636+ Super એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી Attitude Shayari in Gujarati Text | Quotes | Shayri | Status | Images

Attitude Shayari in Gujarati: ઘણી વખત તમારે કેટલાક લોકોના કારણે તમારું વલણ બતાવવાની જરૂર પડે છે તેથી સોશિયલ મીડિયા પર છબીઓ સાથે સ્ટેટસ તરીકે બતાવવું સારું છે, તેથી અહીં મેં ગુજરાતીમાં શ્રેષ્ઠ રોયલ એટીટ્યુડ સ્ટેટસનો મોટાભાગનો સમાવેશ કર્યો છે જેમાં ગુજરાતી એટીટ્યુડ સ્ટેટસ તરીકે ઓળખાતા સ્ટેટસ સહિતની છબીઓ છે.

636+ Super એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી Attitude Shayari in Gujarati Text | Quotes | Shayri | Status | Images

(એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી) Attitude Shayari in Gujarati

કમજોર સમજવાની ભૂલ ના કરવી વ્હાલા,

બસ બને ત્યાં સુધી પ્રેમથી પતાવવામાં માનીએ છીએ!

વટનું તો એવું છે ને સાહેબ,

કે પાછું વળીને જોવાની ટેવ જ નથી!

અમે કહીએ એમ કરાય,

અમે કરીએ એ ન કરાય વ્હાલા!

જંગલ ના કાયદા એ જ જાણે છે
જેમની દોસ્તી અમારા જેવા સિહો થી થાય છે

સ્વાભીમાન રાખજો સાહેબ….

બાકી અભીમાન મા તો કેટલાય ખોવાય ગયા ….

દોસ્તી કરીએ છીએ જીવ આપીને
ખોફ માં રહે છે દુનિયા
કેમ કે અમે જીવીએ છીએ સિહો ની ત્રાડ નાખીને

સમય આવે ત્યારે બતાવી દઈશુ

ઘણા ગલુડીયા પોતાને સિંહ સમજી બેઠા છે..

કરવાવાળાએ તો ઘણા ઘાવ કર્યા,
તોય આપણે તો હંમેશા મોજે દરિયા જ કર્યા..

શીખી ને તો “કારીગર” થવાય સાહેબ.,

“કલાકાર” તો કુદરત ની કૃપા હોય તો થવાય!

તારી ઔકાત માં રહેવાનું શીખી લે
જે અમારી આખો માં ખટકે છે ..એ સ્મશાન માં ભટકે છે

(એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી) Attitude Shayari in Gujarati

636+ Super એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી Attitude Shayari in Gujarati Text | Quotes | Shayri | Status | Images

તેરા ઇગો તો દો દીન કી કહાની હે
બટ મેરી અકકડ તો મેરી ખાનદાની હૈ

જેની કલ્પના ઉંચી હોય ને વાલા,

એ કયારેય નીંચી જીંદગી જ ન જીવી શકે…

મૈને કબ કહા કીમત સમજો તુમ મેરી
હમે બિકના હી હોતા તો યુ તન્હા ન હોતે

ક્યાંક તો કોઈને મારી જરૂર હશે,

એટલેજ મને બનાવવાની એણે મહેનત કરી હશે.

દિલનો ખરાબ નથી હું સાહેબ બસ શબ્દોમાં થોડી શરારત લઈને ફરું છું !

હારવું જ પડે તો એ રીતે હારો કે જીતનાર ને

જીવનભર અફસોસ રહી જાય…!!

તમારામાં સંચાલનની આવડત જોઇએ, બાકી ભણેલા તો ભાડે મળે સાહેબ!

ઓળખાણ તો બહુ મોટી છે વ્હાલા
પણ દેખાડો કરવો એ અમારી આદત નથી

સાહેબ અરમાન એટલાં ઉંચા પણ ના હોવા

જોઈએ કે સ્વમાન ગીરવે મુકવું પડે,

તમારી હવા તમારી પાસે રાખો

અહીંયા પણ હવા નું પ્રમાણ વધુ છે.

(એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી) Attitude Shayari in Gujarati

636+ Super એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી Attitude Shayari in Gujarati Text | Quotes | Shayri | Status | Images

મારા શબ્દોને એટલા ઊંડાણથી વાંચ્યા ના કરો,

કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહીં શકો.

