Best 580+ રોમેન્ટિક શાયરી ગુજરાતી Romantic Shayari In Gujarati Text | Quotes | Images

Romantic Shayari In Gujarati {રોમેન્ટિક શાયરી ગુજરાતી}

Romantic Shayari In Gujarati {રોમેન્ટિક શાયરી ગુજરાતી}

Romantic Shayari In Gujarati {રોમેન્ટિક શાયરી ગુજરાતી}

તને પ્રેમ કરવાની મારી આદત નથી ☝️ તું મારી જરૂરિયાત છે 😘 તું જ મારી જિંદગી છે. 🥰

જ્યારે પણ કોઈ તમારું નામ લે છે ❣️ ત્યારે ખબર નથી કેમ તમારો ચહેરો દેખાય છે. 😍

મારાં નસીબ માં 🌹 બીજું કંઈ હોય કે ના હોય પણ
તારો 💕 સાથ મારે જીંદગીભર જોઈએ છે. 💘

પાગલ મરતા હશે લોકો કદાચ તો તારી આ સુંદરતા પર પણ હું તો તારા Nature પર મરું છું. 😘

તમારો પ્રેમ મારા માટે પવન જેવો છે 🥰
થોડું ઓછું હોય તો શ્વાસ અટકી જાય છે.

♥️પાગલ ભલે એક પણ ફોટામાં તું મારી સાથે નથી, પણ મારા દરેક વિચારમાં હમેશા તું મારી સાથે જ છે.♥️

જીંદગી થી ઘણી ફરિયાદો છે પણ ❣️
તમને મળ્યા પછી બધું સમાપ્ત થાય છે.🌹

Oyy દિકા વોટ્સએપ Kiss થી હવે નહીં ચાલે મારે આજે Real Kiss જોઈએ છે.

Romantic Shayari In Gujarati {રોમેન્ટિક શાયરી ગુજરાતી}

Romantic Shayari In Gujarati {રોમેન્ટિક શાયરી ગુજરાતી}

તમે બદલ્યા તો મજબૂરી હતી 😐 અમે બદલાયા તો બેવફા થઈ ગયા.

પાગલ તને મારી ચાહતનો 1 % પણ અહેસાસ હોત તો તું 100 % મારી હોત.

સાંભળ તું બહુ ગુસ્સો ના કર, ગુસ્સામાં તું વધારે Cute લાગે છે અને હું Romantic થવા લાગુ છું.

હું તને રોજ ભૂલવા ની કોશિશ કરું છું પણ શું કરું મમ્મી રોજ બદામ ખવડાવી દે છે અને તારી યાદ આવી જાય છે..

આટલા દર્દ સહન કરી હવે એટલુ સમજાઈ ગયું કે ખૂબ લાગણી રાખનાર વ્યક્તિ હમેશા પછતાય છે.

આજે પણ તારા પ્રેમની જ ગુલામીમાં છું.💘
નહિ તો આ દિલ તો ઘણા સમયથી 😎 નવાબ છે.

તારી દરેક વાત મારા માટે ખાસ છે, 🥰
આ કદાચ પ્રેમની પહેલું એહસાસ છે. 💓

પ્રેમ પવન જેવો છે, તમે તેને જોઈ શકતા નથી પણ તમે અનુભવી શકો છો.

Romantic Shayari In Gujarati {રોમેન્ટિક શાયરી ગુજરાતી}

સુખ નસીબમાં હોવું જોઈએ 💞
ચિત્રમાં દરેક વ્યક્તિ Smile કરે છે.

એક સાચો જીવન સાથી અરીસા જેવો હોય છે જે તમને હમેશા સત્ય થી અવગત કરાવે છે.

લાગણીનો ટેકો મળી જાય, પછી લાકડીના ટેકાની જરૂર નથી રહેતી !!

પ્રેમ એટલે તરવાની આદત સાથે ડૂબવાનું સાહસ.

તને જોવા ઈચ્છું છું. શાયદ તને પ્યાર કરૂ છું કાલ સુધી તને ઓળખતો નહતો. પરંતુ આજે તારો જ ઈતિજાર કરૂ છું.

એ ભલે અંજાન છે પણ‌ મારી જાન છે.

ઓયે સાંભળ ને,
ઝઘડો થયા પછી પણ
મને તારી જરૂર હોય છે !!

આપણે HUG DAY અને KISS DAY સાથે મનાવીએ, તું મને HUG કર અને હું તને KISS કરૂ.

