712+ Best દોસ્તી શાયરી ગુજરાતી Friendship Quotes in Gujarati Text | Wishes | Shayari | Quotes

અહીં અમે Friendship Quotes in Gujarati લાવ્યા છીએ જે ફ્રેન્સશિપ પર આધારિત છે. સૌ પ્રથમ હું તમને કહેવા માંગુ છું કે કવિતાનો ઉપયોગ તમારી લાગણીઓને વ્યક્ત કરવા માટે થાય છે. તેથી ગુજરાતીમાં આ મિત્રતા અવતરણો અમારા શ્રેષ્ઠ મિત્રો પ્રત્યેની અમારી લાગણીઓને વ્યક્ત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે.

Friendship Quotes in Gujarati: [દોસ્તી શાયરી ગુજરાતી] Friendship Shayari in Gujarati, Friendship Messages in Gujarati, Friendship Quotes in Gujarati Images, Friendship Quotes in Gujarati 2023, Friendship Quotes in Gujarati 2024

Friendship Quotes in Gujarati [દોસ્તી શાયરી ગુજરાતી]

712+ Best દોસ્તી શાયરી ગુજરાતી Friendship Quotes in Gujarati Text | Wishes | Shayari | Quotes

જીવનમાં મિત્રો રાખવા જરૂરી છે,
નહી તો દિલની વાત DP અને
સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે.

જિંદગીમાં પ્યાર મળે કે ના મળે,
પણ થોડા યાર તો મળવા જ જોઈએ

તું જો બાકાત હો મુજ થી,
તો એકલો ય શૂન્ય થઈ જાઉં!
ને તું જો હો પીઠબળ તો,
હું એકલો જ સૈન્ય થઈ જાઉં!
એનું નામ દોસ્તી…!

મિત્રતા ના માપદંડ ના હોય સમય
આવ્યે સહલાવી, સંભાળવી, સાચવવી
સુધારવી, ઠપકારવી અને કેળવવી પડે.

તારી મૈત્રી માં કઈ સર લાગે છે, કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જીંદગી ની કડવાશ માં થઇ એક મિત્રતા મધુર, બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે…

સફરનો અંત હું રસ્તા પરની ઠોકરથી નહી લાવુ . . .
હજી તો મારે મંજીલને લાત મારવાની બાકી છે . . .

ન મંદ વહેતો પવન,
ન મંદ વહેતું પાણી,
ન કોઈ બીજું કુદરતનું સોન્દ્રય હું માણું છું.
છતાય ખુશ છું એનું કારણ ખોટું નહિ કહું મિત્રો,
હું સફર ની નહિ પણ સંગાથની મજા માણું છું…

મનને ખૂશ રાખવું
એ એક વાત છે અને
ખરેખર ખૂશ હોવું તે
બીજી વાત છે…!!!

પરિવર્તન અનિવાર્ય છે ;
જુઓને, પાણીને પણ તરવું હોય તો, બરફ બનવું જ પડે છે,
એવીજ રીતે સુખી થવુ હોય તો જૂનું ભુલી નવુ સ્વીકારવુ પડે..😊✍…

દોસ્તીને ઉજવવાનો કોઈ દિવસના હોય સાહેબ,
જે દિવસે દોસ્ત મળે ને એ દિવસ જ ખરો તહેવાર બની જાય

Friendship Shayari in Gujarati [દોસ્તી શાયરી ગુજરાતી]

જયારે બધા તમારી મૂર્ખતા
પર હસતાં હોય, ત્યારે તમારું દર્દ
અને સત્ય સમજે એ સાચો મિત્ર

સાચા મિત્રો હ્રદયમાં રહે છે,
રક્તની જેમ તનમાં વહે છે,
જે કર્યુ કૃષ્ણ એ સુદામા માટે,
મિત્રતા તેને જ કહે છે.

મિત્રતા હોય તો
સુદામા-કૃષ્ણ જેવી હોવી જોઈએ સાહેબ
એક કશું માંગતો નથી,.
એક બધું જ આપીને જણાવતો નથી.

