Study Quotes In Gujarati: [સ્ટડી કોટ્સ ગુજરાતી] કંઈપણ હાંસલ કરવા માટે તમારે ફક્ત બે જ વસ્તુઓની જરૂર છે: પ્રથમ, મજબૂત વિશ્વાસ અને બીજું, ક્યારેય સમાપ્ત ન થનાર ઉત્સાહ. તેમ છતાં જ્યારે સંઘર્ષના સમયે તમારી ભાવના ક્ષીણ થઈ જાય છે, ત્યારે તમને કોઈ એવી વ્યક્તિની જરૂર હોય છે જે તમને ફરીથી ઊભા રહેવા માટે પ્રેરણા આપી શકે.
તો આજે અમે તમને મહાન લોકો દ્વારા આપવામાં આવેલી સફળતા અને સફળતાના કેટલાક મુખ્ય તત્વો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે તમારા મુશ્કેલ સમયમાં પણ અપનાવી શકો છો અને તમારી જાતને આગળ વધવા માટે પ્રેરિત કરી શકો છો.
Study Quotes in Gujarati [સ્ટડી કોટ્સ ગુજરાતી]
હારેલો માણસ જે કરી શકે છે,
તે જીતેલો માણસ ક્યારેય કરી શકતો નથી.
આજની તકો
ગઈકાલની નિષ્ફળતાઓને ભૂંસી નાખે છે.
તમે ક્યારેય પણ હાર માનશો નહીં,
કોને ખબર તમારો આગલો પ્રયાસ જ
તમને સફળતા તરફ દોરી જાય.
મહેનત અને લગન હોય તો,
મંજિલ સુધી પહોંચતા,
તમને કોઈ રોકી નહીં શકે !!
ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ
કામયાબી
પર તાળીઓથી પણ મૂલ્યવાન હોય છે.
જે ભાનમાં હોય છે,
એ ક્યારેય અભિમાનમાં નથી હોતા…
જિંદગી જેવી મળી છે તેવી જીવી લ્યો
સાહેબ
મજા જીવવામાં છે ફરિયાદ કરવામાં નહી.
તકલીફો
હંમેશા એક નવો માર્ગ બતાવવા આવે છે.
ઉદાહરણ આપવું તો સહેલું છે,
પરંતુ ઉદાહરણ બનવું મુશ્કેલ છે !
કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે, સાહેબ
પણ મંજિલ પોતાની મહેનતથી જ મળે છે.
Study Quotes in Gujarati [સ્ટડી કોટ્સ ગુજરાતી]
અસલમાં એ જ રસ્તાની ચાલ સમજે છે,
સફરની ધૂળને જેઓ ગુલાલ સમજે છે.
જીંદગીમાં ઉમ્મીદ તો નહીં જ છોડવાની
દોસ્ત કેમ કે કમજોર
આપણો સમય હોય છે આપણે નહીં.
જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જાઓ,
ત્યાં પહોંચશો એટલે આગળનું પણ દેખાશે.
પરિસ્થિતિ ‘ માણસને ઉમર થી પહેલા ‘ વધારે સમજદાર બનાવી દે છે .
સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ સવારે નીકળું છું
ઇચ્છાઓ ને વેચવા માટે.. સાંજે સપનાઓ ખરીદી લઉ છું..
હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહિ કરું , ‘ કારણકે તે મને એવું ઘણું આપ્યું છે , જેની મેં કલ્પના પણ નહોતી કરી
ધીરજ એટલે.. રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી
વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા. શુભ સવાર
ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી..
પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે..!
જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો, પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .
પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો , બંને મળીને એક બીજાને માી લઈ શુ –
Study Quotes in Gujarati [સ્ટડી કોટ્સ ગુજરાતી]
તમે ક્યારેય પણ હાર માનશો નહીં, કોને ખબર તમારો આગલો પ્રયાસજે તમને
સફળતા તરફ દોરી જાય. ગઈકાલે પડ્યા તો આજે ઉઠો અને આગળ વધો.
જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે .
મિનિટ જાય છે એ પાછી નથી આવતી ,
એ જાણવા છતાંયે આપણે કેટલી બધી મિનિટો બરબાર કરીએ .
કિંમત હંમેશા બંને જગ્યા એ ચૂકવી પડે છે બોલવાની પણ અને ચૂપ રેહવાની પણ
જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હંમેશા ખુશ રહો કારણ કે , ‘ ” તમારી ખુશી એ વ્યક્તિઓ ને ખતમ કરી નાખશે . “
સ્વાર્થી માણસ આપણી નજીક આવે પછી ખ્યાલ આવે છે કે એ સ્વાર્થી છે , ‘ પરંતુ નિશ્વાર્થ માણસ આપણા થી દૂર જાય પછી જ ખ્યાલ આવે કે એ નિશ્વાર્થ હતો .
