Self Respect Life Quotes In Gujarati: નમસ્કાર મિત્રો, આ લેખમાં તમને ગુજરાતીમાં સેલ્ફ રિસ્પેક્ટ લાઇફ ક્વોટ્સ વાંચવા મળશે, જે તમને ખુશી અને પ્રેરણા આપશે. સ્વ-સન્માન એ એવી લાગણી છે જે વ્યક્તિને ગૌરવ અને આદર સાથે વર્તે છે અને તેનું માથું ઊંચું રાખીને જીવે છે.
Self Respect Life Quotes In Gujarati [જીંદગી વિશે શાયરી ગુજરાતી]
રેતીમાં ઢોળાયેલી ખાંડ કીડી વીણી શકે છે હાથી નહીં, એટલે ક્યારેય નાના માણસને નાનો ન ગણવો !!
સારા કામ કરતા રહો, ભલે લોકો તમારા વખાણ ના કરે,
કેમ કે અડધાથી વધુ દુનિયા ઊંઘતી હોય છતાં સૂર્ય ઊગે છે !!
ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો,
પોતાના પર વિશ્વાસ કરી જોજો.
આપડું રાખશો તો તમારું રહેશે,
બાકી ગમે તેવી હસતી હોય કઈ ફરક નહી પડે…લાગુ પડે એને વટ થી
જીવન 10% છે જે આપણને થાય છે
અને 90% આપણે તેના પર કેવી પ્રતિક્રિયા આપીએ છીએ.
અન્ય લોકોના આત્મ સમ્માન નો આદર કરવો,
પણ ક્યારેય પોતાને પંચિંગ બેગની જેમ વર્તવું નહી,
કારણ કે પંચિંગ બેગ સામેની વ્યક્તિના પ્રહાર જ જીલે છે.
દીકરી અને ગાય દોરે ત્યાં જાય,
પણ જો દાદાગીરી કરો તો સામી પણ થાય…
એક હજાર માઇલનો પ્રવાસ
એક પગથિયાથી શરૂ થાય છે
સફળતાની સૌથી ખાસ વાત એ છે કે,
તે મહેનત કરનારાઓ પર ફિદા થય જાય છે.
અપમાનનો ખૂબ આદર સાથે જવાબ આપવાનો પ્રયાસ કરો.
સામેની વ્યક્તિ પોતે જ શરમ અનુભવશે.
Self Respect Life Quotes In Gujarati [જીંદગી શાયરી વિશે ગુજરાતી]
કોઈ પણ એવો વ્યક્તિ કે જે પોતાને હંમેશા પોતાના કામમાં વ્યસ્ત રાખે છે,
તે કયારેય આત્મ સમ્માન ગુમાવતો નથી
પ્રેમ થી કેશો તો જીવ પણ આપી દેશું, બાકી આ મૂંછ હોઠ ને છાંયો કરવા નથી રાખી!
માત્ર એટલા માટે કે કોઈની સાથે ખરાબ વર્તન કરવું
તેને મંજૂરી આપશો નહીં, તમે તેને પ્રેમ કરો છો.
એવી વ્યક્તિને ક્યારેય ન છોડો. જેના માટે તમારા સિવાય બીજું કોઈ ન હોય
જીવન જીવવા માટે અને સફળતાના જેટલા પગથિયા છે,
તે પોતાના પરના વિશ્વાસથી જ થાય છે.
જ્ઞાન એક એવો મહાસાગર છે જ્યાં તમે જેટલા ઊંડા જશો તેટલા તમે જીવનમાં ઊંચે જશો.
મૂછે વટ, ને કેડે કટારી, જામ હાથમાં, ને કલેજે ખુમારી, વચન વિવેકી, પૂરો ટેકી, મોત ભલે આવે હો બાપુ, પણ રેવુ કટમા, જીવવુ તો વટમા.!
દાંત વચ્ચે જીભની જેમ લોકો વચ્ચે જીવો,
દરેક વ્યક્તિના સંપર્કમાં રહેવું પડે છે પરંતુ કોઈનાથી દબાવવા માંગતા નથી.
