1421+ Best ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી Good Morning Quotes In Gujarati Text | Wishes | Shayari | SMS

Good Morning Quotes In Gujarati: ગુજરાતીમાં 1421+ Good Morning Quotes In Gujarati તમારી જાતને પણ ખુશ રાખો, જ્યારે તમે ખુશ હોવ ત્યારે જ તમે ખુશી ફેલાવી શકો છો. સુપ્રભાત, જો કોઈ કરી શકે છે, તો તમે પણ કરી શકો છો, જો કોઈ ન કરી શકે, તો તમારે કરવું જોઈએ.

Good Morning Quotes In Gujarati: ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી

1421+ Best ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી Good Morning Quotes In Gujarati Text | Wishes | Shayari | SMS

Good Morning Quotes In Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

જે રાત પછી દિવસ લાવે છે
અને ઠંડી પછી ગરમી આપે છે,
એ જ ભગવાન દુઃખ પછી આપણને
ખુશીઓની બહાર પણ આપે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

વાણી અને પાણી
બંનેમાં છબી દેખાતી હોય છે,
જો પાણી સ્વચ્છ હોય તો ચિત્ર દેખાય છે
અને વાણી મધુર હોય તો ચરિત્ર દેખાય છે !! શુભ સવાર

ભલે સારા વર્તનનું કોઈ આર્થિક મૂલ્ય ન હોય,
પરંતુ તેની પાસે લાખો હૃદય ખરીદવાની ક્ષમતા છે.
શુભ સવાર

સુપ્રભાત
સફરની મજા લેવી હોય તો સામાન ઓછો રાખવો,
જિંદગીની મજા લેવી હોય તો અરમાન ઓછા રાખવા,
અને જો શાંતિની મજા લેવી હોય
તો મગજમાં વિચારો ઓછા રાખવા.

જો તમારું મન સુંદર છે તો આખું વિશ્વ તમારા માટે સુંદર છે.
ગુડ મોર્નિંગ

જિંદગીમાં અમુક વાતો
ના જાણતા હોય એ જ સારું છે,
ઘણીવાર બધું જાણી જવું એ પણ
આપણા દુઃખનું કારણ બને છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

એવું ના વિચારશો કે એક
મહિના કે એક વર્ષમાં શું થઇ શકે છે,
સફળ થવું હોય તો એમ વિચારો કે
એક દિવસમાં શું થઇ શકે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

તન અને મન
બંનેથી મજબુત બનો,
કેમ કે કમજોર લોકોને આ
દુનિયા બહુ સતાવે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ઈરાદો નેક રાખશો
તો તમને એ બધું મળશે
જે તમે મેળવવા માંગો છો !!

જે તમે વિચારી નથી શકતા
એ તમે ક્યારેય બની નથી શકતા,
એટલે હંમેશા એ વિચારો જે
તમે બનવા માંગો છો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

Good Morning Quotes In Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

1421+ Best ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી Good Morning Quotes In Gujarati Text | Wishes | Shayari | SMS

જીવનમાં અનેક મુશ્કેલીઓ
હોય પણ દરેકનો રસ્તો હોય છે,
અને આ રસ્તો એને જ મળતો હોય છે
જેનો ચહેરો હંમેશા હસતો હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ઉગતો સુર્ય સ્વયં બળે છે
પણ સંસારને રોજ એક નવી ઉર્જા આપે છે
સાહેબ.. ઓળખાણ એવી બનાવો કે
કોઈ તમને તમારા પૈસાથી નઈ પણ
તમારી માણસાઈ થી ઓળખે.

જો તમે તમારા
સપના સાકાર કરવાનો
પ્રયત્ન કરો છો તો તમારા બધા
જ સપના સાચા થશે !!
🌹💐🌷 શુભ સવાર 🌷💐🌹

કોશિશ કર રહા હું કે કોઈ.મુજસે ના રૂઠે
જિંદગી મેં અપનો કા. સાથ ના છૂટે !!
રીસ્તે કોઇ ભી હો ઉસે.એસે  નીભાવો !
કી ઉસ રીસ્તે કી ડોર જિંદગીભર ના છૂટે.
——-🌻સુપ્રભાત🌻———- 

આશા એવી હોય જે મંઝિલ સુધી લઈ જાય
મંજિલ એવી હોય જે જીવતા શીખવાડે,
જીવન એવું હોય જે સંબંધો ની કદર કરે,
સંબંધ એવો હોય જે યાદ કરવા માટે મજબૂર કરે
——–🌻સુપ્રભાત🌻———- 

સમય એટલો બળવાન છે કે
તમારા ખરાબ સમયને સારા સમયમાં
બદલવાની શક્તિ રાખે છે !!
💐🌷🌹 શુભ સવાર 🌹🌷💐

માણસ જીવનમાં ગમે તેટલો સફળ વેપારી બની જાય
પરંતુ પોતાની તકલીફ વેચી નથી શકતો અને
જીવનમાં શાંતિ ખરીદી નથી શકતો !!
———🌷શુભ સવાર🌷———-

સૌનો ખ્યાલ રાખો,
જીવનનો આનંદ લો,
એકબીજા સાથે જોડાયેલા રહો,
આ જ સાચું જીવન છે
“જમાવટ” તો જિંદગીમાં હોવી જ જોઈએ
બાકી “બનાવટ” તો જ આખી દુનિયામાં  છે જ
———🌻શુભ સવાર 🌻———-

કોઈપણ કામ ત્યાં
સુધી જ અસંભવ લાગે જ્યાં સુધી
એને કરવામાં નથી આવતું !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

વીતી ગયેલો સમય યાદ હોય છે અને આવનારો સમય ઉમ્મીદ હોય છે અને જે વચ્ચે થી પસાર થાય છે તે જ સાચી જિંદગી છે. 🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

Good Morning Quotes In Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

1421+ Best ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી Good Morning Quotes In Gujarati Text | Wishes | Shayari | SMS

જે કમજોર હોય છે
એ નસીબના નામે રડે છે,
જેને ઊગવું જ હોય એ પથ્થરની
છાતી ચીરીને પણ ઉગે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

મુશ્કેલ સમયમાં
કાયર લોકો બહાના શોધે છે
અને બહાદુર લોકો રસ્તો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

રવિવાર સવાર નાં આ ગુલાબનાં ફૂલ ખાસ
તમારા માટે ઈશ્વર તમને સદાય આ ફૂલોની
જેમ ખુશ અને મહેકતા રાખે એવી મારા દિલ
થી શુભકામનાઓ …!!