Romantic Shayari In Gujarati {રોમેન્ટિક શાયરી ગુજરાતી}

Romantic Shayari In Gujarati {રોમેન્ટિક શાયરી ગુજરાતી}

મને નથી ખબર કે હું કાલે હોઈશ કે નહીં,
મારી ઈચ્છા છે કે મારી આજ હું તારી સાથે વિતાવું !!

જિંદગી તમે મારી બની જાવ ઈશ્વરથી બસ એ જ હુ માગું જીવવાનું કારણ બની જાવ બસ એ જ હુ દુવા માગું

પ્રેમ હોય તો હૈયા માં રાખજો,
મળવાનું ના થાય તો કંઈ નહિ,
પણ સંબંધ જરૂર રાખજો….

તું બહુ ખાસ છે મારા માટે અને, તારા કરતાં વધારે ખાસ છે, તારી સાથે વિતાવેલી પ્રત્યક્ષ ક્ષણ.…!!

જિંદગી માં પહેલા થી જ બધું ગોઠવાઈ ગયું હોઈ છે,
બસ સાહેબ નથી ભાગ્ય માં તેનો જ જિંદગી ને અફસોસ 😢 રહી જાય છે.

હાલ જોવે છે મારો દરરોજ
બસ પૂછવા નથી આવતી.

એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય, અને ત્યાંથી એકલા પાછુ કરવું એ અઘરું છે..

સરળ નથી તમને પ્રેમ કરવો પણ
તમને પ્રેમ ના કરવો એ એનાથી પણ વધારે
મુશ્કેલ છે !!

Romantic Shayari In Gujarati {રોમેન્ટિક શાયરી ગુજરાતી}

તું પકડી લેજે હાથ મારો દુનિયાની સામે,
હું તારા જીવનમાં ખુશીઓની બહાર લાવી દઈશ !!

લોકો ગમે તે વિચારે મને તેનાથી કોઈ મતલબ નથી મને બસ તારી સાથે મતલબ છે તું મારી સાથે છે બસ એટલું જ પુરતું છે

વાંધો નહિ તારી વફા ના મળી મને,
દુઆ કરું કે કોઈ બેવફા નાં મળે તને.

જિંદગી જે શીખવે તે શીખી લેવાય,
કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર?

સાંભળ તું બહુ ગુસ્સો ના કર ગુસ્સામાં તું વધારે cute લાગે છે અને હું Romantic થવા લાગુ છું!!

બસ મને તમને સ્પર્શ કરવા દો જેથી હું ખાતરી કરી શકું,
લોકો કહે છે કે હું ❣️ છાયાના પ્રેમમાં છું.

ના ચાંદ ની ચાહત, ના તારો ની ફરમાઈશ,
દરેક ક્ષણે તું મારી સાથે હોવ બસ એજ છે મારી ખ્વાઈશ.

જયારે તમને કોઈ
એવું મળી જાય કે જેની સાથે
તમે આખી જિંદગી વિતાવવા માંગો છો
તો દિલ કરે છે કે એ જિંદગી બહુ
જલ્દી શરુ થઇ જાય !!

Romantic Shayari In Gujarati {રોમેન્ટિક શાયરી ગુજરાતી}

Romantic Shayari In Gujarati {રોમેન્ટિક શાયરી ગુજરાતી}

એકવાર દિલમાં છપાઈ ગયેલું નામ જો ભૂંસાઈ શકાતું હોત,
તો આજે દુનિયામાં કૃષ્ણ અને રાધાને વળી કોણ યાદ કરતુ હોત !!

જયારે પ્રેમની બીમારી લાગે ત્યારે ગાળો દેવાવાળી પણ મારી લાગે.

બે શહરે વચ્ચેના અંતની શું કિંમત,
જયારે બે હ્દય એકબીજાથી વફાદાર હોય.

પ્રેમની એક હકીકત છે જે વધારે ઝગડે છે એ એકબીજાને પ્રેમ પણ એટલો જ વધારે કરે છે.

અમે તમારા ખ્યાલો માં એટલા ખોવાઇ ગયા કે, ગુગલ ૫ણ શોઘી ન શકયુ.

લોકોની તો ખબર નથી. પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી.

શબ્દો પણ આ હોઠો પર એક જીદ સાથે આવી જાય છે
તારા જિક્રથી મેહકીને, ને તારી જુદાઈ માં વેરાઈ જાય છે

વરસોથી રાહ જોઈ છે
અને વરસો રાહ જોવા તૈયાર છું,
બસ એ એકવાર કહી દે મને
કે રાહ જોજે હું આવીશ !!