જેની પાસે સાચી સમજણ છે તેજ સુખી છે બાકી વર્ષોથી તપ, જપ અને વ્રત કરનારા પણ આજે દુઃખી છે
જીંદગીના દોર આપણા હાથમાં જ હોય છે,
તો પોતાના સમ્માન નો દોર બીજાના હાથમાં શું કામ ?
Self Respect Life Quotes In Gujarati [જીંદગી શાયરી વિશે ગુજરાતી]
જીવનમાં ક્યારેય દુઃખ સહન કરવું અશક્ય છે,
પણ માણસ માટે દુ:ખમાં પણ હસવું શક્ય છે.
ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે એ આપણી સમજણ છે પણ હકીકતમાં તો ખુશી મેળવવા માટે ઘણું બધું જતુ કરવું પડે છે.
હું નથી ઈચ્છતો કે દરેક વ્યક્તિ વખાણ કરે,
પરંતુ કંઈપણ ખોટું ન બોલવાનો પ્રયાસ કરો.
ધીરજ અને સહનશીલતા કમજોરી નથી દેતી એ તો અંદર તાકાત હોય છે જે બધા પાસે નથી હોતી
મેં સંબંધ ઓછા કરી નાખ્યા,
પણ જેટલા રાખ્યા એટલા મજબુત કરી નાખ્યા.
જીવન સુંદર બને છે
જે દિવસે આપણે આપણી જાત સાથે પ્રેમમાં પડીએ છીએ.
રૂદ્રાક્ષનો મણકો હોય કે માનવી, સાહેબ… એક મુખવાળો જો મળી જાય, તો બેડો પાર…
પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ.
આ આશા રાખીને જીવવું કે લોકો તમારા પર દયા કરશે,
તો એ તમારૂ નાટક બનાવીને સીધે સીધા ચાલ્યા જશે.
Self Respect Life Quotes In Gujarati [જીંદગી શાયરી વિશે ગુજરાતી]
વ્યક્તિમાં સુંદરતાની ખોટ હોય તો સારા સ્વભાવ થી પૂરી શકાય છે,
પણ સારા સ્વભાવ ની ખોટ કદી સુંદરતાથી પૂરી શકાતી નથી.
પીઠ પાછળ ”ઘા” એ જ લોકો કરે,
જેની બરોબરી કરવાની ઓકાત નથી.
ખુદની ઓળખાણ બનાવવામાં જે મજા છે,
એ બીજાની પડછાય બનવામાં નહી.
ધીરજ એટલે,
રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી
વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા.
દુશ્મન પોતાના જ હોય છે,
બાકી બીજા તો આપણને ઓળખતા પણ નથી.
કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી,
પોતાના પર ભરોસો હોય ને એટલું જ પૂરતું છે.
ગઈકાલ એ મૃતદેહ સમાન છે,
આવતીકાલ એ નવું જન્મનારું બાળક છે.
કંઈ કહેવું જ હોય તો સામેથી કહેજો,
પીઠ પાછળ કહ્યું તો કહેવા લાયક નહીં રહો.
જિંદગી દરેક ને બે ઓપ્શન આપે છે,
કાં તો હારીને જાઓ. કાં તો જીતીને જાઓ.
સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,
માટે આની ઉપર ક્યારેય અહંકાર ન કરવો.
Self Respect Life Quotes In Gujarati [જીંદગી વિશે શાયરી ગુજરાતી]
જો તમારે ઉંચા ધ્યેય સુધી પહોંચવું હોય,
તો નેગેટીવ વાતો માટે બહેરા બની જાઓ.
સતત બોલાતું વ્યક્તિ અચાનક ચુપ થઇ જાય ત્યારે સમજવું કે,
શબ્દો ની ખોટ નહિ પણ લાગણી ની ખોટ આવી છે!
પોતાની નિષ્ફળતાનો દોષ નસીબને આપવાનું બંધ કરો,
તમે હમણાં જીવતા છો બસ એ વાતથી ખુશ થયા કરો.