કિંમત અને કદર એ જ
કરી શકે જેની પાસે એક હોય,
બાકી જેની પાસે ઘણા બધા હોય એને
એકની કિંમત ના ખબર હોય !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જીંદગી બદલવા માટે, લડવું પડે છે,
અને જીંદગી સહેલી કરવા માટે,
સમજવું પડે છે સાહેબ ….
મોજ તો મન થી થઈ શકે,
ધન થી તો ચુકવણી જ થાય.. 🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જીવન સુંદર છે, તેનાં પર પ્રેમ કરો,
રાત છે તો શું, સવારની રાહ જુઓ,
મુશ્કેલીઓ તો આવશે દરેકની કસોટી લેવા,
પરંતુ નસીબ કરતાં વધુ ખુદમાં વિશ્વાસ કરો. 🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સફળતાના માર્ગ પર
તડકાનું બહુ મહત્વ હોય છે,
કેમ કે છાંયડો મળતા જ આપણા
કદમ રોકાઈ જાય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

વીતી ગયેલો સમય યાદ હોય છે અને આવનારો
સમય ઉમ્મીદ હોય છે અને જે વચ્ચે થી પસાર
થાય છે તે જ સાચી જિંદગી છે” 🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

Good Morning Quotes In Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

1421+ Best ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી Good Morning Quotes In Gujarati Text | Wishes | Shayari | SMS

એક સુખી
જીવન જીવવા માટે
એ સ્વીકારવું ખુબ જરૂરી છે કે
આપણી પાસે જે છે એ સર્વશ્રેષ્ઠ છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

લક્ષ્ય વગરની દોડ એ ગતી છે.!!
જ્યારે લક્ષ્ય સાથેની દોડ એ પ્રગતિ છે. 🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જે કરવું હોય
એ આજે જ કરી લો,
કેમ કે કાલ તો પોતે પણ
કાલના ઇંતજારમાં છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

“ફોન” માં અને “મન” માં
બિનજરૂરી ડેટા સેવ ના કરો…
સ્પિડ ઘટશે જ…
🌤️ Good Morning 🌤️

જો તમે જીદ્દી છો તો
તમે તમારા દરેક સપનાને
હકીકતમાં બદલી શકો છો !!
🌹🌷💐શુભ સવાર💐🌷🌹

વીતેલા સમયને ભૂલવાની તાકાત રાખો,
તો જીવનમાં ક્યારેય પાછું વળીને
જોવાનો સમય નહીં આવે !!
🌹🌻 ગુડ મોર્નિંગ 🌻🌹

એક વાત
હંમેશા યાદ રાખજો,
આ દુનિયા માત્ર સફળ થયેલા
લોકોનો સંઘર્ષ યાદ રાખે છે !!
🌹🌷💐શુભ સવાર💐🌷🌹

નીભાવતા આવડવું જોઈએ. બાકી,
👬લાગણીઓનો લાભ લેતા તો
આખી 🌏દુનિયાને આવડે છે !!
🌷 શુભ પ્રભાત 🌷

સમય ભલે ગમે તેવો
સારો કે ખરાબ હોય બદલાય છે
એટલે સારા સમયમાં કંઈ એવું ના કરશો કે
ખરાબ સમયમાં લોકો તમારો સાથ છોડી દે !!
💐🌹🌷શુભ સવાર🌷🌹💐

“ગુમાવ્યા” નો હિસાબ કોણ રાખે સાહેબ,
અહિં તો જે મળ્યું એમા “આનંદ” છે.
“માસિક આવક” કરતા “માનસિક આવક” બમણી કરો તો જ મોજ આવશે…!!!..
💐શુભ સવાર 💐

Good Morning Quotes In Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

1421+ Best ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી Good Morning Quotes In Gujarati Text | Wishes | Shayari | SMS

સુપ્રભાત
સપના એટલે
પગથિયાં વિનાની સીડી…!
સંકલ્પ એટલે નિશ્ચિત
કરેલાં પગથિયાં…!!

જીવનમાં સુખી થવા માટે
બે શક્તિની જરૂર પડે છે,
એક સહન શક્તિ અને એક સમજ શક્તિ…
🙏🏼જય માતાજી🙏🏼
☀️શુભ સવાર☀️

ધુમ્મસ પણ શીખવાડે છે
કે ધીમે ધીમે આગળ વધતા રહો,
રસ્તો આપોઆપ થઇ જશે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

હાથ ની રેખાઓ પર નઈ સાહેબ…
રેખાઓ બનાવનારા પર ભરોસો કરો…
🌞શુભ સવાર🌄

સુપ્રભાત
ગઈકાલના પાનામાં
કંઈ સુધારો થઈ શકશે નહીં.
આજનું પાનું કોરું છે
ઉઠો તમે ધારો તેં લખી શકો છો.

જો તમારામાં ધીરજ
અને વિચારવાની શક્તિ છે,
તો ગમે તેવી મોટી સમસ્યા
પણ હલ થઇ શકે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સફળ થવાનો સૌથી
સહેલો એક જ રસ્તો છે,
સતત પ્રયત્ન કરવો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જો તમારો કોઈ
દુશ્મન નથી તો એનો
મતલબ એ છે કે તમે એ
જગ્યાએ પણ મૌન રહ્યા છો જ્યાં
બોલવાનું બહુ જરૂરી હતું !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સારા કર્મ કરવાથી સરવાળો થાય છે,
પણ
કોઈના અંતરના આશીર્વાદ મળવાથી ગુણાકાર થાય છે.
સુપ્રભાત

સત્ય બોલવાની સૌથી મોટી વિશેષતા એ છે
કે તમારે કંઇપણ યાદ રાખવાની જરૂર નથી.
સુપ્રભાત

Good Morning Quotes In Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

1421+ Best ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી Good Morning Quotes In Gujarati Text | Wishes | Shayari | SMS

સારા દિવસો
એના જ આવે છે,
જે હાર માન્યા વગર સતત
પ્રયત્નો કરતા રહે છે !!
🌹🌷💐 સુપ્રભાત 💐🌷🌹

જો તમારે જીવનમાં કંઇક મેળવવા માંગતા હોય,
તો પછી તમારી ઇરાદા નહીં, તમારી રીતો બદલો.
Good મોર્નિંગ

તમારું જીવન અરીસા જેવું છે
જો તમે સ્મિત
તેથી તે તમને સ્મિત પણ કરશે.
ગુડ મોર્નિંગ

શુભ સવાર
મતલબની વાત બધા સમજે છે,
બસ વાતનો મતલબ કોઈ નથી સમજતું…!!

ખુશી માટે ઘણું એકત્રિત કરવું પડે છે, દરેક આ સમજે છે.
પરંતુ વાસ્તવિકતામાં, ખુશી માટે ઘણું બલિદાન આપવું પડે છે,
મારો અનુભવ આ કહે છે. સુપ્રભાત

શુભ સવાર
લોકો પણ હવે વાઈ-ફાઈ જેવા થઈ ગયા છે, સાહેબ
નવું નેટવર્ક મળતા જ જૂનું નેટવર્ક છોડી દે છે..!!

ભગવાન તમારા માટે આશીર્વાદ છે,
કે હાસ્યની આ ક્ષણો તમારા ચહેરા સાથે ક્યારેય સમાપ્ત થતી નથી”
Good Morning

સુપ્રભાત
એકલા ચાલવાનું શીખી લો,
આ સ્વાર્થી સમયમાં કોણ
સાથ છોડીને ચાલ્યા જાય કંઈ નક્કી નહીં…!!

ભલે અમારો દિવસ સારો ન હોય
પરંતુ દરરોજ કંઈક સારું થાય છે.
Good Morning

સમય સારો ઉપલબ્ધ બનાવો,
જો આપણે સારા સમયનો માર્ગ જોશું, તો આખું જીવન ટૂંકું પડી જશે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

Good Morning Quotes In Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

1421+ Best ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી Good Morning Quotes In Gujarati Text | Wishes | Shayari | SMS

શુભ સવાર
હવે નથી રહી તલાશ કોઈની ,
કેમ કે લોકો ખોવાયા નથી બદલાય ગયાં છે..!!

