810+ Best ગુજરાતી મોટીવેશનલ સુવિચાર Motivational Quotes in Gujarati Text | Shayari, Thoughts

Motivational Quotes in Gujarati: જ્યારે જીવન તમને નિરાશાજનક કાર્ડ્સ સાથે ડીલ કરવાનું ચાલુ રાખે છે જે તમારી ઊર્જા અને પ્રેરણાને દૂર કરે છે, ત્યારે પ્રેરણાની થોડી સમજ મેળવવી એ એક તુચ્છ ધ્યેય જેવું લાગે છે કે જેના માટે તમારી પાસે સમય નથી. પરંતુ સંઘર્ષની આ ક્ષણો દરમિયાન સ્ત્રીઓ અને પુરુષો માટે મોટીવેશનલ સુવિચાર (Motivational Quotes in Gujarati) લેખકો અને કવિઓથી લઈને રાજકીય વ્યક્તિઓ અને અભિનેતાઓ સુધી તમારા દિવસની શરૂઆત જમણા પગે કરવામાં મદદ કરી શકે છે.

મોટીવેશનલ સુવિચાર તમારા દૃષ્ટિકોણને બદલવાની શક્તિ ધરાવે છે જેથી કરીને તમે આગળ શું છે તે સ્વીકારી શકો. સોમવારની સવારના Motivational Quotes in Gujarati રૂપમાં હોય કે પછી એક પ્રેરણાત્મક બાઇબલ શ્લોક, ટૂંકી, પ્રેરણાદાયી વાતો તમને સફળતાના માર્ગ પર પાછા લાવી શકે છે.

810+ Best ગુજરાતી મોટીવેશનલ સુવિચાર Motivational Quotes in Gujarati Text | Shayari, Thoughts

Motivational Quotes in Gujarati: Positive Motivational Quotes in Gujarati, Motivational Quotes in Gujarati Text, Best Motivational Quotes in Gujarati, Good Morning Motivational Quotes in Gujarati, Life Motivational Quotes in Gujarati, Motivational Quotes in Gujarati for Students, Student Motivational Quotes in Gujarati, Motivational Quotes for Students in Gujarati, Gujarati Motivational Quotes in Gujarati Fonts, Educational Motivational Quotes in Gujarati, Motivational Gujarati Quotes in Gujarati, Business Motivational Quotes in Gujarati, Business Motivational Quotes in Gujarati, Motivational Shayari in Gujarati, Best Motivational Shayari in Gujarati, Motivational Shayari in Gujarati Language, Motivational Shayari in Gujarati in English, Motivational Shayari on soch in Gujarati, Motivational Shayari on Vichar in Gujarati, Morning Motivational Quotes in Gujarati, motivational quotes about life in Gujarati, motivational quotes for success in Gujarati, motivational quotes in Gujarati Images.

Motivational Quotes in Gujarati [ગુજરાતી મોટીવેશનલ સુવિચાર]

810+ Best ગુજરાતી મોટીવેશનલ સુવિચાર Motivational Quotes in Gujarati Text | Shayari, Thoughts

જો તમારે ઉંચા ધ્યેય સુધી પહોંચવું હોય,
તો નેગેટીવ વાતો માટે બહેરા બની જાઓ !!

આજની તકો
ગઈકાલની નિષ્ફળતાઓને ભૂંસી નાખે છે.

ખુદની ઓળખાણ બનાવવામાં
જે મજા છે
એ બીજાની પડછાય બનવામાં નહી.

ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ
કામયાબી
પર તાળીઓથી પણ મૂલ્યવાન હોય છે.

જે વ્યક્તિ પોતાને
Control કરી શકે છે,
તે જીવનમાં કંઈ પણ કરી શકે છે.

જે દિવસથી તમે તમારી ક્ષમતા ગણવાની શરૂ કરી દીધી
સમજી લે જો એ જ દિવસથી તમારી સફળતા થોબી જશે

જિંદગી જેવી મળી છે તેવી જીવી લ્યો
સાહેબ
મજા જીવવામાં છે ફરિયાદ કરવામાં નહી.