તમે ક્યારેય પણ હાર માનશો નહીં,
કોને ખબર તમારો આગલો પ્રયાસ જ
તમને સફળતા તરફ દોરી જાય.
આજ સુધી કોઈ એવી રાની નથી બની,
કે જે આ બાદશાહ ને પોતાનો ગુલામ બનાવી શકે.
જો વ્યકતીના ઈરાદા મક્કમ હોય તો
તે દરેક મુશ્કેલીનો સામનો કરીએ લક્ષ પ્રાપ્ત કરી શકે છે!
રસ નથી મને કોઈની સાથે મગજમારીમાં,
હું તો બસ મસ્ત છું મારી દુનિયાદારીમાં.
સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ સવારે નીકળું છું,
ઇચ્છાઓ ને વેચવા માટે, સાંજે સપનાઓ ખરીદી લઉ છું.
જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શીખતા રહો
કારણ કે અનુભવ સૌથી મોટો ગુરુ છે
ભવિષ્ય પણ એમની જ સાથે હોય છે,
જેને પોતાના સપનાની સુંદરતા પર ભરોસો હોય છે.
Self Respect Life Quotes In Gujarati [જીંદગી વિશે શાયરી ગુજરાતી]
દુનિયા શું કહે એનો વિચાર નાં કરતા,
તમારું દિલ કહે એ કરજો, કેમ કે દુનિયા પારકી છે ને દિલ પોતાનું!
જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ,
જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય.
તમારા ધ્યેય પ્રત્યે ઉત્સાહી અને જુસ્સાદાર બનો.. વિશ્વાસ રાખો, મહેનતનું ફળ હંમાશા સફળતા જ હોય છેે.
જે દિવસથી તમે તમારી ક્ષમતા ગણવાની શરૂ કરી દીધી,
સમજી લે જો એ જ દિવસથી તમારી સફળતા થોભી જશે.
હકથી, આપશે તો તારી નફરત પણ કબુલ છે, ભીખમાં તો તારો પ્રેમ પણ નહીં!
તાનું સાંભળું છું એટલે આજે પણ અડીખમ છું, બીજાનું સાંભળ્યું હોત તો ક્યારનો તૂટી ગયો હોત!
સીડીની જરૂર તો એને હોય છે જેને છત સુઘી જવુ છે.
સફળતાનો માર્ગ અઘરો જરૂર છે
પણ અસંભવ નથી!
જો સુરજની જેમ ચમકવુ હોય તો રોજ ઉગવુ ૫ડશે.
વાણીમાં જ અજબ શક્તિ હોય છે સાહેબ,
કડવું બોલનારા નું “મધ” વેચાતું નથી અને,
મીઠું બોલનાર નાં “મરચા” વેચાઈ જાય છે!
Self Respect Life Quotes In Gujarati [જીંદગી વિશે શાયરી ગુજરાતી]
કેહવુ તો ખૂબ સરળ છે પણ કરવું ખૂબ જ મુશ્કેલ,
કે તમે તમારાં લક્ષ્યને પૂરો કરવા કેટલી મેહનત કરી હતી.
મને મારી લાગણીઓ રોકી રાખે છે,
બાકી રમત રમતા તો મને પણ આવડે છે.
માત્ર કિનારે ઉભા રહી પાણી જોવાથી નદી પાર નથી થઇ શકતી.
શબ્દો પાસે અર્થ જરૂર હોય છે,
પણ અર્થઘટન તો મન પાસે જ હોય છે!
ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે એ આપણી સમજણ છે પણ હકીકતમાં તો ખુશી મેળવવા માટે ઘણું બધું જતુ કરવું પડે છે
લક્ષ્ય ક્યારે પણ તૂટતાં નથી,
અને જે ટુટી જાય એ કોઈ દિવસ લક્ષ્ય હોતા નથી.
જેની પાસે બતાવવા માટે કઈ નાં હોય,
એ લોકો અંતે પોતાની ઔકાત બતાવે છે!