જેમ પાનખર વૃક્ષ પર નવા પાંદડા દેખાવા માટે જરૂરી છે,
એ જ રીતે જીવનમાં સફળ થવા માટે સંઘર્ષ કરવો પણ જરૂરી છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સંબંધ ગમે તેટલો ભલે ને બગડેલા હોય ,
જો સુધારવા માંગતા હોય તો બધું ઠીક થઈ શકે છે..!!

ફકત એ જ આળસુ નથી જે કંઈ જ નથી કરતો…
પણ આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ એ કરતો નથી.

તમારા કાર્યોની નોંધ ના લેવાય તો
ચિંતા ના કરશો,
સૂર્યોદય વખતે પણ બહુ
થોડા લોકો જ જાગતા હોય છે…!
શુભ સવાર

ઈર્ષાળુઓ તમને પાણી પર ચાલતા જોઇને પણ એમ જ કહેશે કે…
આને તો તરતાં પણ નથી આવડતું.

નસીબમાં જો સારું લખ્યં હશે ને,
તો હાથની આડી અવળી રેખાઓ પણ
સીધી દોર થઈ જશે !!
શુભ સવાર

હૃદય પર કોતરી રાખજો સાહેબ:
વર્ષનો દરેક દિવસ સર્વોત્તમ દિવસ જ હોઈ છે. 🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

અમુક સંબંધો તો પહાડો જેવાં થઈ ગયા છે ,
જ્યાં સુધી આપણે ન બોલાવી
ત્યાં સુધી તો એ જવાબ પણ નથી આપતાં..!!

માત્ર પોતાનો જ ધર્મ સૌથી ઊંચો છે,
એ સાબિત કરવા માટે આ માણસ સૌથી નીચે પડી ગયો છે.

Good Morning Quotes In Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

1421+ Best ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી Good Morning Quotes In Gujarati Text | Wishes | Shayari | SMS

સત્ય બોલવાની સૌથી મોટી વિશેષતા એ છે
કે તમારે કંઇપણ યાદ રાખવાની જરૂર નથી.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ભટકાય છે જીવનમાં એવા પણ ઘણા ,
જેમના લીધે રસ્તો આપડે ભૂલી જઈએ છીએ..!!

પોતાને પણ ખુશ રાખો,
જ્યારે તમે ખુશ થશો ત્યારે જ તમે ખુશીઓ શેર કરી શકશો.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જો કોઈ કરી શકે, તો તમે પણ કરી શકો છો,
જો કોઈ એક ન કરી શકે, તો તમારે આવશ્યક છે.
Good Morning

તમારી તકલીફ અને દુઃખ એને જ કહેવુ
જેને તમારી કિંમત હોય ,
બાકી પેટ ની વાતો કઢાવીને
લાભ લેવાવાળા ઘણા બેઠા છે..!!

નવી શરૂઆત કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ભલે સારા વર્તનનું કોઈ આર્થિક મૂલ્ય ન હોય,
પરંતુ તેની પાસે લાખો હૃદય ખરીદવાની ક્ષમતા છે.
શુભ સવાર

થીગડું મારતા આવડવું
એ પણ એક કળા છે,
પછી એ વસ્ત્રમાં હોય કે વાતમાં
સુપ્રભાત

આપણો અંત એ મારો અંત નથી
આપણો અંત એ મારો અંત નથી!!
Good Morning સુભપ્રભાત

મોટા બનવું હોય તો હંમેશા પોતાની મર્યાદામાં રહો કેમકે…
દરેક મોટી કંપનીની પાછળ લિમિટેડ લખેલું હોય છે…

Good Morning Quotes In Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

1421+ Best ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી Good Morning Quotes In Gujarati Text | Wishes | Shayari | SMS

નિરાશા સદાય માટે આપણી સાથે હોતી નથી
નિરાશા સદાય માટે આપણી સાથે હોતી નથી.
નબળો તમારો સમય હોય શકે છે સાહેબ, પણ તમે નહિ.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સુંદરતા દિલ થી અને સ્વભાવથી હોય છે…
“સાહેબ”,
બાકી આજકાલ તો લોકો એને પૈસા અને કપડાંથી માપે છે…!!✍✍

એક ભૂલ જીવનમાં ઘણું શીખવાડી જાય છે.
ઘણું શીખ્યા છતાં પણ તે ભૂલો કરી જાય છે.
Good Morning સુભપ્રભાત

જે વ્યક્તિ પોતાના માતા -પિતાનું સન્માન ન કરી શકે
તેની પાસેથી બીજા નું સમ્માન કરવાની
શું અપેક્ષા રાખી શકાય? – શુભ સવાર

ભાગ્ય ને કેમ દોષ દેવો સાહેબ
ભાગ્ય ને કેમ દોષ દેવો સાહેબ
ભાગ્ય ને કેમ દોષ દેવો સાહેબ,
સપના આપણા છે તો મેહનત પણ આપણી જ લાગશે ને.
Good Morning સુભપ્રભાત

સબંધ જળવાઈ રહે એજ ઘણું છે,
બધા હસતા રહે એ ઘણું છે.
હર એક પળ તો સાથે નથી રહી શકતા સાહેબ,
એક બીજા ને યાદ કરતા રહીએ એ પણ ઘણું છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

માણસ જીવનમાં ગમે તેટલો સફળ વેપારી બની જાય
પરંતુ પોતાની તકલીફ વેચી નથી શકતો અને
જીવનમાં શાંતિ ખરીદી નથી શકતો !!
શુભ સવાર

સૂર્ય ઉગતાની સાથે જ અંધકાર મટી જાય છે,
તેનજ મનની ખુશી બધા અવરોધોને દૂર કરે છે.
Good Morning સુભપ્રભાત

વ્યવહાર જો સારો હોય તો મન મંદિર છે
આહાર સારો હોય તો તન…મંદિર છે
વિચાર સારા હોય તો મસ્તક જ મંદિર છે ,,
અને આ ત્રણેય સારા છે
તો જીવન આખુંય મંદિર છે…
સુપ્રભાત

હસવાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે,
તેથી હસતા હસતા તમારી જાતને સ્વસ્થ બનાવો.
– ગુડ મોર્નિંગ

Good Morning Quotes In Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

1421+ Best ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી Good Morning Quotes In Gujarati Text | Wishes | Shayari | SMS

શબ્દ માં એટલી મીઠાશ તો રાખવી જ કે
જ્યારે પાછા લેવા પડે તો જાતને જ કડવા ન લાગે.
Good Morning
Jay Mataji

દરેક સળગતા દીવા નીચે અંધકાર હોય છે,
દરેક રાત પાછળ એક પરોઢ હોય છે,
લોકો મુશ્કેલી જોઈને ડરી જાય છે,
પરંતુ દરેક મુશ્કેલી પાછળ સત્યની પરોઢ હોય છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

વિચાર પાણી જેવો છે
જો તમે તેમાં ગંદકી ભળી દો છો, તો તે ગટર બની જશે
જો તમે તેમાં સુગંધ ઉમેરો છો, તો તે ગંગા જળ બની જશે
ગુડ મોર્નિંગ

