Best 707+ ગુરુવારની શુભકામનાઓ ગુજરાતી Happy Thursday Good Morning Wishes in Gujarati | Shayari | Quotes

Happy Thursday Good Morning Wishes in Gujarati: Happy Thursday Messages In Gujarati, ગુરુવારની શુભેચ્છા સંદેશ ગુજરાતી, Good Morning Happy Thursday in Gujarati, ગુડ મોર્નિંગ હેપ્પી ગુરુવાર ગુજરાતી, ગુડ મોર્નિંગની શુભકામનાઓ ગુજરાતી, ગુરુવાર ના ટેટસ ગુજરાતી.

Best 707+ ગુરુવારની શુભકામનાઓ ગુજરાતી Happy Thursday Good Morning Wishes in Gujarati | Shayari | Quotes

ગુરુવારની શુભકામનાઓ ગુજરાતી Happy Thursday Good Morning Wishes in Gujarati

જો તમે બોલશો, તો જાણેલી વાતોનું જ પુનરાવર્તન કરશો,
પરંતુ તમે સાંભળશો તો કંઈક નવું શીખી શકશો.
ગુડ મોર્નિંગ હેપ્પી ગુરુવાર

સંકલ્પ એ ચમત્કારિક જાદુ છે,
જેને રોજિંદા જીવનમાં નિયમિત રૂપે અપનાવવાથી,
મનુષ્યનો કાયાકલ્પ થાય છે.
શુભ ગુરુવાર ગુડ મોર્નિંગ

શુભ સવાર
શરીરમાં કોઈ સુંદરતા નથી હોતી,
સારા કર્મો, વિચારો, વાણી, વર્તન અને સંસ્કારો
જેના જીવનમાં આ બધું હોય તે સૌથી સુંદર વ્યક્તિ છે.
આપ સૌને સુખદ અને મંગલમય દિવસની શુભેચ્છા.

ખોટો માર્ગ અપનાવીને સફળ થવા કરતાં વધુ સારું છે,
યોગ્ય રીતે કામ કરીને નિષ્ફળ થવું.
શુભ ગુરુવાર શુભ સવાર

જો કોઈ કરી શકે, તો તમે પણ કરી શકો છો,
જો કોઈ એક ન કરી શકે, તો તમારે આવશ્યક છે.
Good Morning

સુપ્રભાત
જિંદગીના તડકાને પણ સહન કરતા શીખો સાહેબ,
એ છોડ મોટાભાગે સુકાઈ જાય છે જેનો ઉછેર છાંંયામાં થાય છે. !!

સુપ્રભાત
અનુમાન આપણા મનની કલ્પના છે.
અને અનુભવ આપણા જીવનનો પાઠ છે…!

સુપ્રભાત
જીંદગી પણ કેવી અજીબ થઈ ગઈ છે, ખુશ દેખાવું એ
ખુશ રહેવા કરતા પણ વધારે જરૂરી છે…!!

સુપ્રભાત
જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો.
જે નસીબમાં નથી લખ્યું એને પણ મહેનતથી મેળવતા શીખો.

સાચું બોલવું શ્રેષ્ઠ છે.
પરંતુ સાચું સાંભળી લેવું સર્વશ્રેષ્ઠ છે…!!

ગુરુવારની શુભકામનાઓ ગુજરાતી Happy Thursday Good Morning Wishes in Gujarati

Best 707+ ગુરુવારની શુભકામનાઓ ગુજરાતી Happy Thursday Good Morning Wishes in Gujarati | Shayari | Quotes

સુપ્રભાત
એક સારી વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનું અને
સામેવાળાના અસ્તિત્વનું હંમેશા માન જાળવી રાખે છે.

સુપ્રભાત
પરિશ્રમ આપણને ત્રણ આફતો થી ઉગારે છે.
કંટાળો, કુટેવ અને જરૂરિયાત.

સુપ્રભાત
એક વાત હંમેશા યાદ રાખજો, સારા દિવસો માટે
ખરાબ દિવસ સામે લડવું પડે છે.