જેની નઝર માં હું સારો નથી,
તેમણે નેત્રદાન કારી દેવું જોઈએ.
સપના એ નથી જે તમે તમારી ઊંઘ જુઓ છો
સપના એ છે જે તમને જાગૃત રાખે છે
એક જ નિયમ પર જીંદગી જીવજો,
જેની સાથે લાગણી રાખો એને ક્યારેય અંધારામાં નાં રાખતા!
Self Respect Life Quotes In Gujarati [જીંદગી વિશે શાયરી ગુજરાતી]
તમારા પોતાના સપનાઓ બનાવો અથવા
અન્ય કોઈ તમને તેમના સપના બનાવવા માટે ભાડે લેશે.
અરે પાગલ જો તો ખરી મને એકવાર,
મારા જેવો તને બીજે ક્યાંય નહીં મળે.
જીંદગીની સફર તો તદ્દન મફત છે,
કિંમત તો બસ મનગમતા વિસામાની છે!
જે બીજા ઉપર ભરોષો રાખે છે એ બધીજ વખત સફળ થઈ શકતા નથી પણ જે ભગવાન
ઉપર ભરોષો રાખે છે એ કાયમ સફળ થાય છે
જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ,
જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય !!
જો આપ રોજ સાંજે એક સંતોષ સાથે પથારી માં જવા માંગતા હોય
તો સવારે એક દૃઢ નિશ્ચય સાથે ઊઠવું પડશે.
એક વૃક્ષે કબૂલાત કરી કે, મારા પાંદડા રોજ ખરે છે,
છતાંય પવન સાથે મેં સંબંધ બગાડયા નથી.. શુભ સવાર દોસ્ત
જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો
પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો
તારો એટીટ્યુડ મને ના બતાવ,
મારું બ્લોક લીસ્ટ તારા ફ્રેન્ડ લીસ્ટથી મોટું છે.
જો કૈંક અલગ કરવાની ઈચ્છા હોય,
તો પછી હૃદય અને મન વચ્ચે બળવો થવો એ સ્વાભાવિક છે.
Self Respect Life Quotes In Gujarati [જીંદગી વિશે શાયરી ગુજરાતી]
સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે માટે આની ઉપર ક્યારેય અહંકાર ના કરવો
જીંદગી માં એટલા આગળ વધો કે પગ
ખેંચનાર લોકો પાછળ જોવા નાં મળે!
સમય આપણને મજબૂત બનાવે તે પહેલા આપણે જાતેજ મજબૂત બની જવું જોઈએ કારણકે સમય કોઈની રાહ જોતો નથી.
ખરાબ છિએ એટલા માટે તો જિવિએ છિએ,
સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દોત.
મિનિટ જાય છે એ પાછી નથી આવતી ,
એ જાણવા છતાંયે આપણે કેટલી બધી મિનિટો બરબાર કરીએ .
ગઈકાલ એ મૃતદેહ સમાન છે, આવતીકાલ એ નવું જન્મનારું બાળક છે
માનું છું કે મારામાં બાદશાહ જેવી કોઈ વાત નથી,
પણ મારા જેવું બનવાની કોઈ બાદશાહની પણ ઔકાત નથી.
જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો , પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .
તમારી પાસે જે નથી એની તમે ચિંતા છોડશો તો જ તમારી પાસે જે છે તેનો આનંદ આવશે
તક ઉગતા સૂરજ જેવી છે, જો તમે લાંબો સમય એની રાહ જોઈને બેસી રહ્યા એ તક જાતીજ રહેવાની !!
Self Respect Life Quotes In Gujarati [જીંદગી વિશે શાયરી ગુજરાતી]
જેને પ્રેરણા મેળવવી હોય તે કોઈ પણ વસ્તુ માથી મેળવી શકે છે.
અર્જુનને દોડાવવો હોય તો શ્રીકૃષ્ણ બનવું પડે અને શ્રીકૃષ્ણને દોડાવા હોય તો સુદામા બનવું પડે
દરિયા ની જેમ છે અમારી પહેચાન,
ઉપર થી ખામોશ અંદર થી તુફાન.
