610+ Best જિંદગી સુવિચાર ગુજરાતી Life Quotes in Gujarati Text | Shayari | Wishes | Quotes

Life Quotes in Gujarati Text and Images જીવન અવતરણ ગુજરાતી: જીવન એ એક સુંદર પ્રવાસ છે જેનો અર્થ દરેક દિવસને પૂર્ણપણે સ્વીકારવાનો છે. જો કે, તેનો અર્થ એ નથી કે તમે હંમેશા દિવસનો લાભ લેવા માટે તૈયાર છો, અને ક્યારેક તમને યાદ કરાવવાની જરૂર છે કે જીવન એક મહાન ભેટ છે. પછી ભલે તે કોઈ પ્રખ્યાત સેલિબ્રિટીનું રમુજી અવતરણ હોય અથવા તમારું શ્રેષ્ઠ આપવા વિશે સફળ વ્યવસાયી વ્યક્તિનો પ્રોત્સાહક સંદેશ હોય, આપણે બધા જીવન અવતરણો દ્વારા આ દિવસોમાં કેટલીક પ્રેરણા અને પ્રેરણાનો ઉપયોગ કરી શકીએ છીએ.

(Life) જીવન વિશેના આ 610+ પ્રેરણાદાયી ક્વોટ્સ ને જ્યારે પણ તમને જરૂર પડી શકે ત્યારે તમારા પગલામાં વધારાની પ્રેરણા આપવા દો. આ જીવન ક્વોટ્સને તમારા ફોન અથવા કમ્પ્યુટર પર બુકમાર્ક કરીને રાખો અને જ્યારે પણ તમને થોડીક મને પીકઅપ કરવાની જરૂર હોય ત્યારે સ્ક્રોલ કરો.

Life Quotes in Gujarati Text

Life Quotes in Gujarati Text and Images લાઈફ ક્વોટ્સ ગુજરાતી

સારી વ્યક્તિ એ નથી કે જે સારું બોલે છે, સારી વ્યક્તિ એ છે જે સત્યને સત્ય અને અસત્યને અસત્ય કહે છે.

જીવનનો આનંદ માણો દરેક નાની નાની બાબતોમાં ખુશી શોધો અને આનંદ કરો, આ નાની નાની ખુશીઓ તમારી અમૂલ્ય યાદો બની જશે.

એવી વ્યક્તિને ક્યારેય ન છોડો. જેના માટે તમારા સિવાય બીજું કોઈ ન હોય

પૈસા કરતા માણસ ની જિંદગી મહત્વની છે.
માણસાઈ સાચવો, પૈસો નહિ.

જીંદગી બહુ ટૂંકી છે દોસ્ત, તેને માત્ર પૈસા કમાવવા માટે ન ખર્ચો, થોડીક તમારા માટે અને થોડીક તમારા પ્રિયજનો માટે જીવો.

છીએ એના કરતાં ઓછા દુઃખી થવાની કળા
એટલે સ્વભાવ નું મેનેજમેન્ટ

જ્ઞાન એક એવો મહાસાગર છે જ્યાં તમે જેટલા ઊંડા જશો તેટલા તમે જીવનમાં ઊંચે જશો.

રૂહ કી તલબ હો તુમ
કૈસે કહું અલગ હો તુમ

હારેલો માણસ જે કરી શકે છે,
તે જીતેલો માણસ ક્યારેય કરી શકતો નથી.

સંબધ ઓછા રાખો
પણ જેટલા રાખો એ મજબૂત રાખો

લાઈફ ક્વોટ્સ ગુજરાતી

Life Quotes in Gujarati Text

ઊંડા ઉતરો તો ખબર પડે
કોઈના શરીર ને પામી લેવું ફક્ત એજ પ્રેમ નથી

આજની તકો
ગઈકાલની નિષ્ફળતાઓને ભૂંસી નાખે છે.

જેટલો દર્દ છે એટલી તો યાદો પણ નથી
અને આજે જેટલી દૂરી છે
એટલા તો નજીક પણ ન હતા

તમે ક્યારેય પણ હાર માનશો નહીં,
કોને ખબર તમારો આગલો પ્રયાસ જ
તમને સફળતા તરફ દોરી જાય.

