Bravery Thoughts In Gujarati: [હિંમત સુવિચાર ગુજરાતી] Bravery Quotes In Gujarati, Bravery Shayari In Gujarati, Bravery Thoughts In Gujarati Images
Bravery Thoughts In Gujarati: [હિંમત સુવિચાર ગુજરાતી]
ઊંડા ઉતરો તો ખબર પડે
કોઈના શરીર ને પામી લેવું ફક્ત એજ પ્રેમ નથી
મળ્યા એ પહેલાં જ તને ખોવાનો ડર
આટલો પ્રેમ તો મેં ખુદ ને પણ નથી કર્યો
જેટલો દર્દ છે એટલી તો યાદો પણ નથી
અને આજે જેટલી દૂરી છે
એટલા તો નજીક પણ ન હતા
આપણે ફરી મળીશું
જ્યાં કદાચ આપણે નહીં પણ નસીબ ભેગા થશે
મહેનત એવી કરવી કે હારો તો પણ
જીતેલા કરતા વધારે ચર્ચા તમારી થતી હોય..😍
જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શીખતા રહો
કારણ કે અનુભવ સૌથી મોટો ગુરુ છે.
લોકો શું કહેશે એ છોડીને તારા goal પર ધ્યાન કેન્દ્રિત કર
સફળ થયા બાદ લોકો જ શાબાશી આપશે..💫✨
તક અને સૂર્યોદય વચ્ચે સામ્યતા છે,
જે મોડું જાગે તેનું ભાગ્ય બંને નથી
Bravery Quotes In Gujarati: [હિંમત સુવિચાર ગુજરાતી]
જે બીજા ઉપર ભરોષો રાખે છે એ બધીજ વખત સફળ થઈ શકતા નથી પણ જે ભગવાન
ઉપર ભરોષો રાખે છે એ કાયમ સફળ થાય છે
એવા મિત્રોનો જ હાથ પકડવો જોઈએ જે કોઈ પણ પરિસ્થિતિમાં આપનો સાથ ના છોડે
ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી
વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા
જીવન 10% છે જે આપણને થાય છે
અને 90% આપણે તેના પર કેવી પ્રતિક્રિયા આપીએ છીએ
અર્જુનને દોડાવવો હોય તો શ્રીકૃષ્ણ બનવું પડે અને શ્રીકૃષ્ણને દોડાવા હોય તો સુદામા
બનવું પડે
શક્યની મર્યાદા શોધવાનો એકમાત્ર રસ્તો એ છે
કે તેમની બહાર અશક્યમાં જવું
હું ઈચ્છું છું કે તેઓ તેમના ફાજલ સમયમાં આ વિશે વિચારે
કે કોઈ તેમને જીવન સમજીને યાદ કરે…!!!
સમયનો મલમ દરેક ઘા રૂઝાય છે,
તૂટેલા સપના યાદોની મોસમમાં ચોક્કસ પીડા આપે છે.
Bravery Shayari In Gujarati: [હિંમત સુવિચાર ગુજરાતી]
ભૂલોથી અનુભવ વધે અને અનુભવ વધવાથી ભૂલો ઘટે
વિચાર કેટલો આવે એ મહત્વનું નથી, પણ વિચાર કેવો આવે છે એ મહત્વનું હોય છે
બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો. કારણ કે
દુનિયા જીતીને પણ સિંકદર ખાલી હાથે જ ગયો
સપના ભલે સુકા હોય, પાણી તો રોજ તાજું છાંટવાનુ
તક ઉગતા સૂરજ જેવી છે જો તમે લાંબો સમય એની રાહ જોઈને બેસી રહ્યા એ તક જાતીજ રહેવાની
કેટલાક જીવન કાપે છે, કેટલાક જીવન જીવે છે, જીવન તેઓ જીવે છે, તેઓ પોતાની શરતો પર જીવે છે
જ્યારે લોકો તમારી વિરુદ્ધ જવા લાગે
ત્યારે સમજી જવું તમારી સફળતાની શરૂઆત થઈ ગઈ છે
કાંટા આવશે રસ્તે
પણ એને બાજુમાં ખસેડીને તું આગળ વધજે
મુશ્કેલીઓ આવશે ગણી
પણ બધાને માત આપી તું દુનિયાને બતાવજે
Bravery Thoughts In Gujarati Images: [હિંમત સુવિચાર ગુજરાતી]
કેટલો સમય જીવ્યા તે નહીં પરંતુ તમે કેટલું સારું જીવન જીવ્યા તે મહત્વનુ છે.