જીંદગી માતા-પિતાની ભેટ છે
શિક્ષણ ટીચરની ભેંટ છે
સ્મિત દોસ્તોની ભેંટ છે
પણ તારી સાથે દોસ્તી ઈશ્વરની ભેટ છે.

ઈશ્વર જે લોકોને લોહીના
સંબંધમાં બાંધવાનું ભૂલી જાય છે,
એમને પરમ મિત્ર બનાવી દે છે !!

એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ..

બે ચાર મિત્રો,
તો જિંદગીમાં હોવા જ
જોઈએ સાહેબ !!

દોસ્ત તુ ના હોય તો Feel થાય…અને હોય તો પછી મહેફિલ જ થાય.

દોસ્તી મજબુત રાખજો,
દુનિયા કદાચ મૂળ કાપી નાખે
તો પણ દોસ્ત પડવા નહીં દે !!

જીંદગી માતા અને પિતા ની ભેટ છે, ભણતર શિક્ષક ની ભેટ છે, સ્મિત દોસ્તીની ભેટ છે, પણ તારી સાથે દોસ્તી એતો ઈશ્વર ની ભેટ છે

Friendship Messages in Gujarati [દોસ્તી શાયરી ગુજરાતી]

712+ Best દોસ્તી શાયરી ગુજરાતી Friendship Quotes in Gujarati Text | Wishes | Shayari | Quotes

દરેક વ્યક્તિ
એક હનુમાન હોય છે,
બસ ખાલી શક્તિઓ યાદ
અપાવવા માટે જાંબુવાન જેવા
મિત્રની જરૂર હોય છે !!

લાગણી છલકાય જેની
વાત માં એ બે જાણ હોય એવા લાખ માં
શબ્દ માં સમજે એ સગા
મન સમજે એ મિત્ર

જિંદગીમાં એક
દોસ્ત એવો પણ બનાવજો,
જે પોતાની સાથે તમને પણ
સફળતાના રસ્તે લઇ જાય !!

કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા
તું શબ્દ ને હું અર્થ
તારા વગર હું વ્યર્થ.

વાતો ભલે અમારી
GF-BF જેવી હોય છે,
પણ છીએ તો અમે માત્ર
બેસ્ટ ફ્રેન્ડ જ !!

Life માં મિત્રો રાખવા જરૂરી છે,
નહી તો દિલની વાત DP અને
Status બદલાવી બદલાવીને કહેવી પડે.

દોસ્તી તો
કૃષ્ણ-સુદામા જેવી હોવી જોઈએ,
એક કશું માંગતો નથી ને બીજો બધું
જ આપીને જણાવતો નથી !!

એક Friendship એવી પણ કરી લઈએ,
સાથે ભલે ના રહીએ
પણ સાથ આપી Life જીવી લઈએ.

જયારે પણ હું ઉદાસ હોઉં છું,
ત્યારે તું એક જ છે જેની સાથે હું
પહેલા વાત કરું છું !!

મિત્રતા એટલે અવ્યક્ત લાગણીનો
રોજ ઉજવતો મહોત્સવ.

Friendship Quotes in Gujarati Images: [દોસ્તી શાયરી ગુજરાતી]

712+ Best દોસ્તી શાયરી ગુજરાતી Friendship Quotes in Gujarati Text | Wishes | Shayari | Quotes

દોસ્ત ભલે એક
હોય પણ એવો હોય,
જે શબ્દોથી વધારે તમારી
ખામોશી સમજે !!

દુનિયામાં કોઈ પણ વ્યક્તિ અજનબી નથી,
અને જો છે તો એ માત્ર મિત્રો,
જેને તમે હજુ સુધી મળ્યા નથી.

જ્યારે તમે તમારા જીવનમાં કંઈપણ સારી
માટે પ્રાર્થના કરો છો.
શુદ્ધતા તરીકે તમે તમારો શ્રેષ્ઠ મિત્ર મેળવો,
તમને શુભ

સાથ તો
પ્રેમમાં છૂટે,
દોસ્તીમાં નહીં હો
સાહેબ !!