શક્ય જ નથી કે હું દરેકની નજરોમાં નિર્દોષ દેખાઉં.
પ્રયત્ન મારો એ છે કે હું મારી નજરમાં સાફ દેખાઉં !!

ગજું નથી સાથ નિભાવાનું,

ને નીકળી પડ્યા છે અમારી સાથે ચાલવા.

ઉમર નાની છે વાલા,

બાકી નામ તો બજારમાં ગુંજતું કરી દીધું છે.

મારી ખામોશી પર ના જશો સાહેબ,
રાખની નીચે પણ આગ સળગતી હોય છે !!

જીભ કડવી છે મારી પણ દિલ સાફ રાખું છું,

કોણ ક્યારે અને ક્યાં બદલાયા બધો હિસાબ રાખું છું !!

મને મારી લાગણીઓ રોકી રાખે છે.
બાકી રમત રમતા તો મને પણ આવડે છે…!!

લોકો કહે છે મારો પણ સમય આવશે,

હું કહું છું કે મારો સમય હું ખુદ લાવીશ !!

દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરશુ ,
લોકો પગે ચાલસે અને અમે એમના ખભા પર.

જોરથી ધક્કો માર્યો લોકોએ ડૂબાડવા માટે,

ફાયદો એ થયો કે હું તરતા શીખી ગયો !!

(એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી) Attitude Shayari in Gujarati

636+ Super એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી Attitude Shayari in Gujarati Text | Quotes | Shayri | Status | Images

હું એ ચહેરાને ક્યારેય ઉદાસ નહીં થવા દઉં,

જે મારા ચહેરાને જોઇને ખુશ થઇ જાય છે !!

હું પૈસા નો હિસાબ નથી રાખતો,
પણ બદલાતા ચહેરાનો હિસાબ જરૂર છું.

પ્રેમ કરવો તો સિંહણ જેવીને સાહેબ,

હરણીઓ ક્યારે ફૂદકી જાય નક્કી નહીં !!

હું જીવન કેટલું જીવીશ એની મને પરવા નથી.
જેટલું પણ જીવીશ. મારા સ્વમાન સાથે જીવીશ.

જાણું છું કે સારી જિંદગી જીવવામાં હજાર લોચા છે,

પણ હસતે મુખે જીવી લેવાના કારણ ક્યાં ઓછા છે !!

જો બકા,
તારો એટીટ્યુડ અમને ના બતાવ,
અમારું બ્લોક લીસ્ટ તારા ફ્રેન્ડ લીસ્ટથી મોટું છે !!

હું તો સંબંધનો પાકો ખેલાડી છું સાહેબ,

રમતમાં મારી જિંદગી હોય પણ કોઈની જિંદગીમાં

મારી રમત ના હોય !!

શાંત સમજીને ઓલવવાની કોશિશ ના કરશો તમે….
જો ભડક્યો ને તો રાખ કરી નાખીશ !!

કોઈને દુઃખ ના લાગે એ માટે મૌન વજનદાર રાખું છું,

નહીં તો શબ્દો હું પણ ધારદાર રાખું છું !!

મારા શબ્દો એટલા ઊંડાણ થી ના વાંચશો સાહેબ,
કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહી શકો…

(એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી) Attitude Shayari in Gujarati

636+ Super એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી Attitude Shayari in Gujarati Text | Quotes | Shayri | Status | Images

એને રૂપનો ઘમંડ આવી ગયો સાહેબ,

હવે એ અપ્સરા હોય તો પણ મારે ના જોઈએ !!

આ સસ્તા માણસોના જમાનામાં,

કોહીનુર હીરો બનવા માંગુ છું હું !!

ગુલામી કરીએ તો માં બાપ ની કરીયે વાલા બાકી દુનિયા માટે તો કાલેય કિંગ હતા અને આજે પણ કિંગ છીએ!

ચાલ્યા જઈશું તમને તમારા હાલ પર છોડીને,

કદર શું છે એ સમય બતાવશે તમને !!

યાદ રાખો, તમારી વર્તમાન પરિસ્થિતિ એ તમારું અંતિમ મુકામ નથી!