જીવનમાં સફળતા મેળવવી હોય તો મહેનતમાં વિશ્વાસ રાખો. નસીબ તો જુગારમાં અજમાવવામાં આવે છે.
તમારા ધ્યેય પ્રત્યે ઉત્સાહી અને જુસ્સાદાર બનો.. વિશ્વાસ રાખો, મહેનતનું ફળ હંમાશા સફળતા જ હોય છેે.
થોડો ડૂબી જઈશ, પણ હું ફરીથી તરી જઈશ, હે જીદગીં, તું જો, હું ફરીથી જીતી જઇશ.
ધીરજ રાખો, ક્યારેય નિરાશ થશો નહીં;
જેણે તમને બનાવ્યા તે આ બ્રહ્માંડનો સૌથી મહાન લેખક છે!
Study Quotes in Gujarati [સ્ટડી કોટ્સ ગુજરાતી]
જે વઘુ બોલે છે તે કંઇ નથી કરી શકતા, જે કરી બતાવે છે તે વઘારા બોલવામાં નથી માનતા.
સાચુ કરવાની હિંમત ૫ણ એમનામાં જ હોય છે જે ભુલો થવાથી ડરતા નથી.
જો મનુષ્ય શીખવા માંગે તેની દરેક ભુલ કંઇક ને કંઇક તો શીખવી જ જાય છે.
માત્ર કિનારે ઉભા રહી પાણી જોવાથી નદી પાર નથી થઇ શકતી.
જો તમે પોતે હાર ન માનો, તો તમને કોઇ હરાવી નથી શકતુ.
આ દુનિયામાં બધું જ કીમતી હોય છે,
મેળવ્યા પહેલા તથા ગુમાવ્યા પછી !
સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે માટે આની ઉપર ક્યારેય અહંકાર ના કરવો
દુનિયામાં દુઃખી વ્યક્તિની સંખ્યા ક્યારેય નથી વધતી પણ વ્યક્તિની સહનશક્તિની જ ઓછી થાય છે
ગઈકાલ એ મૃતદેહ સમાન છે, આવતીકાલ એ નવું જન્મનારું બાળક છે
તમારી પાસે જે નથી એની તમે ચિંતા છોડશો તો જ તમારી પાસે જે છે તેનો આનંદ આવશે
Study Quotes in Gujarati [સ્ટડી કોટ્સ ગુજરાતી]
ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે એ આપણી સમજણ છે પણ હકીકતમાં તો ખુશી મેળવવા માટે ઘણું બધું જતુ કરવું પડે છે.
સાચો સબંધ એ પુસ્તક જેવો હોય છે, પુસ્તક ગમે તેટલું જૂનું થઈ જાય પણ એ ક્યારેય પોતાના શબ્દો નથી બદલતું
જેવો બીજાને સમજવાનો આગ્રહ છે એવો પોતાની જાતને સમજવાનો હોય અને જેવો બીજાની ભૂલ જોવાનો આગ્રહ છે તેવી પોતાની ભૂલ જોવાનો હોય તો ક્યારેય નિષ્ફ્ળ ના થવાય
જ્યારે લોકો તમારી વિરુદ્ધ જવા લાગે
ત્યારે સમજી જવું તમારી સફળતાની શરૂઆત થઈ ગઈ છે..✨
સપના એ નથી જે તમે તમારી ઊંઘ જુઓ છો
સપના એ છે જે તમને જાગૃત રાખે છે.
જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શીખતા રહો
કારણ કે અનુભવ સૌથી મોટો ગુરુ છે.
કોઈ પણ દુઃખ માણસના સાહસથી મોટું નથી હોતું
હારે એ છે જે લડવાની હિમંત નથી કરતું..❣️
હિંમત એ માનવ ગુણોમાંથી પ્રથમ છે
કારણ કે તે તે ગુણવત્તા છે
જે અન્ય બધાને ખાતરી આપે છે
નિષ્ફળતાઓની ચિંતા ન કરો,
જ્યારે તમે પ્રયત્ન પણ ન કરો
ત્યારે તમે જે તકો ગુમાવશો તેની ચિંતા કરો.