Romantic Shayari In Gujarati {રોમેન્ટિક શાયરી ગુજરાતી}

મને નથી ખબર કે મારે શું વાત કરવી છે,
પણ ઓયે મારે તારી સાથે વાત કરવી છે પ્લીઝ !!

દિલ માં બસ તારો વાસ છે,
એટલે જ તો તું ખાસ છે.❤️

હું કયા કહુ છુ આપની હા હોવી જોઇયે,
પણ ના કહો છો એમા વ્યથા હોવી જોઇએ.

“બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ 🤲 છું ,
હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું…”

બીજા કોઈનું સ્મિત નિહાળવા નથી માંગતી આ આંખો
પ્રેમનો એ શણગાર આજે પણ છે આંખોમાં

“તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર 😢 આંસુ,
અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ”

“જિંદગી માં પહેલા થી જ બધું ગોઠવાઈ ગયું હોઈ છે,
બસ સાહેબ નથી ભાગ્ય માં તેનો જ જિંદગી ને અફસોસ 😢 રહી જાય છે.”

ઈચ્છા જો શરીર ની ના હોય તો ઓનલાઇન વાળો પ્રેમ ❤️ પણ જોરદાર હોય છે!!

Romantic Shayari In Gujarati {રોમેન્ટિક શાયરી ગુજરાતી}

મારી કોઈ જીદ નથી તમને પામવાની,
અને હા કોઈ હદ પણ નથી તમને ચાહવાની !!

આંખોની મસ્તી, જુલ્ફોની ઘટા, હોઠોનો રસ અને હજુ ના જાણે કેટલા રંગ ચોર્યા હશે
અમાંથય થોડી આ ફોરમમાં પ્રેમના અસાર દેખાયા હશે

જાનેમન તારો ફોટો જોવા પર જો તે કોઈ ટેક્સ લગાવ્યો હોત
તો અત્યાર સુધી તો હું કંગાળ જ થઈ ચૂક્યો હોત

હર એક ખૂણે હું શોધતો રહ્યો એની ખુશી
પછી ખબર પડી દિલમાં જ છે એની ખુશી

મારી તડપ તો કઈ નથી સાહેબ
સાંભળ્યું છે કે એની ઝલક માટે તો
અરીસા પણ રોજ તડપે છે

આ વાત પર ભલે તું મારી સાથે ગમે એટલું લડી લે
પણ હું કહી દઉં છું આપણા છોકરા તો મારા પર જ જશે

ઘણાં માર્ગ છે બોલવાના
એમાથી એક માર્ગ છે કંઈ જ ન બોલવું

જયારે તું મને પૂછે કે જમી લીધું ?
ત્યારે એમ થાય કે કોઈ તો છે જેને મારી ચિંતા છે !!

Romantic Shayari In Gujarati {રોમેન્ટિક શાયરી ગુજરાતી}

હારવાની મને ક્યાં આદત જ હતી,
પણ આ તો તારી ખુશીનો
સવાલ હતો !!

તું પૂછી લેજે સવારને ના વિશ્વાસ આવે તો સાંજને
આ દિલ ધડકે છે તારા જ નામ થી

પ્રેમનો શ્વાસ મને શાંતિ આપતો હતો પણ તારી બેવફાઈની વેદનાએ મને બેચેન કરી દીધો..!

જો કોઈ ની નજીક રેહવું હોય ને,
તો એમના થી થોડુંક દુર રેહવુ જોઈએ..

પ્રેમ માં પડવાનું એક જ કારણ હતું
મને તારી આંખો નું આમંત્રણ હતું

ચિંતા કરવાનું બંધ કરો જો તે જ્ઞાની હશે તો આવશે નહિ તો નરકમાં જશો..!!

હું તને ચાહતો હોઉં છું એ ક્ષણો,
એ ક્ષણો તારા હોવાની તાકાત થઈ !

મ ના કોઈ પૂરાવા નથી હોતા,
પણ એનું નામ સાંભળતા,
તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે.

Romantic Shayari In Gujarati {રોમેન્ટિક શાયરી ગુજરાતી}

રિસાઈ ગયેલી ખામોશી કરતાં
બોલતી ફરિયાદ ખરેખર સારી હોય છે

સાહેબ જે વ્યકિત વગર એક પણ ક્ષણ ન રહેવાતું હોય
એ વ્યકિત સાથે જ્યારે સંબંધ પૂરો થઈ જાય તો કેમ રહેવાતું હશે?