શાંત છીએ એનો મતલબ એ નથી કે બધું ભૂલી ગયા છીએ,

પર્વત ભલે શાંત હોય પણ એની અંદર જવાળામુખી સળગતો હોય છે !!

અમે વાત બદલવાવાળા નહીં,
હાલત બદલવાવાળા ખેલાડી છીએ !!

વાત કરવા માં થોડી વિનમ્રતા રાખવી હો, બાકી બત્રીસી હાથ માં આવતા વાર ના લાગે…

એક ખરાબ આદત
આજે પણ મારામાં છે,
હું માફ કરીને પણ કોઈને
માફ નથી કરતો !!

ભૂતકાળ ભલે યાદ ન હોય, પણ એ શબ્દો ચોક્કસ યાદ હશે.!

(એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી) Attitude Shayari in Gujarati

636+ Super એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી Attitude Shayari in Gujarati Text | Quotes | Shayri | Status | Images

નક્કી એની
આંખમાં મોતિયો હશે,
બાકી એવી કોઈ આંખ નથી
જે મને પસંદ ના કરે !!

મારી સ્ટાઈલને લોકોનીં નજર લાગી જાય છે,
એટલે જ તો મારી મમ્મી મને કાળો ટીકો લગાવે છે

અમે માત્ર
સંસ્કારી લોકો છીએ,
કમજોર સમજવાની ભૂલ
ક્યારેય ના કરશો !!

મને જરા પણ ફર્ક નથી પડતો કે લોકો મારા વિશે શું વિચારે છે, મારી જીંદગી મારી મરજી થી ચાલે છે, નહીં કે કોઈ નાવિચારો થી નહી!

એક સારો માણસ જયારે
ખરાબ બનવા મજબુર બને છે,
ત્યારે બહુ ખરાબ બની જાય છે !!

ઉપરવાળાનો
આભાર કે એણે મને
તકલીફ સહન કરવાવાળામાં
રાખ્યો છે તકલીફ દેવાવાળામાં નહીં !!

મારી સાથે વાત કરવી હોય તો દિલથી કરજે,
કેમકે ‘ટાઇમપાસ’ તો હું ‘સેલ્ફી’ લઈને પણ કરી લઉં છું !!

ધુળ ચાટતા થઇ જશે,
એ લોકો જે અમને કમજોર
સમજવાની ભૂલ કરે છે !!

જેટલા લોકો આગથી નથી બળતા,
એટલે તો અમારી સ્ટાઇલથી બળી જાય છે

નામ કમાવું
એ પૈસા કમાવા જેટલું
સરળ કામ નથી !!

(એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી) Attitude Shayari in Gujarati

636+ Super એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી Attitude Shayari in Gujarati Text | Quotes | Shayri | Status | Images

પોતાની જાત પર જો
ભરોસો હોય તો ડરવાનો કોઈ
સવાલ જ પેદા નથી થતો !!

માજા આવે તો વાત કરવાની
બાકી બ્લોક નું ઓપ્શન
આપ્યું જ છે ..

હું પત્તાનો એ
એક્કો છું સાહેબ જે
બાદશાહને પણ ઝૂકાવવાની
તાકાત રાખે છે !!

નામ​ એવુ હોવુ જોઇએ વાલા કે દુશ્મન
પણ કહે,હા એને કોણ ન ઓળખે

સમય સમયની વાત છે વાલા
આજે તારો છે તો ઉડી લે;
કાલે મારો આવશે તો ઉડાડી નાખીશ..!!

હું બધું જ જાણું છું પણ ચુપ છું,
કોઈ પોતાના મતલબ માટે
કેટલી હદ વટાવે એ જોવ છું

તોફાનોને કહી દો
સ્વાગતની તૈયારી કરે,
નીકળી ગયો છે આ રાહી
મંઝિલની શોધમાં !!

અમારા સપના જોવાનું મૅલી દૅ🙆 ગાંડી
કારણ કૅ સાવજ 🐯🦁ના સપના જોવા માટે સીંહણ થાવુ પડૅ

આજકાલ એ પણ
અમારો વિરોધ કરી રહ્યા છે,
જેની અમારી સામે આંખ ઉંચી
કરવાની પણ ઔકાત નથી !!