સુપ્રભાત
માટીની ભીનાશ જેમ વૃક્ષના મૂળને પકડી રાખે છે.
તેમ શબ્દોની મીઠાશ મનુષ્યના સબંધોને પકડી રાખે છે.

શુભ સવાર
મતલબની વાત બધા સમજે છે,
બસ વાતનો મતલબ કોઈ નથી સમજતું…!!

શુભ સવાર
લોકો પણ હવે વાઈ-ફાઈ જેવા થઈ ગયા છે, સાહેબ
નવું નેટવર્ક મળતા જ જૂનું નેટવર્ક છોડી દે છે..!!

સુપ્રભાત
હિંમત હોવી જોઈએ,
બાકી સાથ નિભાવવાના વાયદા
બહુ લોકો કરતાં હોય છે…!!

શુભ સવાર
હવે નથી રહી તલાશ કોઈની ,
કેમ કે લોકો ખોવાયા નથી બદલાય ગયાં છે..!!

જ્યારે પણ તમને તમારું પોતાનું ધર
નાનું લાગે ને, સાહેબ…
ત્યારે આખા ધરમાં પોતુ મારી લેજો.
તાજ મહેલ જેવો બંગલો દેખાશે…
શુભ સવાર

સુપ્રભાત
મતલબની વાત બધા સમજે છે ,
બસ વાતનો મતલબ કોઈ નથી સમજતું..!!

Happy Thursday Messages In Gujarati (ગુરુવારની શુભેચ્છા સંદેશ ગુજરાતી)

Best 707+ ગુરુવારની શુભકામનાઓ ગુજરાતી Happy Thursday Good Morning Wishes in Gujarati | Shayari | Quotes

દરેક સંબંધમાં એક ત્રીજી વ્યક્તિ રાહ જોતી જ હોય છે ,
કે આમનો સંબંધ બગડે અને મારો મેળ પડે..!!

હસતી કુદતી જિંદગીમાં ક્યારે કોને કય વાતનું ખોટું લાગી
જાય છે એ જ ખબર નથી પડતી..!!

બદલવાનો TREND છે સાહેબ ,
નવું આવે એટલે જૂનું બદલાઈ જાય છે..!!

હકીકત કંઈક અલગ જ હોય છે ,
બધા ગુમસુમ માણસ પાગલ નથી હોતા..!!

હિંમત હોવી જોઈએ ,
બાકી સાથ નિભાવવાના વાયદા
બહુ લોકો કરતાં હોય છે..!!

આ દુનિયા માં માણસ જ એક માત્ર એવું પ્રાણી છે ,
જેનું ઝહેર દાંતો માં નહીં પણ વાતો માં હોય છે..!!

અમુક સંબંધો તો પહાડો જેવાં થઈ ગયા છે ,
જ્યાં સુધી આપણે ન બોલાવી
ત્યાં સુધી તો એ જવાબ પણ નથી આપતાં..!!

છોડી દેવું તો સહેલું છે સાહેબ ,
નિભાવવું જ અઘરું છે..!!

આજકાલ કોઈ પર ભરોસો કરવો
એ જુગાર રમવા બરાબર છે..!!

સબંધો ફક્ત નામના જ હોય છે ,
બાકી કામ પડે ત્યારે એક પણ કામ નથી આવતા..!!

Good Morning Happy Thursday in Gujarati (ગુડ મોર્નિંગ હેપ્પી ગુરુવાર ગુજરાતી)

Best 707+ ગુરુવારની શુભકામનાઓ ગુજરાતી Happy Thursday Good Morning Wishes in Gujarati | Shayari | Quotes

પોતાના માઈનસ પોઈન્‍ટ જાણી લેવા
એ જિંદગીનો સૌથી મોટો પ્લસ પોઈન્‍ટ છે.