થોડાક સમજુ અને વધારે દિવાના છે,
મિત્રો મારે થોડાક છે પણ મજાના છે.

મિત્રતા સાણસી ની જેમ નિભાવવી જોઈએ..

પાત્ર ગમે તેટલું ગરમ જણાય…

પણ એક વખત પકડ્યા પછી

છોડવાનું ન હોય..

કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા,
તું “શબ્દ” ને હું “અર્થ” તારા વગર હું “વ્યર્થ”.

અમુક એવા મિત્રો પણ હોય છે

જેની સાથે વાતો કરવા કરતાં

ઝઘડવામાં વધારે મજા આવે છે.

ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા,
જીંદગી જીવવા માટે ઓછી લાગે છે જોઇને તારી મિત્રતા.

યાદો, મુલાકાતો, કસમો અને નીભાવેલી રસમો

આ બધું તો એક રિવાજ છે જિંદગીના

પણ સાચી મોજ તો ત્યારે આવે છે

જ્યારે ગમતી વ્યક્તિ આપણને માન સન્માન આપે છે.

Friendship Quotes in Gujarati 2023: [દોસ્તી શાયરી ગુજરાતી]

712+ Best દોસ્તી શાયરી ગુજરાતી Friendship Quotes in Gujarati Text | Wishes | Shayari | Quotes

જેની ગેરંટી નથી એનું નામ ‘મોત’
અને જેની પુરેપુરી ગેરંટી છે એનું નામ ‘દોસ્તી’

જમાનો ભલે ખરાબ છે ૫ણ
મિત્રો મારા બેસ્ટ છે.
ચમકે નહી એટલુ જ
બાકી તો બઘા સ્ટાર છે.

સંબંધો કરતાં વધુ જરૂરત હોય
દોસ્તી થી મોટી પ્રાર્થના કઈ હોય
જેને મિત્ર મળે છે તે તમારા જેવો અમૂલ્ય
તેને જીવનમાં બીજી ફરિયાદ શું હોય

રૂપિયા કે બંગલાની માયા
હું નથી રાખતો, મારી જોડે મારા
મિત્રો છે એ જ બહુ મોટી વાત છે.

આસમાન મારાથી નારાજ છે.
તારાઓનો ગુસ્સો ૫ણ બેમિસાલ છે.
મારાથી ઇષ્યા કરે છે એ બઘા કેમકે
ચાંંદથી તેજસ્વી દોસ્ત મારી સાથે છે.

થોડાક સમજુ અને વધારે દિવાના છે.
મિત્રો મારે થોડાક છે પણ મજાના છે…!

બેશક થોડા ઇંતજાર મિલા હમકો
૫ર દુનિયા કા સબસે હસિન યાર મિલા હમકો
ન રહી તમન્ના અબ કીસી જન્નત કી
તેરી દોસ્તી મેં હમે વો પ્યાર મિલા હમકો

જો દોસ્તી તૂટશે તો તો જીંદગી વિખરાય જશે,
આ કાંઈ તમારા વાળ નથી તો સેટ થઈ જશે
પકડી જ લો હાથ એનો જે આપને ખુશી આપે.
નહી તો રડતાંં ને રડતાં જ જીંદગી આખી વીતી જશે.

દોસ્તી કા રીસ્તા ખુદા સે બઢકર હોતા હૈ
લેકિન ૫તા તબ ચલતા હૈ જબ વો જુદા હોતા હૈ

દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે,
કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!

Friendship Quotes in Gujarati 2024: [દોસ્તી શાયરી ગુજરાતી]

નિખાલસ મન નો નિખાર અલગ હોય છે,
દોસ્તી અને દુનિયા નો વહેવાર અલગ હોય છે.
આંખો તો સહુની સરખી હોય,
બસ જોવાનો અંદાજ અલગ હોય છે.

જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.

એ દોસ્ત તારી બરાબરી
હું શું કરવાનો, જયારે કોઈ જ
ન હતું ત્યારે બસ એક તું જ હતો!

