Best 100+ રોઝ ડે સુભેછાઓ ગુજરાતી Rose Day Wishes in Gujarati Text | Messages

Rose Day Wishes in Gujarati [રોઝ ડે સુભેછાઓ ગુજરાતી]

Best 100+ રોઝ ડે સુભેછાઓ ગુજરાતી Rose Day Wishes in Gujarati Text | Messages

Rose Day Wishes in Gujarati [રોઝ ડે સુભેછાઓ ગુજરાતી]

હોઠો પર ફૂલ જેવું હાસ્ય હોવું જોઈએ,ના હોય કોઈ લાચારી તમારા જીવનમાંશુભેચ્છા સાથે એક ગુલાબ લાવ્યા છીએતમારું જીવન આ ગુલાબ જેવું મધુર રહે.

હેપ્પી રોઝ ડે

પ્યાર કી પંખુડીયો સે બંધા, ગુલાબ પ્યારા હૈ, લાયે સમેટ જીસમે હમ આપકે લિયે દિલ હમારા હૈ.

પ્રેમની વાતો તો એને પૂછો સાહેબ, જેને ઉંઘ આવતી હોય છતાં પણ આંખોમાં પાણી છાંટીને વાતો કરી હોય.🌹Happy Rose Day🌹

પ્રેમમાં કોઈ ગોથ છે, સમુદ્ર કરતા વધારે છે, આખી દુનિયા લડી છે, પણ હું કેવી રીતે કરી શકું? તેનો પોતાનો સિક્કો ભૂલ હતો 🌹Happy Rose Day🌹

Rose Day Wishes in Gujarati [રોઝ ડે સુભેછાઓ ગુજરાતી]

Best 100+ રોઝ ડે સુભેછાઓ ગુજરાતી Rose Day Wishes in Gujarati Text | Messages

તને પ્રેમ કરવાની મારી આદત નથી ☝️ તું મારી જરૂરિયાત છે 😘 તું જ મારી જિંદગી છે. 🥰 🌹Happy Rose Day🌹

ગુલાબ લાયે હૈ તેરે દીદાર કે લીયે, પર વો ભી મુરઝા ગયા તેરે નૂર કે આગે, તુ ઐસા બહુસૂરત હીરા હૈ, કી કોહિનૂર ભી સોચે તુઝે પાને કે લીયે.

ગુલાબ સે ગુલાબ કા રંગ તેરે ગાલોં પર આયા, તેરે નૈનો ને કાલી ઘટા કા જબ કાજલ લગાયા, જવાની જો તુમ પર આયે તો નશા મેરી આંખો મેં આયા

લાખો ફૂલોમાંથી એક ગુલાબ પસંદ કર્યું
જે કાંટા કરતાં પણ વધુ ચુભન આપી ગયુ
Happy Rose Day

Rose Day Wishes in Gujarati [રોઝ ડે સુભેછાઓ ગુજરાતી]

Best 100+ રોઝ ડે સુભેછાઓ ગુજરાતી Rose Day Wishes in Gujarati Text | Messages

મીઠા શબ્દોના ખાલી બે ટીપાં,
સંબંધોને પોલીયો થતા અટકાવે છે !!
🌹Happy Rose Day🌹

લાગણીને ક્યાં પાળ હોય છે,
એ તો ઢળી પડે જ્યાં ઢાળ હોય છે !!
🌹Happy Rose Day🌹

હૈયે પ્રીત, ગળે ગીત અને મુખે સ્મિત,
આ છે જીવન જીવવાની સાચી રીત !!
🌹Happy Rose Day🌹

ગુલાબની પણ કંઇક મજબૂરી રહી હશે
જ્યારે એણે કાંટા સાથે દોસ્તી કરી હશે.
Happy Rose Day

Rose Day Wishes in Gujarati [રોઝ ડે સુભેછાઓ ગુજરાતી]

Best 100+ રોઝ ડે સુભેછાઓ ગુજરાતી Rose Day Wishes in Gujarati Text | Messages

મારા જીવનના ખૂબસૂરત ગુલાબ છો તમે જેનો લાલ રંગ હૃદયને ભરી દે છે સુગંધથી જીવન થઈ જાય છે ગુલઝાર અને સૌંદર્ય છે મારી ઊંઘનું દરેક સ્વપ્ર! હેપ્પી રોઝ ડે ડિયર!

ગુલાબનું સૌંદર્ય પણ ફિક્કું લાગે છે,જ્યારે તમારા ચહેરા પર સ્મિત ખીલે છે,આવી રીતે હસતા રહો મારા પ્રેમ,તારી ખુશી મારા શ્વાસને જીવંત કરે છે.

મારા જીવનનું સુંદર સ્વપ્ન છો તમે મળ્યા જીવનમાં હજારો મને પણ તે હજારોની ભીડમાં સુગંધિત ગુલાબ છો તમો!