સાપ ઘરે જોવા મળે તો લોકો દંડો મારવા દોડે છે
અને શિવ લિંગ પર જોવા મળે તો દુધ પીવડાવવા દોડે છે
સન્માન તમારું નહિ, તમારા સ્થાન અને સ્થિતિનું થાય છે

ખુદની ઓળખાણ બનાવવામાં
જે મજા છે
એ બીજાની પડછાય બનવામાં નહી.

મળ્યો મોકો લડી લે તું, દોડી લે તું,
લોકો તને જોવા આવે એવું કામ કરી લે તું,
સપના ને કરવા સાકાર દોડી લે જે તું…

બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો. કારણ કે
દુનિયા જીતીને પણ સિંકદર ખાલી હાથે જ ગયો

જે ભાનમાં હોય છે,
એ ક્યારેય અભિમાનમાં નથી હોતા…

શેરડીમાં જ્યાં ગાંઠ હોય છે, ત્યાં રસ નથી હોતો
અને જ્યાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી,
જીવનના સબંધોનું પણ આવું જ છે.

Life Quotes in Gujarati Text

Life Quotes in Gujarati Text

તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ.
પણ ઘણા લોકો એવા હશે જે તમારા જેવુ જીવન જીવવા તરસતા હશે.

જિંદગી જેવી મળી છે તેવી જીવી લ્યો
સાહેબ
મજા જીવવામાં છે ફરિયાદ કરવામાં નહી.

લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા.
કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય.
દોસ્ત તારી ગેરહાજરી એટલે ફીલ અને તારી હાજરી એટલે મહેફિલ.

રેતી માં ઢોળાયેલ ખાંડ કીડી વીણી સકે પરંતુ હાથી નહિ
તેથી ક્યારેય નાના માણસ ને નાનો ના ગણવો
ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે

એક નવી શરૂઆત
ક્યારેય પણ સરળ હોતી નથી.

“જો તમે સુખી જીવન જીવવા માંગતા હો, તો તેને કોઈ ધ્યેય સાથે બાંધો, લોકો અથવા વસ્તુઓ સાથે નહીં.” – આલ્બર્ટ આઈન્સ્ટાઈન

હારીને પન ના હારવું
એજ શરૂઆત છે જીતની…

“સફળ જીવનનું આખું રહસ્ય એ છે કે વ્યક્તિનું નસીબ શું છે તે શોધવું અને પછી તે કરવું.” – હેનરી ફોર્ડ

ઉદાહરણ આપવું તો સહેલું છે,
પરંતુ ઉદાહરણ બનવું મુશ્કેલ છે !

Gujarati Quotes Text

Life Quotes in Gujarati Text

કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે, સાહેબ
પણ મંજિલ પોતાની મહેનતથી જ મળે છે.

“જીવન ખરેખર સરળ છે, પરંતુ પુરુષો તેને જટિલ બનાવવાનો આગ્રહ રાખે છે.”

જીંદગીમાં ઉમ્મીદ તો નહીં જ છોડવાની
દોસ્ત કેમ કે કમજોર
આપણો સમય હોય છે આપણે નહીં.

“તમારા માથામાં મગજ છે. તમારા પગરખાંમાં પગ છે. તમે પસંદ કરો તે કોઈપણ દિશામાં તમે તમારી જાતને ચલાવી શકો છો.

કબૂલ કરવાની હિંમત અને સુધારી લેવાની દાનત હોય તો
ભૂલમાંથી પણ ઘણું બધુ શીખી શકાય છે.

સારી વ્યક્તિ એ નથી કે જે સારું બોલે છે, સારી વ્યક્તિ એ છે જે સત્યને સત્ય અને અસત્યને અસત્ય કહે છે.

સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે માટે આની ઉપર ક્યારેય અહંકાર ના કરવો

મારા મૌન ને નબળાઈ ના સમજો, જે દિવસે તું બોલીશ એ દિવસે તું બોલી નહિ શકીશ.

મારી નિષ્ફળતા પર હસવા વાળા મારી સફળતા જોયા વિના મરશે નહીં.