કર એવી મહેનત કે કદાચ તારી હાર થાય
તો કોઈની જીત કરતા તારી હાર ની ચર્ચા વધારે થાય..✨
Study Quotes in Gujarati [સ્ટડી કોટ્સ ગુજરાતી]
ક્રિયા હંમેશા સુખ લાવી શકતી નથી;
પરંતુ ક્રિયા વિના સુખ નથી
તમારા સપના માટે તમારા પ્રિયજનોથી દૂર રહેવું એ ગુનો છે, તો તમારા પ્રિયજનો માટે તમારા સપનાથી દૂર રહેવું તેના કરતા મોટું પાપ છે, યાદ રાખો કે લોકો ફક્ત સફળ લોકોને જ યાદ કરે છે.
આજના યુગમાં પ્રેમ અને દોસ્તી જેવી કોઈ ચીજ નથી, જો બની જાય તો માત્ર જરૂરિયાત, જરૂરિયાત પૂરી થાય છે અને બધું ખતમ થઈ જાય છે.
લોકો ઘણીવાર સારા બનવા માટે જ વખાણ કરે છે, આવા લોકો તેમના દિલ પર કંઈક અને જીભ પર કંઈક બીજું લાવે છે.
જીવનનો આનંદ માણો દરેક નાની નાની બાબતોમાં ખુશી શોધો અને આનંદ કરો, આ નાની નાની ખુશીઓ તમારી અમૂલ્ય યાદો બની જશે.
એવી વ્યક્તિને ક્યારેય ન છોડો. જેના માટે તમારા સિવાય બીજું કોઈ ન હોય
કોઈ પણ વ્યક્તિ કાયમ રહેતું નથી, તેથી જ્યારે પણ તમને તક મળે ત્યારે તમે તમારા પોતાનાઓ માટે સમય કાઢો.
જીંદગી બહુ ટૂંકી છે દોસ્ત, તેને માત્ર પૈસા કમાવવા માટે ન ખર્ચો, થોડીક તમારા માટે અને થોડીક તમારા પ્રિયજનો માટે જીવો.
જો તમારે જીવનમાં ખુશ રહેવું હોય તો સારા મિત્રો પસંદ કરો, સારા મિત્રો તમારા જીવનને ખુશીઓ અને રંગોથી ભરી દેશે.
ત્યાં સુધી હાર નાં માનશો જ્યાં સુધી જીતી ના જાઓ.
Study Quotes in Gujarati [સ્ટડી કોટ્સ ગુજરાતી]
જિંદગી માં કંઈક બનવું જ હોય તો તફલીફોનો સામનો કરવો જ પડશે.
મહેનત એવી કરવી કે હારો તો પણ
જીતેલા કરતા વધારે ચર્ચા તમારી થતી હોય
કેટલાક જીવન કાપે છે, કેટલાક જીવન જીવે છે, જીવન તેઓ જીવે છે, તેઓ પોતાની શરતો પર જીવે છે
જેની પાસે સાચી સમજણ છે તેજ સુખી છે બાકી વર્ષોથી તપ, જપ અને વ્રત કરનારા પણ આજે દુઃખી છે
સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે માટે આની ઉપર ક્યારેય અહંકાર ના કરવો
મારા મૌન ને નબળાઈ ના સમજો, જે દિવસે તું બોલીશ એ દિવસે તું બોલી નહિ શકીશ
દુનિયામાં દુઃખી વ્યક્તિની સંખ્યા ક્યારેય નથી વધતી પણ વ્યક્તિની સહનશક્તિની જ ઓછી થાય છે
મારી નિષ્ફળતા પર હસવા વાળા મારી સફળતા જોયા વિના મરશે નહીં
સપના એ નથી જે તમે તમારી ઊંઘ જુઓ છો
સપના એ છે જે તમને જાગૃત રાખે છે
‘શબ્દો’ એ છે જે જીવનને અર્થ આપે છે
અને ‘શબ્દો’ જીવનને બરબાદ કરે છે
Study Quotes in Gujarati [સ્ટડી કોટ્સ ગુજરાતી]
લોકો ઘણીવાર સારા બનવા માટે જ વખાણ કરે છે
આવા લોકો તેમના દિલ પર કંઈક અને જીભ પર કંઈક બીજું લાવે છે
જિંદગીમાં ક્યારેય એટલું પણ કોમ્પ્રોમાઇઝ ના કરી લેવું કે લોકો ભૂલી જાય કે તમે માણસ છો
સફળ થવા માટે તમારામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ બાકી તો મુશ્કેલીની શું ઓકાત કે
તમારી વચ્ચે આવી શકે
તક અને સૂર્યોદય વચ્ચે સામ્યતા છે
જે મોડું જાગે તેનું ભાગ્ય બંને નથી
ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી
પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે
જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો
પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો
પોતાના પ્રિયપાત્ર ની ખુશી માટે એના થી દૂર થવું – એ પણ એક સાચા પ્રેમ ની નિશાની છે
જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,
તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે.
કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી,
પોતાના પર ભરોસો હોય ને એટલું જ પૂરતું છે.
જિંદગી દરેક ને બે ઓપ્શન આપે છે,
કાં તો હારીને જાઓ. કાં તો જીતીને જાઓ.
Study Quotes in Gujarati [સ્ટડી કોટ્સ ગુજરાતી]
સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,
માટે આની ઉપર ક્યારેય અહંકાર ન કરવો.
જો તમારે ઉંચા ધ્યેય સુધી પહોંચવું હોય,
તો નેગેટીવ વાતો માટે બહેરા બની જાઓ.
ખુદની ઓળખાણ બનાવવામાં જે મજા છે,
એ બીજાની પડછાય બનવામાં નહી.
સમય બદલવા જિંદગી નથી મળતી,
પણ જિંદગી બદલવા સમય વારંવાર મળે છે.
આ ડીગ્રીઓ મેળવવા માટે તમારા મનમાં જે વિચાર આવે છે ને,
એ જ તમને બેરોજગાર બનવા માટે લાયક બનાવે છે.
તું ચિંતા ના કરીશ લોકો નો સમય આવે છે,
તારો તો જમાનો આવશે.
ગઈકાલ એ મૃતદેહ સમાન છે,
આવતીકાલ એ નવું જન્મનારું બાળક છે.
જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ,
જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય.
ગુસ્સો અને વાવાઝોડું બંને સરખા છે,
શાંત થયા પછી ખબર પડે કે કેટલું નુકશાન થયું!
સતત બોલાતું વ્યક્તિ અચાનક ચુપ થઇ જાય ત્યારે સમજવું કે,
શબ્દો ની ખોટ નહિ પણ લાગણી ની ખોટ આવી છે!
Study Quotes in Gujarati [સ્ટડી કોટ્સ ગુજરાતી]
માત્ર શાંત રહેતા શીખો,
ઘણા લોકો એ પણ સહન નહિ કરી શકે!
ખરાબ સમયની પણ ખાસિયત છે,
તમને એ લોકો પણ સલાહ આપશે જેની પાસે કોઈ કામ નથી!
લોકોના વિચારે ના ચાલો પણ પોતાના વિચાર,
એટલા સુંદર બનાવો કે લોકો તમારા વિચારો ઉપર ચાલે.
તમારા પોતાના સપનાઓ બનાવો અથવા
અન્ય કોઈ તમને તેમના સપના બનાવવા માટે ભાડે લેશે.
જીંદગીની સફર તો તદ્દન મફત છે,
કિંમત તો બસ મનગમતા વિસામાની છે!
જો આપ રોજ સાંજે એક સંતોષ સાથે પથારી માં જવા માંગતા હોય
તો સવારે એક દૃઢ નિશ્ચય સાથે ઊઠવું પડશે.
જ્યારે ખીસામાં માં “રૂપિયા” હોય ને ત્યારે,
કુંડળીમાં “શનિ” હોવાથી કઈ જ ફર્ક નથી પડતો.
“જો તમે સુખી જીવન જીવવા માંગતા હોવ, તો તેને કોઈ લક્ષ્ય સાથે જોડો, લોકો કે વિચારો સાથે નહીં.” – આલ્બર્ટ આઈન્સ્ટાઈન
“ઇન્દ્રિયો પર વિજય ત્યારે જ સંભવ છે જયારે વિનયરૂપી સંપત્તિ હોય.” – ચાણક્ય
જો મહેનત એક આદત બની જાય,
તો સફળતા એક ‘મુકદ્દર’ બની જાય છે.
Study Quotes in Gujarati [સ્ટડી કોટ્સ ગુજરાતી]
હિંમત કરવાથી કદાચ તમને અસ્થાયી હાર મળશે પરંતુ હિંમત નહી કરવાથી તો તમને કાયમી હાર જ મળશે…!!
એ દોસ્ત ભાર એવો આપજે કે હું ઝુકી ના શકું,
અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું.
“જે મિત્ર તમારા આંસુને સમજે છે તે ઘણા મિત્રો કરતા વધુ મૂલ્યવાન છે,
કે જે ફક્ત તમારા સ્મિતને જાણે છે.”
અરીસા અને પડછાઈ જેવા મિત્રો રાખો કારણ કે,
અરીસો ક્યારેય ખોટું નથી બોલતો અને પડછાઈ ક્યારેય સાથ નથી છોડતી.
સમય વિતી ગયો લાગણીમાં હજી ભેજ છે, 💕
લાખ નવા સબંધ બને પણ તારી જગ્યા એ જ છે.