સુપ્રભાત
જીવવની દરેક સવાર કેટલીક શરતો લઈને આવે છે
અને દરેક સાંજ કેટલાક અનુભવ આપીને જાય છે.

શુભ સવાર
મુશ્કેલી વગરનું જીવન મેળવવા ક્યારેય પ્રાર્થના ન કરો.
પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની તાકાત મળે એ માટે પ્રાર્થના કરો.

માનતા રાખીને હજાર પગથિયાં ચઢવા કરતાં…
માણસાઈનું એક પગથિયું ચઢવું સારું.

🙏 GOOD MORNING 🙏

અભિમાન કહે છે કોઇની જરૂર નથી…
અનુભવ કહે છે ધૂળની પણ જરૂ પડે…!✍✍

GOOD MORNING

સુખના કોઈ ઇન્જેક્શન નથી.
દુઃખની કોઈ દવા નથી પરંતુ….
સ્નેહનું વિટામિન અને લાગણીનું ઓક્સિજન
જો સમયસર મળે તો…
સબંધો સચવાઈ જાય.💞❣️

GOOD MORNING

જીવન માં ક્યારેય જો હું ખરાબ લાગુ,

તો દુનિયા ને જણાવતા પહેલા,
એકવાર મને જુરૂર થી જણાવી દેજો કારણ કે…
પરિવર્તન મારે કરવાનું છે, દુનિયા ને નહી…✍✍

🌹🌹🌹 GOOD MORNING 🌹🌹🌹

ઘડિયાળ કરતા હોકાયંત્ર વધારે ઉપયોગી છે કારણ કે….
કેટલો સમય ચાલ્યા તેના કરતા
કઇ દિશામાં ચાલ્યા તે વધુ અગત્યનું છે.”

GOOD MORNING

મજબુરી મોડી રાત સુધી જગાડે છે અને
જવાબદારી સવારે જલ્દી ઉઠાડી દે છે.

GOOD MORNING

મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે, એ બધામાં વહેંચી દો સાહેબ,
તમારી હોય કે મારી હથેળી તો…
એક દિવસ ખાલીજ જવાની છે.

Happy Thursday Messages In Gujarati (ગુરુવારની શુભેચ્છા સંદેશ ગુજરાતી)

Best 707+ ગુરુવારની શુભકામનાઓ ગુજરાતી Happy Thursday Good Morning Wishes in Gujarati | Shayari | Quotes

ભગવાન પાસે હંમેશા બે વસ્તુ માંગવી,
એક ભૂલ સુધારવા માટે મગજ અને
ભૂલ સ્વીકારવા માટે હિંમત.

જીવન સુંદર છે, તેનાં પર પ્રેમ કરો,
રાત છે તો શું, સવારની રાહ જુઓ,
મુશ્કેલીઓ તો આવશે દરેકની કસોટી લેવા,
પરંતુ નસીબ કરતાં વધુ ખુદમાં વિશ્વાસ કરો

રવિવાર સવાર નાં આ ગુલાબનાં ફૂલ ખાસ
તમારા માટે ઈશ્વર તમને સદાય આ ફૂલોની
જેમ ખુશ અને મહેકતા રાખે એવી મારા દિલ
થી શુભકામનાઓ …!!

સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો
જ થાય છે ભાઈ…. ફૂલો પરથી જો હવા
પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી
બની જાય છે.!! સુપ્રભાત

નસીબદાર તો એ નથી જેનુ નસીબ સારુ છે
નસીબદાર તો એ છે જે પોતાના નસીબ ને
સારુ માને છે જય શ્રી કૃષ્ણ શુભ સવાર

જીભ તો જન્મના પહેલે દિવસે જ મળી
જાય છે પણ એના ઉપયોગ ની કળા
મેળવવા આખી જિંદગી નીકળી જાય છે
“તમારો દિવસ શુભ રહે”

સારા લોકો પાસે એક ખાસ વસ્તુ હોય છે,
તે ખરાબ સમયમાં પણ સારા હોય છે.