ઈચ્છાઓ ક્યારે નાની નથી હોતી
અને આશાઓ ક્યારે નિષ્ફળ નથી જતી
જીવતા રહીને પણ મરી જાય છે એ લોકો
જેમની આશાઓ મજબૂત નથી હોતી

હારીને પન ના હારવું
એજ શરૂઆત છે જીતની…

Best Motivational Quotes in Gujarati [Positive Motivational Quotes in Gujarati]

810+ Best ગુજરાતી મોટીવેશનલ સુવિચાર Motivational Quotes in Gujarati Text | Shayari, Thoughts

હસતું હોય છે આ જગત એમના પર
જેના સપનાઓ આકાશ માં હોય છે
છોડી દીધી હતી આશાઓ જેમના પર કાલ સુધી બધાએ
આજે એમની જ પાછળ આ આખું જગત પાગલ છે

આશા ના છોડતા સાહેબ,
આજનો દિવસ ગઈકાલ કરતાં સારો હશે !

મેહનત અને સફળતા
આ બોલવામાં તો ખૂબ જ સરળ અને મજા આવે છે
પણ હમેશા માટે આ શબ્દોને તમારી જિંદગીમાં ટકાવી મૂકવા એ ખૂબ જ અઘરું કામ છે

કબૂલ કરવાની હિંમત અને સુધારી લેવાની દાનત હોય તો
ભૂલમાંથી પણ ઘણું બધુ શીખી શકાય છે.

કેટલીક વાર શૂન્ય આપણને એવું શીખવાડી જાય છે
જે આપણને કેટલીક વાર શતક નથી સમજાવી શકતું

આજના યુગમાં પ્રેમ અને દોસ્તી જેવી કોઈ ચીજ નથી
જો બની જાય તો માત્ર જરૂરિયાત
જરૂરિયાત પૂરી થાય છે અને બધું ખતમ થઈ જાય છે

મારા વિશે વધુ વિચારશો નહીં, હું તે છું જ્યાં તમારા વિચારો સમાપ્ત થાય છે.

“તમે જોઈ શકો ત્યાં સુધી જાઓ; જ્યારે તમે ત્યાં પહોંચશો, ત્યારે તમે આગળ જોઈ શકશો.”

“તમારી પ્રતિભા નક્કી કરે છે કે તમે શું કરી શકો. તમારી પ્રેરણા નક્કી કરે છે કે તમે કેટલું કરવા તૈયાર છો. તમારું વલણ નક્કી કરે છે કે તમે તે કેટલું સારું કરો છો.”

તેને ક્યારેય છેતરશો નહીં, જે વ્યક્તિ પોતાના કરતાં તમારા પર વધુ વિશ્વાસ કરે.

Life Motivational Quotes in Gujarati

810+ Best ગુજરાતી મોટીવેશનલ સુવિચાર Motivational Quotes in Gujarati Text | Shayari, Thoughts

જો કૈંક અલગ કરવાની ઈચ્છા હોય, તો પછી હૃદય અને મન વચ્ચે બળવો થવો એ સ્વાભાવિક છે.

જો આપડે પોતે હાર નથી માનતા તો આપણને ક્યારેય કોઈ હરાવી શકતું નથી.

કોઈ પણ વ્યક્તિ કાયમ રહેતું નથી, તેથી જ્યારે પણ તમને તક મળે ત્યારે તમે તમારા પોતાનાઓ માટે સમય કાઢો.

તક ઉગતા સૂરજ જેવી છે જો તમે લાંબો સમય એની રાહ જોઈને બેસી રહ્યા એ તક જાતીજ રહેવાની

મહેનત કર્યાનું ફળ આજે નહીં તો કાલે મળે જ છે
તું એક વાર જાતે તો ઉઠી જો
કરેલી મહેનત જીવનમાં ગમે ત્યારે તો ફળે જ છે

જો તમારે જીવનમાં ખુશ રહેવું હોય તો સારા મિત્રો પસંદ કરો, સારા મિત્રો તમારા જીવનને ખુશીઓ અને રંગોથી ભરી દેશે.

ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી
વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા

જ્યારે લોકો તમારી વિરુદ્ધ જવા લાગે
ત્યારે સમજી જવું તમારી સફળતાની શરૂઆત થઈ ગઈ છે

કરી શકે જો કોઈ બીજા
તો તું કેમ નહીં,
પહોંચી શકે છે કોઈ ત્યાં સુધી
તો તું કેમ નહીં,
આજ ઈચ્છા જગાવ મનમાં અને કર મહેનત તું
બધા જ કરી શકે છે તો તું કેમ નહીં..✨

કાંટા આવશે રસ્તે
પણ એને બાજુમાં ખસેડીને તું આગળ વધજે
મુશ્કેલીઓ આવશે ગણી
પણ બધાને માત આપી તું દુનિયાને બતાવજે