સાચો પ્રેમ ક્યારેય બદલાતો નથી,
અને સાચો પ્રેમી ક્યારેય સાથ છોડતો નથી.

કોની સાથે બેસીને રડવું આજે હું એ જ આંખોમાં જોતો હતો આંસુ છોડીને ક્યાંક દૂર ચાલ્યો ગયો છે!

કાશ યાદોની પણ કોઈ મોસમ હોત,
તો આમ કાયમ તો ન આવતી હોત..

આત્મા તો જાણતો જ હોય છે કે સાચું શું છે,
કસોટી તો મનને સમજાવવાની હોય છે !!

ઘણા બધા સંબંધો એટલા માટે તૂટી જાય છે કારણ કે
એક સાચું બોલી નથી શકતો અને બીજો સાચું સમજી નથી શકતો

પ્રેમ એ બે લોકો વચ્ચેનું સૌથી મજબૂત બંધન છે.

Romantic Shayari In Gujarati {રોમેન્ટિક શાયરી ગુજરાતી}

હજારો ગોપીઓ ભલે ને હોય દુનિયામાં,
મને તો મારી રાધા જ સૌથી વધારે પ્રિય છે !!

સંમત છું કે એક દિવસ તું વિદાય લઈશ અને હવે મારા પર દયા કર, હે જીવન, તું મારા પર આટલો નારાજ કેમ છે?

તમારી સાથે, મને એક પ્રેમ મળ્યો છે જે શુદ્ધ, પ્રામાણિક અને અધિકૃત છે, એક પ્રેમ જે મને જુએ છે કે હું કોણ છું અને મને બિનશરતી સ્વીકારે છે.

પ્રેમ એ માત્ર લાગણી નથી, પરંતુ અસ્તિત્વની સ્થિતિ છે, જીવનનો એક માર્ગ છે જે આપણે દરરોજ, દરેક ક્ષણ, દરેક શ્વાસ સાથે પસંદ કરવો જોઈએ.

બસ સાહેબ નથી ભાગ્ય માં તેનો
જ જિંદગી ને અફસોસ રહી જાય છે

તે સમય તે ક્ષણો વિચિત્ર હશે! આપણું વિશ્વમાં સુખી ભાગ્ય હશે! જ્યારે હું તમને દૂરથી ખૂબ જ યાદ કરું છું! જ્યારે તમે અમારી નજીક હોવ ત્યારે શું થશે?

સાચો પ્રેમ એ છે જ્યારે તમે તે વ્યક્તિ માટે કંઈપણ કરવા તૈયાર હોવ.

Romantic Shayari In Gujarati {રોમેન્ટિક શાયરી ગુજરાતી}

તું તારું દિલ જો મારા હાથમાં મૂકી દે તો હું
મારી આખી જિંદગી તારા નામે લખી દેવા તૈયાર છું !!

સાચો પ્રેમ એ છે જ્યારે તમે કંઈ પણ બોલ્યા વિના વાતચીત કરી શકો.

પ્રેમ એ સૂર્ય છે જે આપણા ચહેરા પર ચમકે છે.

પ્રેમ છે એવું હું ક્યારેય નહિ કહું
પણ તું હા કહીશ તો હું ના પણ નહિ કહું

મારી જાતને શાપ આપવા અને નિંદા કરવાથી બચી
આ રીતે કાપવાથી શબ-એ-હિજર ચૂકી ગયો
જતી વખતે તેણે મને એકલતા આપી
હું તેની છેલ્લી ભેટ શેર કરવાનું રોકી શક્યો નહીં.!!

અમે આશાની દુનિયા બનાવીએ છીએ
તેઓ પણ દરેક ક્ષણે અમને અજમાવતા રહ્યા
જ્યારે પ્રેમમાં મરવાનો સમય આવે છે
અમે મરી ગયા અને તે હસતો રહ્યો.

વિશ્વ મા લગભગ 800 જેટલી રમત રમાય છે,

છતાં લોકો ની “લાગણી સાથે ની રમત” સહુ થી પ્રિય છે..

આવો તોયે સારું , ના આવો તોયે સારું ,

તમારું સ્મરણ છે ,તમારાથી એ વ્હાલું .

Romantic Shayari In Gujarati {રોમેન્ટિક શાયરી ગુજરાતી}

પતિ પત્ની ઇયરફોનની
જોડી જેવા હોય છે જે મોકો
મળતા જ ગૂંચવાઈ જાય છે !!