“સફળ જીવનનું આખું રહસ્ય એ છે કે વ્યક્તિનું નસીબ શું છે તે શોધવું અને પછી તે કરવું.” – હેનરી ફોર્ડ
“જીવન વિશે લખવા માટે પહેલા તમારે તેને જીવવું જોઈએ.”- અર્નેસ્ટ હેમિંગ્વે
“જીવન સાયકલ ચલાવવા જેવું છે. તમારું સંતુલન જાળવવા માટે, તમારે આગળ વધવું જોઈએ.”
સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે સાહેબ,
તેણે કેટલા અંધારા જોયા એ કોઇ નથી જાણતુ !
ઉડાન ભરવું પડશે
ભલે તમારે ઘણી વખત પડવું પડે
સપના પૂરા કરવા પડે છે
ભલે તમારે તમારી સાથે લડવું પડે.
રસ્તો એકજ હોય છે. બસ મનમાં વિચારોજ અલગ હોય છે.
હારીને પણ ના હારવું એ જ શરૂઆત છે જીતની.
Bravery Thoughts In Gujarati: [હિંમત સુવિચાર ગુજરાતી]
કેટલાક જીવન કાપે છે, કેટલાક જીવન જીવે છે, જીવન તેઓ જીવે છે, તેઓ પોતાની શરતો પર જીવે છે.
મારા મૌન ને નબળાઈ ના સમજો, જે દિવસે તું બોલીશ એ દિવસે તું બોલી નહિ શકીશ.
મારી નિષ્ફળતા પર હસવા વાળા મારી સફળતા જોયા વિના મરશે નહીં.
સપના તે જ પૂરા કરે છે જેની પાસે તે સપના પૂરા કરવાની હિંમત હોય છે, સ્વપ્ન જોનાર ક્યારેય સૂઈને સફળ થતો નથી.
જો તમે જીવનમાં શાંતિ ઇચ્છતા હોય, તો બીજાઓ વિશે ફરિયાદ કરવા કરતાં પોતાને બદલવાનું ૫સંદ કરો. કારણ કે આખી દુનિયામાં કાર્પેટ પાથરવા કરતાં પોતાના પગમાં ચપ્પલ પહેરવાનું વઘુ સહેલું છે.
પોતાના સપનાઓ પર ક્યારે પણ પૂર્ણવિરામ નહિ મૂકતા,
હંમેશા માટે પ્રશ્નાર્થ ચિન્હ મૂકવાનો પ્રયાસ કરજો.
જિંદગી બદલવી હોય તો,
પહેલા સપના જુઓ. બંધ આંખે નહીં,
ખુલ્લી આંખે જુઓ.
જો તમારે ઉંચા ધ્યેય સુધી પહોંચવું હોય,
તો નેગેટીવ વાતો માટે બહેરા બની જાઓ.
Bravery Thoughts In Gujarati: [હિંમત સુવિચાર ગુજરાતી]
જ્યાં સુધી જીવનમાં તમે
તમારી જાતને પડકાર નહીં ફેંકો,
ત્યાં સુધી તમે એ જાણી નહીં શકો કે
તમારામાં કેટલી ક્ષમતા છે !!
વધારે પડતા સારા
બનવું એ જ તમને દુઃખી કરે છે,
લોકો જેવા છે એમની સાથે એવા જ
રહો તો વધારે ખુશ રહેશો !!
તમે જે દુખ ભોગવી રહ્યા
છો એ તમારા જ નિર્ણયનું ફળ છે,
જે દિવસે તમે તમારો નિર્ણય બદલશો એ
દિવસે તમારી જિંદગી બદલાઈ જશે !!
જોખમ દરેક
કામમાં હોય છે સાહેબ,
પણ કશું ના કરવામાં સૌથી
મોટું જોખમ હોય છે !!