ગઈકાલ એ મૃતદેહ સમાન છે, આવતીકાલ એ નવું જન્મનારું બાળક છે

Happy Life Quotes in Gujarati

Life Quotes in Gujarati Text

તમારી પાસે જે નથી એની તમે ચિંતા છોડશો તો જ તમારી પાસે જે છે તેનો આનંદ આવશે

વધારે પડતા સારા
બનવું એ જ તમને દુઃખી કરે છે,
લોકો જેવા છે એમની સાથે એવા જ
રહો તો વધારે ખુશ રહેશો !!

ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે એ આપણી સમજણ છે પણ હકીકતમાં તો ખુશી મેળવવા માટે ઘણું બધું જતુ કરવું પડે છે.

જોખમ દરેક
કામમાં હોય છે સાહેબ,
પણ કશું ના કરવામાં સૌથી
મોટું જોખમ હોય છે !!

સાચો સબંધ એ પુસ્તક જેવો હોય છે, પુસ્તક ગમે તેટલું જૂનું થઈ જાય પણ એ ક્યારેય પોતાના શબ્દો નથી બદલતું

બોલવાનુું શીખી લો, નહિંતર જીંદગીભર સાંભળતા રહી જશો.

શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કે મારા ઉપર ભરોસો રાખો પણ એવું નથી કીધું મારા ભરોસે બેસી રહો

માત્ર સંતોષ શોઘો, જરૂરતો કયારેય પુરી નથી થતી.

નિર્ણય એક એવો શબ્દ છે, જે લેવો પણ કઠીન અને આપવો પણ કઠીન…!!

ઇજજત માણસની નથી હોતી, જરૂરીયાતોની હોય છે, જરૂરીયાત ખત્મ, ઇજજત ખત્મ.

સંસારમાં મનુષ્ય માત્ર એક એવુ પ્રાણી છે જેનું ઝેર શબ્દોમાં હોય છે.

Gujarati Quotes ગુજરાતી સુવાક્યો

Life Quotes in Gujarati Text

એક ભુલ તમારો અનુભવ વઘારે છે, જયારે એક અનુભવ તમારી ભુલો ઓછી કરે છે.

“જીવન વિશે તેના તમામ પાસાઓમાં જિજ્ઞાસા કેળવ્યા ૫છી, મને લાગે છે કે, હજુ પણ મહાન સર્જનાત્મક લોકોનું રહસ્ય છે.” – લીઓ બર્નેટ

જ્યારે તમે તમારા દોરડાના છેડે પહોંચો, ત્યારે તેમાં એક ગાંઠ બાંધો અને અટકી જાઓ. -ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ

જીવનમાં જે વાત ભુખ્યુ ૫ેેટ અને ખાલી શીખવે છે એ કોઇ શિક્ષક ન શીખવી શકે.

તમારી કમજોરી કોઈ દિવસ કોઈને ના કહેતા,
માનવ જાત છે ગમે ત્યારે ફાયદો ઉઠાવશે…!!

જીવન ફક્ત એક જ મળે છે, પરંતુ જો તમે તેને યોગ્ય રીતે જીવી શકો છો, તો એકવાર ૫ણ પૂરતું છે. – મે વેસ્ટ

વિતાવશું તો ઉંમર છે,
પણ, જીવશું તો જિંદગી છે.

“સફળ જીવનનું આખું રહસ્ય એ છે કે વ્યક્તિનું નસીબ શું છે તે શોધવું અને પછી તે કરવું.” – હેનરી ફોર્ડ

ઈચ્છાઓ પેટ્રોલની જેમ મોંધી થતી જાય છે..
અને ઉંમર આવકની જેમ ઘટતી જાય છે..!!

“જીવનનો મોટો બોઘપાઠ, ક્યારેય કોઈના કે કંઈપણથી ડરશો નહીં.” – ફ્રેન્ક સિનાત્રા

Life Quotes in Gujarati 2023

Life Quotes in Gujarati Text

શરૂઆત કરવાની રીત એ છે કે કહેવાનું છોડી દો અને કામ કરવાનું શરૂ કરો. -વોલ્ટ ડિઝની

ભવિષ્ય તે લોકોનું છે જેઓ તેમના સપનાની સુંદરતામાં વિશ્વાસ કરે છે. -એલેનોર રૂઝવેલ્ટ

જિંદગી ત્યારે સારી લાગે છે
જ્યારે જીવનમાં આપણે ખુશ હોઈએ.
પણ શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય
જ્યારે લોકો આપણાથી ખુશ હોય.

