોતાના સપનાઓ બનાવો અથવા
અન્ય કોઈ તમને તેમના સપના બનાવવા માટે ભાડે લેશે.

જીંદગીની સફર તો તદ્દન મફત છે,
કિંમત તો બસ મનગમતા વિસામાની છે!

ઢગલો પુસ્તકો વાંચી ને બે લીટી પણ નથી લખી શકાતી,
પણ એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે!

પોતાની જાતને ક્યારેય પણ કમજોર ના સમજવી કેમકે જવાબદારી હંમેશા મહેનતુ માણસના નસીબમાં જ હોય છે.

Inspirational Quotes in Gujarati [ગુજરાતી મોટીવેશનલ સુવિચાર]

સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે માટે આની ઉપર ક્યારેય અહંકાર ના કરવો

સમય આપણને મજબૂત બનાવે તે પહેલા આપણે જાતેજ મજબૂત બની જવું જોઈએ કારણકે સમય કોઈની રાહ જોતો નથી.

ગઈકાલ એ મૃતદેહ સમાન છે, આવતીકાલ એ નવું જન્મનારું બાળક છે

લોકોના વિચારે ના ચાલો પણ પોતાના વિચાર એટલા સુંદર બનાવો કે લોકો તમારા વિચારો ઉપર ચાલે

એવા મિત્રોનો જ હાથ પકડવો જોઈએ જે કોઈ પણ પરિસ્થિતિમાં આપનો સાથ ના છોડે.

જેવો બીજાને સમજવાનો આગ્રહ છે એવો પોતાની જાતને સમજવાનો હોય અને જેવો બીજાની ભૂલ જોવાનો આગ્રહ છે તેવી પોતાની ભૂલ જોવાનો હોય તો ક્યારેય નિષ્ફ્ળ ના થવાય

જે વ્યક્તિ બીજાના ચહેરા ઉપર ખુશી લાવી શકે છે ઈશ્વર એના જીનમાં ક્યારેય ખુશી ઓછી થવા દેતા નથી.

અવાજ ઉંચો હશે તો એ અમુક લોકો સુધીજ પહોંચશે પણ જો તમારો વિચાર ઉંચો હશે તો એ બધા સુધી પહોંચશે.

Suraj B

Suraj Bhardwaj is a SEO expert and publishes few posts on this website. This is B.Com. Graduation with 5 years experience in SEO.

   

Leave a Comment