1015+ Best માતૃ દિવસ કુઓટસ ગુજરાતી Mothers Day Quotes in Gujarati Text | Wishes | Shayari | Images

Mothers Day Quotes in Gujarati: મોટાભાગના બાળકો તેમના પ્રથમ શબ્દ “મા” તરીકે બોલે છે, ગુજરાતમાં કેટલાક સ્થળોએ તેનો ઉચ્ચાર “બા” તરીકે પણ થાય છે. દરેક વ્યક્તિના જીવનમાં માતા એક મહત્વપૂર્ણ પાત્ર છે.

તેઓ તમારા બાળપણને આરામદાયક બનાવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. તે એક માતા છે જે વહેલા ઉઠે છે અને તેના બાળક માટે મોડે સુધી ઊંઘે છે. આપણા દેશમાં આપણે આપણા માતા અને પિતાનું સન્માન કર્યું છે.

1015+ Best માતૃ દિવસ કુઓટસ ગુજરાતી Mothers Day Quotes in Gujarati Text | Wishes | Shayari | Images

Mothers Day Quotes in Gujarati [માતૃ દિવસ કુઓટસ ગુજરાતી]

વિશ્વની દરેક “માં” ને મધર ડે ની શુભકામનાઓ. તમે શકિતશાળી ભગવાનની શ્રેષ્ઠ રચના છે.
માતૃ દિવસની હાર્દિક શુભકામનાઓ

હાલતાને ચાલતા મેં તેમની આંખોમાં દુવાઓ જ જોઈ છે,
મેં સ્વર્ગ તો નથી જોયું, પણ મેં મારી મા ને જોઈ છે.

મારા નસીબમાં એકેય પણ દુઃખ જ ન હોત,
જો નસીબ લખવાનો હક મારી માતા(મા) ને જ હોત.

હાલતાને ચાલતા મેં તેમની આંખોમાં દુવાઓ જ જોઈ છે,
મેં સ્વર્ગ તો નથી જોયું, પણ મેં મારી મા ને જોઈ છે.
હેપ્પી મધર્સ ડે

શબ્દકોશમાં માત્ર માં નો શબ્દાર્થ મળશે,
માં નો ભાવાર્થ તો હદયકોશમાં જ મળશે.
હેપ્પી મધર્સ ડે

દુનિયામાં આવ્યાપછી સૌથી પહેલા મને
વહાલ કરનારી વ્યક્તિ એટલે માં …
Happy Mother’s Day!

“માં” એ ભગવાન દ્વારા માનવજાતને આપેલ એક શ્રેષ્ઠ ઉપહાર છે.
🌻 હેપી મધર્સ ડે 🌻

ભલે ગમે તેટલી થાકેલી કેમ ના હોય, મેં “માં” ને ક્યારેય આરામ કરતી નથી જોય.
🌷 મધર્સ ડે ની શુભકામનાઓ 🌷

તમામ માતાને માતૃ દિવસની શુભકામનાઓ! તમારા બાળકોને ખૂબ સારી રીતે ઉછેરવા બદલ આભાર!
🌻 હેપી મધર્સ ડે 🌻

જન્નત કા હર લમ્હા દીદાર કિયા થા,
“માં” તુને ગોદમેં ઉઠાકર જબ પ્યાર કિયા થા.
💐 Happy Mother’s Day 💐

Maa Quotes in Gujarati [માતૃ દિવસ કુઓટસ ગુજરાતી]

1015+ Best માતૃ દિવસ કુઓટસ ગુજરાતી Mothers Day Quotes in Gujarati Text | Wishes | Shayari | Images

વહેલી સવારે ફક્ત ત્રણ જ વ્યક્તિ ઉઠે છે. માં, મહેનત, અને જવાબદારી.
🙏 મધર ડે ની શુભકામના 🙏

હાલચાલ તો બધા પૂછી જ લે છે પણ ખ્યાલ તો ફક્ત “માં” જ રાખે છે.
🙏 મધર ડે ની હાર્દિક શુભકામના 🙏

તમામ માતાને મધર્સ ડેની શુભેચ્છાઓ, બાળકોને ખૂબ સારી રીતે ઉછેરવા બદલ દરેક માતાનો આભાર.

ઈશ્વર એ દરેક જગ્યાએ પહોંચી શકતા નથી,
એટલે જ તેણે માનું સર્જન કર્યું છે.

ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતા નથી, એટલે જ તેણે માતાનું સર્જન કર્યું છે.