પોતાનાં દરેક અનુભવ થી શીખતાં રહો,
કેમ કે તમારી જિંદગીમાં ફેરફાર તમારાં સિવાય
બીજું કોઈ નહીં કરી શકે..

સાચું બોલનાર ના સાથીદાર ઓછા થાય છે.
જૂઠું બોલનાર ના સગા જલ્દી થાય છે.

જીવનમાં બધું જ મળશે, પણ સંબંધ નહીં મળે,
ગુમાવેલા પૈસા ફરી કમાઈ લેવાશે,
ગુમાવેલા સંબંધો નહીં કમાઈ શકો !

Good Morning Happy Thursday in Gujarati (ગુડ મોર્નિંગ હેપ્પી ગુરુવાર ગુજરાતી)

Best 707+ ગુરુવારની શુભકામનાઓ ગુજરાતી Happy Thursday Good Morning Wishes in Gujarati | Shayari | Quotes

નીભાવતા આવડવું જોઈએ. બાકી,
👬લાગણીઓનો લાભ લેતા તો
આખી 🌏દુનિયાને આવડે છે !!
🌷 શુભ પ્રભાત 🌷

🎭 જરુરી નથી કે બધૂ તોડવા માટે
પથ્થર જ જાેઈએ
“સુર” બદલીને બોલવાથી પણ
ઘણુ બધૂ તુટી જાય છે..!!!
☕good morning 🍵
🙏jαч dwαrkαdhíѕh🙏

ક્યારેક ક્યારેક હારવું પણ ખૂબ જરૂરી છે,
તેનાથી અભિમાન નિયંત્રણમાં રહે છે.
🌷ગુડ મોર્નીગ🌷
🙏જય શ્રી કૃષ્ણ🙏

💪🏻મજબૂત થવાની મજા
ત્યારે જ આવે છે સાહેબ
જ્યારે આખી દુનિયા🌍
કમજોર કરવા જોર કરતી હોય
💐શુભ પ્રભાત💐

લાગે છે પ્રકૃતિ જ, કોઈ પરીક્ષા લઇ રહી છે.
નહીંતર સ્પર્શ થી કાંઈ, શ્વાસ થોડા થંભે…?
💐 ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ 💐

ના કોઈ ના અભાવ માં જીવો,
ના કોઈના પ્રભાવમાં જીવો.
બસ તમારી જિંદગી છે સાહેબ,
તમારા સ્વભાવ માં જીવો.
🙏 સુપ્રભાત 🙏

નિરાશા સદાય માટે આપણી સાથે હોતી નથી
નિરાશા સદાય માટે આપણી સાથે હોતી નથી.
નબળો તમારો સમય હોય શકે છે સાહેબ, પણ તમે નહિ.
Good Morning સુભપ્રભાત

સૌનો ખ્યાલ રાખો, જીવનનો આનંદ લો,
એકબીજા સાથે જોડાયેલા રહો, આ જ સાચું જીવન છે
“જમાવટ” તો જિંદગીમાં હોવી જ જોઈએ
બાકી “બનાવટ” તો જ આખી દુનિયામાં છે જ
શુભ સવાર

આશા એવી હોય જે મંઝિલ સુધી લઈ જાય
મંજિલ એવી હોય જે જીવતા શીખવાડે,
જીવન એવું હોય જે સંબંધો ની કદર કરે,
સંબંધ એવો હોય જે યાદ કરવા માટે મજબૂર કરે
સુપ્રભાત

મનનું મનમાં રાખતા નહી, તક મળે ત્યાં બોલી દેજો,
ઘુંચ બનવાની રાહ ના જોતા, ગોઠ મળે ત્યાં ખોલી દીજો !!!
શુભ સવાર

Happy Thursday Good Morning Wishes in Gujarati (ગુરુવારની શુભકામનાઓ ગુજરાતી)

Best 707+ ગુરુવારની શુભકામનાઓ ગુજરાતી Happy Thursday Good Morning Wishes in Gujarati | Shayari | Quotes