આખી જિંદગી અત્તર છાંટી છાંટી ને મરી જાશુ તો પણ…
રાખ માંથી સુંગધ નહીં આવે પણ સાહેબ…
કોઈ ના અંતર આત્મા ને જો ઠારીએ તો
શ્વાસે શ્વાસે સુંગધ આવશે…
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹

માણસ પણ ખરી નાદાની કરે છે..
સાહેબ અંધારુ મનમા હોય અને દીવો મંદિર માં કરે છે…
Good morning

વિશ્વાસ ક્યારેય પણ…
ચમત્કાર ની ઇચ્છા નથી રાખતો પણ…
ઘણી વાર વિશ્વાસ ને કારણે ચમત્કાર જરૂર થઇ જાય છે…!!
🌸 ₲๑๑d 💗ℳ๑®ทïทg 🌸

જે પ્રગટે છે તે અજવાળું કરે જ છે પણ…
જે બળે છે એ માત્ર તો રાખ જ કરે છે

પાણીને એક જ ગરણામાંથી ગાળીશું તો ચાલશે પણ….
વાણીને તો ચાર ગરણાથી જ ગાળવી પડશે કારણ કે…
માણસોને શબ્દો જ મારે અને શબ્દો જ તારે છે.
💥 Good Morning 💎

માનતા રાખીને હજાર પગથિયાં ચઢવા કરતાં…
માણસાઈનું એક પગથિયું ચઢવું સારું.
🙏 શુભ સવાર 🙏

તમારું કર્મ જ તમારી સાચી ઓળખ છે…
બાકી તો એક નામના હજારો લોકો છે.. દુનિયામાં..!
શુભ સવાર

Good Morning Quotes In Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

1421+ Best ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી Good Morning Quotes In Gujarati Text | Wishes | Shayari | SMS

મજા તો ગાંડા બનીને રહેવામાં જ છે.
સમજદારી તો જીંદગીના રંગો ઉડાવી નાંંખે છે…!!
સુપ્રભાત

જીંદગી પણ કેવી અજીબ થઈ ગઈ છે, ખુશ દેખાવું એ
ખુશ રહેવા કરતા પણ વધારે જરૂરી છે…!! શુભ સવાર

માટીની ભીનાશ જેમ વૃક્ષને પકડી રાખે છે તેમ
શબ્દોની મીઠાસ મનુષ્યના સંબંધોને સાચવી રાખે છે.

સારા મિત્ર, સારા સંબંધી, અને સારા વિચાર
જેમની પાસે હોય છે,
તેમને દુનિયાની કોઈ પણ શક્તિ હરાવી શકતી નથી.

આશાઓથી ભરપુર એક નવી સવારમાં
તમારું સ્વાગત છે…
શુભ સવાર

પ્રકાશ માટે આપણે
આંખો પણ ખોલવી પડે છે,
માત્ર સુરજ ઉગવાથી અંધકાર
દુર નથી થતો સાહેબ !!

ફક્ત કામ માટે જ નહીં
પરંતુ માન સાથે કોઈની જિંદગીમાં
આપણું મહત્વ હોવું એટલે સાચો સંબંધ !!

બધાને સુખ આપવાની
શક્તિ ભલે આપણી પાસે નથી,
પરંતુ કોઈ આપણા લીધે દુઃખી ના થાય
એ તો આપણા જ હાથમાં છે !! શુભ સવાર

એકવાર જો તમારી
અંદરનો ગુલામ નીકળી જાય
તો તમે રાજાઓના પણ
રાજા બની શકો છો !!
💐 શુભ સવાર 💐

ભલે આપણે આપણું
ભવિષ્ય નથી બદલી શકતા
પરંતુ આદતો બદલી શકીએ છીએ
અને આ આદતો એક દિવસ ચોક્કસ
આપણું ભવિષ્ય બદલી નાખશે !!
💐 શુભ સવાર 💐

Good Morning Quotes In Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

1421+ Best ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી Good Morning Quotes In Gujarati Text | Wishes | Shayari | SMS

જેટલી કમાવાની તાકાત
હોય એટલો જ ખર્ચ કરો અથવા
જેટલો ખર્ચ કરવાની ઈચ્છા હોય એટલી
કમાવાની તાકાત પણ રાખો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

પક્ષીઓના અવાજ સાથે, પ્રેમાળ ભાવના સાથે,
નિષ્ઠાવાન વિશ્વાસ સાથે, તમારો દિવસ પ્રારંભ કરો,
એક સુંદર સ્મિત સાથે ગુડ મોર્નિંગ!

ફકત એ જ આળસુ નથી જે કંઈ જ નથી કરતો
પણ આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ એ કરતો નથી.
Good Morning

દરરોજ સવાર એક નવી તાજગી લાવે છે,
આપણે પણ એ જ તાજગી સાથે કંઈક નવું કરવું જોઈએ.
ગુડ મોર્નિંગ

દર્દ સિવાય જિંદગી અધુરી છે તો પણ જીવવું જરૂરી છે
ના કરજો અફસોસ તમારી જિંદગી પર કેમ કે
તમારી જિંદગી વિના કોઈક ની જિંદગી અધુરી છે
શુભ સવાર

સુપ્રભાત
ગઈકાલના પાનામાં કંઈ સુધારો થઈ શકશે નહીં
આજનું પાનું કોરું છે ઉઠો તમે ધારો તેં લખી શકો છો

બધા શેરમાં રોકાણ કરજો,
પણ આ લાગણી નામના શેરમાં
ક્યારેય રોકાણ ના કરશો સાહેબ,
કારણ કે મેં આ કંપનીના શેર
હંમેશા ડૂબતા જોયા છે !!

કૃષ્ણને માનતો માણસ ક્યારેય ક્રોધી ના હોય (આ વાત મને પણ લાગુ પડે છે),
મોહ મુકાય તો “માધવ” મળે.
Good Morning

સંજોગો સામે લડતા શીખો, આશું પી ને હસતા શીખો,
દુનિયા માં રહેવું હોય તો દુનિયા થી ડરો નહીં,
દુનિયા તો દરિયો છે આ દરીયામાં તરતા શીખો.
શુભ સવાર !!

જેમ સૂર્યોદયની સાથે અંધકાર દૂર થઈ જાય છે
તેમ જ મનમાં પ્રસન્નતાથી દરેક બાધાઓ શાંત થઈ જાય છે.