જેને ખરેખર કંઈક જોઈએ છે તેઓ મરી જાય ત્યાં સુધી પ્રયત્ન કરતા રહેશે
અવાજ ઉંચો હશે તો એ અમુક લોકો સુધીજ પહોંચશે પણ જો તમારો વિચાર ઉંચો હશે તો એ બધા સુધી પહોંચશે.
તું એ પણ કરી શકે છે જે લોકોને અસંભવ લાગે છે.
સફળ થવા માટે તમારામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ બાકી તો મુશ્કેલીની શું ઓકાત કે તમારી વચ્ચે આવી શકે.
દુશ્મન પોતાનાજ હોય છે. બાકી બીજા તો આપણને ઓળખતા પણ નથી.
Self Respect Life Quotes In Gujarati [જીંદગી વિશે શાયરી ગુજરાતી]
નજર અને નસીબનો પણ સુ સંયોગ છે સાહેબ, નજર પણ તેને જ પસંદ કરે છે જે નસીબમાં નથી હોતું.
હું અને મારો સમય બંને સરખા છીએ,
નથી એ મારું માનતો કે નથી હું એનું માનતો.
જે વ્યક્તિ પોતાને નિયંત્રિત કરી શકે છે,
તે જીવનમાં કંઈપણ કરી શકે છે.
ઊંઘ આવે તો સુઈ જાઓ, પરંતુ જાગીને એક પણ ક્ષણ નકામી વેડફશો નહિ….
જિંદગી બદલવી હોય તો, પહેલા સપના જુઓ. બંધ આંખે નહીં, ખુલ્લી આંખે જુઓ.
જીંદગીના આ રણમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે,
રોજ પોતાના જ સારથી બનીને જીંદગી નું મહાભારત લડવું પડે છે.
ક્યારેય હારવાનું મન થાય તો,
તો સાહેબ લોકો ને યાદ રાખજો જેને
તમને કીધું કે તમારા થી નઈ થાય.
ખરાબ સમયમાં ખભા ૫ર મુકેલ હાથ સફળતાની તાળીઓ કરતાં ૫ણ મુલ્યવાન હોય છે.
અમારી હસ્તી પણ કઈક એવી છે સાહેબ,
સારા લોકો આપ કહે છે અને ખરાબ લોકો બાપ કહે છે.
મોકો પણ એમને જ મળે છે,
જેમનામાં કાબિલિયત હોય છે.
Self Respect Life Quotes In Gujarati [જીંદગી વિશે શાયરી ગુજરાતી]
અમારા થી નારાજ વિચારી ને થાજો સાહેબ કેમ કે,
હવે અમેમનાવવાનું મૂકી દીધું છે…
જીંદગીએ જે ચેપ્ટર શીખવ્યુ છે એનો એક શબ્દ યાદ છે. જેવા વર્તનની બીજા પાસે અપેક્ષા રાખો છો, એવુ વર્તન ૫હેલાં પોતે કરો.
અગર તમે કૈક મોટું વિચારી શકો છો,
તો યકીન માનો તમે કૈક મોટું પણ કરી શકો છો.
જિંદગી દરેક ને બે ઓપ્શન આપે છે. કાંતો હારીને જાઓ. કાંતો જીતીને જાઓ.
પહેલા હું હોશિયાર હતો એટલે હું દુનિયા બદલવા ચાલ્યો હતો,
હવે સમજદાર છું એટલે પોતાને બદલું છું.
ભીંત ફાડીને ઉગેલો પીપળો છું ,
મને ક્યાં ,
કોઈએ ક્યારામાં રોપ્યો હતો !!
નસીબ મહાન છે, પરંતુ મોટાભાગનું જીવન સખત મહેનત છે.
તમે ક્યારેય પણ હાર માનશો નહીં, કોને ખબર તમારો આગલો પ્રયાસ જ તમને સફળતા તરફ દોરી જાય.