થશે બધી ઈચ્છાઓ પૂરી
તું બસ મહેનત કર
થશે બધા જ સપનાઓ પૂરા
તું બસ શરૂઆત તો કર

માન્યું મંઝિલ મોકળી નથી મારી…
પણ મારગ મેં મન મૂકીને માણ્યો…

જ્યારે લોકો તમારી વિરુદ્ધ જવા લાગે
ત્યારે સમજી જવું તમારી સફળતાની શરૂઆત થઈ ગઈ છે

જિંદગી ત્યારે સારી લાગે છે
જ્યારે જીવનમાં આપણે ખુશ હોઈએ.
પણ શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય
જ્યારે લોકો આપણાથી ખુશ હોય.

કાંટા આવશે રસ્તે
પણ એને બાજુમાં ખસેડીને તું આગળ વધજે
મુશ્કેલીઓ આવશે ગણી
પણ બધાને માત આપી તું દુનિયાને બતાવજે

સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે માટે આની ઉપર ક્યારેય અહંકાર ના કરવો

સંઘર્ષ વગર કોઈ મહાન બનતું નથી
જ્યાં સુધી કોઈ ઘા ન હોય ત્યાં સુધી પથ્થર પર પણ
ત્યાં સુધી તે ભગવાન ન બને

Life Shayari In Gujarati

Life Quotes in Gujarati Text

‘શબ્દો’ એ છે જે જીવનને અર્થ આપે છે
અને ‘શબ્દો’ જીવનને બરબાદ કરે છે

સપના એ નથી જે તમે તમારી ઊંઘ જુઓ છો
સપના એ છે જે તમને જાગૃત રાખે છે

લોકો ઘણીવાર સારા બનવા માટે જ વખાણ કરે છે
આવા લોકો તેમના દિલ પર કંઈક અને જીભ પર કંઈક બીજું લાવે છે

સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ સવારે નીકળું છું
ઇચ્છાઓ ને વેચવા માટે સાંજે સપનાઓ ખરીદી લઉ છું

જિંદગીમાં એક વાત કાયમ યાદ રાખજો કે તમે ઓળખાણ બધીજ જગ્યાએ રાખજો પણ ભરોષો પોતાના ઉપરજ રાખજો

કોઈ તૂટે તો સજાવતા શીખો, કોઈ રિસાય તો મનાવતા શીખો
સાહેબ સંબંધો તો તકદીરથી મળે છે
બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો

અર્જુનને દોડાવવો હોય તો શ્રીકૃષ્ણ બનવું પડે અને શ્રીકૃષ્ણને દોડાવા હોય તો સુદામા
બનવું પડે

શક્યની મર્યાદા શોધવાનો એકમાત્ર રસ્તો એ છે
કે તેમની બહાર અશક્યમાં જવું

ક્રિયા હંમેશા સુખ લાવી શકતી નથી
પરંતુ ક્રિયા વિના સુખ નથી

સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ સવારે નીકળું છું
ઇચ્છાઓ ને વેચવા માટે.. સાંજે સપનાઓ ખરીદી લઉ છું..

Motivational Life Quotes In Gujarati

Life Quotes in Gujarati Text

જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ,
જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય !!

સદ્દવ્યવહાર એ ભાષા છે જે બહેરો સાંભળી
શકે છે અને આંધળો જોઈ શકે છે

ધીરજ એટલે.. રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી
વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા. શુભ સવાર

પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો , બંને મળીને એક બીજાને માી લઈ શુ –

પોતાના પ્રિયપાત્ર ની ખુશી માટે એના થી દૂર થવું , – એ પણ એક ‘ સાચા પ્રેમ ની નિશાની છે .

જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે .

કાલે શું થશે એ વિચારવામાં આજ કાઢી નાખી ,
જે થશે એ સારું થશે એજ આશાએ આખી જિંદગી કાઢી નાખી

દુનિયા માં ફક્ત દિલ જ એવું છે . ‘ જે આરામ કયૉ વગર કામ કરે છે . એટલા માટે એને ખુશ રાખો ‘ પછી ભલે આપણુ હોય કે પછી બીજા નુ

જીવન એક સંઘર્ષ છે
મૃત્યુ એટલે આરામ

જ્યારે લોકો તમારી વિરુદ્ધ જવા લાગે
ત્યારે સમજી જવું તમારી સફળતાની શરૂઆત થઈ ગઈ છે..✨

Gujarati Life Quotes

Life Quotes in Gujarati Text

જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શીખતા રહો
કારણ કે અનુભવ સૌથી મોટો ગુરુ છે.