જે વ્યક્તિ બીજાના ચહેરા પર ખુશી લાવવાની ક્ષમતા રાખે છે,
ઈશ્વર એના જીવનમાં ક્યારેક ખુશી ઓછી થવા દેતા નથી !!
સુપ્રભાત

જીવનમાં જ્યારે તમે બધી જગ્યાએ હારી જાવ સાહેબ,
ત્યારે એક વાત યાદ રાખવી હિંમત ક્યાંય ભાડે મળતી નથી
અને કોશિશના ક્યાંય કારખાના નથી હોતા,બંને પોતે જ કરવી પડે છે.
સુપ્રભાત

જેટલું આપણે આપણા શરીરને સુંદર બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ.
જો મનને સુંદર બનાવવા માટે તેનો અડધો ભાગ કરવામાં આવે છે
તેથી સ્વર્ગ આ દુનિયામાં જ નીચે આવશે
Good Morning

વિચાર પાણી જેવો છે
જો તમે તેમાં ગંદકી ભળી દો છો, તો તે ગટર બની જશે
જો તમે તેમાં સુગંધ ઉમેરો છો, તો તે ગંગા જળ બની જશે
ગુડ મોર્નિંગ

દિલ થી રમી લેજો સાહેબ,
જિંદગી એક ખુબસુરત જુગાર છે
જીત્યા તો શું લઈને જવાના અને
હાર્યા તો શુ લઈને આવ્યા હતા ??
સુપ્રભાત

વર્તમાનમાં થી જ સુખ લેવાનો પ્રયત્ન કરો.
ભવિષ્ય ખુબ કપટી છે, જે ખાલી આશ્વાસન આપશે ગેરેંટી નહી…
શુભ સવાર

દુઃખ માં તમારી….
એક આંગળી આંસુ લૂછે છે અને.,
સુખ માં દસે આંગળીઓ તાળી વગાડે છે..!

આ દુનિયામાં બે જ સાચા જ્યોતિષ છે….
મનની વાત સમજી જતી માઁ અને
ભવિષ્યને ઓળખી જતા પિતા…!!
શુભ સવાર
🔱હર હર મહાદેવ🔱

મન થાયને ત્યારે મરજી મુજબ જીવી લેવું, કેમ કે.
સમય ફરીથી એ સમય નથી આપતો
સાહેબ જિંદગી એ પણ એવી શાળા છે.
જ્યાં વર્ગ બદલાય છેવિષયો નહિ
Good MorNing

અસલી હીરે કી ચમક નહી જાતી
તાજી યાદો કી કસક નહી જાતી
કુછ દોસ્ત હોતે હૈ ઇતને ખાસ કી,
દૂર હોને પર ભી ઉનકી મહેક નહી જાતી !!
સુપ્રભાત

ગુરુવારની શુભકામનાઓ ગુજરાતી Happy Thursday Good Morning Wishes in Gujarati

Best 707+ ગુરુવારની શુભકામનાઓ ગુજરાતી Happy Thursday Good Morning Wishes in Gujarati | Shayari | Quotes

જીવન તમને હંમેશા બીજો મોકો જરૂર આપે છે,
જેને આપણે ઉગતી સવાર તરીકે ઓળખીયે છીએ.
Good Morning સુભપ્રભાત

કોઈને સવારમાં ગુડ મોર્નિંગ વીસ કરવાથી
એનો દિવસ સારો બને કે ના બને
પણ હા એ બે વ્યક્તિ વચ્ચેનો💞
સંબંધ જરૂર સારો બને છે
સુપ્રભાત

તમારું જીવન અરીસા જેવું છે જો તમે સ્મિત
તેથી તે તમને સ્મિત પણ કરશે. ગુડ મોર્નિંગ

જીવનની દરેક ક્ષણે ખુશીથી જીવવું જોઈએ
કારણ કે દરરોજ સાંજે સૂર્ય ફક્ત ડૂબી જતો નથી, પણ તમારા જીવનનો એક દિવસ.
Good Morning