Good Morning Quotes In Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

1421+ Best ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી Good Morning Quotes In Gujarati Text | Wishes | Shayari | SMS

માત્ર તફાવત વિચારવાનો છે,
જે સીડી થી નીચે આવે છે
તે જ સીડી પણ ઉપર જાય છે.
સુપ્રભાત

સમય એકમાત્ર રાજા છે
મનુષ્ય નિરર્થક બડાઈ કરે છે
ગુડ મોર્નિંગ

જવાબદારી સમય સંગે ચાલતી રેહવાની
એ ક્યાં જરાય છે અટકવાની
જેમ નિરંતર રાત પછી સવાર પડવાની
જે નવો ઉજાસ ને જોમ ભરવાની
સુપ્રભાત

મન થાયને ત્યારે મરજી મુજબ જીવી લેવું, કેમ કે…..,
સમય ફરીથી એ સમય નથી આપતો…..,
સાહેબ જિંદગી એ પણ એવી શાળા છે…..,
જ્યાં વર્ગ બદલાય છેવિષયો નહિ…..
🌹 Good MorNing 🌹

ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે એવી આપણી સમજ છે,
પણ હકીકતમાં તો ખુશી માટે ઘણું બધું જતું કરવું પડે છે !!
😍શુભ સવાર😍

લાગે છે પ્રકૃતિ જ, કોઈ પરીક્ષા લઇ રહી છે.
નહીંતર સ્પર્શ થી કાંઈ, શ્વાસ થોડા થંભે…?
💐 ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ 💐

ક્યારેક વાક બંને માંથી કોઈનો નથી હોતો,
બસ કહેવા અને સમજવાનો ફરક સબંધ ખતમ કરી નાખે છે.
🌼 Զเधे Զเधे 🌼
💐 ગુડ મોર્નિંગ 💐

જીવન સુંદર છે, તેનાં પર પ્રેમ કરો, રાત છે તો શું, સવારની રાહ જુઓ,
મુશ્કેલીઓ તો આવશે દરેકની કસોટી લેવા, પરંતુ નસીબ કરતાં વધુ ખુદમાં વિશ્વાસ કરો.

ગુલાબની જેમ ખુશ્બ ફેલાવતા રહો, પવનની જેમ શીતળતા રેલાવતા રહો,
મળ્યુ છે અમૂલ્ય માનવજીવન, સદા હસતાં રહો અને હસાવતાં રહો !

જેટલો શ્વાસ કિંમતી છે એટલો વિશ્વાસ
પણ કિમતી છે શ્વાસ જાય તો માણસ ખલાસ
અને વિશ્વાસ જાય તો સંબંધ ખલાસ

Good Morning Quotes In Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

1421+ Best ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી Good Morning Quotes In Gujarati Text | Wishes | Shayari | SMS

જીંદગી શીખવે તે શીખી લેવાય,
કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર.
☀️🌹 શુભ સવાર 🌹☀️

કોઈને હરાવવા બહુ આસાન હોય છે સાહેબ,
પણ કોઈ માટે હારી જવું એ બહુ મુશ્કેલ છે!

જવાબદારી ક્યારેય ઉંમર જોઇને નથી આવતી,
પણ હા જયારે પણ આવે તમારા ખભા મજબુત કરી નાખે છે.
🌷 શુભ સવાર 🌅

“સુપ્રભાત
કર્મોનો અવાજ
શબ્દો કરતાં ઉંચો હોય છે.”

“શિયાળામાં લોહી વહેતુ રાખવા માટે એક ‘તાપણું’ જોઈએ. પણ , લાગણી વહેતી રાખવા માટે એક ‘આપણું’ જોઈએ.” 🌞Good Morning🌞

“જ્યારે જીવનમાં સંજોગો વિપરીત હોય ત્યારે પૈસા અને સ્થિતિ કામ કરતી નથી.
તે સમયે, તમારા સારા કાર્યો અને તમારા સંબંધો ઉપયોગી છે.
Good Morning”

નફરત કરીને કોઇનું માન શું કામ વધારો છો, માફ કરીને પણ શરમાવી શકાય. ☘️Have a wonderful Day ☘️

“નાની નાની વાતમાં મતલબ બદલાઈ જાય છે સાહેબ,
આંગળી ઉઠે તો બેઈજ્જતી
અંગુઠો ઉઠે તો તારીફ
અને અંગુઠાને આંગળી મળે
તો વાહ વાહ થઈ જાય છે.
શુભ સવાર”

“સુપ્રભાત
મજા તો ગાંડા બનીને રહેવામાં જ છે.
સમજદારી તો જીંદગીના રંગો ઉડાવી નાંંખે છે…!!”

પોતાની ખુશી કોઈ બીજા વ્યક્તિમાં શોધો છો, તો ક્યારેય ખુશ નહીં રહી શકો !!!

Good Morning Quotes In Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

1421+ Best ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી Good Morning Quotes In Gujarati Text | Wishes | Shayari | SMS

“સમય સારો ઉપલબ્ધ બનાવો,
જો આપણે સારા સમયનો માર્ગ જોશું, તો આખું જીવન ટૂંકું પડી જશે.
સુપ્રભાત”

😀 સમાઈલ ઍટલે 😊 ચહેરાની લાઈટિંગ સિસ્ટમ, મગજની કૂલિંગ સિસ્ટમ, અને હ્રદયની હિટિંગ સિસ્ટમ…!

નસીબદાર તો એ નથી જેનુ નસીબ સારુ છે નસીબદાર તો એ છે જે પોતાના નસીબ ને સારુ માને છે જય શ્રી કૃષ્ણ શુભ સવાર

સારું અને ખરાબ તો કેવળ એક “ભ્રમ” છ… જિંદગી નું નામ જ કભી ખુશી કભી “ગમ” છ… gσσ∂ мσяиιиg

“હસતાં મન અને હસતો ચહેરો આ જ જીવનની અસલ સંપત્તિ છે.
ગુડ મોર્નિંગ”

સુંદર ચહેરો એ ભગવાને આપેલી ભેટ છે, પરંતુ સુંદર હૃદય હોવું એ ભગવાનના આશીર્વાદ છે !! ?શુભ સવાર ||

કોઈના વગર કંઈ અટકતું નથી, પણ અધૂરું જરૂર રહે છે હો સાહેબ !! શુભ સવાર!!

ફક્ત એવા લોકો સાથે ન રહેવું જે તમને ખુશ કરે છે, થોડો સમય એવા લોકો સાથે પણ રહેવું જે તમને જોઇને ખુશ થાય છે !! શુભ સવાર

“દરેક સવાર એક નવો જ સંદેશ લઈને આવે છે, શું થઇ ગયું તે યાદ કરવા કરતાં શું થઇ શકે છે તે જીવનનો સરળ રસ્તો બની શકે છે! ગુડ મોર્નિંગ

Good Morning Quotes In Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

1421+ Best ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી Good Morning Quotes In Gujarati Text | Wishes | Shayari | SMS

કોઈ સ્થળે આપણે સમાવું હોય તો, એ સ્થાન કરતા આપણે નાનું થવું પડે, પછી એ સ્થાન કોઈનું હ્રદય પણ કેમ ન હોય !!

મૃત્ય, સમય અને મૌસમ આ ત્રણ કોઈના સગા નથી. માટે શરીર, સંપતિ અને સિક્કા ઉપર કોઈ દિવસ અભિમાન ના કરવું. ગુડ મોર્નિંગ રવિવાર

અડધા રસ્તે જઈને પાછો આવવiનું ના વિચારતા કારણે કે પાછું જવા માટે એ એટલો જ સામે લેશે જેટલો ત્યાં આવવા માટે લાગ્યો છે! – સુપ્રભાત!

માટીની દીવાલો વધારે મજબુત હતી સાહેબ, સિમેન્ટની દીવાલો બન્યા પછી ઘર તુટવા લાગ્યા છે !! શુભ સવાર

ભાઈ ભાઈબંધ અને પડોશીની પ્રગતિ પર ક્યારેય ઈર્ષા ના કરવી સાહેબ, કારણ કે દુઃખના સમયે પહેલા એ જ આવીને ઉભા રહે છે !! શુભ સવાર !!

સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે ભાઈ…. ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે.!! સુપ્રભાત

“જવાબદારી સમય સંગે ચાલતી રેહવાની,
એ ક્યાં જરાય છે અટકવાની,
જેમ નિરંતર રાત પછી સવાર પડવાની,
જે નવો ઉજાસ ને જોમ ભરવાની,
સુપ્રભાત.”

છુટા પડતી વખતે પગ ઉપડવો જ ના જોઈએ, મુલાકાતમાં એટલો વજન તો હોવો જ જોઈએ !! શુભ સવાર

“જીવન સુંદર છે, તેનાં પર પ્રેમ કરો,
રાત છે તો શું, સવારની રાહ જુઓ,
મુશ્કેલીઓ તો આવશે દરેકની કસોટી લેવા,
પરંતુ નસીબ કરતાં વધુ ખુદમાં વિશ્વાસ કરો.
Good Morning”

Good Morning Quotes In Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

1421+ Best ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી Good Morning Quotes In Gujarati Text | Wishes | Shayari | SMS

“લો ફરી સવાર થઈ ગઈ..
ને જવાબદારી સવાર થઈ ગઈ…!!
શુભ સવાર”

દુનિયાનો ભાર દિલથી ઉતારી દો,
નાનકડું જીવન છે..
યાર હસીને વિતાવી દો.
Good morning.

“ખુશ રહેવાની કોઈ રીત નથી,
ખુશ રહેવું એ એકમાત્ર રસ્તો છે.
સુપ્રભાત”

તમારી કિંમત એટલીજ રાખો,
જેટલી સામે વાળો માણસ ચુકવી શકે જો
તમે મોઘા થઈ જશો તો એકલા પડી જશો…!!

વટ રાખીને જીવવાનો કોઈ મતલબ નથી, પણ નીતિથી જીવો તો આપોઆપ વટ પડશે.

“વિશ્વનું સૌથી સુંદર સંગીતે એ તમારા પોતાના ધબકારા છે કારણ કે ભગવાન પોતે જ તેને કંપોઝ કરે છે, તેથી હંમેશા હૃદયની વાત સાંભળો.”

તમે એકલા રહેવાથી
એટલા દુઃખી નહિ થાવ
સાહેબ જેટલા ખોટો માણસ
સાથે રહેવાથી થશો.

– Have a great morning!

પિતાનો ઠપકો ખાધેલા સંતાનો, શિક્ષકે સજા કરેલા વિદ્યાર્થીઓ, અને સોનીએ ટીપેલું સોનું, આ બધા છેવટે ઘરેણાં જ થાય…! શુભ સવાર

જો તમે ખરેખર કંઈક કરવાનું ઠાની લો, તો તમને રસ્તો પણ મળી જશે, નહિં તો બહાનું બનાવવું તો બહુ સરળ છે. શુભ સવાર…

Good Morning Quotes In Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

1421+ Best ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી Good Morning Quotes In Gujarati Text | Wishes | Shayari | SMS

જીવન ક્યારેક ક્યારેક હારવું પણ ખૂબ જરૂરી છે, જેનાથી અભિમાન નિયંત્રણમાં રહે છે. Good Morning.. જય શ્રી કૃષ્ણ

સ્કુલ નો અભ્યાસ તો ખાલી જનરલ નોલેજ વઘારવા માટે છે. બાકી જીવનમાં કામ આવે તેવાં પાઠ તો આ દુનિયા જ ભણાવે છે. Good morning…

માણસો પોતા ના ચહેરાને ખૂબ શણગારે છે જેના પર લોકોની નજર હોય છે. પરંતુ જેના પર ભગવાનની આંખો દેખાય છે તે આત્માને કોઈ સુંદર બનાવવાનો પ્રયત્ન કરતું નથી. શુભ સવાર!

જીવન આવું ન જીવો, કે લોકો ફરિયાદ કરે છે. એના કરતાં જીવન આવું જીવો, કે લોકો તમને ફરીથી યાદ કરે… Good Morning

વીતી ગયેલો સમય યાદ હોય છે અને આવનારો સમય ઉમ્મીદ હોય છે
અને જે વચ્ચે થી પસાર થાય છે તે જ સાચી જિંદગી છે…ગૂડ મોર્નિંગ

માણસ જીવનમાં ગમે તેટલો સફળ વેપારી બની જાય,
પરંતુ પોતાની તકલીફ વેચી નથી શકતો
અને જીવનમાં શાંતિ ખરીદી નથી શકતો..ગૂડ મોર્નિંગ

**જરુરી નથી કે બધૂ તોડવા માટે

પથ્થર જ જાેઈએ

સુર બદલીને બોલવાથી પણ

ઘણુ બધૂ તુટી જાય છે.

જે જોઈએ તે મેળવીને જ જંપવુ એ કદાચ સફળ માણસની નિશાની છે પણ,
જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખવો એ સુખી માણસની નિશાની છે…ગૂડ મોર્નિંગ

ગરમ ચા તમારા પલંગ પર છે,
સૂર્યના કિરણો તમારા માથા પર છે,
અખબાર તમારા ગેટ પર છે, હવે ઉઠો માણસ,
ગુડ મોર્નિંગ માટેનો મારો સંદેશ રાહ પર છે.

જ્યારે આપણે અરીસા પર ડાઘ જોઈએ છીએ,
ત્યારે ડાઘ સાફ કરવા માટે આપણે તેને તોડવાની જરૂર નથી,
તેવી જ રીતે, જો કોઈ આપણી ભૂલ બતાવે તો આપણે તેને ઠપકો આપતા નથી,
પરંતુ આપણી જાતને બદલીએ છીએ.
આવી શુભકામનાઓ સાથે તમારો દિવસ શુભ રહે.

Good Morning Quotes In Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

1421+ Best ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી Good Morning Quotes In Gujarati Text | Wishes | Shayari | SMS

હોઠ પર સ્મિત હોવું જોઈએ,
આંખોમાં ખુશી હોવી જોઈએ,
ઉદાસીનું નામ ન હોવું જોઈએ,
દરેક દિવસ તમારા માટે એટલી બધી ઉત્તેજના લઈને આવે,
જેના માટે કોઈ સાંજ ન હોય.

જ્યારે પણ તમે સવારે આવો ત્યારે દરેક માટે ખુશીઓ લાવો,
દરેક ચહેરા પર સ્મિત લાવો, દરેક આંગણે ફૂલો ખીલાવો.

જેમણે કંઈપણ મેળવવાની આશા
છોડી દીધી છે તેમના માટે કોઈ સવાર નથી.
પ્રકાશ એ લોકોનો છે જેમનામાં હાર્યા
પછી પણ કંઈક મેળવવાનો સંકલ્પ હોય છે.

વાદળોમાંથી સૂર્ય નીકળ્યો છે,
આકાશમાં નવો રંગ છે,
તમે હજી ઊંઘતા નથી,
મારો સંદેશ આવ્યો છે તમને ગુડ મોર્નિંગ કહેવા.