નામ તારું એ રીતે લખી નાખ્યું છે મારા અસ્તિત્વ પર કે,
તારા નામ નો પણ કોઈ ઉલ્લેખ કરે તો પણ આ દિલ ધડકી ઉઠે છે.
જો તમારે ઉંચા ધ્યેય સુધી પહોંચવું હોય,
તો નેગેટીવ વાતો માટે બહેરા બની જાઓ !!
જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,
તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે…
ખુદની ઓળખાણ બનાવવામાં
જે મજા છે
એ બીજાની પડછાય બનવામાં નહી.
ખુદમાં વિશ્વાસ હોવો
એ સફળતાનું પહેલું રહસ્ય છે.
Study Quotes in Gujarati [સ્ટડી કોટ્સ ગુજરાતી]
જે ભાનમાં હોય છે,
એ ક્યારેય અભિમાનમાં નથી હોતા….
આપણે જે વિચારીએ છીએ
તે બનીએ છીએ.
ખુદમાં વિશ્વાસ હોવો એ સફળતા નું પહેલું રહસ્ય છે.
દીવડા ને ક્યાં કોઈ સ્વાર્થ હોય છે એના તો બસ જગમગાટ હોય છે.
પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો ,
બંને મળીને એક – બીજાને માગી લઈ શુ .
મેહનત કરતા જ રહો ઓળખાણ તો તમારી BMW પોતેજ આપશે.
પરિસ્થિતિ માણસને ઉંમરથી પહેલા, સમજદાર બનાવી દે છે !!
દુનિયામાં દુઃખી વ્યક્તિની સંખ્યા ક્યારેય નથી વધતી પણ વ્યક્તિની સહનશક્તિની જ ઓછી થાય છે
દરેક સફળ વ્યક્તિની એક વસ્તુ એક સમાન હોય છે,
તેઓ ફક્ત તેમનું લક્ષ્ય મેળવવા માંગે છે.
જો ઇચ્છા કંઇક અલગ કરવાની હોય,
તો હૃદય અને મન વચ્ચે બળવો થવો બંધાયેલો છે.
લોકો માટે તમે ત્યાં સુધી જ સારા છો,
જ્યાં સુધી તમે તેમની અપેક્ષાઓ પૂરી કરશો.
સમય બદલવા જિંદગી નથી મળતી,
પણ જિંદગી બદલવા સમય વારંવાર મળે છે.
Study Quotes in Gujarati [સ્ટડી કોટ્સ ગુજરાતી]
જે દિવસથી તમે તમારી ક્ષમતા ગણવાની શરૂ કરી દીધી
સમજી લે જો એ જ દિવસથી તમારી સફળતા થોબી જશે
ઈચ્છાઓ ક્યારે નાની નથી હોતી
અને આશાઓ ક્યારે નિષ્ફળ નથી જતી
જીવતા રહીને પણ મરી જાય છે એ લોકો
જેમની આશાઓ મજબૂત નથી હોતી
કેહવુ તો ખૂબ સરળ છે પણ કરવું ખૂબ જ મુશ્કેલ
કે તમે તમારાં લક્ષ્યને પૂરો કરવા કેટલી મેહનત કરી હતી
મુશ્કેલી આવું એ પણ સારું કહેવાય છે આ જિંદગીમાં
એના લીધે ખબર તો પડે કે તમારામાં કેટલી ક્ષમતા છે
તમારી વિશ્વાસ એક પાણી જેવી હોય છે
તમે એને જેવી વસ્તુમાં મૂકશો એ એના જેવું જ રૂપ ધારણ કરી લેશે
નસીબના ભરોસે ચાલવાવાળા ક્યારે પણ આગળ વધતા નથી
અને જે આગળ વધી જાય છે તે નસીબના ભરોસે રહેતા નથી
કોઈ પણ નિયમ માનતા પહેલા
એટલું વિચારી લેવું કે આ નિયમ આમ જ કેમ બનાવ્યો છે
અને પછી એને માનો
તું શૂરવીર એક યોદ્ધા છે
જેને આંખો દરિયો સુખો કરી દીધો છે
અને હવે મહેનતથી જે ઘૂટ બન્યો છે
ખૂબ નશો છે એને પીવામાં
જીતી નહિ શકે તું ચલ આ ભાવના બદલી દે બધાની
ઊઠી જા ઓ કર્મવીર
ચલ ઉઠ અને પોતાની ઓકાત બદલી દે
આ ડીગ્રીઓ મેળવવા માટે તમારા મનમાં જે વિચાર આવે છે ને
એ જ તમને બેરોજગાર બનવા માટે લાયક બનાવે છે