Gujarati Motivational Quotes in Gujarati Fonts

લોકો શું કહેશે એ છોડીને તારા goal પર ધ્યાન કેન્દ્રિત કર
સફળ થયા બાદ લોકો જ શાબાશી આપશે..💫✨

કરી શકે જો કોઈ બીજા
તો તું કેમ નહીં
પહોંચી શકે છે કોઈ ત્યાં સુધી
તો તું કેમ નહીં
આજ ઈચ્છા જગાવ મનમાં અને કર મહેનત તું
બધા જ કરી શકે છે તો તું કેમ નહીં.

નિષ્ફળતાઓની ચિંતા ન કરો,
જ્યારે તમે પ્રયત્ન પણ ન કરો
ત્યારે તમે જે તકો ગુમાવશો તેની ચિંતા કરો.

હિંમત એ માનવ ગુણોમાંથી પ્રથમ છે
કારણ કે તે તે ગુણવત્તા છે
જે અન્ય બધાને ખાતરી આપે છે

સફળતાની સૌથી અગત્યની બાબત એ છે
કે તે સખત મહેનત કરનારાઓ પર પડે છે.

જ્યાંથી અંત થયો હોય ત્યાંથી જ નવી શરૂઆત કરો
જે મળશે એ ગુમાવેલા કરતા સારું જ હશે..💟

હંમેશા યાદ રાખો,
એક સારા દિવસો માટે, ખરાબ દિવસો સામે લડવું પડે છે.

સફળતાનો માર્ગ અને નિષ્ફળતાનો રસ્તો
લગભગ એક સરખો છે

તમે જીતી ત્યાં સુધી
ત્યાં સુધી કોઈ પણ તમારી વાર્તામાં રસ ધરાવશે નહીં
તો પહેલા જીતીને દુનિયા બતાવો

થશે બધી ઈચ્છાઓ પૂરી
તું બસ મહેનત કર
થશે બધા જ સપનાઓ પૂરા
તું બસ શરૂઆત તો કર

Educational Motivational Quotes in Gujarati

કેટલાક જીવન કાપે છે, કેટલાક જીવન જીવે છે, જીવન તેઓ જીવે છે, તેઓ પોતાની શરતો પર જીવે છે

સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે સાહેબ,
તેણે કેટલા અંધારા જોયા એ કોઇ નથી જાણતુ !

જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો
પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો

ઉડાન ભરવું પડશે
ભલે તમારે ઘણી વખત પડવું પડે
સપના પૂરા કરવા પડે છે
ભલે તમારે તમારી સાથે લડવું પડે.

બીજાના સ્વાભાવ ને સુધારવા જશો તો ક્યારેય પ્રશ્નનો અંત નહિ આવે પણ જો પોતાના
સ્વભાવ સુધારશો તો પ્રશ્ન જ નહીં રહે

રસ્તો એકજ હોય છે. બસ મનમાં વિચારોજ અલગ હોય છે.

તમે ક્યારેય પણ હાર માનશો નહીં, કોને ખબર તમારો આગલો પ્રયાસજે તમને
સફળતા તરફ દોરી જાય. ગઈકાલે પડ્યા તો આજે ઉઠો અને આગળ વધો

હારીને પણ ના હારવું એ જ શરૂઆત છે જીતની.

જે દર્દ તું સહે છે એને જીવંત રાખજે તારી અંદર,
અને આ જ દુઃખ દર્દને તું આગ બનાવી જાન લગાવી દે,
તારી સફળતાને પામવામાં.

બીજાની સલાહ જીંદગી આપણી બર્બાદ કરે છે.

Motivational Quotes for Students in Gujarati

સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,
માટે આની ઉપર ક્યારેય અહંકાર ન કરવો.

જો તમારે ઉંચા ધ્યેય સુધી પહોંચવું હોય,
તો નેગેટીવ વાતો માટે બહેરા બની જાઓ.

મેહનત કરતા જ રહો ઓળખાણ તો તમારી BMW પોતેજ આપશે.

કોઈ તૂટે તો સજાવતા શીખો, કોઈ રિસાય તો મનાવતા શીખો,
સાહેબ સંબંધો તો તકદીરથી મળે છે,
બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો.

જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,
તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે.

પોતાની શક્તિઓ પર ભરોસો કરનાર
ક્યારેય નિષ્ફળ નથી જતો!

કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી,
પોતાના પર ભરોસો હોય ને એટલું જ પૂરતું છે.

ભવિષ્ય પણ એમની જ સાથે હોય છે,
જેને પોતાના સપનાની સુંદરતા પર ભરોસો હોય છે.

જે દિવસથી તમે તમારી સફળતાની આશા
બીજાને ભરોસે મૂકી દીધી,
સમજી લે જો કે એ જ દિવસથી
તમારી નિષ્ફળતાનો શરૂઆત ચાલુ થઇ ગઇ છે.

રાખવી પડે છે લાગણીઓ ને દિલ માં દબાવી ને,
એ દરિયો જો તોફાને ચડે તો ઘણા ને લઇ ડૂબે છે!

Gujarati Motivational Quotes in Gujarati Fonts

પોતાના સપનાઓ પર ક્યારે પણ પૂર્ણવિરામ નહિ મૂકતા,
હંમેશા માટે પ્રશ્નાર્થ ચિન્હ મૂકવાનો પ્રયાસ કરજો.

જીંદગી માં એટલા આગળ વધો કે પગ
ખેંચનાર લોકો પાછળ જોવા નાં મળે!

જેવો બીજાને સમજવાનો આગ્રહ છે,
એવો પોતાની જાતને સમજવાનો હોય,
અને જેવો બીજાની ભૂલ જોવાનો આગ્રહ છે,
તેવી પોતાની ભૂલ જોવાનો હોય,
તો ક્યારેય નિષ્ફ્ળ ના થવાય.

હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહિ કરું,
કારણ કે તે મને એવું ઘણું આપ્યું છે , જેની મેં કલ્પના પણ નહોતી કરી.

પરિસ્થિતિ ‘ માણસને ઉમર થી પહેલા ‘ વધારે સમજદાર બનાવી દે છે .

સતત બોલાતું વ્યક્તિ અચાનક ચુપ થઇ જાય ત્યારે સમજવું કે,
શબ્દો ની ખોટ નહિ પણ લાગણી ની ખોટ આવી છે!

સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ સવારે નીકળું છું
ઇચ્છાઓ ને વેચવા માટે.. સાંજે સપનાઓ ખરીદી લઉ છું..

શબ્દો પાસે અર્થ જરૂર હોય છે,
પણ અર્થઘટન તો મન પાસે જ હોય છે!

ખૂબ દૂર સુધી જવું પડે, ફક્ત એ જાણવા માટે કે આપણી નજીક કોણ છે

ખરાબ સમયની પણ ખાસિયત છે,
તમને એ લોકો પણ સલાહ આપશે જેની પાસે કોઈ કામ નથી!

Educational Motivational Quotes in Gujarati

હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહિ કરું , ‘ કારણકે તે મને એવું ઘણું આપ્યું છે , જેની મેં કલ્પના પણ નહોતી કરી

હું છું ને તારી સાથે, બસ કોઈ આટલું કહી દે,
તો જીંદગી જીવવાની મજા જ અલગ હોય છે!

સદ્દવ્યવહાર એ ભાષા છે જે બહેરો સાંભળી
શકે છે અને આંધળો જોઈ શકે છે

જીંદગીની સફર તો તદ્દન મફત છે,
કિંમત તો બસ મનગમતા વિસામાની છે!

“Success ની ખાસિયાત એ છે કે તે મહેનત કરવાવાળા ઉ૫ર ફિદા થઇ જાય છે.”

જો આપ રોજ સાંજે એક સંતોષ સાથે પથારી માં જવા માંગતા હોય
તો સવારે એક દૃઢ નિશ્ચય સાથે ઊઠવું પડશે.

જો તમે જીવનમાં શાંતિ ઇચ્છતા હોય, તો બીજાઓ વિશે ફરિયાદ કરવા કરતાં પોતાને બદલવાનું ૫સંદ કરો. કારણ કે આખી દુનિયામાં કાર્પેટ પાથરવા કરતાં પોતાના પગમાં ચપ્પલ પહેરવાનું વઘુ સહેલું છે.

સમય આપણને મજબૂત બનાવે તે પહેલા આપણે જાતેજ મજબૂત બની જવું જોઈએ કારણકે સમય કોઈની રાહ જોતો નથી.

દરેક નાનું ૫રિવર્તન મોટી સફળતાનો હિસ્સો હોય છે.

બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય વીતી ગયેલા સમયનો શોક નથી કરતો અને ભવિષ્યની ચિંતા નથી કરતો પણ માત્ર વર્તમાનકાળને લક્ષ રાખી આગળ વધે છે.

Motivational Gujarati Quotes in Gujarati

થોડો ડૂબી જઈશ, પણ હું ફરીથી તરી જઈશ, હે જીદગીં, તું જો, હું ફરીથી જીતી જઇશ.

એવા મિત્રોનો જ હાથ પકડવો જોઈએ જે કોઈ પણ પરિસ્થિતિમાં આપનો સાથ ના છોડે.

ધીરજ રાખો, ક્યારેય નિરાશ થશો નહીં;
જેણે તમને બનાવ્યા તે આ બ્રહ્માંડનો સૌથી મહાન લેખક છે!

સાચો સબંધ એ પુસ્તક જેવો હોય છે, પુસ્તક ગમે તેટલું જૂનું થઈ જાય પણ એ ક્યારેય પોતાના શબ્દો નથી બદલતું

જે પોતાની ભૂલોમાંથી શીખી બીજી પદ્ધતિઓ અપનાવે છે; તે જ સફળ થાય છે.

ધીરજ અને સહનશીલતા કમજોરી નથી દેતી એ તો અંદર તાકાત હોય છે જે બધા પાસે નથી હોતી

જેઓ તેમના પગલાઓની ક્ષમતામાં
વિશ્વાસ રાખે છે તેઓ હંમેશા લક્ષ્ય સુધી પહોંચે છે.

જે બીજા ઉપર ભરોષો રાખે છે એ બધીજ વખત સફળ થઈ શકતા નથી પણ જે ભગવાન ઉપર ભરોષો રાખે છે એ કાયમ સફળ થાય છે.

કરી શકે જો કોઈ બીજા
તો તું કેમ નહીં,
પહોંચી શકે છે કોઈ ત્યાં સુધી
તો તું કેમ નહીં,
આજ ઈચ્છા જગાવ મનમાં અને કર મહેનત તું
બધા જ કરી શકે છે તો તું કેમ નહીં..

જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ,
જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય !!

Business Motivational Quotes in Gujarati

જ્યારે લોકો તમારી વિરુદ્ધ જવા લાગે
ત્યારે સમજી જવું તમારી સફળતાની શરૂઆત થઈ ગઈ છે..

હતા કિનારે તોય અમે પ્યાસા રહી ગયા , જાણે લાગણીના વ્યવહારમાં અમે કાચા રહી ગયા .. !!

સપના એ નથી જે તમે તમારી ઊંઘ જુઓ છો
સપના એ છે જે તમને જાગૃત રાખે છે.

કોઈ તૂટે તો સજાવતા શીખો, કોઈ રિસાય તો મનાવતા શીખો..
સાહેબ સંબંધો તો તકદીરથી મળે છે,
બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો.

પાછલો દિવસ બદલી શકાતો નથી
પરંતુ આવનારા દિવસને બદલવાનું તમારા પર છે

સારી વ્યક્તિ એ નથી કે જે સારું બોલે છે, સારી વ્યક્તિ એ છે જે સત્યને સત્ય અને અસત્યને અસત્ય કહે છે.

એક ભૂલ તમારો અનુભવ વધારે છે , ‘ જ્યારે એક અનુભવ ‘ તમારી ભૂલો ઓછી કરે છે

મારા મૌન ને નબળાઈ ના સમજો, જે દિવસે તું બોલીશ એ દિવસે તું બોલી નહિ શકીશ.

જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો, પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .

આજના યુગમાં પ્રેમ અને દોસ્તી જેવી કોઈ ચીજ નથી, જો બની જાય તો માત્ર જરૂરિયાત, જરૂરિયાત પૂરી થાય છે અને બધું ખતમ થઈ જાય છે.

Best Motivational Shayari in Gujarati

તમે ક્યારેય પણ હાર માનશો નહીં, કોને ખબર તમારો આગલો પ્રયાસજે તમને
સફળતા તરફ દોરી જાય. ગઈકાલે પડ્યા તો આજે ઉઠો અને આગળ વધો.

ઘણીવાર જુઠ્ઠા લોકો વખાણ વધારે કરતા હોય છે.

પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી
ઉપર જવાની કોશિશ કરો , પ્રયત્નો કદીનિષ્ફળ જતા નથી .