“લાગણીઓના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા..
કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય..!! ”

મીઠી બાતો સે નહિ હોતા પ્યાર..
હર ફુલ સે નહિ બનતા હાર..
યુ તો ઝીંદગી મેં કોઈ આતા હૈ
ઓર કોઈ જાતા હૈ, લેકિન હર કોઈ
નહિ બનતા આપ જૈસા દોસ્ત..

જીવન ના દરેક વળાંક પર યાદ આવ્યા કરશે,
સાથે નહિ હશુ તો પણ સુગંધ ફેલાતી
રહેશે,
કેટલું પણ દૂર જશુ પણ મૈત્રી નો આ નાતો,
આજે છે તેમજ કાલે રહેશે.

જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો
હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધ ન લડે
પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.

દોસ્તી કભી ખાસ લોગો સે
નહીં હોતી, જિનસે હો જાતી હૈ
વહી લોગ ખાસ બન જાતે હૈ.

દોસ્તીમાં માત્ર દિલગીરી જોવાય છે,
અમીરી-ગરીબી તો દુનિયાદારીમાં જોવાય છે!!

કાંઈવધારેતો#નથીઅમારીપાસે બસએકદિલ💟અને
એકજાનછેઅનેએપણ#દોસ્તોપર કુરબાનછે.

Friendship Shayari in Gujarati [દોસ્તી શાયરી ગુજરાતી]

712+ Best દોસ્તી શાયરી ગુજરાતી Friendship Quotes in Gujarati Text | Wishes | Shayari | Quotes

મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે,
પરંતુ મિત્રતા એ છે કે ક્યારે પણ
તમને એકલા નથી છોડતી….

મદિરાનો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી
કારણ કે…
નશો તમારા જેવા મિત્રોને મળ્યા પછી
કદી ઉતર્યો નથી.

યાદ રાખો મિત્રો એક સારો મિત્ર,
તમારાં ખરાબ સમયને
પણ સારો બનાવી શકે છે!

સાચા મિત્રોના હાથ પર
ક્યારેય ફ્રેંડશિપ બેલ્ટ નથી હોતા
મિત્રતાના દિવસ નહિ,
પણ દાયકાઓ હોય છે.

તારી દુનિયામાં મારા જેવા
હજારો દોસ્ત હશે,
પણ મારી દુનિયામાં તારા
જેવો દોસ્ત બીજો કોઈ નથી

લાગણી છલકાય જેની વાતમાં
એક બે જણ હોય એવા લાખમાં
શબ્દ સમજે એ સગા
મન સમજે એ મિત્ર.

બધા વગર ચાલશે પણ મારા હાવજ જેવા ભાઈબંધ વગર નહીં ચાલે.
સૌથી છેલ્લે યાદ કરજે ભાઈબંધ, સૌથી પહેલા આવીશ.

દુનિયાની સૌથી મોટી
ભેટ એટલે એક સારો મિત્ર જે
કિંમતથી નહીં કિસ્મતથી મળે છે !!

દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ,
હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર.

જમાનો ભલે ખરાબ છે પણ મિત્રો મારા Best છે
ચમકે નહી એટલું જ બાકી તો બધા જ star છે.

Friendship Messages in Gujarati [દોસ્તી શાયરી ગુજરાતી]

મને નથી ખબર કે તારા માટે હું શું છુ,
હા પણ મને એ ખબર છે કે તું મારા માટે તો મારી જિંદગી છે.

દોસ્તીની કઈ વ્યાખ્યા હોતી હશે,
હાથ ફેલાવી અને હૈયું આપી દે એનું નામ જ મિત્ર.

કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા
હું શબ્દ ને તું અર્થ
તારા વગર હું વ્યર્થ

દોસ્તી નો મતલબ:
જેમાં મતલબ ન હોય, એને દોસ્તી કેવાય.

એક દોસ્તી એવી પણ કરી લઈએ,
સાથે ભલે ના રહીએ
પણ સાથ આપી જિંદગી જીવી લઈએ.

“મને નથી ખબર કે તારા માટે હું શું છુ,
હા પણ મને એ ખબર છે કે
તું મારા માટે તો મારી જિંદગી છે.”

જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો
હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધ ન લડે
પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે

“એક દોસ્તી એવી પણ કરી લઈએ,
સાથે ભલે ના રહીએ
પણ સાથ આપી જિંદગી જીવી લઈએ”

ના કરો અનુમાન મને કોણ કોણ ગમે છે,
હોઠો પર મારા કોનું જ નામ રમે છે,
એ તુ જ છે પગલી કે જેની દોસ્તી અમને ગમી,
બાકી આથમતી સંધ્યાએ તો સુરજ પણ
મારી સામે નમે છે.

અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમીને પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો પણ તમે ડગલે ને પગલે સાથ તો આપતા રેહજો…

Friendship Quotes in Gujarati [દોસ્તી શાયરી ગુજરાતી]

712+ Best દોસ્તી શાયરી ગુજરાતી Friendship Quotes in Gujarati Text | Wishes | Shayari | Quotes

મને કહે છે લોકો કે તારો તો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે
મારે મિત્રોનો ખજાનો છે.

દોસ્તી નો સબંદ પ્રેમ થી પણ મોટો છે
કારણ કે દોસ્તી ક્યારે બેવફા નથી હોતી

કોઈ પણ જાતનો સબંધ હોય

પણ જ્યારે એમાં વિશ્વાસ ખુટે છે

ત્યારે જ એ તુટે છે

પછી ભલે ને એ દોસ્તી હોય કે પ્રેમ.

દોસ્તી માં દોસ્ત દોસ્ત નો ભગવાન હોય છે
ખબર ત્યારે પડે છે જયારે તેઓ જુદા થાય છે

—બેસ્ટ ફ્રેન્ડ ની ફીલીંગ

જો દોસ્તી તૂટશે તો તો Life વિખરાય જશે,
આ કાંઈ તમારા વાળ નથી જો સેટ થઈ જશે
પકડી જ લો હાથ એનો જે તમને ખુશી આપે.
નહીતર રડતાંં ને રડતાં જ જીંદગી આખી વીતી જશે.

તકલીફમાં હું હોઉં ને
પ્રાર્થના તું કરે,
એનાથી વિશેષ
મિત્રતાની વ્યાખ્યા કોણ કરે.

ગયું છે ત્યારથી પાછું નથી આવ્યું

હજી રખડ્યા કરે છે

તારા રસ્તા માં જ મન મારુ…!!!

ક્યારેક ક્યારેક ઇરાદો ફક્ત દોસ્તી નો

હોય છે પણ ખબર જ નથી પડતી કે

પ્રેમ ક્યારે થઈ જાય છે.

જીવનનો તમાશો અમે જાતે બનાવ્યો છે,
જેઓ સક્ષમ ન હતા તેમને મિત્ર બનાવ્યા અમે.

એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ,મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે હું ઉંગ માં પણ તારી સાથે વાત કરું છુ…

Friendship Shayari in Gujarati [દોસ્તી શાયરી ગુજરાતી]

દોસ્ત To દોસ્ત હોય છે સાહેબ ! જન્મદિવસ પર ખભા પર બેસાડીને નાચે, મરણના દિવસે ખભા પર સુવાડીને રડે

રફતાર આ જિંદગીની એવી બનાવી છે, કે દુશ્મન ભલે આગળ નીકળી જાય,પણ કોઈ દોસ્ત પાછળ નહિ છુટે

મારા ધડકતા હ્રદયમાં મિત્રોનો વાસ છે,
જયાં સુધી શ્વાસ છે ત્યાંસુધીનો વિશ્વાસ છે;
નચિંત બનીને રહું છું ઈશ્વર હું તારી દુનિયામાં,
તારા રૂપમાં મિત્રો મારી આસપાસ છે.