અમે આશાની દુનિયા બનાવીએ છીએ
તેઓ પણ દરેક ક્ષણે અમને અજમાવતા રહ્યા
જ્યારે પ્રેમમાં મરવાનો સમય આવે છે
અમે મરી ગયા અને તે હસતો રહ્યો.

હજી તે કંગનોનો કર્જ છે બાકી

હજી માની કલાઈ યાદ આવે છે

દિવાળી ગામમાં તો આવી છે

પણ ઘર સુધી ક્યારે આવશે

મારી એક છેલ્લી ઈચ્છા છે
તુ સેહરા સજા સાથે આવે છે
જ્યારે તમે મારી કબર પર આવો છો
તમે આસપાસ જાઓ

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે મને
અરીસો પણ કહે છે “મારી શુ જરૂરત છે તને

હતા જેની હાજરી થી શરબખાનાઓ રોશન

તે આજ સાંજ છોડી શહેર તારું જાય છે

અનુભવ વિનાની દલીલો તમારી
કહે છે તમે બસ કિતાબો જ વાંચી

Romantic Shayari In Gujarati {રોમેન્ટિક શાયરી ગુજરાતી}

તને ગળે મળીને બસ એટલું જ કહેવું છે,
મારે જિંદગીભર તારી સાથે રહેવું છે !!

“પ્રેમ ❤️ એટલે એકબીજા થી એકબીજા ને,
વધારે સુખ આપવાની હરિફાઇ.”

તું પૂછી લેજે સવારને, ના વિશ્વાસ આવે તો સાંજને,
આ દિલ ધડકે છે તારા જ નામ થી.

મારી જાત સાથે લડીને, હું મારી જાતથી જ હાર્યો છું, હું સમુદ્ર કરતાં ઊંડો છું, હું પ્રેમથી મારી ગયો છું.

જિંદગી ભર સાથ નહિ આપે તો ચાલે,
પણ એટલી યાદ આપી જજે કે આ જિંદગી નીકળી જાય.

પ્રેમ બે પળનો નહીં
જિંદગીભરની
જીદ હોવી જોઈએ

એક સામટો ના આપી શકે, તો કંઈ નઈ….
મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે….

તું એટલી ખાસ બની જા
હું બનું ધબકાર, તું શ્વાસ બનીજા…
કદાચ ના મળે બીજો જન્‍મ સાથે…
આ જન્‍મ મારો સંગાથ બની જા…!!

Romantic Shayari In Gujarati {રોમેન્ટિક શાયરી ગુજરાતી}

મારી પાસે ગોપીયાં તો બહુ છે, પણ મારૂ મન મારી રાધા ના સિવાઈ ક્યાય પણ લાગતુંજ નથી !!

અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય આવી જાય છે
આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે

મે કીધું ચા મોળી છે,
થોડી મોરસ નાખો…..
ને એણે એઠી કરીને કીધું,
જરા હવે ચાખો….!!

લોટરી કંઈ પૈસાની જ ના લાગે, અમુક વ્યક્તિઓનું
આપણા જીવનમાં આવવું, એ પણ લોટરીથી ઓછું નથી હોતું….

ભલે ના સમજે કોઈ તારી ને મારી વેદના,
ચાલને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના !!

સાંભળ બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે
તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી લઇ ને

બસ, એટલા નજીક રહો, કે
વાત ન પણ થાય તો યે દૂરી ના લાગે.

પ્રેમનાં પુષ્પો, ભરીને રાખજો…
દિલ દીધું  છે, સાચવીને રાખજો…

Romantic Shayari In Gujarati {રોમેન્ટિક શાયરી ગુજરાતી}

એજ હતી, એજ છે અને એજ હંમેશા રહશે, જયારે દિલ એક છે તો દિલ મા રહેવા વાળી પણ એક જ હશે !!

ના નિહાળ આ નજરે કે હું મદહોશ થઇ જાઉં છું, નીકળું છું શોધવા તને ને હું પોતે જ ખોવાઈ જાઉં છું !!

ખૂટે તે કાયમ રહે છે યાદ માટે તું
આજે પણ લાગે છે તાજો બનાવ છે

છે પડેલી કારણ વગર સિગાર ક્યારની
કોણ છે જેના મનેય સજદા ફળી ગયા

હું બધું જ જોઈ શકુ છું જાનું, બસ તારો આ ઉતરેલો ચેહરો નથી જોઈ શકતો.!!