પૈસા ક્યારેય અટકતા નથી, આજે તમારી સાથે છે, તો કાલે મારી પાસે હશે.

જેમ જેમ નામ તમારું ઉંચુ થાય તેમ તેમ શાંત ૨હેતા શીખો , ‘ કારણ કે અવાજ હંમેશા ‘ સિક્કાઓ ‘ કરે છે , ‘ નોટો ‘ નહિ

હારેલો માણસ જે કરી શકે છે,
તે જીતેલો માણસ ક્યારેય કરી શકતો નથી.

વિષથી ભરેલા વીસને ( 2020 ) અલગ અલગ રહી ભુલાવીએ ,
એક wish લઇને આવેલા એકવીશને ( 2021 ) ભેગા થઇ વધાવીએ .

તમે ક્યારેય પણ હાર માનશો નહીં,
કોને ખબર તમારો આગલો પ્રયાસ જ
તમને સફળતા તરફ દોરી જાય.

જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હંમેશા ખુશ રહો કારણ કે , ‘ ” તમારી ખુશી એ વ્યક્તિઓ ને ખતમ કરી નાખશે . “

જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો , પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .

Motivational Shayari in Gujarati Language

ખુદમાં વિશ્વાસ હોવો
એ સફળતાનું પહેલું રહસ્ય છે.

જો આપ રોજ સાંજે એક સંતોષ સાથે પથારી માં જવા માંગતા હોય તો સવારે એક દૃઢ નિશ્ચય સાથે ઊઠવું પડશે.

સ્વાર્થી માણસ આપણી નજીક આવે પછી ખ્યાલ આવે છે કે એ સ્વાર્થી છે , ‘ પરંતુ નિશ્વાર્થ માણસ આપણા થી દૂર જાય પછી જ ખ્યાલ આવે કે એ નિશ્વાર્થ હતો .

સફળતાની સૌથી ખાસ બાબત એ છે કે તે કામ કરનારા લોકો પર ફીદા થાય છે.

મહેનત અને લગન હોય તો,
મંજિલ સુધી પહોંચતા,
તમને કોઈ રોકી નહીં શકે !!

બીજાના ચહેરાઓ યાદ રાખવા એવો આપણો સ્વભાવ નથી, લોકો આપણા ચહેરાને જોઈને તેમનો સ્વભાવ બદલવા જોઈએ.

મળ્યો મોકો લડી લે તું, દોડી લે તું,
લોકો તને જોવા આવે એવું કામ કરી લે તું,
સપના ને કરવા સાકાર દોડી લે જે તું…

જે વ્યક્તિ કહે છે કે તે શક્ય નથી તેણે તે કરનારાઓના માર્ગમાંથી બહાર જવું જોઈએ.

પોતાની જાતને ક્યારેય પણ કમજોર ના સમજવી કેમકે જવાબદારી હંમેશા મહેનતુ માણસના નસીબમાં જ હોય છે.

જ્યારે કોઈ મને ‘ના’ કહે છે, તો તેનો અર્થ એ નથી કે હું તે કરી શકતો નથી, તેનો સીધો અર્થ એ છે કે હું તે તેમની સાથે કરી શકતો નથી.

Motivational Shayari in Gujarati in English

દુનિયામાં દુઃખી વ્યક્તિની સંખ્યા ક્યારેય નથી વધતી પણ વ્યક્તિની સહનશક્તિની જ ઓછી થાય છે

તમે શું સમજાવશો કોઈ વ્યક્તિ ને,

સ્વંયમ ભગવાન શ્રી ક્રિષ્ન

પણ દુર્યોધન ને સમજાવી નતા શક્યાં.

ગઈકાલ એ મૃતદેહ સમાન છે, આવતીકાલ એ નવું જન્મનારું બાળક છે

પોતાના સપના પર એટલો પરિક્ષમ કરો કે,

તમને મળવા માટે લોકો પણ સપના જુએ.

આપણા લક્ષ્યને એટલું મોટું બનાવી દો કે સમય બગાડવાનો તમારી પાસે સમયજ ના વધે.

ઉતરી ગયા છે લોકો દિલથી,

જ્યારથી સમજદારી દિમાગ માં આવી છે.

લોકોના વિચારે ના ચાલો પણ પોતાના વિચાર એટલા સુંદર બનાવો કે લોકો તમારા વિચારો ઉપર ચાલે

એવી જોઈ મંજિલ નથી જ્યાં

પ્હોંચવાનો લો રસ્તો ના હોય.