એક ખુબસુરત ખ્વાબ હો આપ, દિલ કો છુ જાને વાલા એહસાસ હો આપ, આપકો ક્યા દે ગુલાબ હમ, ગુલાબો મેં ખુબસુરત ગુલાબ હો આપ.

Rose Day Wishes in Gujarati [રોઝ ડે સુભેછાઓ ગુજરાતી]

Best 100+ રોઝ ડે સુભેછાઓ ગુજરાતી Rose Day Wishes in Gujarati Text | Messages

ચેહરા આપકા ખીલા રહે ગુલાબ કિ તરહનામ આપકા રોશન રહે આફતાબ કી તરહગમ મેં ભી આપ હંસતે રહે ફૂલો કી તરહઅગર હમ ઇસ દુનિયા મેં ન રહે આજ કી તરહ.” Happy Rose Day”

એક રોઝ તેમના માટે જે મળતા નથી રોજ રોજ પણ યાદ આવે છે દરરોજHappy Rose Day

શબ્દોમાં ગુલાબનો રંગ ભરું છું,સ્નેહની એમાં સુગંધ ભરું છું,સજાવી લાગણીની બુંદોથી લે,પ્રેમથી તને અર્પણ કરું છું.”Happy Rose Day”

ગુલાબ હંમેશા તમારા હોઠો પર ખીલે, તમે જેને ચાહો તે હંમેશા તમારી પાસે રહે.
Happy Rose Day

Rose Day Wishes in Gujarati [રોઝ ડે સુભેછાઓ ગુજરાતી]

Best 100+ રોઝ ડે સુભેછાઓ ગુજરાતી Rose Day Wishes in Gujarati Text | Messages

ચેહરા આપકા ખીલા રહે ગુલાબ કિ તરહ નામ આપકા રોશન રહે આફતાબ કી તરહ
ગમ મેં ભી આપ હંસતે રહે ફૂલો કી તરહ અગર હમ ઇસ દુનિયા મેં ન રહે આજ કી તરહ.
” Happy Rose Day”

મારી દીવાનગીની કોઈ હદ નહી તારા વગર મને કઈક યાદ નહી
હું ગુલાબ છું તારા બગીચાનો

મારા જીવનનું સુંદર ગુલાબ છો તમે, જેનો લાલ રંગ હૃદયને પ્રેમથી ભરી દે છે. જીવન સુગંધથી ભરપૂર બને છે જયારે તમારી સુંદરતા મારા સપનાને શણગારે છે “હેપ્પી રોઝ ડે”

શબ્દોમાં ગુલાબનો રંગ ભરું છું, સ્નેહની એમાં સુગંધ ભરું છું, સજાવી લાગણીની બુંદોથી લે, પ્રેમથી તને અર્પણ કરું છું. “Happy Rose Day”

Rose Day Wishes in Gujarati [રોઝ ડે સુભેછાઓ ગુજરાતી]

Best 100+ રોઝ ડે સુભેછાઓ ગુજરાતી Rose Day Wishes in Gujarati Text | Messages

જે રીતે ગુલાબ કાંટા ની વચ્ચે પણ હસતું રહે છે, એ રીતે તમે પણ હંમેશા હંસતા રહો એવી દિલ થી,
🌹ગુલાબ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા 🌹

આછો ગુલાબી ગુલાબ પ્રશંસા અને નમ્રતા દર્શાવે છે. તમે આ ગુલાબ કોઈને પણ ગુલાબ દિવસની શુભેચ્છા તરીકે આપી શકો છો

ગુલાબ કી ભી અજીબ દોસ્તી હોતી હૈ કાટો મેં રહેના ઓર પ્યાર બયા કરના હેપી રોઝ ડે.

હેપી રોઝ ડે! આશા છે કે તમારું જીવન આ ગુલાબની જેમ ખીલે અને સુખ અને સફળતાથી ભરેલું હોય.

Rose Day Wishes in Gujarati [રોઝ ડે સુભેછાઓ ગુજરાતી]

Best 100+ રોઝ ડે સુભેછાઓ ગુજરાતી Rose Day Wishes in Gujarati Text | Messages

તે જે પળ હતા તારી અને મારી મુસ્કુરાહટની 😀વચ્ચે મને લાગે છે તેજ પળમાં પ્રેમે 😍ક્યાંક જગ્યા બનાવી લીધી.
💞Happy Rose Day💞

હું તમારી સાથે એક આજ માટે હજારો ખુશ આવતીકાલનું બલિદાન આપી શકું છું! હેપ્પી રોઝ ડે

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થયી જાય પછી, તેનું કોઈ નિવારણ નથી હોતું ..હેપ્પી Rose Day!

મારી છાતીમાં દિલ❤️ છે તું એ દિલની ધડકન છે. Happy Rose Day

Suraj B

Suraj Bhardwaj is a SEO expert and publishes few posts on this website. This is B.Com. Graduation with 5 years experience in SEO.

Leave a Comment