જ્યારે તમે યુવાન હોવ ત્યારે તમને જે પરસેવો નથી આવતો તે જ્યારે તમે વૃદ્ધ થશો ત્યારે આંસુ બની જશે.
નસીબના ભરોસે ચાલવાવાળા ક્યારે પણ આગળ વધતા નથી અને જે આગળ વધી જાય છે તે નસીબના ભરોસે રહેતા નથી
Self Respect Life Quotes In Gujarati [જીંદગી વિશે શાયરી ગુજરાતી]
ઓ સમય, જરા ધીરે ચાલ,
હજી ઘણાં લોકો ને એમની ઓકાત દેખાડવાની છે મારે !!
પુસ્તકો તમારા વિચારોને ઊંચાઈ આપવા માટે હોય છે એને યાદ કરીને તમારા મગજ પર ભાર બનવા માટે નહિ
ભવિષ્ય પણ એમની જ સાથે હોય છે
જેને પોતાના સપનાની સુંદરતા પર ભરોસો હોય છે
પરિસ્થિતિ ‘ માણસને ઉમર થી પહેલા ‘ વધારે સમજદાર બનાવી દે છે .
સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ સવારે નીકળું છું
ઇચ્છાઓ ને વેચવા માટે.. સાંજે સપનાઓ ખરીદી લઉ છું..
મુશ્કેલી આવું એ પણ સારું કહેવાય છે આ જિંદગીમાં
એના લીધે ખબર તો પડે કે તમારામાં કેટલી ક્ષમતા છે
મારા શબ્દો એટલા ઊંડાણ થી ના વાંચશો સાહેબ,
કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહી શકો…
ખૂબ દૂર સુધી જવું પડે, ફક્ત એ જાણવા માટે કે આપણી નજીક કોણ છે
જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ,
જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય !!
તમારી વિશ્વાસ એક પાણી જેવી હોય છે
તમે એને જેવી વસ્તુમાં મૂકશો એ એના જેવું જ રૂપ ધારણ કરી લેશે
Self Respect Life Quotes In Gujarati [જીંદગી વિશે શાયરી ગુજરાતી]
હતા કિનારે તોય અમે પ્યાસા રહી ગયા , જાણે લાગણીના વ્યવહારમાં અમે કાચા રહી ગયા .. !!
હજી પણ પાતળા કપડા થી સુરજ ને એ હંફાવે છે,
મારી “મા” પાલવ એટલો દમદાર રાખે છે.
પુસ્તકો તમારા વિચારોને ઊંચાઈ આપવા માટે હોય છે
એને યાદ કરીને તમારા મગજ પર ભાર બનવા માટે નહિ
કોઈ તૂટે તો સજાવતા શીખો, કોઈ રિસાય તો મનાવતા શીખો..
સાહેબ સંબંધો તો તકદીરથી મળે છે,
બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો.
તું શૂરવીર એક યોદ્ધા છે જેને આંખો દરિયો સુખો કરી દીધો છે
અને હવે મહેનતથી જે ઘૂટ બન્યો છે ખૂબ નશો છે એને પીવામાં
જે થાય એ સારા માટે જ થાય છે,
બસ આના સહારે જ આખી જિંદગી નીકળી જાય છે
એક વૃક્ષે કબૂલાત કરી કે, મારા પાંદડા રોજ ખરે છે,
છતાંય પવન સાથે મેં સંબંધ બગાડયા નથી.. શુભ સવાર દોસ્ત
આ આશા રાખીને જીવવું કે લોકો તમારા પર દયા કરશે
તો એ તમારૂ નાટક બનાવીને સીધે સીધા ચાલ્યા જશે
એક ભૂલ તમારો અનુભવ વધારે છે , ‘ જ્યારે એક અનુભવ ‘ તમારી ભૂલો ઓછી કરે છે
પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો , બંને મળીને એક બીજાને માી લઈ શુ –
Self Respect Life Quotes In Gujarati [જીંદગી વિશે શાયરી ગુજરાતી]
જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો ,
પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .
જિંદગીમાં અનુભવે સમજાવ્યું કે,
તમારામાં સંચાલનની આવડત હોવી જોઈએ,
બાકી ભણેલાં તો ભાડે પણ મળે
જો તમારે સૂર્યની જેમ ચમકવું હોય,
તો તમારે પણ સૂર્યની જેમ બર્ન કરવાનું શીખવું પડશે!
પોતાના પ્રિયપાત્ર ની ખુશી માટે એના થી દૂર થવું , – એ પણ એક ‘ સાચા પ્રેમ ની નિશાની છે .
જેણે પોતાને ખર્ચ કર્યો છે,
વિશ્વએ તે જ ગુગલ પર શોધ્યું છે.
તમે ક્યારેય પણ હાર માનશો નહીં, કોને ખબર તમારો આગલો પ્રયાસજે તમને
સફળતા તરફ દોરી જાય. ગઈકાલે પડ્યા તો આજે ઉઠો અને આગળ વધો.
જ્યારે ખીસામાં માં “રૂપિયા” હોય ને ત્યારે,
કુંડળીમાં “શનિ” હોવાથી કઈ જ ફર્ક નથી પડતો.
જિંદગીમાં અનુભવે સમજાવ્યું કે,
તમારામાં સંચાલનની આવડત હોવી જોઈએ,
બાકી ભણેલાં તો ભાડે પણ મળે
જે વ્યક્તિ પોતાને Control કરી શકે છે,
તે જીવનમાં કંઈપણ કરી શકે છે.
જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે ,
ત્યારે યાદ રાખો કે વિમાનને ઉપર જવા માટે પવનની
વિરુદ્ધ જવું પડે છે , નહીં કે પવન સાથે .
Self Respect Life Quotes In Gujarati [જીંદગી વિશે શાયરી ગુજરાતી]
પોતાની પ્રગતી પાછળ જ એટલા વ્યસ્ત રહો,
કે બીજા ની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે
પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી
ઉપર જવાની કોશિશ કરો , પ્રયત્નો કદીનિષ્ફળ જતા નથી .
જીવનમાં ઘણી ખારાશ ગટગટાવવી પડે છે,
એમને એમ દરિયાદિલ ના થવાય
જેમ જેમ નામ તમારું ઉંચુ થાય તેમ તેમ શાંત ૨હેતા શીખો
કારણ કે અવાજ હંમેશા સિક્કાઓ કરે છે નોટો નહિ
જેમ જેમ નામ તમારું ઉંચુ થાય તેમ તેમ શાંત ૨હેતા શીખો , ‘ કારણ કે અવાજ હંમેશા ‘ સિક્કાઓ ‘ કરે છે , ‘ નોટો ‘ નહિ
શતરંજ હોય કે પછી જિંદગી,
જીતવા માટે ધીરજ રાખવી પડે છે દોસ્ત
સફળતાની સૌથી ખાસ વાત એ છે કે,
તે મહેનત કરનારાઓ પર ફિદા થય જાય છે.
ક્યારેય એક જેવો નથી રહેતો સમય સંજોગો અને લો એને બદલવા પર મજબુર કરી દે છે .
પ્રયત્નો વિનાનું જીવન એ રત્ન ખાણમાં પ્રવેશવા અને ખાલી હાથે બહાર આવવા જેવું છે. જાપાનીઝ કહેવત
પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો , બંને મળીને એક – બીજાને માગી લઈ શુ .