કંઈ પૂછતો નથી છતાં બધું જાણતો રહે છે
અંતરે રહેવા છતાં અંતર મા મહેકતો રહે છે

તે હવે આંસુ લૂછવા નહિ આવે, નિર્દોષ આંખોને કેવી રીતે સમજાવું…

સાવ બેફિકર બનીને મારી ફિકર કરે છે
એ ફેરવી ફેરવીને મુજ તરફ નજર કરે છે

Romantic Shayari In Gujarati {રોમેન્ટિક શાયરી ગુજરાતી}

બસ તું મારા પરિચયમાં આવી જા, પછી રેશનકાર્ડમાં નામ લાવવાની જવાબદારી મારી !!

ના ઉજાડ હે ભગવાન કોઈના આશિયાનો ને, જીંદગી નીકળી જાય છે, એક નાનું ઘર બનાવતા !!

સમય ઘણો બદલાઈ ગયો છે સાહેબ અહીં જરૂરિયાતને પ્રેમનું નામ આપવામાં આવ્યું છે

એ ન પૂછ મને શરાબી હૂ કેમ થયો, બસ એ સમજી લે કે, ગમો ના ભાર કરતા નશા ની બોટલ સસ્તી લાગી !!

જીંદગી સારી ગુજર ગઈ કાંટો કી કગાર પર, પર આજ ફૂલો ને મચાઈ હે ભીડ હમારી મજાર પર !!

કોઈક તો બન્યું છે મુજ હૈયાનું સારથી અમસ્તી કઈ ના થાય શબ્દોમાં આરતી

આંસુ ઓનો કોઈ વજન નથી હોતો દોસ્ત, પણ ના જાણે કેમ આંસુ પડી જવાથી મન કેમ હલકો થઈજાય છે !!

લાગણીની કોઈ પાસે અપેક્ષા ના રાખવી સાહેબ, દુનિયા ફક્ત સલાહ આપે છે સાથ નહીં !!

Romantic Shayari In Gujarati {રોમેન્ટિક શાયરી ગુજરાતી}

પ્રેમની તો ખબર નથી મને, પણ હું તારા વગર રહી નથી શકતી !!

અત્યારની દુનિયાનો એક જ નિયમ છે, પહેલા પારકાને પોતાના બનાવે અને પછી પોતે જ પારકા થઇ જાય.

સુંદર હોવું જરૂરી નથી
કોઈ માટે જરૂરી હોવું સુંદર છે

જ્યારે કોઈ ખાસ વ્યક્તિ સાથ છોડે છે ને, ત્યારે ખાલી આંખો જ નહીં દિલ પણ રડે છે !!

નજર સામે નજર મળી તો પ્રિત થઈ ગઈ
નેણ નીચા થયા ત્યાં તો અફવા હકીકત થઈ ગઈ

તેરી દુનિયામે મુજ જેસે હજાર હોંગે…. પર મેરી દુનિયામે તુજ જેસા કોઇ નઇ….!

ચાલને આ વેરાન હૈયામાં પ્રેમ જ્યોતનું તાપણું કરીએ
હૈયાથી શેકી હૈયાને આવ અહીં આપણું કરીએ

કાશ!!! યાદોની પણ કોઈ મોસમ હોત..!!
તો આમ કાયમ તો ન આવતી હોત..!!!

Romantic Shayari In Gujarati {રોમેન્ટિક શાયરી ગુજરાતી}

દો પલ કે લિયે હી સહી મેરી તન્હાઈયો મે ખો જાઓ, મૈં ભી તુમ્હારા ઔર તૂમ ભી મેરી હો જાઓ !!

જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો,
કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે.

કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે..

તને જોઈ શબ્દોની સરીતા બની જાય છે
મન નો હર એક વિચાર કવિતા બની જાય છે

ભાર એવો આપજે કે ઝૂકી ના શકું
અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકુંં

તમે મને હવે પ્રેમ કેમ નથી કરતા
તને હવે મારી જરૂર નથી
કદાચ તમારા વચનો માત્ર છેતરપિંડી હતા
હું તમને હવે નથી જોઈતો

મારી નજર તને જ પસંદ કરે છે, પણ સાચું કહું તો તને કહેતા ડરે છે !!

Suraj B

Suraj Bhardwaj is a SEO expert and publishes few posts on this website. This is B.Com. Graduation with 5 years experience in SEO.

   

Leave a Comment