તેના રહેતા જીવનમાં કોઈ દુ:ખ નથી,
દુનિયા સાથ આપે કે ન આપે
પરંતુ માતાનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી.

તારા દૂધનું ઋણ મારાથી ક્યારેય નહીં ચૂકવાય.
ક્યારેય તું નારાજ થઈશ,
તો એ ભગવાન મારાથી શું ખુશ થશે?

‘માં’ એવું નથી કે હું તને ફક્ત આજના જ દિવસે યાદ કરું છું,
આજના દિવસે તો હું દુનિયાને ફક્ત એ જણાવું છે કે
તારી હાજરી નું મહત્વ મારા જીવનમાં શું છે.

ભગવાન દરેક જગ્યાએ ૫હોચી નથી શકતો
એટલે જ કદાચ તેને “માં” ને બનાવી હશે.

મને બીજા કોઈ પણ સ્વર્ગ વિશેની માહીતી નથી,
કેમકે હું મારી માતાના ચરણોને જ સ્વર્ગ માનું છું.

Mothers Day Shayari in Gujarati [માતૃ દિવસ કુઓટસ ગુજરાતી]

દુનિયા માં એક “માં” જ એવી વ્યકિત છે,
જે કયારેય આપણાથી નારાજ નથી થતી.

જેના પ્રેમ ને ક્યારેય પાખંડ ના નડે તેનું નામ “માં”

માં એ ઝુકાવવા માટેની વ્યક્તિ નથી,
પરંતુ ઝુકાવને બિનજરૂરી બનાવવાની વ્યક્તિ છે.

મેં કદી ભગવાન ને જોયા નથી પણ મને વિશ્વાસ છે કે તે પણ મારી મા જેવા જ હશે.

તમારું આખું જીવન તમારી માં ના પગ માં કુરબાન કરો,
દુનિયાનો આ એકમાત્ર તો એવો પ્રેમ છે મિત્રો
જેમાં બેવફાઈ નથી મળતી.

ચોક્કસ મારી માતા મારી ખડક છે
તે તેની સામે આવતી તમામ મુશ્કેલીઓને રોકે છે.

આત્મા ના સબંન્ધો ની આ ઊંડાઈ તો જોવો
વાગે આપણને છે અને દર્દ માં ને થાય છે

ઘર માં ધન દોલત હીરા દાગીના બધુજ આવ્યું
પણ જયારે ઘર મા માં આવી ત્યારે ખુશીયો આવી

તમે મને શું શીખવશો કે કેવી રીતે પ્રેમ કરવો,
મેં મારી માં ના એક હાથે માર અને બીજા હાથે રોટલી ખાધી છે.

તમારા હાસ્ય ને એ જાણે છે,
તમારા મૌન ને એ પીછાણે છે,
મા તો મા છે એ વણકહ્યું પણ જાણે છે

Mothers Day Wishes in Gujarati [માતૃ દિવસ કુઓટસ ગુજરાતી]

1015+ Best માતૃ દિવસ કુઓટસ ગુજરાતી Mothers Day Quotes in Gujarati Text | Wishes | Shayari | Images

પિતાની ભલાઈ પહાડ કરતા ઉંચી છે અને માતાનો પ્રેમ સમુદ્ર કરતા ઊંડો છે.

મેં કદી ભગવાન તો જોયા નથી પણ મને વિશ્વાસ છે કે,
તે પણ મારી “માં” જેવા જ હશે…😊

માતાની શ્રદ્ધાથી બાળકનું સારું ભવિષ્ય બને છે,
કારણ કે માતાની શ્રદ્ધાથી મોટું કંઈ નથી.

જન્મ આપીને ઉછેરી મોટા કાર્ય અમને,
પોતે પી વિષ અમી અમને ધર્યા,
એવી માતાને શત-શત પ્રણામ.
🌸 મધર્સ ડે ની શુભકામનાઓ 🌸

સવાર પડતા આ ત્રણ વસ્તુ જ દેખાય છે,
“માં, મહેનત અને જવાબદારી”

માંગ લૂ યહી મન્નત કી ફિર યહી “જહાં” મિલે,
ફિર વહી ગોદ, ફિર વહી “માં” મિલે.

“માં” એ બીજ જેવી છે જે સમસ્યાઓની જમીનમાં દટાઈ જાય છે,
પણ પછી તે છોડ બનીને ઉભરી આવે છે.