શું વાત છે, વહેલી સવારે, આકર્ષક, મીઠી, સુંદર, શિષ્ટ, બુદ્ધિશાળી, સ્માર્ટ
અને તમે ટેલેન્ટેડ પર્સન, નાઇસ હેબિટનો મેસેજ વાંચી રહ્યા છો.
અમે ખુશ છીએ

તમારા દિવસની શરૂઆત પક્ષીઓના અવાજ સાથે,
એક અનોખી અનુભૂતિ સાથે,
સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે, સુંદર સ્મિત સાથે કરો.

થીગનગઢથી તાજાપુર આવતી નિની એક્સપ્રેસ ભોર નગર પહોંચી છે,
મુસાફરોને સ્વપ્નની દુનિયામાંથી જાગવા વિનંતી છે.

કોઈની ગેરહાજરીમાં ન જીવો,
કોઈના પ્રભાવ હેઠળ ન જીવો, જીવન તમારું છે,
ફક્ત તમારા મસ્ત સ્વભાવમાં જીવો.

દિન હૈ સુહાના આજે પહેલી તારીખ છે
સુખી વિશ્વ આજે પ્રથમ તારીખ છે
ખોરાક મીઠો છે આજે પ્રથમ તારીખ છે
બહાના ન બનાવો આજે પહેલી તારીખ છે.

મને શું મળશે એના કરતાં હું શું આપી શકું,
એ ભાવ જ પ્રગતિ તરફ લઈ જઈ શકે છે….શુભ સવાર

Good Morning Quotes In Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

1421+ Best ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી Good Morning Quotes In Gujarati Text | Wishes | Shayari | SMS

સપના એટલે પગથિયાં વિનાની સીડી,
સંકલ્પ એટલે નિશ્ચિત કરેલાં પગથિયાં..શુભ પ્રભાત

જીવનમાં બધું જ મળશે, પણ સંબંધ નહીં મળે,
ગુમાવેલા પૈસા ફરી કમાઈ લેવાશે,
ગુમાવેલા સંબંધો નહીં કમાઈ શકો !

**ઘણીવાર અણગમતો

અનુભવ પણ

જીવન ને મનગમતો

વળાંક આપી દે છે.

એ દરેક ક્ષણ પણ ભક્તિના છે, જ્યારે મનુષ્ય મનુષ્યને ઉપયોગી થાય છે, જરૂરી નથી કે દરેક સમયે ભગવાનનું નામ જપવાથી ભક્તિ થાય… શુભ સવાર

**લોકો પૈસા જોઈને પ્રેમ કરે છે,

અને લાગણી જોઈને વહેમ કરે છે.

**જો પડછાયો કદ કરતાં અને

વાતો હેસીયત કરતા

મોટી થવા લાગે ત્યારે સમજવું કે,

સુરજ આથમવાનો સમય થયો છે.

ઘર નાનું હોય કે મોટું
પણ જો એમાં મીઠાશ
નથી હોતી તો માણસ તો
શુ કીડીઓ પણ નથી આવતી

**સંબંધ એક પુસ્તક જેવો હોય છે,

પુસ્તક ગમે તેટલું જૂનું થઈ જાય

તે ક્યારેય પોતાના શબ્દો નથી બદલતું.

**ભૂલી જવું અને ભુલાવી દેવું

આ બધું મગજ નું કામ છે

તમે તો દિલમાં રહો છો

ચિંતા નાં કરતા.

Good Morning Quotes In Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

1421+ Best ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી Good Morning Quotes In Gujarati Text | Wishes | Shayari | SMS

ટ્વિંકલ ટ્વિંકલ લેઝી સ્ટાર,
કિતના સોગે ઊઠા જાવ યાર,
વિશ્વની ઉપર ખૂબ જ ઊંચી,
સૂર્ય આકાશમાં ઉગ્યો છે
મને પછીથી ફોન કરો અને પછી હાય કહો.

ના અને હા બે નાના શબ્દો છે,
પરંતુ તે ઘણો વિચાર કરવાની જરૂર છે
આપણે જીવનમાં ઘણી બધી વસ્તુઓ ગુમાવીએ છીએ,
ઉતાવળમાં ના બોલવાથી અને હા મોડા બોલવાથી

ભગવાન કહે છે ઉદાસ ન થાઓ, હું તમારી સાથે છું,
તમારી પાંપણ બંધ કરો અને તમારા હૃદયથી યાદ રાખો,
હું તમારો વિશ્વાસ સિવાય બીજું કોઈ નથી.

રાત પછી કલરવ કરતી સવાર આવી,
જ્યારે મારું હૃદય ધબકતું હતું ત્યારે મેં તમને યાદ કર્યા,
મારી આંખોએ પવન જોયો જે તમને સ્પર્શી ગયો અને અમારી પાસે આવ્યો.

રાત પછી સવાર તો આવવાની જ છે,
દુ:ખ પછી સુખ આવવાનું છે,
મોડે સુધી સૂતા રહીએ તો શું,
પણ આપણો સવારનો સંદેશ તો આવવાનો જ છે.

યાદ રાખવું અને યાદ રાખવું એમાં ઘણો તફાવત છે,
આપણે ફક્ત તે જ યાદ કરીએ છીએ જે આપણા મનમાં હોય છે,
પરંતુ આપણે ફક્ત તેને જ યાદ કરીએ છીએ જે આપણા હૃદયમાં હોય છે.

શું હું તમને એક વાત કહું?
તારી અને મારી ખુશીમાં શું ફરક છે?
તમે ખુશીથી હસો છો અને હું તમને જોઈને ખુશ છું.
તમે આમ હસો અને રડો જેથી હું પણ હસતો રહી શકું.

ઊંઘ સપના સાથે આવે છે,
હું પ્રાર્થના કરું છું કે આ સવાર તમારા માટે ઘણી બધી ખુશીઓ સાથે આવે.

નવા પ્રભાતનો નવો નજારો,
ઠંડો પવન લાવ્યો આપણો સંદેશ, જાગો, જાગો, તૈયાર થાઓ,
આજે તમારો દિવસ ખુશીઓથી ભરેલો છે.

જીવનની પરીક્ષા આસાન નથી,
મહેનત વગર કોઈ મહાન બનતું નથી,
ત્યાં સુધી પથ્થર પણ ભગવાન નથી બની શકતો જ્યાં સુધી તેને હથોડીનો પ્રહાર ન થાય.
તમારો દિવસ આનંદમય રહે.