આપણે દરરોજ સવારે જાગીએ છીએ, આશ્ચર્ય કરીએ છીએ કે ગઈકાલે આપણે શું ગુમાવ્યું,
તેના બદલે, આપણે આજે શું મેળવી શકીએ તે વિશે વિચારો.
સુપ્રભાત

વિશ્વનું સૌથી સુંદર સંગીત એ તમારા પોતાના ધબકારા છે
કારણ કે ભગવાન પોતે જ તેને કંપોઝ કરે છે,
તેથી હંમેશા હૃદયની વાત સાંભળો.
સુપ્રભાત

આશીર્વાદ નો કોઈ રંગ નથી
પરંતુ જ્યારે તે રંગ લાવે છે
પછી જીવન રંગોથી ભરેલું છે.
સુપ્રભાત

સફળતા ક્યારેય માટે કાયમી હોતી જ નથી,

નિષ્ફળતા માટે પણ આ જ વાત લાગુ પડે છે.

જીવન માં સુખી થવું હોય તો, કોઈને પણ શિખામણ ના આપવી,
બુદ્ધિશાળી ને તેની જરૂર જ નથી અને ગાંડા તો માનવાના જ નથી.

બાળપણ એ આપણ ને પ્રભુએ આપેલી અણમોલ ભેટ છે,
જેની સાચી કદર માણસને ઘડપણમાં થાય છે !! શુભ સવાર !!

Happy Thursday Messages In Gujarati (ગુરુવારની શુભકામનાઓ ગુજરાતી)

Best 707+ ગુરુવારની શુભકામનાઓ ગુજરાતી Happy Thursday Good Morning Wishes in Gujarati | Shayari | Quotes

સારું કામ કરતા રહો, ભલે લોકો તેની પ્રશંસા કરે કે ન કરે. અડધાથી વધુ વિશ્વ ઊંઘે છે, છતાં સૂર્ય ઉગે છે. તમારો દિવસ શુભ રહે – શુભ સવાર

અરીસો ક્યારેય જૂઠું બોલતો નથી અને પડછાયો ક્યારેય છોડતો નથી. “શુભ સવાર તમારો દિવસ શુભ રહે. સુપ્રભાત

જો તમે તમારા સપનાને વાસ્તવિકતામાં ફેરવવા માંગો છો, તો પહેલા તમારે જાગવું પડશે – ગુડ મોર્નિંગ

તમારું ‘સ્મિત’ રોજનું બની રહે, ક્યારેક તમારો ચહેરો ‘કમળ’ અને ક્યારેક ‘ગુલાબ’ બને, ’24’ કલાકની ખુશીના ‘365’ દિવસ, તમારો દિવસ આવો જ રહે.

તમારું ‘સ્મિત’ રોજનું બની રહે, ક્યારેક તમારો ચહેરો ‘કમળ’ અને ક્યારેક ‘ગુલાબ’ બને, ’24’ કલાકની ખુશીના ‘365’ દિવસ, તમારો દિવસ આવો જ રહે.

ભૂલ તો કામ કરનારથી થાય છે, પછી નકામા લોકોની જીંદગી બીજાની બુરાઈ શોધવામાં જ ખતમ થઈ જાય છે.

જીવનમાં વધુ સંબંધો રાખવા જરૂરી નથી, પરંતુ જે સંબંધો છે તેમાં જીવન હોવું વધુ જરૂરી છે. “શુભ સવાર તમારો દિવસ શુભ રહે. સુપ્રભાત

દીવો બોલતો નથી, તેનો પ્રકાશ તમારો પરિચય કરાવે છે, એવી જ રીતે તમારે તમારા વિશે કશું બોલવું જોઈએ નહીં, ફક્ત સારા કાર્યો કરતા રહો, ત્યાં તમારો પરિચય થશે. “શુભ સવાર તમારો દિવસ શુભ રહે.