પહેલા હું હોશિયાર હતો એટલે હું દુનિયા બદલવા ચાલ્યો હતો,

હવે સમજદાર છું એટલે પોતાને બદલું છું.

જે વ્યક્તિ બીજાના ચહેરા ઉપર ખુશી લાવી શકે છે ઈશ્વર એના જીનમાં ક્યારેય ખુશી ઓછી થવા દેતા નથી.

Motivational Shayari on soch in Gujarati

ભવિષ્ય પણ એમની જ સાથે હોય છે
જેને પોતાના સપનાની સુંદરતા પર ભરોસો હોય છે

કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી
પોતાના પર ભરોસો હોય ને એટલું જ પૂરતું છે

લક્ષ્ય ક્યારે પણ તૂટતાં નથી
અને જે ટુટી જાય એ કોઈ દિવસ લક્ષ્ય હોતા નથી

તું શૂરવીર એક યોદ્ધા છે
જેને આંખો દરિયો સુખો કરી દીધો છે
અને હવે મહેનતથી જે ઘૂટ બન્યો છે
ખૂબ નશો છે એને પીવામાં

આ દુુુુનિયામા સૌથી અઘરુ અનેે સૌથી મુુુુશ્કેલ કામ
એક નવો વિચાર લાવવાનો હોઇ છે
જેના પછી બધા કામ સરળ લાગવા લાગે છે

અર્ધ શરીર હોવા છતાં પણ કેટલાક અહી
વિચારી નાં શકાય એવા કામ કરી જાય છે
પરંતુ જેમના વિચાર જ મરી ગયેલા છે
બધું હોવા છતાં પણ અપાહિજ બની જાય છે

જેમને તેમના કામ પ્રત્યેનો પ્રેમ હોય છે,
તો પછી તેઓને તેમના કામ સાથે આરામ કરવાનો સમય નથી.

દરેક વ્યક્તિ જન્મથી જ કોઈક કાર્યમાં ચેમ્પિયન હોય છે,
તે જાણવામાં મોડું થાય છે.

🤩જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,

તો તે દરેક 🕴મુશ્કેલીનો સામનો કરીને

✈️લક્ષ પ્રાપ્ત કરી શકે છે.🧋

⚠️પાછલો દિવસ બદલી શકાતો નથી 🚸

પરંતુ આવનારા દિવસને બદલવાનું

તમારા પર છે🚱

Motivational Shayari on Vichar in Gujarati

✈️સપના એ નથી જે તમે તમારી ઊંઘ જુઓ છો

સપના એ છે જે તમને જાગૃત રાખે છે🏖.

🕸થોડો ડૂબી જઈશ, પણ હું ફરીથી તરી જઈશ,

હે જીદગીં, તું જો, ⭐️🌟હું ફરીથી જીતી જઇશ.

🍎મહેનત કર્યાનું ફળ આજે નહીં 🍇તો કાલે મળે જ છે

તું એક વાર 🥕જાતે તો ઉઠી જો

કરેલી 🍠મહેનત જીવનમાં ગમે ત્યારે તો ફળે 🌽જ છે..

📩જીંદગીને સુંદર બનાવવા માટે તો 🏮આખી જીંદગી ૫ડી છે,

એ ૫ળને 📨સુંદર બનાવી લ્યો જયાં જીંદગી થંભી છે.

🔴જો તમે પોતે હાર ન માનો, 🔷

તો 🔺તમને કોઇ 🟣હરાવી નથી શકતુ.

વિશ્વને બદલવા માટે તમારી સ્મિતનો ઉપયોગ કરો; વિશ્વને તમારી સ્મિત બદલવા ન દો.

જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારા જીવનના નિર્ણયો બીજા લોકો જ લેતા રહેશે.

જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે,
તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે.

જે સુખ અને દુઃખમાં એક જ સમાન સહાયતા કરે છે તે સાચો સહાયક હોય છે.

મિત્ર એટલે…ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!

“વિશ્વ માટે તમે ફક્ત એક જ વ્યક્તિ હોઈ શકો છો,
પરંતુ એક વ્યક્તિ માટે તમે દુનિયા હોય શકો છો.”

Suraj B

Suraj Bhardwaj is a SEO expert and publishes few posts on this website. This is B.Com. Graduation with 5 years experience in SEO.

   

Leave a Comment