😎 મારી સ્ટાઈલને 🐯 લોકોનીં નજર લાગી જાય છે,
એટલે જ તો મારી મમ્મી ⛪ મને કાળો ટીકો 🔕 લગાવે છે !!

(એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી) Attitude Shayari in Gujarati

636+ Super એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી Attitude Shayari in Gujarati Text | Quotes | Shayri | Status | Images

ચાર દિવસ બાજ ના ઉડે તો
આસમાન કબુતરોનું ના થઇ જાય !!

એકલા ચાલવાનું વધુ ગમે મને
ના કોઈ આગળ જતું રહે છે અને
ના કોઈ પાછળ છૂટી જાય છે !!

જંજીર ના તુટતી હોય
તો પોતાના પગ કાપી નાખો,
લંગડાતા ભલે ચાલો પણ
આઝાદીથી ચાલો !!

પાણી જો શાંત હોય તો પણ
એની ઊંડાઈ સાથે મજાક કરવાની
ભૂલ ક્યારેય ના કરવી !!

મારી મહેનત પર
એટલો તો ભરોસો છે
મને કે ઉડાન થોડી મોડી હશે
પણ સૌથી ઉંચી હશે !!

ઓળખાણ તો બહુ મોટી છે વ્હાલા
પણ દેખાડો કરવો એ અમારી આદત નથી

નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ
બાકી સિંહણ ના તો કાયમ તોફાન જ હોય

હું પૈસા નો હિસાબ નથી રાખતો,
પણ બદલાતા ચહેરાનો હિસાબ જરૂર છું.

વાત કરવા માં થોડી વિનમ્રતા રાખવી,
બાકી બત્રીસી હાથ માં આવતા વાર નહી લાગે

મોકા તો ઘણા મળે છે,
વળતા જવાબ આપવાના સાહેબ,
પરંતુ નક્કી કર્યું છે કે,
કુદરત થી સારું કોઈ ના આપી શકે.
🙏 🙏 🙏

(એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી) Attitude Shayari in Gujarati

636+ Super એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી Attitude Shayari in Gujarati Text | Quotes | Shayri | Status | Images

અત્યારે તો બંધ બાજીમાં જ ચાલીએ છીએ અમે
હવે જોવાનું એ છે કે ઉપરવાળો બાજીમાં એક્કો આપે છે કે જોકર

અરે આ દુનિયા પણ અજીબ છે સાહેબ,
જલસા અમે કરીએ અને તકલીફ લોકો ને થાય

બ્લોક કરીને બાળકો જેવી રમત અમે નથી રમતા,
અમે તો સીધા દિલ માંથી જ કાઢી નાખીએ.
😠 😠 😠

આપડા માટે તાજ મહેલ કઈ ખાસ નથી,
કારણ કે અહીંયા મુમતાજ તો રોજ બદલાય છે.

દીકરી અને ગાય દોરે ત્યાં જાય
પણ જો દાદાગીરી કરો તો સામી પણ થાય

ખોફ હથિયારથી નહીં પણ મગજથી વધે છે,
અને મગજ તો અમારું નાનપણથી જ ખરાબ છે

તમે મારી ભૂલોને એ સમજીને ભૂલી જજો
કે તમે મારું ઉખાડી પણ શું શકશો

હું જીવન કેટલું જીવીશ એની મને પરવા નથી
જેટલું પણ જીવીશ. મારા સ્વમાન સાથે જીવીશ

રેસ એ લોકો કરે છે, જેને પોતાની કિસ્મત આજમાવવી હોય, અમે તો એ ખેલાડી છે, જે પોતની કિસ્મત ની સાથે રમે છે…

પ્રેમ તો સિંહણ જેવીને જ કરાય,
બાકી વાંદરીનું નક્કી નહીં, ગમે ત્યારે ગુલાટી મારે

(એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી) Attitude Shayari in Gujarati

636+ Super એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી Attitude Shayari in Gujarati Text | Quotes | Shayri | Status | Images

ઉંમર ની સાથે વિરોધીઓ વધે
તો સમજી લેવુ સાહેબ કે
સિક્કા હજી આપડા જ પડે છે

ફોટો મુકવાનો શોખ તો નથી સાહેબ.
પણ આતો મારા દુશ્મનો ને તો ખબર પડે કે
ભાઈ હજુ મારકેટ મા જ છે

મૂછે વટ, ને કેડે કટારી, જામ હાથમાં, ને કલેજે ખુમારી,
વચન વિવેકી, પૂરો ટેકી, મોત ભલે આવે હો બાપુ,
પણ રેવુ કટમા, જીવવુ તો વટમા.