દુ:ખને સુખમાં બદલતા રહો, ધીમે ધીમે પણ આગળ વધતા રહો. તમારો દિવસ શુભ રહે! !!સુપ્રભાત!! સુપ્રભાત

હે પ્રભુ, તમને ઓળખવામાં મને થોડો સમય લાગ્યો, નહીં તો તમે મને જે આપ્યું છે તેનો કોઈ હિસાબ નથી, જેમ હું માથું નમાવતો રહ્યો.

Happy Thursday Good Morning Wishes in Gujarati (ગુરુવારની શુભકામનાઓ ગુજરાતી)

Best 707+ ગુરુવારની શુભકામનાઓ ગુજરાતી Happy Thursday Good Morning Wishes in Gujarati | Shayari | Quotes

પ્રેમ એ એવી વસ્તુ છે જે માણસને કદી સુકાઈ જવા દેતી નથી, અને નફરત એ વસ્તુ છે, જે માણસને ક્યારેય ખીલવા દેતી નથી – તમારો દિવસ શુભ રહે. સુપ્રભાત

જે સંઘર્ષના માર્ગે ચાલે છે, તે જ દુનિયા બદલી નાખે છે. જેણે માર્ગો દ્વારા યુદ્ધમાં વિજય મેળવ્યો છે, તે સૂર્ય બનીને ઉભરે છે. સુપ્રભાત ! તમારો દિવસ શુભ રહે. સુપ્રભાત

વચન આપ્યું છે તો પૂરું કરીશું, સૂરજનાં કિરણો બનીને તારા ધાબા પર આવીશું, તો વિચ્છેદનું શું દુ:ખ છે, તારી રોજ સવારને ફૂલોથી સજાવીશું. સુપ્રભાત

એ સંબંધો મહાન પ્રેમ છે, જેમાં હક, શંકા, પોતાનું, અજાણ્યું, દૂર, નજીક, જ્ઞાતિ, લાગણી હોતી નથી, માત્ર પોતાની લાગણી હોય છે. “શુભ સવાર તમારો દિવસ શુભ રહે. સુપ્રભાત

સવાર સુખનો મેળો બની રહે, ન તો લોકોની પરવા હોય, ન સંસારની ઝંઝટ હોય, પંખીઓનું સંગીત અને ખુશનુમા હવામાન હોય, આ સુંદર સવાર તમારા માટે. “શુભ સવાર તમારો દિવસ શુભ રહે.

અરીસામાં સ્મિત કરો. દરરોજ સવારે તે કરો અને તમે તમારા જીવનમાં મોટો તફાવત જોવાનું શરૂ કરશો.

ગુડ મોર્નિંગ, બેબી! હું પૃથ્વી પરનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું.

તમારા સુંદર ચહેરા પર જાગવું એ એક આશીર્વાદ છે જેને હું ક્યારેય સ્વીકારતો નથી.

તમારા અને સૂર્યપ્રકાશમાં એક વસ્તુ સમાન છે: તમે બંને મારા દિવસોને તેજસ્વી કરો છો.

ગુરુવારની શુભકામનાઓ ગુજરાતી Happy Thursday Good Morning Wishes in Gujarati

Best 707+ ગુરુવારની શુભકામનાઓ ગુજરાતી Happy Thursday Good Morning Wishes in Gujarati | Shayari | Quotes

જ્યારે હું તમારી બાજુમાં સૂઈ રહ્યો હોઉં ત્યારે હું ક્યારેય પથારીમાંથી બહાર આવવા માંગતો નથી.

જ્યારે હું ઉઠું છું ત્યારે તારો ચહેરો જોયા વિના મારી સવાર સરખી ન હોય.

દરરોજ સવારે જ્યારે હું જાગી જાઉં છું, ત્યારે હું તમને જણાવવા માટે રાહ જોઈ શકતો નથી કે હું તમને કેટલો પ્રેમ કરું છું.