આજના યુગમાં પ્રેમ અને દોસ્તી જેવી કોઈ ચીજ નથી, જો બની જાય તો માત્ર જરૂરિયાત, જરૂરિયાત પૂરી થાય છે અને બધું ખતમ થઈ જાય છે.
ઊંઘ આવે તો સુઈ જાઓ, પરંતુ જાગીને એક પણ ક્ષણ નકામી વેડફશો નહિ….
તક ઉગતા સૂરજ જેવી છે જો તમે લાંબો સમય એની રાહ જોઈને બેસી રહ્યા એ તક જાતીજ રહેવાની
કેટલાક જીવન કાપે છે, કેટલાક જીવન જીવે છે, જીવન તેઓ જીવે છે, તેઓ પોતાની શરતો પર જીવે છે
Bravery Quotes In Gujarati: [હિંમત સુવિચાર ગુજરાતી]
તમારી કમજોરી કોઈ દિવસ કોઈને ના કહેતા,
માનવ જાત છે ગમે ત્યારે ફાયદો ઉઠાવશે…!!
તૂટેલો વિશ્વાસ અને છૂટેલૂં બાળપણ
ક્યારેય પાછા નથી આવતા.
વિતાવશું તો ઉંમર છે,
પણ,
જીવશું તો જિંદગી છે.
વરસાદના છાંટા શીખવે છે કે
જિંદગીની સૌથી અદભુત ક્ષણો
પકડી શકાતી નથી
ફક્ત માણી શકાય છે.
પોતાની જાતને ક્યારેય પણ કમજોર ના સમજવી કેમકે જવાબદારી હંમેશા મહેનતુ માણસના નસીબમાં જ હોય છે.
જિંદગીમાં એક વાત કાયમ યાદ રાખજો કે હિંમત ક્યાંય ભાડા ઉપર નથી મળતી એતો પોતેજ કરવી પડે છે.
કંઈપણ પ્રાપ્ત કરવા માટે, તમારે ફક્ત બે ચીજોની જરૂર છે: પ્રથમ, પ્રતીતિ અને બીજું, ક્યારેય ન સમાયેલ ઉત્સાહ.
તમને કોઈ સમજી ના શકે ‘ એટલા બધા અઘરા ના બનો , કેમ કે અઘરા દાખલાઓને હોંશિયાર વિદ્યાર્થીઓ પણ વિકલ્પમાં છોડી દેતા હોય છે..
Bravery Thoughts In Gujarati: [હિંમત સુવિચાર ગુજરાતી]
તમે ક્યારેય પણ હાર માનશો નહીં, કોને ખબર તમારો આગલો પ્રયાસજે તમને
સફળતા તરફ દોરી જાય. ગઈકાલે પડ્યા તો આજે ઉઠો અને આગળ વધો.
જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે .
જેમ જેમ નામ તમારું ઉંચુ થાય તેમ તેમ શાંત ૨હેતા શીખો , ‘ કારણ કે અવાજ હંમેશા ‘ સિક્કાઓ ‘ કરે છે , ‘ નોટો ‘ નહિ
કાલે શું થશે એ વિચારવામાં આજ કાઢી નાખી ,
જે થશે એ સારું થશે એજ આશાએ આખી જિંદગી કાઢી નાખી
જીવનમાં સફળ થવું ખુબજ મહત્વનું છે, બાકી કિસ્મત ની રોટલી તો કુતરા પણ ખાય છે.
સમય બદલવા જિંદગી નથી મળતી,
પણ જિંદગી બદલવા સમય વારંવાર મળે છે.
ઇતિહાસ કહે છે કે,
જેને હાર નથી માની તે ક્યારેય નથી હાર્યો.
ઔકાત જન્મ થી નહીં બસ મહેનત થી જ બને છે.
Bravery Shayari In Gujarati: [હિંમત સુવિચાર ગુજરાતી]
માન્યું મંઝિલ મોકળી નથી મારી…
પણ મારગ મેં મન મૂકીને માણ્યો…
વહેલું મોડું સમજાવાનું નક્કી છે
ત્યાં જાવું છે, જ્યાં જાવાનું નક્કી છે.
યાર ! ઉદાસી-ઉત્સવ નાખો ચૂલામાં
થઈને રહેશે જે થાવાનું નક્કી છે.