તમારા જેવા મિત્રો મારી મૂડી છે,
એથી વધુ બીજી કઈ વાત રૂડી છે?
બીજી તો સહુ ચીજ મામૂલી છે,
મિત્રો જ ઈશ્વર ની ભેટ અણમોલી છે.
હેપ્પી ફ્રેન્ડશિપ ડે

મિત્ર એક એવું ગુલાબ છે તે તમારા જીવનને પોતાની સુગંધથી ભરી દે છે.
હેપ્પી ફ્રેંડશીપ ડે

તું જો બાકાત હો મુજ થી,
તો એકલો ય શૂન્ય થઈ જાઉં..!
ને તું જો હો પીઠબળ તો,
હું એકલો જ સૈન્ય થઈ જાઉં..!
એનું નામ દોસ્તી…!🌸 ફ્રેન્ડશીપ ડે ની શુભેચ્છાઓ 🌸

જેની સામે એક ખોબો દુઃખ ઠાલવો
અને સુખ નો એક કોથળો ભરાઈ જાય તેનું નામ જ મિત્ર.👬 હેપી ફ્રેન્ડશીપ ડે 👬

અચ્છે દોસ્ત ફૂલો કી તરહ હોતે હૈં,
જિસે હમ ન તોડ સકતે હૈં, ન હી છોડ સકતે હૈં.💐 Happy Friendship Day 💐

આજ નો દિવસ એમના નામે…
જેવો કિસ્મત થી મળ્યા છે કિંમત થી નહિ…👬 મારા બધા મિત્રો ને ફ્રેન્ડશીપ ડેની શુભેચ્છાઓ 👬

પરિવાર જેવી દવા અને મિત્ર જેવી રોગપ્રતિકારક શક્તિ હોય ને તો કોઈ દિવસ કાઈ ના થાય.💝 ફ્રેન્ડશીપ ડે ની શુભકામનાઓ 💝

Friendship Quotes in Gujarati [દોસ્તી શાયરી ગુજરાતી]

૧ સારું પુસ્તક ૧ સારા મિત્ર બરાબર છે,
પણ ૧ સારો મિત્ર ૧૦૦ પુસ્તકો બરાબર છે.🙏 મિત્રતા દિવસ ની શુભકામનાઓ 🙏

આસમાન સે ઉતારી હૈ, તારો સે સજાઈ હૈ,
ચાંદ કી ચાંદની સે નહલાઈ હૈ…એ-દોસ્ત, સંભાલ કે રખના યે દોસ્તી
યહી તો હમારી જિંદગી ભરકી કમાઈ હૈ.💐 Happy Friendship Day 2023 💐

મિત્રતામાં, આપણને નિર્બળ બનવાની હિંમત, પ્રામાણિક બનવાની શક્તિ અને સમજવાનો આનંદ મળે છે.

સાચી મિત્રતા એક દુર્લભ રત્ન જેવી છે: શોધવું મુશ્કેલ છે, પરંતુ એકવાર મળી ગયા પછી, તે અમૂલ્ય છે.

સાચી મિત્રતા આપણે સાથે વિતાવેલા સમય દ્વારા માપવામાં આવતી નથી, પરંતુ તે સમયની ગુણવત્તા દ્વારા માપવામાં આવે છે.

મિત્રતામાં આપણને આપણા ડરનો સામનો કરવાની અને આપણા અવરોધોને દૂર કરવાની તાકાત મળે છે.

એક સારો મિત્ર એ વ્યક્તિ છે જેની સાથે તમે તમારા સપના શેર કરી શકો છો, અને તેઓ હંમેશા તમને તેનો પીછો કરવા પ્રોત્સાહિત કરશે.

આ જગત માં એવા પણ મિત્રો આવી જાય છે, જે વચન આપતા નથી પણ નિભાવી જાય છે….
ગુસ્સે થયા જો લોકો તો પત્થર સુધી ગયા, પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા,
દોસ્ત અમારે તો નિભાવવી હતી દોસ્તી, ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા…..

આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ દોસ્તી…..

મારા ❎ભાઈબંધોની વાત❎ જ નિરાળી છે, બધા નમૂના❎ છે પણ™️ દિલમાં ©️એમના હરિયાળી ❌છે !!

Suraj B

Suraj Bhardwaj is a SEO expert and publishes few posts on this website. This is B.Com. Graduation with 5 years experience in SEO.

   

Leave a Comment