100+ મેલડી માઁ શાયરી ગુજરાતી Meldi Maa Quotes in Gujarati Text | Shayari | Wishes

Meldi Maa Quotes in Gujarati [મેલડી માઁ શાયરી ગુજરાતી]

100+ { મેલડી માઁ શાયરી ગુજરાતી } Meldi Maa Quotes in Gujarati Text | Shayari | Wishes

Meldi Maa Quotes in Gujarati [મેલડી માઁ શાયરી ગુજરાતી]

ઘડિયાળ સરખા વારા તો ઘણા છે,

પણ સમય તો મારી માં મેલડી જ સરખો કરે હો વાલા…!

🙏♥️ || જય સધી મેલડી માઁ || ♥️🙏
👏જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી નો વિશ્વાસ છે.
નિશ્ચિંત બની ને જીવું છું કારણ કે માઁ સધી મેલડી
ના આશીર્વાદ છે 👏 માઁ માઁ માઁ માવતર
🙏♥️ || માવતર સધી મેલડી માઁ || ♥️🙏

💗જીંદગી તો સૌને વાલી..🙏 ❣️ મારા વાલા…🙏

☝મને તો મારી…🙏 👉માઁ મલડી વાલી….🐐

🙏માવતર સધી મેલડી માઁ 🙏

જે દરે છે એ જ રડે છે

બાકી મારી મેલડી માં ને નમવા વાળા તો

ખુલા બટ્ટન રાખીને ફરે છે જાય માં મેલડી.

👌👌👌Bhakti Ma J Shakti Che Shakti Ma J Sansaar Che.
Aa Chaud Brahmaand Ma Jeni Charcha Kare Che Ae J.
🙏🙏🙏Ma Meladi No Ravivaar Che.

બાપુ મેલડી વાળા

તું મારી માં મેલડી આગળ માથું તો નમાવી જો એ તારા

આગળ આખી દુનિયા ના નમાવી દે તો કહેજો વાલા…

Jay Meldi Maa

👌👌👌કોણ કહે છે કે તારા દરબાર માં માંગવા
વાળા ગરીબ હોય છે, મારી મેલડી માં
જે તારા દરબાર માં પહોંચી જાય છે ને એજ
🙏🙏🙏સોઉથી મોટો ખુશનસીબ હોય છે.

👌👌👌Duniya Bole Ae Thay Ke Na Thay Pan Mari .

Ma Jahu Bole Te Fainal Thay .

🙏🙏🙏Maavtar Shadi Maa Meldi.

Meldi Maa Quotes in Gujarati [મેલડી માઁ શાયરી ગુજરાતી]

100+ { મેલડી માઁ શાયરી ગુજરાતી } Meldi Maa Quotes in Gujarati Text | Shayari | Wishes

👌👌👌Ma Meladi Tara Naam Ma Pan Ketali Takat Che.

Je Mane Nathi Olakhta Te Pan Hath Ucha Karine .

🙏🙏🙏Kahe Che Bhai .

“Jya jya Varshe Meldi Ma ni vevai, tya tya bhakti ma khub joi.”

“Meldi Maa ni kripa tame thay, ame tamaro dhyan rakhie.”

“Meldi Maa no melvo tame, sukh samruddhi thai shakie.”

“Meldi Maa ni sharnu jatu, dukh dariya dur thai jai.”

“Sukh shanti ni koi kami na rahe, Meldi Maa ne vandan karie.”

“Meldi Maa ni seva karo, vighna dur thai jai.” “Meldi Maa mari mohan thai, dukh thi man thay dur.”

Meldi Maa Quotes in Gujarati [મેલડી માઁ શાયરી ગુજરાતી]

100+ { મેલડી માઁ શાયરી ગુજરાતી } Meldi Maa Quotes in Gujarati Text | Shayari | Wishes

“Meldi Maa ni jyoti jagavi, andhkaar thai dur thai jai.”

“Meldi Maa maane prem kari, jivan ma sukh samruddhi thai.”

મને બીજા કોઈ પણ સ્વર્ગ વિશેની માહીતી નથી,
કેમકે હું મારી માતાના ચરણોને જ સ્વર્ગ માનું છું.

દવા કામ ન આવી તો નજર ઉતારે છે (દુઆ),
માતા (મા) છે સાહેબ હાર ક્યાં માને છે.

હાલતાને ચાલતા મેં તેમની આંખોમાં દુવાઓ જ જોઈ છે,
મેં સ્વર્ગ તો નથી જોયું, પણ મેં મારી મા ને જોઈ છે.

મારા નસીબમાં એકેય પણ દુઃખ જ ન હોત,
જો નસીબ લખવાનો હક મારી માતા(મા) ને જ હોત.

લાખો હતા દુઃખ માડી કાપ્યા તમે તો
માગ્યા વગર બમણું આપ્યું તમે તો
હો હાય રે દિલથી જય મેલડી

જો આંગળી કપાય તો લોહીની ધાર નિકળે,
લોહીના બૂંદ બૂંદમાં મારી મા નું ઉધાર નિકળે,
સાત જન્મોની સઘળી પૂંજી લગાવી દવ,
તો ય મારી “માવડી” મારી લેણદાર નિકળે.

Meldi Maa Quotes in Gujarati [મેલડી માઁ શાયરી ગુજરાતી]

100+ { મેલડી માઁ શાયરી ગુજરાતી } Meldi Maa Quotes in Gujarati Text | Shayari | Wishes

કિંમત થાય ત્યાં જ ઘસાવું,
કારણ કે કામ પતી ગયા પછી લોકો
બદલાઈ જતા હોય છે !!

હે માં મેલડી ગમે તેવું દુઃખ પડે વાંધો
નહિ પણ જ્યારે યાદ કરીએ ત્યારે વ્હારે આવા
માં વાર ના લાગે બસ એટલું જ માંગુ છું..
જય ઉગતાપોર ની મેલડી માં 🚩🚩🚩🚩🚩

દીકરા દુઃખ માં યાદ કરજે,
જો સિંહ ના તોડા વચ્ચે પાણી ન
પીવડાવું તો મારે મઢ માં બેસવું નક્કામું છે.
જય મેલડી

જે વ્યક્તિના વિચાર અને નિયત સારી હોય છે,
મેલડી માં એને મદદ કરવા કોઈપણ રૂપમાં હાજર થઈ જાય છે.
મેલડી ના રામ રામ

Suraj B

Suraj Bhardwaj is a SEO expert and publishes few posts on this website. This is B.Com. Graduation with 5 years experience in SEO.

   

Leave a Comment