APJ Abdul Kalam Quotes in Gujarati [અબ્દુલ કલામના સુવિચારો ગુજરાતી]
APJ Abdul Kalam Quotes in Gujarati [અબ્દુલ કલામના સુવિચારો ગુજરાતી]
શિક્ષણ એ ખુબજ આદર્શ વ્યવસાય છે. તે વ્યક્તિ ના ચરિત્ર અને ભવિષ્ય ને આકાર આપે છે. જો મને એક ટીચર તરીકે જોવામાં આવે તો મારા માટે શ્રેષ્ઠ સન્માન હશે.
જો તમારે સૂર્ય જેમાં ચમકવું હોય તો પહેલા તેની જેમ સળગતા પણ શીખવું પડશે.
નિરાશ થાવ ત્યારે આકાશ સામે જુઓ, સંપૂર્ણ દુનિયાની શક્તિ આપની મદદ કરવા માટે તત્પર છે પરંતુ આપે સપનું જોવું પડશે અને મહેનત કરવી પડશે.
એ વાત સમજાવી જોઈએ કે આત્મગૌરવ એ આત્મનિર્ભરતા સાથે આવે છે.
APJ Abdul Kalam Quotes in Gujarati [અબ્દુલ કલામના સુવિચારો ગુજરાતી]
કોઈ પણ ધર્મ ક્યારેય બીજાને મૃત્યુ આપી પોતાનો ફેલાવો કરવાનું કહેતું નથી.
જો આપણે બીજા માટે ફ્રી નહીં હોઈએ તો કોઈ આપણી રિસ્પેક્ટ નહીં કરે.
આપણાં બાળકો ના સારા ભવિષ્ય માટે આપણાં આજનું બલિદાન આપવું જોઈએ.
કોઈને હરાવવું બહુ જ સરળ છે, પરંતુ કોઈને જીતવું તેટલું જ અઘરું છે.
APJ Abdul Kalam Quotes in Gujarati [અબ્દુલ કલામના સુવિચારો ગુજરાતી]
દરેક ના જીવન માં દુઃખ આવતા હોય છે બસ આ દુઃખ માં જ બધા ના ધૈર્ય ની પરીક્ષા થાય છે.
આવો આપણે આપણા આજ ના દિવસ નો બલિદાન કરીએ જેથી આપણા બાળકો નું ભવિષ્ય આજ વધુ શ્રેષ્ઠ બનાવી શકીએ.
યુવાઓ ને મારો સંદેશ છે કે તેઓ અલગ રીતે વિચારે, કંઇક નવું કરવાનો પ્રયત્ન કરે, હમેંશા પોતાનો રસ્તો બનાવો અને જે અસંભવ છે તેને મેળવવાની તૈયારી રાખો.
વિજ્ઞાન માનવતા માટે એક ખૂબસૂરત ભેટ છે, આપણે એનો બગાડ ના કરવો જોઈએ.
APJ Abdul Kalam Quotes in Gujarati [અબ્દુલ કલામના સુવિચારો ગુજરાતી]
મહાન લક્ષ્ય, જ્ઞાન ની પ્રાપ્તિ, કઠોર પરિશ્રમ અને દ્રઢ નિશ્ચય
જો આ ચાર વાતો નું પાલન કરવા માં આવે તો જીવન માં કંઈ પણ હાંસલ કરી શકાય છે.
જો તમને જવાબ ના સ્વરૂપ માં NO મળતું હોય તો યાદ રાખો N.O. એટલે = Next Opportunity.
જીવન નો અમૂલ્ય સમય વાસ્તવિક ખુશીઓ પ્રાપ્ત કરવામાં લગાવવો જોઈએ. નહિ કે બનાવટી અને ભોગ વિલાસની વસ્તુઓ પ્રાપ્ત કરવામાં.
પોતાના જીવનનો એક મોટો ઉદ્દેશ્ય હોય અને બધી શક્તિઓ આ ઉદ્દેશ્યની પ્રાપ્તિમાં વાપરવી.
APJ Abdul Kalam Quotes in Gujarati [અબ્દુલ કલામના સુવિચારો ગુજરાતી]
આપણા સર્જક ઇશ્વરે આપણા મન અને વ્યક્તિત્વને ઘણી શક્તિઓ અને ક્ષમતાઓ આપી છે. પ્રાર્થના આપણને આપણી શક્તિ વધારવામાં મદદ કરે છે.