મારો લુક પણ કોઇ રાજકુમારથી કમ નથી
બસ અમે અટીટયુડ નથી બતાવતા

સુધરી હૈ તો બસ મેરી આદત વરના મેરે શૌક
વો તો આજ ભી તેરી ઓકાત સે ઉંચે હૈ

વાકેફ તો રાવણ પણ હતો તેના અંજામથી
પરંતુ જીંદ હતી એની પોતાના અંદાજમાં જીવવાની

આદત તો છે મારી ફુલો ના જેવી,
તોડે એને પણ ખુશબુની સજા દેવી

નજર ને નીચોવીને અંતરે ઉતાર્યા છે,
કોઈ પાડેલો ફોટો નથી કે ડીલીટ કરું!!

કુછ ઇસલિએ ભી ખામોશ રહતી હૂં કિ,
જબ બોલતી હૂં તો ધજિયાં ઉડા દેતી હૂં

અમે થોડીવાર ચૂપ રહ્યા, શું રહયા,
બાળકો શોર મચાવા લાગ્યા..!!

(એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી) Attitude Shayari in Gujarati

636+ Super એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી Attitude Shayari in Gujarati Text | Quotes | Shayri | Status | Images

ઈચ્છા ભલે નાની હોય તો પણ
પણ તેને પુરી કરવા માટે દિલ જિદ્દી હોવું જોઈએ

નફરતના બજારમાં જીવવાની મજા જ અલગ છે સાહેબ.
લોકો રડાવાનું બંધ નથી કરતા, અમે હસવાનું બંધ નથી કરતા.

કંઈ કેહવું હોય તો સામી છાતી એ કેહજો,
પીઠ પાછળ કહ્યું તો કેહવા લાયક નઈ રહો

નજર જુકાવી ને વાત કર પગલી, જેટલાં તારી પાસે કપડા નહીં હોય, એટલા તો હૂ રોજ લફડા કરુ છું.

એ છોકરી તુ તારા Attitude‬ નો ફોટો પાડીને OLX‬ મા વેચી દે, કેમકે અમે જૂની વસ્તુ ને પસંદ નથી કરતા…

અમે તો બન્દૂક ની ટ્રીગર મા નહીં, પણ પોતાના દમ પર જીવીએ છીએ !!

મારા સ્ટેટ્સ તારા મોબાઈલ મા દેખાય જાય એટલી તારા મોબાઈલ ની ઓકાત નથી !!

આ શહર ની હવા પણ અમારા ખીલાફ નથી ચાલી શકતી.. તો ફરી દુસ્મન ની હૈસિયત શુ છે !!

અમે તો બન્દૂક ની ટ્રીગર મા નહીં, પણ પોતાના દમ પર જીવીએ છીએ !!

જે દિવસે આપણો એક્કો ચાલશે, એ દિવસે બાદશાહ તો શુ, એનો બાપ પણ આપણો ગુલામ બનશે !!

(એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી) Attitude Shayari in Gujarati

મારા બારે મા આટલુ ના સોચતા, કેમકે હૂ દિલ મા આવું છું, સમજ મા નહીં !!

તાજ ની ફિકર તો બાદશાહો ને હોય છે, અમે તો રાજા છે… રાજા પોતાની સિયાસત પોતે લઈને ચાલે છે !!

મોત કાલે આવતી હોય તો આજે આવે, પણ જીવવું તો બાકી વટથી જીવવું !!

ખોટી વાહ અને પાછળથી ઘા, આપણા લોહીમાં જ નથી વાલા !!

યાદ રાખી લેજે દોસ્ત અમે ગુજરાતી છીએ, ધંધો કરી પણ લઈએ ને ધંધે લગાડી પણ દઈએ !!