તક અને સૂર્યોદય વચ્ચે સામ્યતા છે,
જે મોડું જાગે તેનું ભાગ્ય બંને નથી

એક હજાર માઇલનો પ્રવાસ
એક પગથિયાથી શરૂ થાય છે

તમારા ડર કરતા મોટા સપનાઓ
જોવાથી સફળતા મળે છે

મેહનત કરતા જ રહો ઓળખાણ તો તમારી BMW પોતેજ આપશે.

નિષ્ફળતા એક દિશા છે, તેને સમજો અને આગળ વધો.

હંમેશા પોતાનું જ સાંભળો કેમ કે 95% લોકોની સલાહ મનોબળ તોડનારી જ હોય છે.

પોતાને એટલા મજબૂત બનાવો કે Negative લોકો તમને હરાવી ના શકે.

અહીંયા બધુજ થઈ શકે છે, બસ તમે ભગવાન પર ભરોશો રાખો.

જો તમે કંઈક મોટો નિર્ણય નહીં લો તો તમારે સાધારણ જિંદગી જીવવી પડશે.

Happy Life Shayari In Gujarati

Life Quotes in Gujarati Text

જિંદગી માં એટલા successfull બની ને જ રહો કે…
તમારી Bugatti પાસે લોકો selfie લેવા આવે.

ઇતિહાસ લખાશે એ દરેક વ્યક્તિના જે પોતાના લક્ષ્ય માટે બધુજ કરવા તૈયાર છે.

નાદાન દર્પણ ને શુ ખબર બીજો ચહેરો પણ હોય છે એક ચહેરાની પાછળ.

જિંદગીમાં સપના પાછળ નહીં.
જિંદગીના સપનાઓ પાછળ દોડો.

Swift તો નોકરિયાત પણ લાવી શકે.
પણ Lamborghini માટે નોકરી આપનારજ બનવું પડે.

લોકો ત્યારે નહીં માને જ્યારે તમે મનાવશો.
લોકો ત્યારે માણશે જ્યારે તમે બદલાશો.

બદલો લેવો હોય તો…
બદલી જાઓ દુશ્મન નહીં બસ સફળ થઈ જાઓ.

ગરીબ ને મહિને પૈસા જોવે છે અને…
અમીરને જિંદગી ભર.

ધીરજ એટલે,
રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી
વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા.

સાચો સબંધ એ પુસ્તક જેવો હોય છે,
પુસ્તક ગમે તેટલું જૂનું થઈ જાય,
પણ એ ક્યારેય પોતાના શબ્દો નથી બદલતું.

Life Quotes in Gujarati [લાઈફ ક્વોટ્સ ગુજરાતી]

Life Quotes in Gujarati Text

અંધકારથી જ થાય છે,
અજવાળાની ઓળખાણ.

કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી,
પોતાના પર ભરોસો હોય ને એટલું જ પૂરતું છે.

જે દિવસથી તમે તમારી સફળતાની આશા
બીજાને ભરોસે મૂકી દીધી,
સમજી લે જો કે એ જ દિવસથી
તમારી નિષ્ફળતાનો શરૂઆત ચાલુ થઇ ગઇ છે.

જિંદગી દરેક ને બે ઓપ્શન આપે છે,
કાં તો હારીને જાઓ. કાં તો જીતીને જાઓ.

આ આશા રાખીને જીવવું કે લોકો તમારા પર દયા કરશે,
તો એ તમારૂ નાટક બનાવીને સીધે સીધા ચાલ્યા જશે.

સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,
માટે આની ઉપર ક્યારેય અહંકાર ન કરવો.

ઓછું સમજશો તો ચાલશે પણ ઊંધું સમજશો તો નહિ ચાલે,
ધારી લઈએ એના કરતા પછી લઈએ તો સંબધ વધારે ટકશે!