Good Morning Quotes In Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

1421+ Best ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી Good Morning Quotes In Gujarati Text | Wishes | Shayari | SMS

મનુષ્ય ભલે ગમે એટલું કરે પરંતુ
આખરે તેને પૂણ્ય કરતાં વધારે અને
સમયથી વહેલા કશું પ્રાપ્ત થતું નથી.
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ એ કહ્યું છે કે
“જે વ્યક્તિ સત્યના માર્ગ પર ચાલે છે
તેના જીવનમાં મુશ્કેલી જરૂર આવશે,
પરંતુ તેની નાવ ક્યારેય ડૂબતી નથી.”
આથી હમેશા સત્ય નો માર્ગ અપનાવવો જોઈએ.
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹

મિત્રતાનો મતલ એટલો જ છે કે
જો મિત્ર સ્વાર્થી હશે તો મજબૂર બનાવશે
અને મિત્ર સાચો હશે તો મજબૂત બનાવશે.
Good Morning

Good Morning
જે આપણે ને સુધારી શકે તે આપનો સગો,
જે આપણ ને બગાડે તે બહાર નો,
અને જે આપણ ને જેવા છીએ તેવાજ સ્વીકારે તે આપણો
સુપ્રભાત

પ્રગતિ ભલે ધીમી થાય. પણ ઈમાનદારી રાખજો. કારણકે, મન ગમતુ બઘું મળી જાય તો જીવવા ની શુ મજા..?? જીવવા માટે એકાદ કમી પણ જરુરી છે

કેટલો પ્રેમ છે તારી સાથે
એ કહેતા નથી આવડતું
બસ એટલું સમજી લો કે
તારા વગર જીવતા નથી આવડતું

દિલમાં ખબર નહિ કેવી રીતે
એ જગ્યા બની ગઈ
તારું ફકત એક સ્મિત જ
મારા જીવવાની ઈચ્છા બની ગઈ

તમે બીજા માટે ગમે તે હોય
પણ મારા માટે તો તમે મારું જીવન
અને મારા જીવનની જરૂરિયાત છો

તારા વગર અમે બીજા કોઈના કેવી રીતે હોઈ શકીએ
તું જ કહી દે આ જગતમાં તારા જેવું કોઈ છે કે

આણંદ તો અમને તારી રાહ જોવા થયો છે
ભાવનાઓ ની અસર તો પ્રેમમાં દેખાઈ છે
લોકો શોધ્યા કરે છે જેને મંદિર મસ્જિદ માં
એ ખુદાને મે મારા પ્રેમમા જોયો છે

Good Morning Quotes In Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

1421+ Best ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી Good Morning Quotes In Gujarati Text | Wishes | Shayari | SMS

મફત માં નહિ મળતું પ્રેમ આ જગતમાં
એક દિલ આપવું પડે છે
એક દિલને પામવા માટે

ક્યારે વિચાર્યું નહિ હતું કે
કોઈની સાથે એટલો પ્રેમ થઈ જશે
કે એની સાથે વાત કર્યા વગર
એક દિવસ પણ રહેવું મુશ્કેલ થઈ જશે

ખાલી ચડે ત્યારે “પગ” નું
મહત્વ સમજાય, અને
ખાલીપો લાગે ત્યારે “સંબંધ”નું મહત્વ સમજાય
સુપ્રભાત

જીવનમાં તોફાન આવે તે પણ ‘ જરૂરી છે
ખબર તો પડે
કોણ હાથ છોડાવીને ભાગે છે, ને કોણ હાથ પકડીને સાથે ચાલે

સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે
અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે

હંમેશા તમારી સહનશીલતામાં વધારો કરો.
જીવન ની કોઈ પણ ઘટનાથી નિરાશ થશો નહીં.
જે ચંદન ઘસવામાં આવે છે તે ભગવાનના કપાળ પર લાગે છે,
અને જે ચંદન ઘસાતું નથી તે ફક્ત બાળવા માટે વપરાય છે.
Good Morning 🗓 સુભપ્રભાત

એક વ્યકતિ એ પૂછ્યું, શું કર્યું તમે આજ સુધી?
સ્મિત સાથે જવાબ આપ્યો, બધું કર્યું પણ દગો નથી કર્યો કોઈ સાથે.
Good Morning સુભપ્રભાત

હર એક સવાર તમારા માટે નવો દિવસ લઈને આવે છે,
ઉઠો અને તમારા સુંદર સ્વપ્ન પૂર્ણ કરવા દોડવા લાગો.
Good Morning સુભપ્રભાત

રાત્રે જોયેલા સપના,
આવનારા દિવસ માં વાસ્તવિક થઇ શકે છે.
🌴Good Morning સુભપ્રભાત🌴

એક વસ્તુ હંમેશા ઘટતી રહે છે, એ છે જીવન.
એક વસ્તુ હંમેશા વધતી રહે છે, એ છે અનુભવ.
🌴Good Morning સુભપ્રભાત🌴

Good Morning Quotes In Gujarati [ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી]

1421+ Best ગુડ મોર્નિંગ ક્વોટ્સ ગુજરાતી Good Morning Quotes In Gujarati Text | Wishes | Shayari | SMS

જીવનમાં અડધૂ દુઃખ ખોટા લોકો પર અપેક્ષા રાખવાથી થાય છે,
અને બાકીનું દુઃખ સાચા લોકો પર શંકા કરવાથી થાય છે.
કાચ નબળો જરૂર છે પરંતુ સત્ય બતાવવા ક્યારેય ગભરાતો નથી.
🌞Good Morning 🍵 સુભપ્રભાત🌞

ભાગ્ય ને કેમ દોષ દેવો સાહેબ,
સપના આપણા છે તો મેહનત પણ આપણી જ લાગશે ને.
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞

જયારે આસમાન ની ઉચ્ચાઈ પ્રાપ્ત કરવી હોય ત્યારે,
ઘરના મોટા ના આશિર્વદ જરૂર લેજો, ક્યાંક ને ક્યાંક તો જરૂર કામ આવી જશે.
🌞Good Morning 🍵 સુભપ્રભાત🌞

પરિવાર પણ ઘડિયાળ જેવો હોવો જોઈએ સાહેબ,
કોઈ નાનો કાંટો તો કોઈ મોટો, કોઈ ઝડપી તો કોઈ ધીમો,
પણ બાર વાગતા હંમેશા બધા સાથે હોય છે.
🌴Good Morning 🌞 સુભપ્રભાત🌴

આ જીવનમાં ઘણું મળ્યું છે તમને,
પણ આપણે ફક્ત તે જ ગણીએ છીએ જેને પ્રાપ્ત નથી કરી શક્યા.
🌞Good Morning 💥 સુભપ્રભાત🌞

જગતમાં પ્રત્યેકને પૂરતા પ્રમાણમાં કોઈ વસ્તુ મળી હોય તો તે બુધ્ધિ છે કારણકે એ પોતાનામાં ઓછી છે એવી ફરિયાદ કોઈ કરતું નથી.

🌺🌸 શુભ સવાર 🌸🌺

સુધારે એ સગો, બગાડે એ બહારનો, જેવા છીએ એવા જ અપનાવે એ જ આપણો.

🌺🌸 શુભ પ્રભાત 🌸🌺

સૌને સુખ આપવાની તો આપણી તાકાત નથી, પણ કોઈને દુ:ખ ન આપવું એ તો આપણા હાથની વાત છે.

શુભ સવાર

ઘણીવારે જિંદગી માં એવા દીવા પણ દઝાડતા હોય છે, જેને આપણે જ પવનથી ઓલવાતા બચાવ્યા હોય છે.

શુભ પ્રભાત

જ્યારે પ્રિયજનો સાથે સમસ્યાઓ થાય છે. ત્યારે સમાધાન મળવું જોઈએ, ન્યાય નહીં.ન્યાયથી એક જ ખુશ થાય છે અને બીજો નારાજ.જ્યારે સમાધાનમાં બંને ખુશ થાય છે.

🌺🌸 શુભ પ્રભાત 🌸🌺

Suraj B

Suraj Bhardwaj is a SEO expert and publishes few posts on this website. This is B.Com. Graduation with 5 years experience in SEO.

   

Leave a Comment