મેં કદી ભગવાનને જોયા નથી પણ મને વિશ્વાસ છે તે પણ મારી માં જેવા જ જશે

જેણે તેની માતાના ચરણ ને સ્પર્શ કર્યા તેણે સ્વર્ગ નો દરવાજો જોઈ લીધો.

મા દુનિયાની એવી વ્યક્તિ છે જે કોઇપણ ઉમરે તેમને બાળકો હોવાનો અહેસાસ કરાવે છે.

Mother Quotes in Gujarati [માતૃ દિવસ કુઓટસ ગુજરાતી]

ભગવાન ખુશ છે જો માતા ખુશ હશે
માં નું સ્મિત એ ભગવાનનું માન છે

ભાવતું ખવડાવે માં ગમતું અપાવે બાપ,
ઇસ દુનિયા મેં સબસે બડા યોધ્ધા માં હોતી હૈ..

હાલચાલ તો બધા પૂછી જ લે છે
પણ ખ્યાલ તો ફક્ત માં જ રાખે છે

મારા નસીબ માં એક પણ દુઃખ ના હોત
જો નસીબ લખવાનો હક મારી માં ને હોત

આમ તે મારા પાપોને ધોઈ નાખે છે,
જ્યારે માતા ખૂબ ગુસ્સે થાય છે ત્યારે તે રડે છે..

બાકી બધાનું મહત્વ પણ છે જીવનમાં
સૌથી ઉપર મારી માતાનું જ નામ છે

મુખ થી બોલું માં ત્યારે સાચે જ બાળપણ સાંભરે
પછી મોટપણ ની મજા બધી કડવી લાગે કાગડા

જેના ઋણ ચૂકવવા નાના પડ્યાં
એવી માતાને શત-શત પ્રણામ

હું આખી રાત સ્વર્ગ ની સેર કરતો રહ્યો.
સવારે ઉઠ્યો તો માથું માતાના ચરણોમાં હતું.

પગ નથી છતાં પણ જગ બતાવવા નીકળી છે
મા જાણે કે મમતાની હદ વટાવવા નીકળી છે

Quotes for Mother in Gujarati [માતૃ દિવસ કુઓટસ ગુજરાતી]

1015+ Best માતૃ દિવસ કુઓટસ ગુજરાતી Mothers Day Quotes in Gujarati Text | Wishes | Shayari | Images

મન વાત્સલ્યમાં જગતભરનું રસાયણ ભરેલું છે
અને તેની રસાયણિક પ્રક્રિયાથી માનવમાંત્રનું કલ્યાણ છે

એના પ્રેમ ના કોઈ તોલ છે
મમતાના કયા કોઈ મોલ છે
મા તો મા છે એ સૌથી અનમોલ છે

હાલચાલ તો બધા પૂછે છે પણ ખ્યાલ તો માત્ર માં રાખે છે.

નીજ સંતાન માટે એ જીવે છે
એના આંસુ પણ એ પીવે છે
મા તો મા છે સંતાન માટે ઘણું જીરવે છે

મોઢે બોલું માઁ, સાચેય નાનપણ સાંભરે,
મોટપની મજા મને કડવી લાગે કાગડા

દવા કામ ન આવી તો નજર ઉતારે છે (દુઆ),
માતા (મા) છે સાહેબ હાર ક્યાં માને છે.

આટલી ઠંડીમાં પણ ત્રણ સવારે વહેલા ઉઠે છે: માં મહેનત અને જવાબદારી.

ગમે તેવી પરિસ્થિતિ બદલાય પણ, જેનો વ્હાલ નો બદલાય એ “માં”.

સમય ની એક એક સેકન્ડ માં મને કોઈ જો યાદ આવતું હોય તો એ તું છે ‘માં’.

Mother Shayari in Gujarati [માતૃ દિવસ કુઓટસ ગુજરાતી]

1015+ Best માતૃ દિવસ કુઓટસ ગુજરાતી Mothers Day Quotes in Gujarati Text | Wishes | Shayari | Images

માતા જવાબદારી લેતાં કદી ડરતી નથી, તે કોઈપણ પડકારનો સામનો કરે છે. વિશ્વની તમામ માતાને મધર્સ ડેની શુભેચ્છાઓ.

દવા કામ ન આવી તો નજર ઉતારે છે,

“માં” છે સાહેબ હાર ક્યાં માને છે.

“માતા એવી વ્યક્તિ છે જે કોઈને બદલી શકે છે, પરંતુ કોઈ તેને બદલી શકતું નથી.”