મારા શબ્દોને એટલા ઊંડાણથી વાંચ્યા ના કરો, કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહીં શકો.

મારી જિંદગી તો સદાબહાર છે, જે કંઈ મળ્યું છે એ મારા ગજા બહાર છે.

મર્યાદા નામની વસ્તુ નડે છે,
બાકિ ટેબલ પર બંધુક મૂકીને ખુદની સરકાર બનાવતા અમને પણ આવડે છે.

🧕છોકરી 🦋સુંદર હોય તો બધાને 🥳ગમે,

પણ મને તો 😍Simple હોય તો વધારે ગમે🥰

🦁સિંહ જેવા દોસ્તો અને 🐐બકરી જેવા 🔌દુશ્મન હોય,

તો જિંદગીમાં 😡મોજે મોજ જ હોય હો વાલા😘

(એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી) Attitude Shayari in Gujarati

636+ Super એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી Attitude Shayari in Gujarati Text | Quotes | Shayri | Status | Images

તું ✌️મને ખાલી બદનામ કરી શકે છો,😎

બાકી બરબાદ 😁તો હું તને કરવાનો છું🔌

કોઈએ પૂછ્યું કોના માટે લખો છો, 
મેં કહ્યું જે સમજે એના માટે!

ધીમો પડી ગયો છું એ વાત ચોક્કસ છે, 
પણ ઉભો નહીં રહું એ પણ નક્કી છે.

વટમાં ફરવું એ તો શોખ છે મારો સાહેબ, 
બાકી માણસ તો હું યે સીધો સાદો જ છું.

નાની ઉંમરમાં અનુભવ જાજા લઇ બેઠો છું, 
ખબર નહિ જીવનમાં હું ક્યા જઈ બેઠો છું !!

ઈમાનદારી એક મોંઘો શોખ છે, 
જે હર કોઈની તાકાતની વાત નથી !!

જાણું છું કે સારી જિંદગી જીવવામાં હજાર લોચા છે,
પણ હસતે મુખે જીવી લેવાના કારણ ક્યાં ઓછા છે !!

કોઈને દુઃખ ના લાગે એ માટે મૌન વજનદાર રાખું છું, 
નહીં તો શબ્દો હું પણ ધારદાર રાખું છું !!

તને મારા વગર ચાલશે તો સાંભળ, 
મને તારા વગર દોડશે !!

(એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી) Attitude Shayari in Gujarati

636+ Super એટીટ્યુડ સ્ટેટસ ગુજરાતી Attitude Shayari in Gujarati Text | Quotes | Shayri | Status | Images

ઓળખાણ તો બહુ મોટી છે વ્હાલા
પણ દેખાડો કરવો એ અમારી આદત નથી

ઉંમર ની સાથે વિરોધીઓ વધે
તો સમજી લેવુ સાહેબ કે
સિક્કા હજી આપડા જ પડે છે

હિંમત થી હારજો પણ ક્યારેય હિંમત ના હારતા,
કેમકે ચક્રવ્યૂહ રચવા વાળા આપણા જ હોય છે.

હું પૈસા નો હિસાબ નથી રાખતો,
પણ બદલાતા ચહેરાનો હિસાબ જરૂર છું.

માજા આવે તો વાત કરવાની
બાકી બ્લોક નું ઓપ્શન
આપ્યું જ છે ..

કોઈકની જિંદગી નો પાસવર્ડ
બનવું ખુબ સહેલું છે,
પણ કોઈની જિંદગીનું વોલપેપર
બનવું ખુબ અઘરું છે.

તું મારી સાથે નઈ તો કોઈ
Problem નઈ, પણ સિંહ રડે
તારા માટે એટલી તારી ઓકાત નઈ.

ફોટો મુકવાનો શોખ તો નથી સાહેબ,
પણ આતો મારા દુશ્મનો ને તો ખબર
પડે કે ભાઈ હજુ મારકેટ મા જ છે!

જીવવું જ હોય તો એવી રીતે
જીવો કે, બાપને પણ એવું
લાગે કે મેં એક સિંહને પાળ્યો છે!!8

Suraj B

Suraj Bhardwaj is a SEO expert and publishes few posts on this website. This is B.Com. Graduation with 5 years experience in SEO.

Leave a Comment