જો તમારે ઉંચા ધ્યેય સુધી પહોંચવું હોય,
તો નેગેટીવ વાતો માટે બહેરા બની જાઓ.

જિંદગીમાં ક્યારેય એટલું પણ કોમ્પ્રોમાઇઝ ના કરી લેવું કે,
લોકો ભૂલી જાય કે તમે માણસ છો.

સમય બદલવા જિંદગી નથી મળતી,
પણ જિંદગી બદલવા સમય વારંવાર મળે છે.

Life Quotes in Gujarati [લાઈફ ક્વોટ્સ ગુજરાતી]

Life Quotes in Gujarati Text

જો વ્યકતીના ઈરાદા મક્કમ હોય તો
તે દરેક મુશ્કેલીનો સામનો કરીએ લક્ષ પ્રાપ્ત કરી શકે છે!

સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ સવારે નીકળું છું,
ઇચ્છાઓ ને વેચવા માટે, સાંજે સપનાઓ ખરીદી લઉ છું.

ભવિષ્ય પણ એમની જ સાથે હોય છે,
જેને પોતાના સપનાની સુંદરતા પર ભરોસો હોય છે.

તું ચિંતા ના કરીશ લોકો નો સમય આવે છે,
તારો તો જમાનો આવશે.

દુનિયા શું કહે એનો વિચાર નાં કરતા,
તમારું દિલ કહે એ કરજો, કેમ કે દુનિયા પારકી છે ને દિલ પોતાનું!

જેની પાસે સાચી સમજણ છે તે જ સુખી છે,
બાકી વર્ષોથી તપ, જપ અને વ્રત કરનારા પણ આજે દુઃખી છે.

જીંદગી માં એટલા આગળ વધો કે પગ
ખેંચનાર લોકો પાછળ જોવા નાં મળે!

હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહિ કરું,
કારણ કે તે મને એવું ઘણું આપ્યું છે , જેની મેં કલ્પના પણ નહોતી કરી.

મહેનત અને લગન હોય તો, મંજિલ સુધી પહોંચતા,
તમને કોઈ રોકી નહીં શકે.

વાણીમાં જ અજબ શક્તિ હોય છે સાહેબ,
કડવું બોલનારા નું “મધ” વેચાતું નથી અને,
મીઠું બોલનાર નાં “મરચા” વેચાઈ જાય છે!

Life Quotes in Gujarati [લાઈફ ક્વોટ્સ ગુજરાતી]

Life Quotes in Gujarati Text

કેહવુ તો ખૂબ સરળ છે પણ કરવું ખૂબ જ મુશ્કેલ,
કે તમે તમારાં લક્ષ્યને પૂરો કરવા કેટલી મેહનત કરી હતી.

મુશ્કેલી આવું એ પણ સારું કહેવાય છે આ જિંદગીમાં,
એના લીધે ખબર તો પડે કે તમારામાં કેટલી ક્ષમતા છે.

શબ્દો પાસે અર્થ જરૂર હોય છે,
પણ અર્થઘટન તો મન પાસે જ હોય છે!

લક્ષ્ય ક્યારે પણ તૂટતાં નથી,
અને જે ટુટી જાય એ કોઈ દિવસ લક્ષ્ય હોતા નથી.

ભાર એવો આપજે કે ઝુકી નાં શકું,
અને સાથ એવો આપજે કે હું મૂકી નાં શકું

એક જ નિયમ પર જીંદગી જીવજો,
જેની સાથે લાગણી રાખો એને ક્યારેય અંધારામાં નાં રાખતા!

તમારા પોતાના સપનાઓ બનાવો અથવા
અન્ય કોઈ તમને તેમના સપના બનાવવા માટે ભાડે લેશે.

જીંદગીની સફર તો તદ્દન મફત છે,
કિંમત તો બસ મનગમતા વિસામાની છે!

જે કોઈ બીજાના ફેન છે
તેના બીજા કોઈ ફેન બનતા નથી.

જીંદગીની ગાડી પણ અજીબ છે સાહેબ,
રફતારથી ચાલો તો અવરોધો આવે,
અને ધીમા ચાલો તો પાછળ રહી જાવ.

Suraj B

Suraj Bhardwaj is a SEO expert and publishes few posts on this website. This is B.Com. Graduation with 5 years experience in SEO.

   

Leave a Comment