મોઢે બોલું માઁ, સાચેય નાનપણ સાંભરે,
મોટપની મજા મને કડવી લાગે કાગડા

“માતાઓ તેમના બાળકોના હાથ થોડા સમય માટે પકડી રાખે છે, પરંતુ તેમના હૃદય કાયમ માટે.”

માઁ થી મોટું કોઈ નથી, કારણ કે
માઁ ની માઁ પણ નાની કહેવાય છે.

“પિતા તેમના બાળકો માટે સૌથી મહત્વની વસ્તુ જે કરી શકે છે તે છે તેમની માતાને પ્રેમ કરવો.”

તેનો હાથ માથા પર છે તો સુખી છું હું,
નહિ તો મારુ જીવન ક્યાં સરળ છે.

“મા એ છે જે તમારી આંખોમાં ઉદાસી જોઈ શકે છે જ્યારે તમે હસતા હોવ.”

“માતા એકમાત્ર એવી વ્યક્તિ છે જે ખરેખર જાણે છે કે તેના બાળકો માટે શું શ્રેષ્ઠ છે.”

Shayari for Mother in Gujarati [માતૃ દિવસ કુઓટસ ગુજરાતી]

1015+ Best માતૃ દિવસ કુઓટસ ગુજરાતી Mothers Day Quotes in Gujarati Text | Wishes | Shayari | Images

“માતાનો પ્રેમ એ એક એવી વસ્તુ છે જે ક્યારેય છીનવી શકાતી નથી.”

અને ૫ૃથ્વી ૫ર જેના વાત્સલ્યનો ભંડાર કદી ખૂટતો નથી તેને આ૫ણે ‘મા’ કહીએ છીએ.

હું આજે જે કંઇ પણ છું અથવા બનવાની આશા રાખું છું તેનો તમામ શ્રેય મારી માતાને જાય છે. – અબ્રાહમ લિંકન

આ દુનિયામાં કોઈ પણ સ્વાર્થ વગર માત્ર માં જ પ્રેમ કરી શકે છે.

ભગવાન દરેક જગ્યાએ ૫હોચી નથી શકતો

એટલે તેને ‘મા’ ને બનાવી હશે

‘માં’ બસ એકનામ ને સાથે હોવાનો અહેસાસ કાફી છે,
જે સઘળા જીવનના દુઃખને દુર કરવાને બસ કાફી છે.

તમને ખબર છે, પ્રેમ આંધળો કેમ હોય છે?
કારણ કે માં એ તો તમારો ચહેરો જોયા પહેલા જ
તમને જ પ્રેમ કરવાનું તો શરૂ કરી દીધું હોય છે.

દુનિયામાં આવ્યાપછી સૌથી પહેલા મને
વહાલ કરનારી વ્યક્તિ એટલે માં …

હાર્યો થાક્યો માનવી અંતે માઁને પોકારે,
ઈશ્વર પણ આવે દોડી મદદે માઁ તણા પોકારે.

દરેક વ્યક્તિના જીવનમાં તે સૌથી ખાસ હોય છે,
દૂર હોવા છતાં પણ હૃદયની પાસ હોય છે.
જેના સામે મોત પણ પોતાનું સર જુકાવી દે,
તે બીજું કોઈ નહીં પણ “માં” હોય છે.

best shayari on mother day in gujarati [માતૃ દિવસ કુઓટસ ગુજરાતી]

1015+ Best માતૃ દિવસ કુઓટસ ગુજરાતી Mothers Day Quotes in Gujarati Text | Wishes | Shayari | Images

ભાવતું ખવડાવે માં ગમતું અપાવે બાપ,
ઇસ દુનિયા મેં સબસે બડા યોધ્ધા માં હોતી હૈ..

પાણીયારુ , તુલસી ક્યારો, રસોડું, હીંચકો,
લાગલું રેઢું મુકીને રાજ , માં તું ક્યાં ગઈ!

માતા એક એવી બેંક છે જ્યાં તમે દરેક,
લાગણીઓ અને દુ:ખનો સંગ્રહ કરી શકે છે..

“મા” સ્મરણ તારાં મળે એ ક્ષણને હું ઉત્સવ ગણું ,
તું નથી તો જો સમય બેબાકળો થઇ જાય છે.

આમ તે મારા પાપોને ધોઈ નાખે છે,
જ્યારે માતા ખૂબ ગુસ્સે થાય છે ત્યારે તે રડે છે..