જિંદગી ત્યારે સારી લાગે છે
જ્યારે જીવનમાં આપણે ખુશ હોઈએ.
પણ શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય
જ્યારે લોકો આપણાથી ખુશ હોય.
જીંદગીની ગાડી પણ અજીબ છે સાહેબ,
રફતારથી ચાલો તો અવરોધો આવે,
અને ધીમા ચાલો તો પાછળ રહી જાવ.
જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારા જીવનના નિર્ણયો બીજા લોકો જ લેતા રહેશે.
તમારી પાસે જે નથી એની તમે ચિંતા છોડશો તો જ તમારી પાસે જે છે તેનો આનંદ આવશે
તક ઉગતા સૂરજ જેવી છે, જો તમે લાંબો સમય એની રાહ જોઈને બેસી રહ્યા એ તક જાતીજ રહેવાની !!
સાચો સબંધ એ પુસ્તક જેવો હોય છે, પુસ્તક ગમે તેટલું જૂનું થઈ જાય પણ એ ક્યારેય પોતાના શબ્દો નથી બદલતું
Bravery Thoughts In Gujarati: [હિંમત સુવિચાર ગુજરાતી]
કેટલાક જીવન કાપે છે, કેટલાક જીવન જીવે છે, જીવન તેઓ જીવે છે, તેઓ પોતાની શરતો પર જીવે છે.
મારી નિષ્ફળતા પર હસવા વાળા મારી સફળતા જોયા વિના મરશે નહીં.
માંગતા નહિ કમાતા શીખો, પછી તે ભલે પ્રેમ હોય કે પૈસા.
ઈચ્છાઓ ક્યારે નાની નથી હોતી
અને આશાઓ ક્યારે નિષ્ફળ નથી જતી
જીવતા રહીને પણ મરી જાય છે એ લોકો
જેમની આશાઓ મજબૂત નથી હોતી
ગઈકાલ એ મૃતદેહ સમાન છે, આવતીકાલ એ નવું જન્મનારું બાળક છે
જો મનુષ્ય શીખવા માંગે તેની દરેક ભુલ કંઇક ને કંઇક તો શીખવી જ જાય છે.
તમારી પાછળ ૫ણ કાફલો હશે, ૫હેલાં એકલા ચાલવાનું શરૂ તો કરો.
મુરખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા,
બુદ્ધિશાળી પાસેથી ઠપકો સાંભળવો વઘુ ફાયદાકારક હોય છે.
Bravery Thoughts In Gujarati: [હિંમત સુવિચાર ગુજરાતી]
જીવનમાં પૈસા કમાવવા એ જ બધુજ નથી, કેટલાક દાન પણ જરૂરી છે.
જીવનનો આનંદ માણો દરેક નાની નાની બાબતોમાં ખુશી શોધો અને આનંદ કરો, આ નાની નાની ખુશીઓ તમારી અમૂલ્ય યાદો બની જશે.
તેને ક્યારેય છેતરશો નહીં, જે વ્યક્તિ પોતાના કરતાં તમારા પર વધુ વિશ્વાસ કરે.
જો આપડે પોતે હાર નથી માનતા તો આપણને ક્યારેય કોઈ હરાવી શકતું નથી.
તમે જીતી ત્યાં સુધી
ત્યાં સુધી કોઈ પણ તમારી વાર્તામાં રસ ધરાવશે નહીં
તો પહેલા જીતીને દુનિયા બતાવો
કોઈ પણ વ્યક્તિને ત્યાં સુધી હરાવી શકાતું નથી જ્યાં સુધી તે પોતે હાર ન માને, તેથી ક્યારેય હાર ન માનો, તમે ચોક્કસપણે સફળ થશો.
જીવનમાં સફળતા મેળવવી હોય તો મહેનતમાં વિશ્વાસ રાખો. નસીબ તો જુગારમાં અજમાવવામાં આવે છે.
કેટલીક મુસાફરી એકલા જ કરવી પડે છે;
જીવનની દરેક મુસાફરીમાં હમસફર નથી હોતા !
જે પોતાની ભૂલોમાંથી શીખી બીજી પદ્ધતિઓ અપનાવે છે; તે જ સફળ થાય છે.