જ્યારે હું તમારી બાજુમાં જાગીશ ત્યારે મને જે આનંદ થાય છે તેની નજીક કંઈ જ નથી આવતું.

જ્યારે હું તમારી બાજુમાં જાગીશ ત્યારે મને જે આનંદ થાય છે તેની નજીક કંઈ જ નથી આવતું.

જેમ જેમ સૂર્ય ઉગે છે, હું તમારી કુદરતી ચમકની સુંદરતામાં છુપું છું.

જ્યારે હું મારી આંખો ખોલું છું, ત્યારે હું જે જોવા માંગુ છું તે તમે જ છો.

હું ઊંઘતા પહેલા જે છેલ્લી વસ્તુ વિશે વિચારું છું અને જ્યારે હું જાગીશ ત્યારે પ્રથમ વસ્તુ જે હું વિચારું છું તે તમે છો.

શુભ સવાર, પ્રિયતમ. તમે મારું જીવન ઉજ્જવળ કર્યુ.
તારા વિના સવાર સરખી નહિ હોય, મારા પ્રેમ.

જ્યારે હું મારી આંખો ખોલું છું, ત્યારે તમે મારા મગજમાં પ્રથમ વસ્તુ છો.

Good Morning Happy Thursday in Gujarati (ગુડ મોર્નિંગ હેપ્પી ગુરુવાર ગુજરાતી)

Best 707+ ગુરુવારની શુભકામનાઓ ગુજરાતી Happy Thursday Good Morning Wishes in Gujarati | Shayari | Quotes

મારું સૌથી મોટું સપનું સાકાર થયું કારણ કે હું તમારી બાજુમાં જાગ્યો છું.

કોફી ભૂલી જાઓ. તમારા ખૂબસૂરત ચહેરાની બાજુમાં જાગવું એ જ મને જરૂર છે.

“તમારા માર્ગે સૌથી ઉષ્માભરી શુભેચ્છાઓ મોકલીને, તેમને તમારો દિવસ હળવો કરવા દો. સવારના સૂર્યના કિરણોની જેમ! સુપ્રભાત.”

“જે છે તે સ્વીકારો, જે હતું તેને જવા દો, જે હશે તેમાં વિશ્વાસ રાખો. સુપ્રભાત.”

“શુભ સવાર. જીવન વધુ અર્થપૂર્ણ બને છે જ્યારે તમે એ સાદી હકીકતનો અહેસાસ કરો છો કે તમને એક જ ક્ષણ બે વાર નહીં મળે.

“તમને લાખો સ્મિત મોકલું છું! દરરોજ સવારે એક લો, કારણ કે હું તમને હંમેશા હસતા જોવા માંગુ છું. તમારો દિવસ શુભ રહે. સુપ્રભાત.”

“આપણા જીવનમાં સારા લોકોનું મહત્વ હૃદયના ધબકારાનું મહત્વ છે. તે દેખાતું નથી પણ ચુપચાપ આપણા જીવનને ટેકો આપે છે. સુપ્રભાત.”

“જીવનની સૌથી મીઠી ક્ષણ તમને મળેલી શુભેચ્છાઓ સાથે નહીં પરંતુ કોઈ તમારા માટે શ્રેષ્ઠ ઈચ્છે છે તે વિચાર સાથે આવે છે. સુપ્રભાત.”

“ગુડ મોર્નિંગ ટેક્સ્ટનો અર્થ માત્ર ગુડ મોર્નિંગ નથી. તેમાં એક મૌન સંદેશ છે જે કહે છે કે જ્યારે તમે જાગો ત્યારે તમે તેમના વિશે વિચારો છો.”

“આજનો દિવસ અદ્ભુત હશે તેથી જાગો અને સ્મિત કરો. હકારાત્મકતા એ એક પસંદગી છે જે જીવનશૈલી બની જાય છે. સુપ્રભાત.”

Suraj B

Suraj Bhardwaj is a SEO expert and publishes few posts on this website. This is B.Com. Graduation with 5 years experience in SEO.

   

Leave a Comment