જેના પ્રેમમાં ક્યારેય પાખંડ ના નડે તેનું નામ ” મા “

આખી દુનિયામાં માઁ એક જ એવી વ્યક્તિ છે,
જેને ક્યારેય મોડું નથી થતું.

મેં કદી ભગવાન તો જોયા નથી પણ મને વિશ્વાસ છે કે,
તે પણ મારી માં જેવા જ હશે

ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી સકતા નથી,
એટલે જ તેણે માતાનું સર્જન કર્યું છે

જ્યારે સંજોગો સામે જીભ ન હતી,
મૌન દરેક દર્દને ઓળખે છે,
તે માત્ર એક માતા છે..

Mothers Day Quotes in Gujarati [માતૃ દિવસ કુઓટસ ગુજરાતી 2023]

1015+ Best માતૃ દિવસ કુઓટસ ગુજરાતી Mothers Day Quotes in Gujarati Text | Wishes | Shayari | Images

તમારા જેવી માં કોઈપણ પુત્રને માટે ભેટ છે
હું ભગવાનનો આભારી છું કારણ કે
તેણે મને આવી અદભૂત માં આપી છે.
હું તમને ખુબજ પ્રેમ કરું છું

દુનિયાના બધા દુઃખો જમા કરવવાની બેન્ક એટલે “માં”

પૃથ્વી બ્રહ્માંડમાં સૌથી ભારે અને માતા તેના કરતાં પણ વધુ ભારે છે.

મારા નસીબ માં એક પણ દુઃખ ના હોત,
જો નસીબ લખવાનો હક મારી માં ને હોત..

પૈસા બધું ખરીદે છે,
માતાનો પ્રેમ ક્યાંય મળતો નથી..

મને મૃત્યુનો એટલો
ડર નથી લાગતો જેટલો ડર
મને માં વગર આ દુનિયામાં
જીવવાનો લાગે છે !!

આત્મા ના સબંન્ધો ની આ ઊંડાઈ તો જોવો

વાગે આપણને છે અને દર્દ માં ને થાય છે

ઘર માં ધન દોલત હીરા દાગીના બધુજ આવ્યું
પણ જયારે ઘર મા માં આવી ત્યારે ખુશીયો આવી

કોઈક ના હિસ્સા માં GHER આવ્યું કોઈ ના હિસ્સા માં દુકાન આવી

હું ઘર માં સૌથી નાનો ચુ મારા હિસ્સા માં મમ્મી આવી

ભીડ માં કાળજે લાગેડી ને દૂધ પીવડાવે છે

બાળક જયારે ભૂખ્યું હોય ત્યારે શરમ ને પણ ભુલાવી દે છે

Mothers Day Quotes in Gujarati [માતૃ દિવસ કુઓટસ ગુજરાતી 2023]

1015+ Best માતૃ દિવસ કુઓટસ ગુજરાતી Mothers Day Quotes in Gujarati Text | Wishes | Shayari | Images

મેં કઈ પણ મતલબ વગર ના રીસ્તા નિભાવવા વાળા પણ જોયા છે

આ દુનિયા માં બસ એક maa જ છે જેની નઝર થી મેં આ આસમાન ને જોયું છે

આમ તો હું બુલંદી ના બાધાન જ નિશાન ને અડ્યો છું

જયારે માં ને ગોદ માં ઉપાડ્યો ત્યારે આસમાન ને પણ છુઈ લીધું

તારા કદમો માં આ આખી દુનિયા હશે એક દિવસ

માં ના હોઠો પર કિસ્મત ને સજાવવા વાળા

બધા મને દરેક વાર પૂછે છે ભાઈ તે જન્નત જોઈ છે

મેં હસી ને જવાબ આપ્યો કે ક્યારે તે ગરે માં જોઈ છે

મારા માટે તો એ જ છે જન્નત

હાલત ગમે તે હોય જયારે સાથે તે હોય છે એને ખબર પડી જાય છે

મારી ખામોશી મા બધાજ દુખ દર્દ માં સાથે હોય છે

ભગવાન ખુશ છે જો માતા ખુશ હશે

માં નું સ્મિત એ ભગવાનનું માન છે

તેનો હાથ માથા પર છે તો સુખી છું હું,

નહિ તો મારુ જીવન ક્યાં સરળ છે.

Suraj B

Suraj Bhardwaj is a SEO expert and publishes few posts on this website. This is B.Com. Graduation with 5 years experience in SEO.

   

Leave a Comment