Self Respect Life Quotes In Gujarati [જીંદગી વિશે શાયરી ગુજરાતી]
નિયા માં ફક્ત દિલ જ એવું છે . ‘ જે આરામ કયૉ વગર કામ કરે છે . એટલા માટે એને ખુશ રાખો ‘ પછી ભલે આપણુ હોય કે પછી બીજા નુ
મારી સામે અભિમાન ન કર રૂપ નું કે હું
કાંટો છું પણ કદમો માં પથરાતો નથી
આજમાવા જેવું જીગર છે માણવા જેવી દિલદારી છે
દોસ્ત હો કે દુશ્મન ગમે તે આવે આપડી તૈયારી છે
આપણે બીજાઓના ચહેરાઓને યાદ કરીએ છીએ, તે આપણો સ્વભાવ નથી,
લોકો આપણા ચહેરાને જોઈને તેમનો સ્વભાવ બદલી શકે છે, તે આપણો સ્વભાવ છે
લાભ જેમ જેમ વધતો રહેશે
એમ એમ લોભ પણ વધતો રહેશે
હોય ખિસ્સામાં પૈસા ત્યારે ચાલ્યો આવજે ને
આ કંગાલી ના ટાણે શું દિલદારી આજમાવે છે
જિંદગી આસાન નથી હોતી,
તેને આસાન બનાવવી પડે છે
થોડી અંદાજથી અને થોડી નજરઅંદાજથી
તમારી જાત પર વિશ્વાસ રાખો, જેઓ આજે તમારા પર હસે છે તેઓ ભવિષ્યમાં તમને શુભેચ્છા પાઠવશે.
માંગુ એ મળે પણ માંગવાની આદત નથી
બુરી છે પણ એટલીય બુરી હાલત નથી
હું ભાગ્યમાં ઘણો વિશ્વાસ રાખું છું, અને મારી પાસે જેટલું વધારે કામ છે તેટલું વધુ સખત મહેનત કરું છું.”
Self Respect Life Quotes In Gujarati [જીંદગી વિશે શાયરી ગુજરાતી]
જુવે કે સોનાનો છે તો જુતીયા માથે મૂકી દે
એવા લોકો ને મારી ખુદારી ની વાત કા ગમે
રાત્રે ફૂલની કળીને પણ ક્યાં ખબર છે,
કે સવારે મંદિર જવાનું છે કે કબર પર
એટલે જિંદગી જેટલી પણ જીવો મોજથી જીવો
જ્યાં સુધી તમે તમારા કામમાં વ્યસ્ત હોવ ત્યાં સુધી કામ સરળ છે, પરંતુ જ્યારે તમે આળસુ હોવ ત્યારે કંઈ પણ સરળ લાગતું નથી.
જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારા જીવનના નિર્ણયો બીજા લોકો જ લેતા રહેશે.
સુખ તો સવાર જેવું હોય છે સાહેબ,
માંગવાથી નહીં જાગવાથી મળે છે !!
યોગ્ય સમયે પીધેલા કડવા ઘૂંટ,
હંમેશા જિંદગીને મધુર બનાવે છે
જ્યારે ખીસામાં માં “રૂપિયા” હોય ને ત્યારે,
કુંડળીમાં “શનિ” હોવાથી કઈ જ ફર્ક નથી પડતો.
“જો તમે સુખી જીવન જીવવા માંગતા હોવ, તો તેને કોઈ લક્ષ્ય સાથે જોડો, લોકો કે વિચારો સાથે નહીં.” – આલ્બર્ટ આઈન્સ્ટાઈન
“એક રાજા જન્મતો નથી, તેને બનાવવામાં આવે છે”
કોઈ કારણને લીધે જ શત્રુ કે મિત્ર બને છે. – કૌટિલ્ય
Self Respect Life Quotes In Gujarati [જીંદગી વિશે શાયરી ગુજરાતી]
જે સુખ અને દુઃખમાં એક જ સમાન સહાયતા કરે છે તે સાચો સહાયક હોય છે. – આચાર્ય ચાણક્ય
જિંદગી માં કંઈક બનવું જ હોય તો તફલીફોનો સામનો કરવો જ પડશે.
જીવન એ સૌથી મોટી શાળા છે
એમા તમને ક્યારેય ખબર પડતી નથી કે
તમે કયા વર્ગમાં છો
અને હવે તમારે કઈ પરીક્ષા આપવાની છે
ખામી તો દરેક માણસમાં હોય જ,
પણ દરેક જણને કુદરત કંઇક તો ભેટ આપે જ !!
હસતા મોઢે દુઃખ સહન કરાવી દે
બસ એનું જ નામ જિંદગી