વરસાદ ના સમયે બધા પક્ષીઓ આશરો શોધતા હોય છે પરંતુ બાજ, બાજ વાદળ ની ઉપર ઉડી ને વરસાદ ને જ ટાળી દે છે. સમસ્યાઓ સામાન્ય જ છે પરંતુ તમારી જોવાની રીત તે પરિસ્થિતિ ને બદલી દે છે.
કાળો રંગ લાગણીશીલ રીતે ખરાબ છે પરંતુ, દરેક કાળા બોર્ડ વિદ્યાર્થીઓને તેજસ્વી બનાવે છે.
અમારા બધા પાસે સમાન પ્રતિભા નથી. પરંતુ, આપણી પ્રતિભાને વિકસાવવા માટે આપણી પાસે એક સમાન તક છે
APJ Abdul Kalam Quotes in Gujarati [અબ્દુલ કલામના સુવિચારો ગુજરાતી]
જો સફળ થવાના ઇરાદા મજબૂત છે તો નિષ્ફળતા આપણાં ઉપર હાવિ નથી થઈ શકતી.
આપણાં બધા પાસે એક જેવી પ્રતિભા નથી, પરંતુ પોતાની પ્રતિભાઓને વિકસિત કરવાની તકો બધા પાસે સરખી છે.
બીજાનો આશીર્વાદ પ્રાપ્ત કરો, માતા-પિતાની સેવા કરો, વડીલોનું અને શિક્ષકોનું સન્માન કરો. પોતાના દેશથી પ્રેમ કરો. તેના વિના જીવન અર્થહીન છે.
સરળતા અને પરિશ્રમનો માર્ગ અપનાવો, જે સફળતાનો એક માત્ર માર્ગ છે.
APJ Abdul Kalam Quotes in Gujarati [અબ્દુલ કલામના સુવિચારો ગુજરાતી]
શિક્ષાવિદોએ વિદ્યાર્થીઓ વચ્ચે સમાનતા, રચનાત્મકતા, ઉદ્યમિતા અને નૈતિક નેતૃત્વની ભાવના વિકસિત કરવી જોઈએ અને તે વિદ્યાર્થીઓના આદર્શ બને.
જીવનમાં મળેલી પ્રથમ સફળતા બાદ અટકી ન જશો, કારણ કે જો તમે બીજા પ્રયત્નમાં નિષ્ફળ રહ્યા તો લોકો તો એમ જ કહેશે કે તમારી પ્રથમ સફળતા તમારા નસીબના લીધે પ્રાપ્ત થઇ હતી.
સપનું એ નથી જે તમે ઊંઘમાં જુઓ છો સપનું તો તે હોય છે જે તમને ઊંઘવા જ ન દે.
“સપના એ નથી કે જે આપણે ઊંઘમાં જોઈએ છીએ, પણ સપના એ છે જે આપણને ઊંઘવા નથી દેતા.”
APJ Abdul Kalam Quotes in Gujarati
“આ દુનિયામાં કોઈને હરાવવું ખૂબ જ સરળ છે, પરંતુ કોઈને જીતવું પણ એટલું જ મુશ્કેલ છે.”
“જો તમારે સૂર્યની જેમ ચમકવું હોય, તો પહેલા સૂર્યની જેમ બળી જાઓ.”
“જ્યારે તમારી આશાઓ અને સપનાઓ અને ધ્યેયો બરબાદ થઈ જાય છે, ત્યારે કાટમાળની વચ્ચે શોધો, તમને ખંડેરમાં છુપાયેલી સુવર્ણ તક મળી શકે છે.”
જો દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવો હશે તો હું માનું છું કે ત્રણ જ વ્યક્તિ આ કરી શકશે. તે છે- માતા, પિતા અને શિક્ષક.
APJ Abdul Kalam Quotes in Gujarati
“The best way to predict the future is to create it.”
“Dreams are the seedlings of realities.”
“You have to dream before your dreams can come true.”
“If you want to shine like a sun, first burn like a sun.”
“Your dreams and your passion are what define who you are.”
“Dreams are the fuel that motivates and empowers you to achieve greatness.”
“A dream doesn’t become reality through magic; it takes sweat, determination, and hard work.”